બાઘા ઉર્ફે તન્મય વેકરિયાનો આવો છે ઓફ સ્ક્રીન અંદાજ

Apr 24, 2019, 09:15 IST
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ અને દયાભાભી બાદ સૌથી લોકપ્રિય પાત્ર એટલે બાઘા. બાઘાનું પાત્ર ગુજરાતી એક્ટર તન્મય વેકરિયા ભજવે છે. 

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ અને દયાભાભી બાદ સૌથી લોકપ્રિય પાત્ર એટલે બાઘા. બાઘાનું પાત્ર ગુજરાતી એક્ટર તન્મય વેકરિયા ભજવે છે. 

    1/17
  • સિરીયલમાં ભલે બાઘાનું પાત્ર નામ પ્રમાણે જ હોય, પરંતુ રિયલ લાઈફમાં તન્મય વેકરિયાની પર્સનાલિટી ડેશિંગ છે. તન્મય વેકરિયા લાંબા સમયથી એક્ટિંગ કરી રહ્યા છે. 

    સિરીયલમાં ભલે બાઘાનું પાત્ર નામ પ્રમાણે જ હોય, પરંતુ રિયલ લાઈફમાં તન્મય વેકરિયાની પર્સનાલિટી ડેશિંગ છે. તન્મય વેકરિયા લાંબા સમયથી એક્ટિંગ કરી રહ્યા છે. 

    2/17
  • તન્મયને એક્ટિંગ વારસામાં મળી છે. સિરીયલ પહેલા તેઓ જુદા જુદા ગુજરાતી નાટકો કરી ચૂક્યા છે જેમાં 'ડાહ્યાભાઈ દોઢડાહ્યા', 'પ્રેમનો પબ્લિક ઈસ્યુ', 'જય હો જમનાદાસ' જેવા નાટકો જાણીતા છે. 

    તન્મયને એક્ટિંગ વારસામાં મળી છે. સિરીયલ પહેલા તેઓ જુદા જુદા ગુજરાતી નાટકો કરી ચૂક્યા છે જેમાં 'ડાહ્યાભાઈ દોઢડાહ્યા', 'પ્રેમનો પબ્લિક ઈસ્યુ', 'જય હો જમનાદાસ' જેવા નાટકો જાણીતા છે. 

    3/17
  • તન્મય વેકરિયા દિલીપ જોશી અને દિશા વાકાણી સાથે પણ જુદા જુદા ગુજરાતી નાટકોમાં કામ કરી ચૂક્યા છે.'ડાહ્યાભાઈ દોઢડાહ્યા' નાટકમાં તન્મય વેકરિયા દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલના કાકા બન્યા હતા. 

    તન્મય વેકરિયા દિલીપ જોશી અને દિશા વાકાણી સાથે પણ જુદા જુદા ગુજરાતી નાટકોમાં કામ કરી ચૂક્યા છે.'ડાહ્યાભાઈ દોઢડાહ્યા' નાટકમાં તન્મય વેકરિયા દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલના કાકા બન્યા હતા. 

    4/17
  •  તન્મય વેકરિયા જાણીતા ગુજરાતી એક્ટર અરવિદં વેકરિયાના પુત્ર છે. આ ફોટો સાથે તન્મય વેકરિયાએ લખ્યું હતું,'The person frm whome i gained the basics of acting, my dad mr arvind vekaria..... Love u dad for everything......😘😘' તસવીરમાંઃપિતા અરવિંદ વેકરિયા સાથે તન્મય

     તન્મય વેકરિયા જાણીતા ગુજરાતી એક્ટર અરવિદં વેકરિયાના પુત્ર છે. આ ફોટો સાથે તન્મય વેકરિયાએ લખ્યું હતું,'The person frm whome i gained the basics of acting, my dad mr arvind vekaria..... Love u dad for everything......😘😘'

    તસવીરમાંઃપિતા અરવિંદ વેકરિયા સાથે તન્મય

    5/17
  •  પર્સનલ લાઈફમાં તન્મય વેકરિયા ખૂબ જ અલગ છે. તે ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતા રહે છે. તન્મયે આ ફોટો સાથે કેપ્શન આપ્યું હતું,'Me n my world, Zeehsan😘😘😘' તસવીરમાંઃ પુત્ર સાથે મસ્તી કરી રહેલા તન્મય વેકરિયા 

     પર્સનલ લાઈફમાં તન્મય વેકરિયા ખૂબ જ અલગ છે. તે ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતા રહે છે. તન્મયે આ ફોટો સાથે કેપ્શન આપ્યું હતું,'Me n my world, Zeehsan😘😘😘'

    તસવીરમાંઃ પુત્ર સાથે મસ્તી કરી રહેલા તન્મય વેકરિયા 

    6/17
  •  તન્મય વેકરિયાને એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાનો છે. આ ફોટો સાથે તન્મયે કેપ્શન આપ્યું હતું,'Happiness is all abt being with ur loved ones😘😘😘' તસવીરમાંઃ પુત્ર ઝિશાન સાથે તન્મય વેકરિયા 

     તન્મય વેકરિયાને એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાનો છે. આ ફોટો સાથે તન્મયે કેપ્શન આપ્યું હતું,'Happiness is all abt being with ur loved ones😘😘😘'

    તસવીરમાંઃ પુત્ર ઝિશાન સાથે તન્મય વેકરિયા 

    7/17
  • આ ફોટો સાથે તન્મયે કેપ્શન આપ્યું હતું,'Daughter is the best gift ever,a father can get😊😊😘😘'

    આ ફોટો સાથે તન્મયે કેપ્શન આપ્યું હતું,'Daughter is the best gift ever,a father can get😊😊😘😘'

    8/17
  • તસવીરમાંઃ એક નાટકના શૉ દરમિયાન દિશા વાકાણી ઉર્ફે દયાભાભી સાથે તન્મય વેકરિયા  અહીં તન્મયે કેપ્શનમાં લખ્યું હતું,'Those awsummm theatre days...... Still from the play kamaal patel v/s dhamaal patel..... 201st show performed at Chicago'

    તસવીરમાંઃ એક નાટકના શૉ દરમિયાન દિશા વાકાણી ઉર્ફે દયાભાભી સાથે તન્મય વેકરિયા 

    અહીં તન્મયે કેપ્શનમાં લખ્યું હતું,'Those awsummm theatre days...... Still from the play kamaal patel v/s dhamaal patel..... 201st show performed at Chicago'

    9/17
  •  તન્મય વેકરિયાનો આ છે રૅર ફોટો. મોટી મોટી આંખો અને કપાળ પર આવતા વાળ સાથે ક્યૂટ લાગતા હતા તન્મય આ ફોટો સાથે તન્મયે લખ્યું હતું,' Jab mein chotta baccha tha...... 😆😆😆'

     તન્મય વેકરિયાનો આ છે રૅર ફોટો. મોટી મોટી આંખો અને કપાળ પર આવતા વાળ સાથે ક્યૂટ લાગતા હતા તન્મય

    આ ફોટો સાથે તન્મયે લખ્યું હતું,' Jab mein chotta baccha tha...... 😆😆😆'

    10/17
  • તન્મય વેકરિયાના બાળપણનો વધુ એક ફોટો. અને યુવાનીના ફોટા સાથે સરખામણી કરી જુઓ.

    તન્મય વેકરિયાના બાળપણનો વધુ એક ફોટો. અને યુવાનીના ફોટા સાથે સરખામણી કરી જુઓ.

    11/17
  •   કાળા કુર્તા પાયજામામાં તન્મય વેકરિયા ડેશિંગ લાગી રહ્યા છે. 

      કાળા કુર્તા પાયજામામાં તન્મય વેકરિયા ડેશિંગ લાગી રહ્યા છે. 

    12/17
  •  તન્મયનો પહેલો પ્રેમ થિયેટર છે, જો કે તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'તારક મહેતા..'ના ભોગે તે કંઈ કરવા નથી માગતા તસવીરમાંઃથિયેટરની ટીમ સાથે તન્મય વેકરિયા  આ ફોટો સાથે તન્મયે લખ્યું હતું,'Theatre wala Gang😘😘😘🤗🤗'

     તન્મયનો પહેલો પ્રેમ થિયેટર છે, જો કે તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'તારક મહેતા..'ના ભોગે તે કંઈ કરવા નથી માગતા

    તસવીરમાંઃથિયેટરની ટીમ સાથે તન્મય વેકરિયા 

    આ ફોટો સાથે તન્મયે લખ્યું હતું,'Theatre wala Gang😘😘😘🤗🤗'

    13/17
  •   તસવીરમાંઃઅભિનેતા રણવીરસિંહ સાથે તન્મય વેકરિયા 

     

    તસવીરમાંઃઅભિનેતા રણવીરસિંહ સાથે તન્મય વેકરિયા 

    14/17
  •   તસવીરમાંઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર સલમાન ખાન સાથે તન્મય વેકરિયા તન્મયે આ ફોટો સાથે કેપ્શન આપ્યું હતું,'Chal beta selfie le le re......😆'

     

    તસવીરમાંઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર સલમાન ખાન સાથે તન્મય વેકરિયા

    તન્મયે આ ફોટો સાથે કેપ્શન આપ્યું હતું,'Chal beta selfie le le re......😆'

    15/17
  •   તસવીરમાંઃજાણીતા કોમેડિયન જ્હોની લીવર સાથે તન્મય વેકરિયા

     

    તસવીરમાંઃજાણીતા કોમેડિયન જ્હોની લીવર સાથે તન્મય વેકરિયા

    16/17
  •   તસવીરમાંઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તન્મય વેકરિયા, નટુકાકા ઉર્ફે જયંતી નાયક અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ

     

    તસવીરમાંઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તન્મય વેકરિયા, નટુકાકા ઉર્ફે જયંતી નાયક અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ

    17/17
  • loading...

ફોટોઝ વિશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાઘાનું પાત્ર ભજવતા આ ગુજરાતી અભિનેતા હવે ઘર ઘરમાં જાણીતા બન્યા છે. એક્ટિંગ તન્મયના લોહીમાં છે, વારસામાં છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લોકોને ખડખડાટ હસાવતા તન્મય ગુજરાતી નાટકોમાં પણ અભિનય કરી ચૂક્યા છે. જુઓ બાઘા ઉર્ફે તન્મય વેકરિયાનો ઓફ સ્ક્રીન અંદાજ (Image Courtesy:Tanmay Vekaria instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK