અનુપમ ખેર સાથે પણ એક્ટિંગ કરી ચૂક્યા છે 'પત્રકાર પોપટલાલ'

Updated: 7th June, 2020 08:51 IST | Sheetal Patel
 • આજે આપણે પોપટલાલ વિશે કેટલીક એવી રસપ્રદ વાત કરવા જઈ રહ્યા છે, જેના વિશે કદાચ જ તમને ખબર હશે.

  આજે આપણે પોપટલાલ વિશે કેટલીક એવી રસપ્રદ વાત કરવા જઈ રહ્યા છે, જેના વિશે કદાચ જ તમને ખબર હશે.

  1/21
 • વર્ષ 2007માં આવેલી ફિલ્મમાં શ્યામ પાઠક જ્વેલરી શૉપકિપર બન્યા હતા. ફડફડાટ ઈંગ્લિશ બોલનારા પોપટલાલ આ જ્વેલરી શૉપકીપરના રોલમાં ઘણા સારા લાગી રહ્યા હતા.

  વર્ષ 2007માં આવેલી ફિલ્મમાં શ્યામ પાઠક જ્વેલરી શૉપકિપર બન્યા હતા. ફડફડાટ ઈંગ્લિશ બોલનારા પોપટલાલ આ જ્વેલરી શૉપકીપરના રોલમાં ઘણા સારા લાગી રહ્યા હતા.

  2/21
 • ચાઈનીઝ ફિલ્મ 'લસ્ટ કૉશન' ફિલ્મમાં શ્યામ પાઠક સિવાય બૉલીવુડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેર પણ નજર આવ્યા હતા.

  ચાઈનીઝ ફિલ્મ 'લસ્ટ કૉશન' ફિલ્મમાં શ્યામ પાઠક સિવાય બૉલીવુડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેર પણ નજર આવ્યા હતા.

  3/21
 • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં પોપટલાલને બહુ જ કંજૂસ માણસ બતાડવામાં આવ્યા છે.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં પોપટલાલને બહુ જ કંજૂસ માણસ બતાડવામાં આવ્યા છે.

  4/21
 • પોપટલાલની કંજૂસીનો અનુમાન તમે આ વાતથી લગાવી શકો છો કે તે લોકોને કૉલ નહીં, પરંતુ હંમેશા મિસ કૉલ કરે છે.

  પોપટલાલની કંજૂસીનો અનુમાન તમે આ વાતથી લગાવી શકો છો કે તે લોકોને કૉલ નહીં, પરંતુ હંમેશા મિસ કૉલ કરે છે.

  5/21
 • પરંતુ વાસ્તવિક જીવનમાં પોપટલાલ કરોડોની સંપત્તિના માલિક છે.

  પરંતુ વાસ્તવિક જીવનમાં પોપટલાલ કરોડોની સંપત્તિના માલિક છે.

  6/21
 • સૂત્રો મુજબ પોપટલાલ પાસે લગભગ 15 કરોડની પ્રોપર્ટી છે. સાથે જ પોપટલાલ 50 લાખ રૂપિયાની મર્સિડીઝ કારના પણ માલિક છે.

  સૂત્રો મુજબ પોપટલાલ પાસે લગભગ 15 કરોડની પ્રોપર્ટી છે. સાથે જ પોપટલાલ 50 લાખ રૂપિયાની મર્સિડીઝ કારના પણ માલિક છે.

  7/21
 • મળેલી મહિતી અનુસાર શ્યામ પાઠક એક એપિસોડના 60 હજાર રૂપિયા લે છે.

  મળેલી મહિતી અનુસાર શ્યામ પાઠક એક એપિસોડના 60 હજાર રૂપિયા લે છે.

  8/21
 • એ સિવાય શૉમાં પોપટલાલ કુંવારા છે અને ઘણી વાર એમના લગ્ન થતા-થતા રહી જાય છે.

  એ સિવાય શૉમાં પોપટલાલ કુંવારા છે અને ઘણી વાર એમના લગ્ન થતા-થતા રહી જાય છે.

  9/21
 • પરંતુ રિયલ લાઈફમાં તેમના લગ્ન થઈ ગયા છે અને તે ત્રણ બાળકોના પિતા છે. 

  પરંતુ રિયલ લાઈફમાં તેમના લગ્ન થઈ ગયા છે અને તે ત્રણ બાળકોના પિતા છે. 

  10/21
 • એક ઈન્ટરવ્યૂમાં પોપટલાલે જણાવ્યું હતું કે હાં મારા લગ્ન થઈ ગયા છે અને હું મારા પરિવાર સાથે ઘણો ખુશ છું. 

  એક ઈન્ટરવ્યૂમાં પોપટલાલે જણાવ્યું હતું કે હાં મારા લગ્ન થઈ ગયા છે અને હું મારા પરિવાર સાથે ઘણો ખુશ છું. 

  11/21
 • શૉમાં હંમેશા કેન્સલ હૈ... કેન્સલ...હૈ બોલતા જોવા મળતા પોપટલાલ શૉમાં બધા સાથે લડતા અને ઝઘડતા જોવા મળ્યા છે, પરંતુ અસલ જીવનમાં તે ઘણા શાંત છે.

  શૉમાં હંમેશા કેન્સલ હૈ... કેન્સલ...હૈ બોલતા જોવા મળતા પોપટલાલ શૉમાં બધા સાથે લડતા અને ઝઘડતા જોવા મળ્યા છે, પરંતુ અસલ જીવનમાં તે ઘણા શાંત છે.

  12/21
 • જણાવી દઈએ કે શ્યામ પાઠકનો જન્મ 6 જૂન 1976 ગુજરાતના એક ઘણા સામાન્ય પરિવારમાં થયો હતો.

  જણાવી દઈએ કે શ્યામ પાઠકનો જન્મ 6 જૂન 1976 ગુજરાતના એક ઘણા સામાન્ય પરિવારમાં થયો હતો.

  13/21
 • શ્યામ પાઠકે પોતાનો અભ્યાસ ગુજરાતમાં કર્યો હતો. તસવીરમાં - પત્ની અને બાળકો સાથે પત્રકાર પોપટલાલ

  શ્યામ પાઠકે પોતાનો અભ્યાસ ગુજરાતમાં કર્યો હતો. તસવીરમાં - પત્ની અને બાળકો સાથે પત્રકાર પોપટલાલ

  14/21
 • અભ્યાસ પૂરો કર્યો બાદ શ્યામ પાઠકે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયથી એક્ટિંગનો અભ્યાસ કર્યો છે અને તે સમય દરમિયાન એમની મુલાકાત રેશ્મી સાથે થઈ હતી, જેના બાદ બન્ને લગ્ન બંધનમાં બંધાઈ ગયા.

  અભ્યાસ પૂરો કર્યો બાદ શ્યામ પાઠકે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયથી એક્ટિંગનો અભ્યાસ કર્યો છે અને તે સમય દરમિયાન એમની મુલાકાત રેશ્મી સાથે થઈ હતી, જેના બાદ બન્ને લગ્ન બંધનમાં બંધાઈ ગયા.

  15/21
 • પત્રકાર પોપટલાલનું પાત્ર ભજવનારા એક્ટર શ્યામ પાઠકે ચાઈનીઝ ફિલ્મ 'લસ્ટ કૉશન'માં પણ કામ કર્યું હતું.

  પત્રકાર પોપટલાલનું પાત્ર ભજવનારા એક્ટર શ્યામ પાઠકે ચાઈનીઝ ફિલ્મ 'લસ્ટ કૉશન'માં પણ કામ કર્યું હતું.

  16/21
 • એ સિવાય પોપટલાલ એટલે શ્યામ પાઠક જસુબેન જયંતીલાલ જોશી કી જોઈન્ટ ફૅમિલી અને સુખ બાય ચાન્સ જેવા શૉમાં પણ કર્યું છે.

  એ સિવાય પોપટલાલ એટલે શ્યામ પાઠક જસુબેન જયંતીલાલ જોશી કી જોઈન્ટ ફૅમિલી અને સુખ બાય ચાન્સ જેવા શૉમાં પણ કર્યું છે.

  17/21
 • શ્યામ પાઠક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવા માંગતા હતા.

  શ્યામ પાઠક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવા માંગતા હતા.

  18/21
 • પોપટલાલે ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયામાં એડમિશન પણ લીધું હતું.

  પોપટલાલે ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયામાં એડમિશન પણ લીધું હતું.

  19/21
 • CAના એડમિશન લીધા બાદ એમને એક્ટિંગનો ચસ્કો લગતા જ એમણે CAનો અભ્યાસ વચ્ચેથી છોડી દીધો અને નેશનલ સ્કૂલ ઑ ડ્રામામાં આવી ગયા. બસ ત્યારથી એમના કરિયરની દિશા બદલાઈ ગઈ અને શૉમાં તે છવાઈ ગયા.

  CAના એડમિશન લીધા બાદ એમને એક્ટિંગનો ચસ્કો લગતા જ એમણે CAનો અભ્યાસ વચ્ચેથી છોડી દીધો અને નેશનલ સ્કૂલ ઑ ડ્રામામાં આવી ગયા. બસ ત્યારથી એમના કરિયરની દિશા બદલાઈ ગઈ અને શૉમાં તે છવાઈ ગયા.

  20/21
 • તસવીરમાં - ટપૂ અને સોનુ સાથે પોપટ અંકલ

  તસવીરમાં - ટપૂ અને સોનુ સાથે પોપટ અંકલ

  21/21
 • loading...

ફોટોઝ વિશે

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવી ગમ છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. આજે આપણે વાત કરવાના છે ને શૉમાં પત્રકારનો રોલ ભજવનારા પોપટલાલ વિશે, જેમણે શૉમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. આજે પોપટલાલ ઉર્ફે શ્યામ પાઠકનો આજે જન્મદિવસ છે. શ્યામ પાઠકનો જન્મ 6 જૂન 1976 ગુજરાતમાં થયો હતો. 

(તસવીર સૌજન્ય- શ્યામ પાઠક સોશિયમ મીડિયા અકાઉન્ટ)

First Published: 6th June, 2020 15:58 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK