તૈમુર સહિત આ સ્ટાર કીડ્સના એક્સપ્રેશન જોઈને ખડખડાટ હસશો !

Feb 12, 2019, 07:16 IST
  • સૈફ અલી ખાન અને કરીના કપૂરનો ક્યૂટ સન તૈમુર અલી ખાન પણ બ્લેક ટી શર્ટમાં ક્યુટી ક્યુટી લાગી રહ્યો છે. જ્યારથી કરીનાએ તેને હાય કરતા શીખવ્યું છે ત્યારથી તૈમુર પાપારાઝીઓને ગ્રીટ કરતો રહે છે.

    સૈફ અલી ખાન અને કરીના કપૂરનો ક્યૂટ સન તૈમુર અલી ખાન પણ બ્લેક ટી શર્ટમાં ક્યુટી ક્યુટી લાગી રહ્યો છે. જ્યારથી કરીનાએ તેને હાય કરતા શીખવ્યું છે ત્યારથી તૈમુર પાપારાઝીઓને ગ્રીટ કરતો રહે છે.

    1/6
  • એક ઈન્ટરવ્યુમાં કરીના કપૂર ખાને કહ્યું હતું કે તૈમુરને અટેન્શન ગમે છે. જ્યારે ફોટોગ્રાફર્સ તેના ફોટોઝ પાડે છે, તો તે ખુશ થઈ જાય છે. ફોટોઝમાં આપણે તે જોઈ શકીએ છીએ. 

    એક ઈન્ટરવ્યુમાં કરીના કપૂર ખાને કહ્યું હતું કે તૈમુરને અટેન્શન ગમે છે. જ્યારે ફોટોગ્રાફર્સ તેના ફોટોઝ પાડે છે, તો તે ખુશ થઈ જાય છે. ફોટોઝમાં આપણે તે જોઈ શકીએ છીએ. 

    2/6
  • તૈમુર બાદ પાપારાઝીઓનું નવું અટ્રેક્શન છે ઈનાયા ! જો કે તૈમુરની આ કઝિન સિસ્ટરને હજી એટેન્શનની આદત નથી પડી.

    તૈમુર બાદ પાપારાઝીઓનું નવું અટ્રેક્શન છે ઈનાયા ! જો કે તૈમુરની આ કઝિન સિસ્ટરને હજી એટેન્શનની આદત નથી પડી.

    3/6
  • સોહા અલી ખાન અને કુણાલ ખેમુની ડૉટર ગ્રે સ્વેટર અને જીન્સમાં વ્હાલી લાગી રહી છે. સપ્ટેમ્બર 2018માં ઈનાયા એક વર્ષની થઈ હતી.

    સોહા અલી ખાન અને કુણાલ ખેમુની ડૉટર ગ્રે સ્વેટર અને જીન્સમાં વ્હાલી લાગી રહી છે. સપ્ટેમ્બર 2018માં ઈનાયા એક વર્ષની થઈ હતી.

    4/6
  •  તાજેતરમાં જ ટ્વિન્કલ ખન્ના પોતાની પુત્રી નિતારા સાથે જુહુમાં જોવા મળ્યા હતા. બ્લ્યૂ ટી શર્ટ, બ્લૂ ડેનિમમાં એક્ટ્રેસ એકદમ ગોર્જિયસ લાગી રહી હતી. અક્ષયકુમાર-ટ્વિંકલ ખન્નાની પુત્રી નિતારા બ્લેક ટ્રેકસ્યૂટમાં પ્રિટી પ્રિટી લાગી રહી છે. 

     તાજેતરમાં જ ટ્વિન્કલ ખન્ના પોતાની પુત્રી નિતારા સાથે જુહુમાં જોવા મળ્યા હતા. બ્લ્યૂ ટી શર્ટ, બ્લૂ ડેનિમમાં એક્ટ્રેસ એકદમ ગોર્જિયસ લાગી રહી હતી. અક્ષયકુમાર-ટ્વિંકલ ખન્નાની પુત્રી નિતારા બ્લેક ટ્રેકસ્યૂટમાં પ્રિટી પ્રિટી લાગી રહી છે. 

    5/6
  • પાપારાઝી દ્વારા લેવાયેલી આ તસવીરોમાં નિતારા કંઈક વિચિત્ર રિએક્શન આપી રહી છે. સ્ટાર કિડ તરીકે તેને હંમેશા અટેન્શન મળતું રહે છે. અને નિતારા પણ પાપારાઝીઓને જાતભાતના પોઝ આપતી રહી છે. 

    પાપારાઝી દ્વારા લેવાયેલી આ તસવીરોમાં નિતારા કંઈક વિચિત્ર રિએક્શન આપી રહી છે. સ્ટાર કિડ તરીકે તેને હંમેશા અટેન્શન મળતું રહે છે. અને નિતારા પણ પાપારાઝીઓને જાતભાતના પોઝ આપતી રહી છે. 

    6/6
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડ સ્ટાર્સ જેટલા જ લોકપ્રિયત તેમના કિડ્ઝ પણ છે. તૈમુર સહિતના સેલિબ્રિટી કિડ્ઝના ફોટોઝ વાઈરલ થતા રહે છે. જો કે આ સ્ટારકિડ્ઝ પણ સતત અટેન્શનમાં રહેવાને કારણે હવે કેમેરા ફ્રેન્ડલી થઈ ચૂક્યા છે. તસવીર સૌજન્યઃ યોગેન શાહ 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK