TMKOC: ભીડે માસ્ટરની દીકરી 'સોનૂ'એ બૉલ્ડ અંદાજમાં ફૅન્સના ઉડાવ્યા હોંશ, જુઓ

Updated: 22nd November, 2020 14:50 IST | Sheetal Patel
  • આત્મારામ તુકારામ ભીડે અને માધવી ભીડેની દીકરીનો રોલ ભજવનારી નિધિ ભાનુશાળી વાસ્તવિક જીવનમાં ઘણી બૉલ્ડ છે.

    આત્મારામ તુકારામ ભીડે અને માધવી ભીડેની દીકરીનો રોલ ભજવનારી નિધિ ભાનુશાળી વાસ્તવિક જીવનમાં ઘણી બૉલ્ડ છે.

    1/25
  • પોતાના ઈન્સ્ટાગ્રામ પર એની એકથી વધુ સેક્સી અને બૉલ્ડ તસવીરો છે.

    પોતાના ઈન્સ્ટાગ્રામ પર એની એકથી વધુ સેક્સી અને બૉલ્ડ તસવીરો છે.

    2/25
  • નિધિ ભાનુશાળીની સ્ટાઈલિશ તસવીરોમાં એનો અંદાજ જોવાલાયક હોય છે.

    નિધિ ભાનુશાળીની સ્ટાઈલિશ તસવીરોમાં એનો અંદાજ જોવાલાયક હોય છે.

    3/25
  • આ તસવીરમાં તે બીચ પર મસ્તી કરતી નજર આવી રહી છે. 

    આ તસવીરમાં તે બીચ પર મસ્તી કરતી નજર આવી રહી છે. 

    4/25
  • બ્લેક બિકિનીમાં બીચ પર પૉઝ આપતી એક્ટ્રેસની આ તસવીર ચર્ચાનો વિષય બની રહી છે.

    બ્લેક બિકિનીમાં બીચ પર પૉઝ આપતી એક્ટ્રેસની આ તસવીર ચર્ચાનો વિષય બની રહી છે.

    5/25
  • હાલ એની એક તસવીર ફૅન્સને ઘણી પસંદ આવી રહી છે.

    હાલ એની એક તસવીર ફૅન્સને ઘણી પસંદ આવી રહી છે.

    6/25
  • પોસ્ટ કરેલી તસવીરો પર ફૅન્સ લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ વરસાવતા હોય છે.

    પોસ્ટ કરેલી તસવીરો પર ફૅન્સ લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ વરસાવતા હોય છે.

    7/25
  • તમને જણાવી દઈએ કે સૌથી પહેલા સોનૂનો રોલ ઝીલ મહેતાએ ભજવ્યો હતો.

    તમને જણાવી દઈએ કે સૌથી પહેલા સોનૂનો રોલ ઝીલ મહેતાએ ભજવ્યો હતો.

    8/25
  • જોકે ઝીલે 4 વર્ષ બાદ શૉ છોડી દીધો હતો.

    જોકે ઝીલે 4 વર્ષ બાદ શૉ છોડી દીધો હતો.

    9/25
  • બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં નિધિ ભાનુશાળીએ એન્ટ્રી મારી હતી.

    બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં નિધિ ભાનુશાળીએ એન્ટ્રી મારી હતી.

    10/25
  • નિધિએ ખૂબ જ ઓછા સમયમાં પ્રેક્ષકોનો પ્રેમ જીતી લીધો હતો અને પોતાની એક અલગ ઓળખ બનાવી હતી.

    નિધિએ ખૂબ જ ઓછા સમયમાં પ્રેક્ષકોનો પ્રેમ જીતી લીધો હતો અને પોતાની એક અલગ ઓળખ બનાવી હતી.

    11/25
  • આ શૉમાં છ વર્ષ સુધી આત્મારામ ભીડે અને માધવી ભીડેની પુત્રી સોનૂ એટલે કે સોનાલિકા ભીડેની ભૂમિકા ભજવીને જબરદસ્ત ફૅન ફૉલોઈંગ પ્રાપ્ત કરી છે.

    આ શૉમાં છ વર્ષ સુધી આત્મારામ ભીડે અને માધવી ભીડેની પુત્રી સોનૂ એટલે કે સોનાલિકા ભીડેની ભૂમિકા ભજવીને જબરદસ્ત ફૅન ફૉલોઈંગ પ્રાપ્ત કરી છે.

    12/25
  • નિધિએ વર્ષ 2012માં ઝીલ મહેતાને સોનૂના પાત્રથી રિપ્લેસ કર્યું હતું અનો પોતાની પર્ફોર્મન્સથી લોકોનું દિલ જીતી લીધું હતું.

    નિધિએ વર્ષ 2012માં ઝીલ મહેતાને સોનૂના પાત્રથી રિપ્લેસ કર્યું હતું અનો પોતાની પર્ફોર્મન્સથી લોકોનું દિલ જીતી લીધું હતું.

    13/25
  • નિધિએ ટીવી ડેબ્યૂ પણ આ શૉ સાથે કર્યું હતું.

    નિધિએ ટીવી ડેબ્યૂ પણ આ શૉ સાથે કર્યું હતું.

    14/25
  • વર્ષ 2019માં નિધિ ભાનુશાળીએ શૉ છોડી દીધો હતો અને બાદ નિધિની જગ્યા પલક સિધવાનીએ લીધી છે.

    વર્ષ 2019માં નિધિ ભાનુશાળીએ શૉ છોડી દીધો હતો અને બાદ નિધિની જગ્યા પલક સિધવાનીએ લીધી છે.

    15/25
  • સોનૂએ તારક મહેતા શૉ એટલે છોડ્યો કારણકે તે અભ્યાસ પર પૂરેપુરૂ ધ્યાન આપી શકે.

    સોનૂએ તારક મહેતા શૉ એટલે છોડ્યો કારણકે તે અભ્યાસ પર પૂરેપુરૂ ધ્યાન આપી શકે.

    16/25
  • એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિધિ મુંબઈમાં એક કૉલેજથી BAનો અભ્યાસ કરી રહી છે.

    એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિધિ મુંબઈમાં એક કૉલેજથી BAનો અભ્યાસ કરી રહી છે.

    17/25
  • નિધિ વાસ્તવિક જીવનમાં ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર છે. 

    નિધિ વાસ્તવિક જીવનમાં ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર છે. 

    18/25
  • અભિનેત્રી સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે. 

    અભિનેત્રી સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે. 

    19/25
  • શૉમાંથી બહાર નીકળ્યા બાદ નિધિ ભાનુશાળી સોશિયલ મીડિયા પર પોસ્ટ અને વીડિયોઝ અપડેટ કરતી રહે છે. 

    શૉમાંથી બહાર નીકળ્યા બાદ નિધિ ભાનુશાળી સોશિયલ મીડિયા પર પોસ્ટ અને વીડિયોઝ અપડેટ કરતી રહે છે. 

    20/25
  • થોડા મહિના પહેલા નિધિએ સેપ્ટમ પિયર્સિંગ કરાવી હતી, જે ચાહકોને ખૂબ ગમ્યું હતું. 

    થોડા મહિના પહેલા નિધિએ સેપ્ટમ પિયર્સિંગ કરાવી હતી, જે ચાહકોને ખૂબ ગમ્યું હતું. 

    21/25
  • નિધિ તેની કારકિર્દી એક નાના પાત્ર માટેના કલાકાર તરીકે શરૂ કરી હતી, પરંતુ ઝડપથી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે.

    નિધિ તેની કારકિર્દી એક નાના પાત્ર માટેના કલાકાર તરીકે શરૂ કરી હતી, પરંતુ ઝડપથી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે.

    22/25
  • સૂત્રો અનુસાર નિધિને ભણવાનો ઘણો શોખ છે અને એ હંમેશા સેટ પર પણ ભણતા જોવા મળતી હતી.

    સૂત્રો અનુસાર નિધિને ભણવાનો ઘણો શોખ છે અને એ હંમેશા સેટ પર પણ ભણતા જોવા મળતી હતી.

    23/25
  • મરાઠી મુલગી એટલે સોનૂ ભીડેના રોલમાં નિધિ ભાનુશાલીએ નાની ઉંમરમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી છે.

    મરાઠી મુલગી એટલે સોનૂ ભીડેના રોલમાં નિધિ ભાનુશાલીએ નાની ઉંમરમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી છે.

    24/25
  • નિધિ ભાનુશાળી મોર્ડન અને ટ્રેડિશનલ એમ બંને પ્રકારના લુકમાં ઘણી સારી દેખાય છે. અને ઘણી છોકરીઓ એની ફેશન સ્ટાઈલને ફોલો કરે છે.

    નિધિ ભાનુશાળી મોર્ડન અને ટ્રેડિશનલ એમ બંને પ્રકારના લુકમાં ઘણી સારી દેખાય છે. અને ઘણી છોકરીઓ એની ફેશન સ્ટાઈલને ફોલો કરે છે.

    25/25
  • loading...

ફોટોઝ વિશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષ થયા છે અને હાલ આ સીરિયલે 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. પરંતુ હજી પણ દર્શકો તેને જોવાનું પસંદ કરે છે. 3000 એપિસોડ્સ પૂર્ણ થયા પછી પણ શૉની લોકપ્રિયતા ઓછી થઈ નથી. શૉમાં જૂની સોનૂનો રોલ નિધિ ભાનુશાળીએ ભજવ્યો હતો. જોકે તેણે આ શૉ છોડી દીધો છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હંમેશા તે પોતાની સુંદર અને બૉલ્ડ તસવીરોથી ફૅન્સના હોંશ ઉડાવી રહી છે. જુઓ તસવીરો.

તસવીર સૌજન્ય - નિધિ ભાનુશાળી ઈન્સ્ટાગ્રામ

First Published: 22nd November, 2020 14:44 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK