TMKOCમાં પાછાં આવવું છે નેહા મેહતાને, મેકર્સે આપ્યો આ જવાબ

Updated: 5th October, 2020 11:30 IST | Shilpa Bhanushali
  • નેહાએ શૉ ફરીથી જૉઇન કરવાની રિક્વેસ્ટ વિશે વાત કરતાં આસિત મોદીએ એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પણ હવે બધું થઈ ગયું છે, રિપ્લેસમેન્ટ કરી દેવામાં આવી છે.

    નેહાએ શૉ ફરીથી જૉઇન કરવાની રિક્વેસ્ટ વિશે વાત કરતાં આસિત મોદીએ એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પણ હવે બધું થઈ ગયું છે, રિપ્લેસમેન્ટ કરી દેવામાં આવી છે.

    1/17
  • જે આર્ટિસ્ટે જૉઇન કર્યું છે તે સારું કામ કરી રહ્યા છે. એક વાર કાસ્ટ કરી લીધા પછી તેમને હટાવવા શક્ય નથી.

    જે આર્ટિસ્ટે જૉઇન કર્યું છે તે સારું કામ કરી રહ્યા છે. એક વાર કાસ્ટ કરી લીધા પછી તેમને હટાવવા શક્ય નથી.

    2/17
  • નેહાએ કેવી રીતે શૉ છોડવાની વાત કરી તે વિશે વાત કરતા આસિત મોદીએ જણાવ્યું કે- અમે 10 જુલાઇના શૂટિંગ શરૂ કરી હતી. 

    નેહાએ કેવી રીતે શૉ છોડવાની વાત કરી તે વિશે વાત કરતા આસિત મોદીએ જણાવ્યું કે- અમે 10 જુલાઇના શૂટિંગ શરૂ કરી હતી. 

    3/17
  • નેહાએ એપ્રિલ કે મેમાં એક લેટર મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું કે તેની માટે શૉ કરવો મુશ્કેલ થશે. ત્યાર પછી અમે તેનો સંપર્ક કરવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તેણે 10 ઑગસ્ટ સુધી કોઇ જવાબ ન આપ્યો.

    નેહાએ એપ્રિલ કે મેમાં એક લેટર મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું કે તેની માટે શૉ કરવો મુશ્કેલ થશે. ત્યાર પછી અમે તેનો સંપર્ક કરવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તેણે 10 ઑગસ્ટ સુધી કોઇ જવાબ ન આપ્યો.

    4/17
  • નેહાએ શૉ છોડ્યા પછી એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તે સેલિબ્રિટી છે એટલે આ શૉમાં હતી, ન તો આ શૉને કારણે તે સેલિબ્રિટી બની છે.

    નેહાએ શૉ છોડ્યા પછી એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તે સેલિબ્રિટી છે એટલે આ શૉમાં હતી, ન તો આ શૉને કારણે તે સેલિબ્રિટી બની છે.

    5/17
  • નેહાએ જણાવ્યું હતું કે સેટ પર તેને કહેવામાં આવ્યું કે કામ કરવું હોય તો કરો નહીંતર છોડી દો.

    નેહાએ જણાવ્યું હતું કે સેટ પર તેને કહેવામાં આવ્યું કે કામ કરવું હોય તો કરો નહીંતર છોડી દો.

    6/17
  • મેકર્સે નેહાને એ પણ કહ્યું કે જો તે કામ નહીં કરે તેમની પાસે નેહાની રિપ્લેસમેન્ટ તૈયાર છે. એવામાં નેહાએ પણ શૉ છોડવાનું મન બનાવી લીધું હતું.

    મેકર્સે નેહાને એ પણ કહ્યું કે જો તે કામ નહીં કરે તેમની પાસે નેહાની રિપ્લેસમેન્ટ તૈયાર છે. એવામાં નેહાએ પણ શૉ છોડવાનું મન બનાવી લીધું હતું.

    7/17
  • નેહાએ ઇન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું કે સેટ પર ગ્રુપિઝમ જેવો માહોલ થઈ ગયો હતો.

    નેહાએ ઇન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું કે સેટ પર ગ્રુપિઝમ જેવો માહોલ થઈ ગયો હતો.

    8/17
  • "જ્યારે વાત અહીં સુધી પહોંચી ગઈ તો મને લાગ્યું કે બસ હવે અહીં અટકી જવું જોઇએ."

    "જ્યારે વાત અહીં સુધી પહોંચી ગઈ તો મને લાગ્યું કે બસ હવે અહીં અટકી જવું જોઇએ."

    9/17
  • નેહાએ જણાવ્યું કે તારક મેહતા પહેલા પણ તેણે આ ફીલ્ડમાં ઘણું કામ કર્યું છે.

    નેહાએ જણાવ્યું કે તારક મેહતા પહેલા પણ તેણે આ ફીલ્ડમાં ઘણું કામ કર્યું છે.

    10/17
  • તારક મેહતાને કારણે તે સેલેબ બની નથી. તે એક સેલેબ છે એટલે તારક મેહતા કરી રહી હતી.

    તારક મેહતાને કારણે તે સેલેબ બની નથી. તે એક સેલેબ છે એટલે તારક મેહતા કરી રહી હતી.

    11/17
  • જો કે, આ પહેલા સમાચાર હતા કે નેહા મેહતાના શૉ છોડવા પાછળનું સૌથી મોટું કારણ કરિઅર છે.

    જો કે, આ પહેલા સમાચાર હતા કે નેહા મેહતાના શૉ છોડવા પાછળનું સૌથી મોટું કારણ કરિઅર છે.

    12/17
  • નેહાએ આ નિર્ણય પોતાના કરિઅરમાં સારી તકો મેળવવમા માટે લીધો છે. કારણકે જ્યારથી શૉ શરૂ થયો છે ત્યારથી નેહા એક જ પાત્રમાં બંધાઇ ગઈ છે.

    નેહાએ આ નિર્ણય પોતાના કરિઅરમાં સારી તકો મેળવવમા માટે લીધો છે. કારણકે જ્યારથી શૉ શરૂ થયો છે ત્યારથી નેહા એક જ પાત્રમાં બંધાઇ ગઈ છે.

    13/17
  • ગુજરાતથી આવતાં નેહા મેહતાએ પરફૉર્મિંગ આર્ટ્સમાં માસ્ટર્સ અને ડ્રામામાં ડિપ્લોમા કર્યું છે. તેના પિતા જાણીતા લેખક છે અને આ જ કારણસર તેમણે એક્ટિંગમાં કામ શરૂ કર્યું.

    ગુજરાતથી આવતાં નેહા મેહતાએ પરફૉર્મિંગ આર્ટ્સમાં માસ્ટર્સ અને ડ્રામામાં ડિપ્લોમા કર્યું છે. તેના પિતા જાણીતા લેખક છે અને આ જ કારણસર તેમણે એક્ટિંગમાં કામ શરૂ કર્યું.

    14/17
  • નેહા સારા ડાન્સર પણ છે અને તે ભરતનાટ્યમમાં હોંશિયાર છે. તે ઘણો સમય પહેલાથી થિયેટર સાથે જોડાઇ અને સાથે જ ક્લાસિકલ ડાન્સર પણ છે.

    નેહા સારા ડાન્સર પણ છે અને તે ભરતનાટ્યમમાં હોંશિયાર છે. તે ઘણો સમય પહેલાથી થિયેટર સાથે જોડાઇ અને સાથે જ ક્લાસિકલ ડાન્સર પણ છે.

    15/17
  • કેટલાય વર્ષો સુધી ગુજરાતી થિયેટરમાં કામ કર્યા પછી નેહાએ સૌથી પહેલા ટીવી શૉ ડૉલર બહૂમાં કામ કર્યું હતું. ત્યાર પછી તેણે 'ભાભી'માં કામ કર્યું હતું. ત્યાર પછી તેણે સો દા'ડા સાસુના, રાત હોને કો હૈ, દેસ મેં નિકલા હોગા ચાંદ જેવી સીરિયલમાં પણ કામ કર્યું છે.

    કેટલાય વર્ષો સુધી ગુજરાતી થિયેટરમાં કામ કર્યા પછી નેહાએ સૌથી પહેલા ટીવી શૉ ડૉલર બહૂમાં કામ કર્યું હતું. ત્યાર પછી તેણે 'ભાભી'માં કામ કર્યું હતું. ત્યાર પછી તેણે સો દા'ડા સાસુના, રાત હોને કો હૈ, દેસ મેં નિકલા હોગા ચાંદ જેવી સીરિયલમાં પણ કામ કર્યું છે.

    16/17
  • નેહાએ ગુજરાતી અને સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અહીં સુધી કે સંજય દત્ત સ્ટારર ફિલ્મ ઇએમઆઇમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે ઉર્મિલાની વકીલનું પાત્ર ભજવ્યું હતું.

    નેહાએ ગુજરાતી અને સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અહીં સુધી કે સંજય દત્ત સ્ટારર ફિલ્મ ઇએમઆઇમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે ઉર્મિલાની વકીલનું પાત્ર ભજવ્યું હતું.

    17/17
  • loading...

ફોટોઝ વિશે

ટેલીવિઝનનો સૌથી પૉપ્યુલર શૉ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા હાલ પોતાની કાસ્ટમાં થયેલા ફેરફારોને લઈને ચર્ચામાં છવાયેલો છે. શૉમાં હવે 'અંજલી ભાભી' (Anjali Bhabhi)નું પાત્ર નેહા મેહતાને બદલે સુનૈના ફોઝદાર ભજવી રહી છે. તાજેતરમાં જ શૉના પ્રૉડ્યુસર આસિત કુમાર મોદીએ જણાવ્યું કે નેહાએ શૉમાં પાછા આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પણ રિપ્લેસમેન્ટ કરી દેવામાં આવ્યું છે. આસિત કુમારે જણાવ્યું કે, "નેહા કંઇક બીજું ટ્રાય કરવા માગતી હતી અને તેણે પોતાની ચિંતાઓ વિશે જણાવ્યું હતું. જો કોઇ હિસ્સો બનવા નથી માગતું, તો હું કંઇ નથી કરી શકતો."

First Published: 5th October, 2020 11:19 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK