તૈમુર તેના કુલ અને હીપ્પી અંદાજમાં પપ્પા સૈફ અને મમ્મી કરીના સાથે જોવા મળ્યો

Published: Feb 07, 2019, 14:57 IST | Shilpa Bhanushali
 • કરીના કપૂર, સૈફ અલી ખાન અને તૈમુર અલી ખાન બાન્દ્રાના વિખ્યાત રેસ્ટોરન્ટમાં લંચ માટે જતા દેખાયા. સંપૂર્ણ ફેમિલી ખૂબ જ કૂલ અંદાજમાં જોવા મળી. તસવીર સૌજન્ય યોગેન શાહ. 

  કરીના કપૂર, સૈફ અલી ખાન અને તૈમુર અલી ખાન બાન્દ્રાના વિખ્યાત રેસ્ટોરન્ટમાં લંચ માટે જતા દેખાયા. સંપૂર્ણ ફેમિલી ખૂબ જ કૂલ અંદાજમાં જોવા મળી. તસવીર સૌજન્ય યોગેન શાહ. 

  1/7
 • જ્યારે સૈફ અલી ખાન કંઈક જોવામાં વ્યસ્ત હતો ત્યારે તૈમુર અલી ખાને પાપારાઝીને ફોટો પડાવવા માટે ખાસ પોઝ આપ્યો.

  જ્યારે સૈફ અલી ખાન કંઈક જોવામાં વ્યસ્ત હતો ત્યારે તૈમુર અલી ખાને પાપારાઝીને ફોટો પડાવવા માટે ખાસ પોઝ આપ્યો.

  2/7
 • તૈમુર અલી ખાને સાઉથ આફ્રિકાનું ટ્રેડિશનલ આઉટફિટ કાન્ઝુ પહેરીને તેની હીપ્પી બાજુ દાખવી. જેમાં તેણે કાન્ઝુ શર્ટની નીચે ડેનિમના બેબી શૉર્ટ્સ અને બ્લુ ક્રોક્સ પહેર્યા હતા. નાના તૈમુરે તેનો લુકને જુદો ઓપ આપવા ગ્રીન કલરના શેડ્સ પહેર્યા હતા. 

  તૈમુર અલી ખાને સાઉથ આફ્રિકાનું ટ્રેડિશનલ આઉટફિટ કાન્ઝુ પહેરીને તેની હીપ્પી બાજુ દાખવી. જેમાં તેણે કાન્ઝુ શર્ટની નીચે ડેનિમના બેબી શૉર્ટ્સ અને બ્લુ ક્રોક્સ પહેર્યા હતા. નાના તૈમુરે તેનો લુકને જુદો ઓપ આપવા ગ્રીન કલરના શેડ્સ પહેર્યા હતા. 

  3/7
 • તૈમુર અલી ખાન, જે માત્ર બે વર્ષનો છે તે અત્યારથી જ તેની વયના અન્ય બાળકો માટે ઈન્ટરનેટ સેન્સેશન અને ફેશનીસ્ટ બની ગયો છે. એટલું જ નહીં તૈમુરની પોતાની સોશિયલ મીડિયા પર એક ફેન ક્લબ છે, જ્યાં તેના ફેન્સ તેના વિશેની અપડેટ્સની રાહ જોતા હોય છે.

  તૈમુર અલી ખાન, જે માત્ર બે વર્ષનો છે તે અત્યારથી જ તેની વયના અન્ય બાળકો માટે ઈન્ટરનેટ સેન્સેશન અને ફેશનીસ્ટ બની ગયો છે. એટલું જ નહીં તૈમુરની પોતાની સોશિયલ મીડિયા પર એક ફેન ક્લબ છે, જ્યાં તેના ફેન્સ તેના વિશેની અપડેટ્સની રાહ જોતા હોય છે.

  4/7
 • કારકિર્દીની વાત કરીએ તો, સૈફ અલી ખાન હાલ Sacred gamesની બીજી સીઝનની શૂટિંગમાં વ્યસ્ત છે.

  કારકિર્દીની વાત કરીએ તો, સૈફ અલી ખાન હાલ Sacred gamesની બીજી સીઝનની શૂટિંગમાં વ્યસ્ત છે.

  5/7
 • તો બીજી બાજુ કરીના કપૂર ખાન ગુડ ન્યુઝ અને તખ્તમાં જોવા મળશે જે બન્ને ફિલ્મો કરન જોહરના પ્રૉડક્શનની છે.

  તો બીજી બાજુ કરીના કપૂર ખાન ગુડ ન્યુઝ અને તખ્તમાં જોવા મળશે જે બન્ને ફિલ્મો કરન જોહરના પ્રૉડક્શનની છે.

  6/7
 • કરીના કપૂર ખાને બ્લેક સ્વેટશર્ટની સાથે સફેદ પેન્ટ્સની સાથે ટ્રાઈબલ ડિઝાઈનવાળા mules પહેર્યા હતા. સૈફ અલી ખાને આઉટિંગ માટે પર્પલ ટિશર્ટ અને બેઝિક બ્લુ ડેનિમની પસંદગી કરી હતી.

  કરીના કપૂર ખાને બ્લેક સ્વેટશર્ટની સાથે સફેદ પેન્ટ્સની સાથે ટ્રાઈબલ ડિઝાઈનવાળા mules પહેર્યા હતા. સૈફ અલી ખાને આઉટિંગ માટે પર્પલ ટિશર્ટ અને બેઝિક બ્લુ ડેનિમની પસંદગી કરી હતી.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

તૈમુર અલી ખાન તેના જીપ્સી સોલમાં પપ્પા સૈફ અને મમ્મી કરીના સાથે જોવા મળ્યો. તૈમુરે કાન્ઝુ શર્ટ પહેરેલું છે જે સાઉથ આફ્રિકાનો ટ્રેડિશનલ પોશાક છે, અને તૈમુર તેની આ હીપ્પી લુકમાં એડોરેબલ લાગે છે, જુઓ તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK