'India's Most Wanted'ની સ્ક્રીનિંગમાં બૉલીવુડ સેલિબ્રિટીઝનો જમાવડો

May 23, 2019, 17:38 IST
  • અર્જુન કપૂર, તારા સુતરિયા, ક્રિતી સેનન અને તમામ બોલીવુડ સેલેબ્સ India's Most Wantedની સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે અંધેરીમાં પહોચ્યા હતા. બધી તસવીરો/યોગેન શાહ

    અર્જુન કપૂર, તારા સુતરિયા, ક્રિતી સેનન અને તમામ બોલીવુડ સેલેબ્સ India's Most Wantedની સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે અંધેરીમાં પહોચ્યા હતા. બધી તસવીરો/યોગેન શાહ

    1/15
  • તારા સુતરિયા છેલ્લે 'Student Of The Year 2'માં જોવા મળી હતી. તસવીરમાં - કેમેરા સામે પોઝ આપતી તારા અને સ્ક્રીનિંગમાં તેણે વાઈટ ટૉપ અને ડેનિમ પહેરી હતી.

    તારા સુતરિયા છેલ્લે 'Student Of The Year 2'માં જોવા મળી હતી. તસવીરમાં - કેમેરા સામે પોઝ આપતી તારા અને સ્ક્રીનિંગમાં તેણે વાઈટ ટૉપ અને ડેનિમ પહેરી હતી.

    2/15
  • તારા સુતરિયા આગામી મિલન લૂથરિયાની ફિલ્મ RX 100માં અભિનેતા સુનિલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટી સાથે નજર આવશે. RX 100 એક તેલુગુ એક્શન થ્રિલરનું રીમેક છે. ફિલ્મ જૂલાઈમાં ફ્લોર પર આવશે આ ફિલ્મની શૂટિંગ મૈસૂરીમાં કરવામાં આવશે.

    તારા સુતરિયા આગામી મિલન લૂથરિયાની ફિલ્મ RX 100માં અભિનેતા સુનિલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટી સાથે નજર આવશે. RX 100 એક તેલુગુ એક્શન થ્રિલરનું રીમેક છે. ફિલ્મ જૂલાઈમાં ફ્લોર પર આવશે આ ફિલ્મની શૂટિંગ મૈસૂરીમાં કરવામાં આવશે.

    3/15
  • ફિલ્મની સ્કીનિંગમાં ક્રિતી સેનન પર્પલ મેટાલિક ટૉપ અને સ્ટ્રીપ્ડ પેન્ટમાં સુંદર દેખાઈ રહી હતી.

    ફિલ્મની સ્કીનિંગમાં ક્રિતી સેનન પર્પલ મેટાલિક ટૉપ અને સ્ટ્રીપ્ડ પેન્ટમાં સુંદર દેખાઈ રહી હતી.

    4/15
  • 'India's Most Wanted'ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અંગદ બેદી અને નેહા ધુપિયા કેમેરા સામે પોઝ આપી સ્માઈલ કરી રહ્યા હતા. 

    'India's Most Wanted'ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અંગદ બેદી અને નેહા ધુપિયા કેમેરા સામે પોઝ આપી સ્માઈલ કરી રહ્યા હતા. 

    5/15
  • India's Most Wanted ગુપ્તચર અધિકારીઓની એક ટુકડીનું અનુસરણ કરે છે, જે દેશભરમાં આક્રમણ કરતી સૌથી ખતરનાક આતંકવાદીઓમાંની એકની શોધ કરે છે. 2007-2013માં ભારતના કેટલાક શહેરમાં જેમકે બેંગ્લુરૂ, નવી દિલ્હી,પૂણે, હૈદરાબાદ, અમદાવાદ જેવા શહેરમાં સીરિયલ બૉમ્બ બ્લાસ્ટ થયા હતા.  તસવીરમાં: અર્જુન કપૂર સૌરભ શુક્લા સાથે કેમેરા સામે પોઝ આપી રહ્યા છે.

    India's Most Wanted ગુપ્તચર અધિકારીઓની એક ટુકડીનું અનુસરણ કરે છે, જે દેશભરમાં આક્રમણ કરતી સૌથી ખતરનાક આતંકવાદીઓમાંની એકની શોધ કરે છે. 2007-2013માં ભારતના કેટલાક શહેરમાં જેમકે બેંગ્લુરૂ, નવી દિલ્હી,પૂણે, હૈદરાબાદ, અમદાવાદ જેવા શહેરમાં સીરિયલ બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. 

    તસવીરમાં: અર્જુન કપૂર સૌરભ શુક્લા સાથે કેમેરા સામે પોઝ આપી રહ્યા છે.

    6/15
  • તાહિર ભસીન, જે આ ફિલ્મનો હિસ્સો પણ છે. ફોટોગ્રાફર્સ સામે પોઝ આપી સ્માઈલ કરી રહ્યા છે.

    તાહિર ભસીન, જે આ ફિલ્મનો હિસ્સો પણ છે. ફોટોગ્રાફર્સ સામે પોઝ આપી સ્માઈલ કરી રહ્યા છે.

    7/15
  • અર્જુન કપૂરની 'India's Most Wanted'ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં દિનેશ વિજન અને પત્ની પ્રમિતા તંવરે પણ હાજરી આપી હતી.

    અર્જુન કપૂરની 'India's Most Wanted'ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં દિનેશ વિજન અને પત્ની પ્રમિતા તંવરે પણ હાજરી આપી હતી.

    8/15
  • ફિલ્મ નિર્દેશક રાજકુમાર ગુપ્તા અને પત્ની માયરા કર્ણ પણ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા.

    ફિલ્મ નિર્દેશક રાજકુમાર ગુપ્તા અને પત્ની માયરા કર્ણ પણ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા.

    9/15
  • આશુતોષ ગોવારીકર પત્ની સુનિતા અને ભાઈ અવિનાશ ગોવારીકર સાથે અંધેરીમાં India's Most Wantedની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. 

    આશુતોષ ગોવારીકર પત્ની સુનિતા અને ભાઈ અવિનાશ ગોવારીકર સાથે અંધેરીમાં India's Most Wantedની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. 

    10/15
  • ગલી બૉય સ્ટાર સિદ્ધાંત ચતુર્વેદી પણ સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો.

    ગલી બૉય સ્ટાર સિદ્ધાંત ચતુર્વેદી પણ સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો.

    11/15
  • ચન્કી પાન્ડેએ પણ 'India's Most Wanted'ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.

    ચન્કી પાન્ડેએ પણ 'India's Most Wanted'ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.

    12/15
  • ડિનો માર્યા અને જેક્કી ભગનાની ફોટોગ્રાફર્સ સામે મસ્ત પોઝ આપતા દેખાઈ રહ્યા હતા. 

    ડિનો માર્યા અને જેક્કી ભગનાની ફોટોગ્રાફર્સ સામે મસ્ત પોઝ આપતા દેખાઈ રહ્યા હતા. 

    13/15
  • Student Of The Year 2ના ડિરેક્ટર પૂનિત મલ્હોત્રાએ પણ India's Most Wantedની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.

    Student Of The Year 2ના ડિરેક્ટર પૂનિત મલ્હોત્રાએ પણ India's Most Wantedની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.

    14/15
  • દિયા મિર્ઝાના પતિ સાહિલ સાંઘા પણ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા.

    દિયા મિર્ઝાના પતિ સાહિલ સાંઘા પણ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

તારા સુતરિયા, ક્રિતી સેનન, નેહા ધુપિયા અને અંગદ બેદી, અર્જુન કપૂર, તાહિર ભસીન, આશુતોષ ગોવારીકર પત્ની સુનિતા સાથે, સિદ્ધાંત ચતુર્વેદી, ડિનો મોર્યા, જેક્કી ભગનાની સહિતના તમામ સેલેબ્સ India's Most Wantedની સ્પશિયલ સ્ક્રીનિંગ પર પહોંચ્યા હતા. જુઓ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK