તાજમહેલ કા ટેન્ડરઃસિસ્ટમ પર કટાક્ષ કરતું શાનદાર નાટક, જુઓ ફોટોઝ

Apr 08, 2019, 15:20 IST
  • 'તાજમહેલ કા ટેન્ડર' આ હિન્દી નાટક મૂળ અજય શુક્લાએ લખેલું છે, 20 વર્ષ જૂના આ નાટકને એડેપ્કટ રીને નવા રંગરુપમાં વિશાલ શાહે લખ્યું છે.

    'તાજમહેલ કા ટેન્ડર' આ હિન્દી નાટક મૂળ અજય શુક્લાએ લખેલું છે, 20 વર્ષ જૂના આ નાટકને એડેપ્કટ રીને નવા રંગરુપમાં વિશાલ શાહે લખ્યું છે.

    1/10
  • વિશાલ શાહે જ આ નાટકને ડિરેક્ટ કર્યું છે. નાટકમાં કૈલાશ શાહદાદપુરી, પ્રશાંત જાંગીડ અને યશ વરન લીડ રોલમાં છે. કુલ 16 એક્ટર્સ સાથે આ નાટક ભજવાય છે. 

    વિશાલ શાહે જ આ નાટકને ડિરેક્ટ કર્યું છે. નાટકમાં કૈલાશ શાહદાદપુરી, પ્રશાંત જાંગીડ અને યશ વરન લીડ રોલમાં છે. કુલ 16 એક્ટર્સ સાથે આ નાટક ભજવાય છે. 

    2/10
  • વિશાલ શાહ આ પહેલા રંગ બદલતો માણસ, જોગસંજોગ, કાળું એટલે અંધારુ, સોક્રેટિસ અને આવજો અથિતિ જેવા નાટકોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. મૂળ આ એક એક્સપેરિમેન્ટલ નાટક છે.

    વિશાલ શાહ આ પહેલા રંગ બદલતો માણસ, જોગસંજોગ, કાળું એટલે અંધારુ, સોક્રેટિસ અને આવજો અથિતિ જેવા નાટકોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. મૂળ આ એક એક્સપેરિમેન્ટલ નાટક છે.

    3/10
  • આ એક પોલિટિકલ સટાયર નાટક છે. જેમાં સિસ્ટમ પર કટાક્ષ કરવામાં આવ્યો છે. 

    આ એક પોલિટિકલ સટાયર નાટક છે. જેમાં સિસ્ટમ પર કટાક્ષ કરવામાં આવ્યો છે. 

    4/10
  • શાહજહાં આજના સમયની વાત છે. ઘટના એવી છે કે જો શાહજહાં આજે હયાત હોત અને તાજમહેલન બનાવવો હોય તો કેટલી મુશ્કેલી આવત તેની વાત હળવા અંદાજમાં કરાઈ છે.

    શાહજહાં આજના સમયની વાત છે. ઘટના એવી છે કે જો શાહજહાં આજે હયાત હોત અને તાજમહેલન બનાવવો હોય તો કેટલી મુશ્કેલી આવત તેની વાત હળવા અંદાજમાં કરાઈ છે.

    5/10
  • શાહજહાં તાજમહેલ બનાવવા ટેન્ડર બહાર પાડે છે, અને સરકારી અધિકારી સિસ્ટમના લૂપ હોલ્સનો લાભ કેવી રીતે લે છે તે આખી ઘટના પર કટાક્ષ કરતું આ નાટક છે.

    શાહજહાં તાજમહેલ બનાવવા ટેન્ડર બહાર પાડે છે, અને સરકારી અધિકારી સિસ્ટમના લૂપ હોલ્સનો લાભ કેવી રીતે લે છે તે આખી ઘટના પર કટાક્ષ કરતું આ નાટક છે.

    6/10
  • નાટકની હાઈલાઈટ તેનું ગીત પણ છે. ચિરાગ ત્રિપાઠીએ લખેલું આ ગીત ખૂબ વખણાયું છે. જૂની રંગભૂમિને સજીવન કરતું ગીત દર્શકોને પસંદ આવ્યું છે

    નાટકની હાઈલાઈટ તેનું ગીત પણ છે. ચિરાગ ત્રિપાઠીએ લખેલું આ ગીત ખૂબ વખણાયું છે. જૂની રંગભૂમિને સજીવન કરતું ગીત દર્શકોને પસંદ આવ્યું છે

    7/10
  • શનિવારે અને રવિવારે રાત્રે આ નાટક પાલડીના સ્ક્રેપયાર્ડમાં ભજવાયું હતું. 

    શનિવારે અને રવિવારે રાત્રે આ નાટક પાલડીના સ્ક્રેપયાર્ડમાં ભજવાયું હતું. 

    8/10
  • નાટકમાં પ્રશાંત જાંગીડ એક્ટિંગમાં ખૂબ જ પ્રભાવિત કરે છે. 

    નાટકમાં પ્રશાંત જાંગીડ એક્ટિંગમાં ખૂબ જ પ્રભાવિત કરે છે. 

    9/10
  • નાટકના બંને શોને ઓડિયન્સનો સારો પ્રતિસાદ મળ્યો હતો. બંને શૉ હાઉસફૂલ રહ્યા હતા. 

    નાટકના બંને શોને ઓડિયન્સનો સારો પ્રતિસાદ મળ્યો હતો. બંને શૉ હાઉસફૂલ રહ્યા હતા. 

    10/10
  • loading...

ફોટોઝ વિશે

અમદાવાદના સ્ક્રેપયાર્ડમાં તાજેતરમાં જ 'તાજમહેલ કા ટેન્ડર' નાટકના બેક ટુ બેક 2 શૉ યોજાઈ ગયા. ઇન્ડી પ્રોડકશંસના નેજા હેઠળ બનેલા આ બંને શૉ હાઉસફૂલ રહ્યા છે. સિસ્ટમ પર કટાક્ષ કરતા આ નાટકના જુઓ ફોટઝ 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK