Happy Birthday Shruti Hassan: રાતો-રાત ચર્ચાનો વિષય બની ગઈ હતી આ એક્ટ્રેસ

Updated: Jan 28, 2020, 08:52 IST | Sheetal Patel
  • હિન્દીથી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ શ્રુતિ હાસન પોતાના કરિયરની શરૂઆતથી જ અલગ-અલગ પ્રકારના વિવાદમાં રહી છે.

    હિન્દીથી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ શ્રુતિ હાસન પોતાના કરિયરની શરૂઆતથી જ અલગ-અલગ પ્રકારના વિવાદમાં રહી છે.

    1/15
  • ઓછા લોકો જાણે છે કે શ્રુતિ હાસને 6 વર્ષની ઉંમરમાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. એણે ફિલ્મ Chachi 420 ફિલ્મમાં જાગો ગોરી ગીત ગાયુ હતું, જેમા એના પિતા કમલ હાસને અભિનય કર્યો હતો.

    ઓછા લોકો જાણે છે કે શ્રુતિ હાસને 6 વર્ષની ઉંમરમાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. એણે ફિલ્મ Chachi 420 ફિલ્મમાં જાગો ગોરી ગીત ગાયુ હતું, જેમા એના પિતા કમલ હાસને અભિનય કર્યો હતો.

    2/15
  • શ્રુતિએ કેટલીક હિન્દી અને તેલુગુ ફિલ્મો માટે સૉન્ગ ગાયા છે.

    શ્રુતિએ કેટલીક હિન્દી અને તેલુગુ ફિલ્મો માટે સૉન્ગ ગાયા છે.

    3/15
  • ફિલ્મના સેટથી બોલ્ડ તસવીરો લીક થવાથી રાતો-રાત ચર્ચાનો વિષય બની ગઈ હતી શ્રુતિ હાસન

    ફિલ્મના સેટથી બોલ્ડ તસવીરો લીક થવાથી રાતો-રાત ચર્ચાનો વિષય બની ગઈ હતી શ્રુતિ હાસન

    4/15
  • શ્રુતિએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે પોતાના નાકની સર્જરી કરાવી છે.

    શ્રુતિએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે પોતાના નાકની સર્જરી કરાવી છે.

    5/15
  • શ્રુતિ હાસન તેની શાળાના શિક્ષણ દરમિયાન ખુલ્લા અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં રહેતી હતી અને તેણે કબૂલાત પણ કરી હતી કે તેનાથી તેને સંગીત પ્રત્યેનો પ્રેમ વિકસાવવામાં મદદ મળી.

    શ્રુતિ હાસન તેની શાળાના શિક્ષણ દરમિયાન ખુલ્લા અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં રહેતી હતી અને તેણે કબૂલાત પણ કરી હતી કે તેનાથી તેને સંગીત પ્રત્યેનો પ્રેમ વિકસાવવામાં મદદ મળી.

    6/15
  • શ્રુતિ હાસન પોતાની તામિલ ફિલ્મ 'યેવડુ'ની શૂટિંગ સમયની કેટલીક તસવીરો લીક થવાની કૉન્ટ્રોવર્સીમાં રહી હતી.

    શ્રુતિ હાસન પોતાની તામિલ ફિલ્મ 'યેવડુ'ની શૂટિંગ સમયની કેટલીક તસવીરો લીક થવાની કૉન્ટ્રોવર્સીમાં રહી હતી.

    7/15
  • પોતાની ફિલ્મ માટે 'ડિમ્પલ-પિમ્પલ' નામનું એક ગીત શૂટ કરી રહી હતી, ત્યારે એની બૉલ્ડ તસવીર વાયરલ થઈ ગઈ અને આ તસવીરો ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરનારી તસવીરો બની ગઈ હતી.

    પોતાની ફિલ્મ માટે 'ડિમ્પલ-પિમ્પલ' નામનું એક ગીત શૂટ કરી રહી હતી, ત્યારે એની બૉલ્ડ તસવીર વાયરલ થઈ ગઈ અને આ તસવીરો ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરનારી તસવીરો બની ગઈ હતી.

    8/15
  • આ તસવીરમાં શ્રુતિ હાસનો ગ્લેમરસ અંદાજ તમે જોઈ શકો છો.

    આ તસવીરમાં શ્રુતિ હાસનો ગ્લેમરસ અંદાજ તમે જોઈ શકો છો.

    9/15
  • શ્રુતિ હાસનએ ખુલાસો કર્યો કે કમલ હાસન તેની બંને દીકરીઓ માટે કડક પિતા છે અને તેમણે ક્યારેય બિનજરૂરી રીતે લાડ લડાવ્યા નથી. તેણીએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે તે હંમેશાં તેના માટે જવાબદાર રહી હતી.

    શ્રુતિ હાસનએ ખુલાસો કર્યો કે કમલ હાસન તેની બંને દીકરીઓ માટે કડક પિતા છે અને તેમણે ક્યારેય બિનજરૂરી રીતે લાડ લડાવ્યા નથી. તેણીએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે તે હંમેશાં તેના માટે જવાબદાર રહી હતી.

    10/15
  • શ્રુતિ હાસનની નાની બહેન અક્ષરા હાસન જેણે 2015માં અમિતાભ બચ્ચન અને ધનુષની સાથે 'શમિતાભ'થી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો.

    શ્રુતિ હાસનની નાની બહેન અક્ષરા હાસન જેણે 2015માં અમિતાભ બચ્ચન અને ધનુષની સાથે 'શમિતાભ'થી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો.

    11/15
  • શ્રુતિ હાસને 2000માં પોતાના પિતાની ફિલ્મ હે રામમાં એક્ટિંગની શરૂઆત કરી હતી. બાદ એક્ટર ઈમરાન ખાન સાથે 2009માં એની પહેલી કમર્શિયલ બૉલીવુડ ફિલ્મ 'લક'માં તે જોવા મળી હતી.

    શ્રુતિ હાસને 2000માં પોતાના પિતાની ફિલ્મ હે રામમાં એક્ટિંગની શરૂઆત કરી હતી. બાદ એક્ટર ઈમરાન ખાન સાથે 2009માં એની પહેલી કમર્શિયલ બૉલીવુડ ફિલ્મ 'લક'માં તે જોવા મળી હતી.

    12/15
  • બૉલીવુડમાં શ્રુતિ હાસને 'Luck', 'Ramaiya Vastavaiya', 'Gabbar Is Back', 'Welcome Back' અને 'Behen Hogi Teri' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે એનું બી-ટાઉન કરિયર અત્યાર સુધી બંધ નથી થયું પરંતુ તેનું સાઉથમાં એક ફૅમસ નામ છે.

    બૉલીવુડમાં શ્રુતિ હાસને 'Luck', 'Ramaiya Vastavaiya', 'Gabbar Is Back', 'Welcome Back' અને 'Behen Hogi Teri' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે એનું બી-ટાઉન કરિયર અત્યાર સુધી બંધ નથી થયું પરંતુ તેનું સાઉથમાં એક ફૅમસ નામ છે.

    13/15
  • શ્રુતિ હાસનને તામિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરવા માટે ઘણા એવોર્ડ મળ્યા.

    શ્રુતિ હાસનને તામિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરવા માટે ઘણા એવોર્ડ મળ્યા.

    14/15
  • તે સિવાય શ્રુતિ હાસન બાહુબલી એક્ટ્રેસ તમન્ના ભાટિયા સાથે લિપ-લૉક કરવાના સમાચાર ચાલતા તે ચર્ચાનો વિષય બની ગઈ હતી. 

    તે સિવાય શ્રુતિ હાસન બાહુબલી એક્ટ્રેસ તમન્ના ભાટિયા સાથે લિપ-લૉક કરવાના સમાચાર ચાલતા તે ચર્ચાનો વિષય બની ગઈ હતી. 

    15/15
  • loading...

ફોટોઝ વિશે

28 જાન્યુઆરી 1986ના રોજ જન્મેલી શ્રુતિ હાસન દિગ્ગજ અભિનેતા કમલ હાસન અને સારિકાની દીકરી છે. શ્રુતિનો જન્મ ચેન્નઈમાં થયો હતો જ્યાં તેણે સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને મુંબઈની સેન્ટ એન્ડ્રયૂ કૉલેજમાં તેણે મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. આજે એના બર્થ-ડે પર આપણે એની ગ્લેમરસ તસવીરો પર એક નજર કરીએ

તસવીર સૌજન્ય- શ્રુતિ હાસન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK