ઑફિસ જવા માટે આ ઢોલીવુડ બ્યૂટીઝની જેમ થાઓ તૈયાર, લાગશો પર્ફેક્ટ

Updated: Nov 17, 2019, 15:12 IST | Falguni Lakhani
  • જાનકી બોડીવાલાનો આ લૂૂક ઑફિસ માટે પર્ફેક્ટ છે. પ્લેઈન ડ્રેસ સાથે વૉચ, મિનિમલ મેકઅપ અને હેન્ડબેગ સાથે આ લૂક ખૂબ જ સરસ લાગે છે.

    જાનકી બોડીવાલાનો આ લૂૂક ઑફિસ માટે પર્ફેક્ટ છે. પ્લેઈન ડ્રેસ સાથે વૉચ, મિનિમલ મેકઅપ અને હેન્ડબેગ સાથે આ લૂક ખૂબ જ સરસ લાગે છે.

    1/10
  • એશાની જેમ તમે ડ્રેસ સાથે બેલ્ડ, સિલ્વર ઈયરરિંગ્સ અને હિલ્સ પહેરી શકો છો.

    એશાની જેમ તમે ડ્રેસ સાથે બેલ્ડ, સિલ્વર ઈયરરિંગ્સ અને હિલ્સ પહેરી શકો છો.

    2/10
  • જો તમારે એથનિક પસંદ કરવું હોય તો દીક્ષાની જેમ તમે ફ્લેર વાળા કુર્તા સાથે પેન્ટ પહેરી શકો છો.

    જો તમારે એથનિક પસંદ કરવું હોય તો દીક્ષાની જેમ તમે ફ્લેર વાળા કુર્તા સાથે પેન્ટ પહેરી શકો છો.

    3/10
  • લોંગ લુકર્તા સાથે મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે આ ઈન્ડિયન-ફોર્મલ લૂક મોનલની જેમ ટ્રાય કરવા જેવો છે.

    લોંગ લુકર્તા સાથે મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે આ ઈન્ડિયન-ફોર્મલ લૂક મોનલની જેમ ટ્રાય કરવા જેવો છે.

    4/10
  • શુક્રવારે તમે કેઝ્યુઅલ અને ફોર્મલ લૂકને બેલેન્સ કરવા માટે ઐશ્વર્યાની જેમ જીન્સ, શર્ટ સાથે કોટ ટ્રાઈ કરી શકો છો.

    શુક્રવારે તમે કેઝ્યુઅલ અને ફોર્મલ લૂકને બેલેન્સ કરવા માટે ઐશ્વર્યાની જેમ જીન્સ, શર્ટ સાથે કોટ ટ્રાઈ કરી શકો છો.

    5/10
  • પલાઝો અને કુર્તી સાથે ખુલ્લા વાળ અને સિમ્પલ ઈયરરિંગ્સ સાથે અલિશાનો આ લૂક તમે ઑફિસમાં ટ્રાય કરી શકો છો.

    પલાઝો અને કુર્તી સાથે ખુલ્લા વાળ અને સિમ્પલ ઈયરરિંગ્સ સાથે અલિશાનો આ લૂક તમે ઑફિસમાં ટ્રાય કરી શકો છો.

    6/10
  • ભક્તિનો આ ફોર્મલ લૂક એકદમ ચિક છે. સિમ્પલ ડ્રેસ સાથે વ્હાઈટ હેન્ડબેગ સરસ લાગે છે.

    ભક્તિનો આ ફોર્મલ લૂક એકદમ ચિક છે. સિમ્પલ ડ્રેસ સાથે વ્હાઈટ હેન્ડબેગ સરસ લાગે છે.

    7/10
  • જયકાનો આ લૂક ઑફિસ માટે બેસ્ટ છે.પેન્ટ અને વ્હાઈટ ટી-શર્ટ સાથે બ્લેઝર એકદમ યોગ્ય લાગે છે.

    જયકાનો આ લૂક ઑફિસ માટે બેસ્ટ છે.પેન્ટ અને વ્હાઈટ ટી-શર્ટ સાથે બ્લેઝર એકદમ યોગ્ય લાગે છે.

    8/10
  • ચશ્મા, સિમ્પલ બેગ અને ડ્રેસ સાથે જીનલ બેલાણીનો આ લૂક એકદમ પ્રોફેશનલ લાગે છે.

    ચશ્મા, સિમ્પલ બેગ અને ડ્રેસ સાથે જીનલ બેલાણીનો આ લૂક એકદમ પ્રોફેશનલ લાગે છે.

    9/10
  • કિંજલ રાજપ્રિયાની જેમ ટોપ અને પેન્ટ સાથે તમે હિલ્સ ટ્રાય કરી શકો છો.

    કિંજલ રાજપ્રિયાની જેમ ટોપ અને પેન્ટ સાથે તમે હિલ્સ ટ્રાય કરી શકો છો.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

ઑફિસ જતા પહેલા શું પહેરવું? કેવી રીતે તૈયાર થવું? આ સવાલ તમને રોજ થતો હશે..તો તેનો જવાબ મેળવો આ ઢોલીવુડની અભિનેત્રીઓ પાસેથી...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK