TMKOC: આ ભીડે નહીં, માધવી ભાભીના છે રિયલ પતિ, એનિવર્સરીના દિવસે યાદ આવી આ પળ

Updated: 2nd December, 2020 18:14 IST | Sheetal Patel
  • સોનાલિકાએ બુધવારે એટલે 2 ડિસેમ્બરના રોજ પોતાના લગ્ન વિશે પોસ્ટ કરી હતી. તેમણે જણાવ્યું કે એમના લગ્નને 19 વર્ષ થઈ ગયા છે. એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર સોનાલિકા ઉર્ફે માધવી ભાભીએ પોતાના પતિ સમીર જોશી સાથેની એક તસવીર શૅર કરી છે.

    સોનાલિકાએ બુધવારે એટલે 2 ડિસેમ્બરના રોજ પોતાના લગ્ન વિશે પોસ્ટ કરી હતી. તેમણે જણાવ્યું કે એમના લગ્નને 19 વર્ષ થઈ ગયા છે. એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર સોનાલિકા ઉર્ફે માધવી ભાભીએ પોતાના પતિ સમીર જોશી સાથેની એક તસવીર શૅર કરી છે.

    1/9
  • 19 વર્ષ પહેલા થયેલા સોનાલિકા અને સમીરના લગ્નની તસવીર છે, જેમાં બન્ને વરવધુ અને વરરાજાના વસ્ત્રમાં નજર આવી રહ્યા છે. ફોટોમાં માધવીની સ્માઈલ જોઈને અંદાજો લગાવી શકાય કે તે તેના લગ્ન જીવનમાં ઘણી ખુશ છે. બન્નેએ મરાઠી સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા.

    19 વર્ષ પહેલા થયેલા સોનાલિકા અને સમીરના લગ્નની તસવીર છે, જેમાં બન્ને વરવધુ અને વરરાજાના વસ્ત્રમાં નજર આવી રહ્યા છે. ફોટોમાં માધવીની સ્માઈલ જોઈને અંદાજો લગાવી શકાય કે તે તેના લગ્ન જીવનમાં ઘણી ખુશ છે. બન્નેએ મરાઠી સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા.

    2/9
  • આ પોસ્ટની સાથે સોનાલિકાએ લખ્યું કે - અમે 19 વર્ષથી સાથે છીએ. આ એ જ સ્મિત છે જે મારા ચહેરા પર દેખાઈ રહી છે. આવનારા વર્ષોમાં અમે એકબીજાને વધું જાણીશુ અને સમજીશું, જે અમારી સારી મેમરીઝ બની શકે.

    આ પોસ્ટની સાથે સોનાલિકાએ લખ્યું કે - અમે 19 વર્ષથી સાથે છીએ. આ એ જ સ્મિત છે જે મારા ચહેરા પર દેખાઈ રહી છે. આવનારા વર્ષોમાં અમે એકબીજાને વધું જાણીશુ અને સમજીશું, જે અમારી સારી મેમરીઝ બની શકે.

    3/9
  • જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં માધવીની ભૂમિકા ભજવનાર સોનાલિકા ઘણી ફૅમસ છે.

    જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં માધવીની ભૂમિકા ભજવનાર સોનાલિકા ઘણી ફૅમસ છે.

    4/9
  • શૉમાં તે ટ્યૂશન ટીચર આત્મારામ તુકારામ ભીડેની પત્ની બની છે. એમની એક દીકરી પણ છે, જેનું નામ સોનૂ ભીડે છે.

    શૉમાં તે ટ્યૂશન ટીચર આત્મારામ તુકારામ ભીડેની પત્ની બની છે. એમની એક દીકરી પણ છે, જેનું નામ સોનૂ ભીડે છે.

    5/9
  • તારક મહેતા... શૉમાં માધવી અથાણાં-પાપડનો બિઝનેસ પણ કરે છે. 

    તારક મહેતા... શૉમાં માધવી અથાણાં-પાપડનો બિઝનેસ પણ કરે છે. 

    6/9
  • શૉમાં માધવી ભાભી ઘણી ધાર્મિક બતાવી છે, પરંતુ અસલ જીવનમાં તે સ્ટાઈલિશ છે.

    શૉમાં માધવી ભાભી ઘણી ધાર્મિક બતાવી છે, પરંતુ અસલ જીવનમાં તે સ્ટાઈલિશ છે.

    7/9
  • સોનાલિકા શૉમાં ભલે સિમ્પલ મહિલાનો રોલ પ્લે કરતી હોય, પણ અસલ જિંદગીમાં તે ઘણી બોલ્ડ છે.

    સોનાલિકા શૉમાં ભલે સિમ્પલ મહિલાનો રોલ પ્લે કરતી હોય, પણ અસલ જિંદગીમાં તે ઘણી બોલ્ડ છે.

    8/9
  • માધવી ભીડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની સુંદર તસવીરો શૅર કરતી રહે છે.

    માધવી ભીડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની સુંદર તસવીરો શૅર કરતી રહે છે.

    9/9
  • loading...

ફોટોઝ વિશે

સબ ટીવી પર આવતો સૌનો લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતી આવી રહી છે. આ શૉએ તાજેતરમાં 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉના બધા કલાકારો વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયા છે, પણ એમની પર્સનલ લાઈફ પણ એટલી જ ચર્ચામાં રહે છે અને ઘણી ફૅમસ છે. શૉમાં ભીડેની પત્ની એટલે માધવી ભાભીનો રોલ પ્લે કરનાર સોનાલિકા જોશીની રિલ અને રિયલ લાઈફ વિશે જાણવાની લોકોને ઘણી ઉત્સુકતા હોય છે.

તસવીર સૌજન્ય - સોનાલિકા જોશી ઈન્સ્ટાગ્રામ

First Published: 2nd December, 2020 18:05 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK