તૈમુર અલી ખાને બહેન ઈનાયા સાથે આ રીતે ઉજવી જન્માષ્ટમી, જુઓ ફોટોઝ

Published: Aug 25, 2019, 13:04 IST | Bhavin
 • ઘણા સમયથી છોટે નવાબ તૈમુરના નવા ફોટોઝ સામે નહોતા આવ્યા. લાંબા સમય બાદ તૈમુર લંડનમાં વેકેશન મનાવીને માતા પિતા સાથે પાછો ફર્યો છે. ત્યારે પાછા આવીને તૈમુરે ઘરે જન્માષ્ટમી ઉજવી

  ઘણા સમયથી છોટે નવાબ તૈમુરના નવા ફોટોઝ સામે નહોતા આવ્યા. લાંબા સમય બાદ તૈમુર લંડનમાં વેકેશન મનાવીને માતા પિતા સાથે પાછો ફર્યો છે. ત્યારે પાછા આવીને તૈમુરે ઘરે જન્માષ્ટમી ઉજવી

  1/6
 • કુણાલ ખેમુ અને સોહા અલી ખાનની પુત્રી ઈનાયા પણ તૈમુર સાથે જન્માષ્ટમી ઉજવવા પહોંચી હતી. વ્હાઈટ ટીશર્ટ અને ચેકર્ડ શોર્ટ્સમાં તૈમુર ક્યુટ લાગતો હતો.

  કુણાલ ખેમુ અને સોહા અલી ખાનની પુત્રી ઈનાયા પણ તૈમુર સાથે જન્માષ્ટમી ઉજવવા પહોંચી હતી. વ્હાઈટ ટીશર્ટ અને ચેકર્ડ શોર્ટ્સમાં તૈમુર ક્યુટ લાગતો હતો.

  2/6
 • ફૂટબોલ હોય બાસ્કેટ બોલ હોય કે દહીં હાંડી તૈમુર જે કરે એ મીડિયામાં છવાઈ જાય છે.

  ફૂટબોલ હોય બાસ્કેટ બોલ હોય કે દહીં હાંડી તૈમુર જે કરે એ મીડિયામાં છવાઈ જાય છે.

  3/6
 • ગુરુવારે સૈફ અલી ખાન અને તૈમુર ઘરની નજીક ચાલવા નીકળ્યા હતા. ત્યારે પાપારાઝી છોટે નવાબના ફોટા પાડવા પહોંચ્યા હતા. પરંતુ સૈફ અલી ખાને તેમને આમ ન કરવા માટે કહ્યું હતું.

  ગુરુવારે સૈફ અલી ખાન અને તૈમુર ઘરની નજીક ચાલવા નીકળ્યા હતા. ત્યારે પાપારાઝી છોટે નવાબના ફોટા પાડવા પહોંચ્યા હતા. પરંતુ સૈફ અલી ખાને તેમને આમ ન કરવા માટે કહ્યું હતું.

  4/6
 • આ પહેલા પણ સૈફ અલી ખાન ફોટોગ્રાફર્સને તૈમુરના ફોટા લેતા અટકાવી ચૂક્યા છે.

  આ પહેલા પણ સૈફ અલી ખાન ફોટોગ્રાફર્સને તૈમુરના ફોટા લેતા અટકાવી ચૂક્યા છે.

  5/6
 • ઉલ્લેખનીય છે કે સૈફ અને કરીના બંને લંડનમાં પોતપોતાની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. કરીના કપૂર અંગ્રેઝી મીડિયમનું શૂટિંગ કરી રહી હતી, તો સૈફ જવાની જાનેમનના શૂટિંગમાં વ્યસ્ત હતા. આ શૂટિંગ પુરુ કરી બંને તાજેતરમાં જ ભારત આવ્યા છે. 

  ઉલ્લેખનીય છે કે સૈફ અને કરીના બંને લંડનમાં પોતપોતાની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. કરીના કપૂર અંગ્રેઝી મીડિયમનું શૂટિંગ કરી રહી હતી, તો સૈફ જવાની જાનેમનના શૂટિંગમાં વ્યસ્ત હતા. આ શૂટિંગ પુરુ કરી બંને તાજેતરમાં જ ભારત આવ્યા છે. 

  6/6
 • loading...

ફોટોઝ વિશે

તૈમુર અલી ખાન અને બહેન ઈનાયા નાઓમી ખેમુએ જન્માષ્ટમીની ઉજવણી કરી છે. આ ભાઈ બહેનના દહીં હાંડી ફોડતા ફોટોઝ સામે આવ્યા છે, જેમાં બંને સુપરક્યુટ લાગી રહ્યા છે.  All Pictures/Yogen Shah

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK