‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં એક્ટર્સની આ તસવીરો તમે ક્યારેય નહીં જોઇ હોય

Updated: Jul 28, 2020, 23:19 IST | Chirantana Bhatt
 • ડૉક્ટર હાથીનો દીકરો બનતો કુશ શાહ ગોલીનાં પાત્રને એકદમ મસ્ત મજાનું બનાવી દે છે.

  ડૉક્ટર હાથીનો દીકરો બનતો કુશ શાહ ગોલીનાં પાત્રને એકદમ મસ્ત મજાનું બનાવી દે છે.

  1/46
 • ગોલી અને નવી સોનુ એટલે કે પલક સિધવાની વચ્ચેની દોસ્તીને લઇને કોઇએ ઇન્સ્ટાગ્રામ પર સોનુને સવાલ કર્યો હતો તો સોનુએ આ વાતમાં કંઇ દમ નથી એમ કહી ઉમેર્યું હતું કે તેઓ બહુ સારા મિત્રો છે.

  ગોલી અને નવી સોનુ એટલે કે પલક સિધવાની વચ્ચેની દોસ્તીને લઇને કોઇએ ઇન્સ્ટાગ્રામ પર સોનુને સવાલ કર્યો હતો તો સોનુએ આ વાતમાં કંઇ દમ નથી એમ કહી ઉમેર્યું હતું કે તેઓ બહુ સારા મિત્રો છે.

  2/46
 • તેનો આ નાનપણનો ફોટગ્રાફ તો જુઓ, એના ગાલ પર મસ્ત બકી ભરી લેવાનું મન થાય એવો છે, પિંક શર્ટમાં તો એ નાનપણમાં પણ મજાનો લાગતો હતો, ખરું ને!

  તેનો આ નાનપણનો ફોટગ્રાફ તો જુઓ, એના ગાલ પર મસ્ત બકી ભરી લેવાનું મન થાય એવો છે, પિંક શર્ટમાં તો એ નાનપણમાં પણ મજાનો લાગતો હતો, ખરું ને!

  3/46
 • પહેલા ઝીલ મહેતા કરતી હતી સોનુનો રોલ, અત્યારે સાડીમાં યંગ અને અપીલીંગ દેખાતી ઝીલના નાનપણનાં ફોટો મસ્ત છે.

  પહેલા ઝીલ મહેતા કરતી હતી સોનુનો રોલ, અત્યારે સાડીમાં યંગ અને અપીલીંગ દેખાતી ઝીલના નાનપણનાં ફોટો મસ્ત છે.

  4/46
 •  લાગે છે ઝીલ કોઇ કાર્યક્રમમાં પરફોર્મ કરવાની હશે.

   લાગે છે ઝીલ કોઇ કાર્યક્રમમાં પરફોર્મ કરવાની હશે.

  5/46
 • જો તો ઝીલ આ પોઝમાં કેવી મીઠડી લાગે છે.

  જો તો ઝીલ આ પોઝમાં કેવી મીઠડી લાગે છે.

  6/46
 • ગુજરાતી સમય શાહ પંજાબી ગોગી સિંઘના રોલમાં જામે છે.

  ગુજરાતી સમય શાહ પંજાબી ગોગી સિંઘના રોલમાં જામે છે.

  7/46
 •  જુઓ આ સ્ટાઇલીશ તસવીરમાં સમય ઉર્ફે ગોગીનું જુદું જ રૂપ જોવા મળે છે.

   જુઓ આ સ્ટાઇલીશ તસવીરમાં સમય ઉર્ફે ગોગીનું જુદું જ રૂપ જોવા મળે છે.

  8/46
 • આ તસવીરમાં નાનકડો ગોગી સિંઘ દેખાય છે કવિ કુમાર આઝાદ સાથે જેઓ ભજવતા હતા ડૉક્ટર હાથીનું પાત્ર પણ હાર્ટ અટેકને કારણે તેમનું દેહાંત થયું.

  આ તસવીરમાં નાનકડો ગોગી સિંઘ દેખાય છે કવિ કુમાર આઝાદ સાથે જેઓ ભજવતા હતા ડૉક્ટર હાથીનું પાત્ર પણ હાર્ટ અટેકને કારણે તેમનું દેહાંત થયું.

  9/46
 • સમય શાહની આ ક્રિકેટ ગ્રાઉન્ડ પરની ફટકા બાજી જોરદાર લાગે છે.

  સમય શાહની આ ક્રિકેટ ગ્રાઉન્ડ પરની ફટકા બાજી જોરદાર લાગે છે.

  10/46
 • પહેલાં ભવ્ય ગાંધી ભજવતો હતો જેઠાલાલનાં દીકરા ટપુનું પાત્ર.

  પહેલાં ભવ્ય ગાંધી ભજવતો હતો જેઠાલાલનાં દીકરા ટપુનું પાત્ર.

  11/46
 • ભવ્ય ગાંધીનો આ ચાઇલ્ડ હુડ પિક કેવો મજાનો છે....શો છોડ્યા પછી તેણે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું છે.

  ભવ્ય ગાંધીનો આ ચાઇલ્ડ હુડ પિક કેવો મજાનો છે....શો છોડ્યા પછી તેણે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું છે.

  12/46
 •  ભવ્ય આવા મસ્ત ફોટોગ્રાફ્સ તેના સોશ્યલ મીડિયા પર શેર કર્યા કરતો હોય છે.

   ભવ્ય આવા મસ્ત ફોટોગ્રાફ્સ તેના સોશ્યલ મીડિયા પર શેર કર્યા કરતો હોય છે.

  13/46
 • નવા ટપુ તરીકે સિરીયલમાં રાજ અનડકટે એન્ટ્રી કરી.

  નવા ટપુ તરીકે સિરીયલમાં રાજ અનડકટે એન્ટ્રી કરી.

  14/46
 • રાજ ઘણો સ્ટાઇલિશ યંગ મેન છે.

  રાજ ઘણો સ્ટાઇલિશ યંગ મેન છે.

  15/46
 • જુઓ અહીં કાનાનાં રૂપમાં કેવો રૂપાળો લાગે છે.

  જુઓ અહીં કાનાનાં રૂપમાં કેવો રૂપાળો લાગે છે.

  16/46
 • જો કે તેણે મોટા થઇને પણ કાનાનો વેશ ધર્યો છે.

  જો કે તેણે મોટા થઇને પણ કાનાનો વેશ ધર્યો છે.

  17/46
 • એના નાનપણની આ તસવીરો તો જુઓ.

  એના નાનપણની આ તસવીરો તો જુઓ.

  18/46
 •  આ ફોટામાં રાજ કેવો ગોલુમોલુ લાગે છે.

   આ ફોટામાં રાજ કેવો ગોલુમોલુ લાગે છે.

  19/46
 • આ લાગે છે કે રાજના મુંડનનો દિવસ છે, રાજની બાબરી ઉતરાવ્યા પછીની આ તસવીર છે.

  આ લાગે છે કે રાજના મુંડનનો દિવસ છે, રાજની બાબરી ઉતરાવ્યા પછીની આ તસવીર છે.

  20/46
 • સોનુ ભીડેનું પાત્ર પહેલા તો ઝીલ ભજવતી હતી પણ પછી નિધિ ભાનુશાળીએ આ રોલ ભજવવાનું શરૂ કર્યું

  સોનુ ભીડેનું પાત્ર પહેલા તો ઝીલ ભજવતી હતી પણ પછી નિધિ ભાનુશાળીએ આ રોલ ભજવવાનું શરૂ કર્યું

  21/46
 • નિધિ પોતાના સોશ્યલ મીડિયા પર નાનપણની તસવીરો શેર કરતી રહે છે.

  નિધિ પોતાના સોશ્યલ મીડિયા પર નાનપણની તસવીરો શેર કરતી રહે છે.

  22/46
 •  નિધિની તસવીરો જોતા લાગે છે કે તેને પોતાના ફોટોગ્રાફ્સ પડાવવાનો પહેલેથી જ શોખ હતો.  

   નિધિની તસવીરો જોતા લાગે છે કે તેને પોતાના ફોટોગ્રાફ્સ પડાવવાનો પહેલેથી જ શોખ હતો.

   

  23/46
 • મકાઇનો ભુટ્ટો માણતી નિધિનો આ ફોટો કેવો મજાનો છે.

  મકાઇનો ભુટ્ટો માણતી નિધિનો આ ફોટો કેવો મજાનો છે.

  24/46
 • પોઝિઝ આપવામાં પણ નિધિ પહેલેથી જ એક્સપર્ટ લાગે છે.

  પોઝિઝ આપવામાં પણ નિધિ પહેલેથી જ એક્સપર્ટ લાગે છે.

  25/46
 •  કપાળ પર આ બેંગ્ઝ અને પછી મજાના લાંબા વાળ,નિધિની આ સ્વીટ સ્વીટ અદા!

   કપાળ પર આ બેંગ્ઝ અને પછી મજાના લાંબા વાળ,નિધિની આ સ્વીટ સ્વીટ અદા!

  26/46
 •  આ નાનકડી નિધિ કયા પ્રોફાઇલમાં ફોટો પડાવવો એ પણ જાણે નાનપણમાં સમજતી હતી.

   આ નાનકડી નિધિ કયા પ્રોફાઇલમાં ફોટો પડાવવો એ પણ જાણે નાનપણમાં સમજતી હતી.

  27/46
 •   પોઝ આપે છે કે પછી નાનકડી નિધિ સ્કૂલ બેગ લઇને સાચેસાચ ભણી રહી છે?

    પોઝ આપે છે કે પછી નાનકડી નિધિ સ્કૂલ બેગ લઇને સાચેસાચ ભણી રહી છે?

  28/46
 • પત્રકાર પોપટલાલના લગ્નની ચિંતા કેટલા બધાને છે નહીં?

  પત્રકાર પોપટલાલના લગ્નની ચિંતા કેટલા બધાને છે નહીં?

  29/46
 •  શ્યામ પાઠક ભજવે છે આ વાંઢા પોપટલાલનું પાત્ર પણ અસલ જિંદગીમાં તો પરણેલા છે અને એ પણ સુખી લગ્ન જીવન ધરાવે છે.

   શ્યામ પાઠક ભજવે છે આ વાંઢા પોપટલાલનું પાત્ર પણ અસલ જિંદગીમાં તો પરણેલા છે અને એ પણ સુખી લગ્ન જીવન ધરાવે છે.

  30/46
 •  તેનો આ ફોટો જોયો? શ્યામ પાઠકની આ તસવીર કોઇ સ્પેશ્યલ ફોટો શૂટનો હિસ્સો હોય એમ લાગે છે.

   તેનો આ ફોટો જોયો? શ્યામ પાઠકની આ તસવીર કોઇ સ્પેશ્યલ ફોટો શૂટનો હિસ્સો હોય એમ લાગે છે.

  31/46
 •  દાદાજી કબીર સિંઘ બને તો કેવું? એવો સવાલ જો તમને થતો હોય તો તેનો આ જવાબ છે.

   દાદાજી કબીર સિંઘ બને તો કેવું? એવો સવાલ જો તમને થતો હોય તો તેનો આ જવાબ છે.

  32/46
 • દાદાજીને તો ભુલવા શક્ય જ નથી, અમિત ભટ્ટ ભજવે છે ચંપકલાલ ગડાનું પાત્ર, દાદાજી એટલે કે અમિત ભટ્ટ રિયલ લાઇફમાં જબરા સ્ટાઇલીશ છે..

  દાદાજીને તો ભુલવા શક્ય જ નથી, અમિત ભટ્ટ ભજવે છે ચંપકલાલ ગડાનું પાત્ર, દાદાજી એટલે કે અમિત ભટ્ટ રિયલ લાઇફમાં જબરા સ્ટાઇલીશ છે..

  33/46
 • આ ફોટો કદાચ દાદાજીના કૉલેજ ડેઝનો હશે લાગે છે.

  આ ફોટો કદાચ દાદાજીના કૉલેજ ડેઝનો હશે લાગે છે.

  34/46
 • શૈલેશ લોઢા ભજવે છે તારક મહેતાનું પાત્ર, તેઓ પોતે બહુ સારા લેખક પણ છે.

  શૈલેશ લોઢા ભજવે છે તારક મહેતાનું પાત્ર, તેઓ પોતે બહુ સારા લેખક પણ છે.

  35/46
 • તેમની આ તસવીરો તેમની સ્ટાઇલની ઝલક બતાડે છે.

  તેમની આ તસવીરો તેમની સ્ટાઇલની ઝલક બતાડે છે.

  36/46
 •  આ ફોટોગ્રાફ તો લાગે છે સ્કૂલનાં દિવસોનો છે, શૈલેશ લોઢાનું સ્માઇલ હજી બદલાયું નથી.

   આ ફોટોગ્રાફ તો લાગે છે સ્કૂલનાં દિવસોનો છે, શૈલેશ લોઢાનું સ્માઇલ હજી બદલાયું નથી.

  37/46
 • આ તસવીરમાં શૈલેષ લોઢાએ કોઇ અવનવો વેશ ધારણ કર્યો છે.

  આ તસવીરમાં શૈલેષ લોઢાએ કોઇ અવનવો વેશ ધારણ કર્યો છે.

  38/46
 •  આ તો ઇસ્ટમેન કલરની તસવીર છે.જુઓ તો ખરા કેવા અલગ લાગે છે આ કલાકાર.

   આ તો ઇસ્ટમેન કલરની તસવીર છે.જુઓ તો ખરા કેવા અલગ લાગે છે આ કલાકાર.

  39/46
 •  અંબિકા રંજનકરને આપણે ડૉક્ટર હાથીનાં પત્ની કોમલ હાથીનાં રોલમાં જોઇએ છીએ.

   અંબિકા રંજનકરને આપણે ડૉક્ટર હાથીનાં પત્ની કોમલ હાથીનાં રોલમાં જોઇએ છીએ.

  40/46
 •  તેમણે અનેક ગુજરાતી, હિંદી, મરાઠી પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે અને આ છે તસવીર જ્યારે તેમણે ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ યે તેરા ઘર યે મેરા ઘરમાં અભિનય કર્યો હતો.

   તેમણે અનેક ગુજરાતી, હિંદી, મરાઠી પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે અને આ છે તસવીર જ્યારે તેમણે ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ યે તેરા ઘર યે મેરા ઘરમાં અભિનય કર્યો હતો.

  41/46
 • આ તસવીર અંબિકા રંજનકરનાં કૉલેજ ડેઝની છે.પોર્ટફોલિયો બનાવડાવીને તેમણે સંપર્ક અલગ અલગ પ્રોડ્યુસર્સનો કામ મેળવવા સંપર્ક કર્યો હતો.

  આ તસવીર અંબિકા રંજનકરનાં કૉલેજ ડેઝની છે.પોર્ટફોલિયો બનાવડાવીને તેમણે સંપર્ક અલગ અલગ પ્રોડ્યુસર્સનો કામ મેળવવા સંપર્ક કર્યો હતો.

  42/46
 • દિશા વાકાણીના એટલે કે દયા ગડાના ગરબા તો કોઇ ભૂલી શકે એમ નથી. દિશાએ ઘણાં ગુજરાતી નાટકોમાં અભિનય કર્યો છે.જુઓ આ એક ઝલક આ તસવીરમાં.

  દિશા વાકાણીના એટલે કે દયા ગડાના ગરબા તો કોઇ ભૂલી શકે એમ નથી. દિશાએ ઘણાં ગુજરાતી નાટકોમાં અભિનય કર્યો છે.જુઓ આ એક ઝલક આ તસવીરમાં.

  43/46
 • નાનકડી દિશાને તમે ઓળખી કે નહીં?

  નાનકડી દિશાને તમે ઓળખી કે નહીં?

  44/46
 • અહીં દિશા સાથે છે તેનો વ્હાલો ભાઇ, સુંદરલાલનું પાત્ર ભજવનારા મયુર વાકાણી મોટી બહેન સાથે કેવો મસ્ત પોઝ આપીને ઉભા છે.  

  અહીં દિશા સાથે છે તેનો વ્હાલો ભાઇ, સુંદરલાલનું પાત્ર ભજવનારા મયુર વાકાણી મોટી બહેન સાથે કેવો મસ્ત પોઝ આપીને ઉભા છે.

   

  45/46
 • આ છે દિશાના પહેલાનાં પોર્ટફોલિયોની તસવીરની એક ઝલક.

  આ છે દિશાના પહેલાનાં પોર્ટફોલિયોની તસવીરની એક ઝલક.

  46/46
 • loading...

ફોટોઝ વિશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો ટેલિવિઝન શો જેનું એકેએક પાત્ર દર્શકોની જિદંગીનો ભાગ બની ચૂક્યું છે. તેના કલાકારોની વિષેની વાતો કે તેમની પોતાની વાતોમાં નાના બાળકોથી માંડીને વડીલો સુધીનાં તમામને બહુ જ રસ પડે છે...જોઇએ દુર્લભ તસવીરો જેમાં તેમનાં બાળપણ અને યંગ ડેઝની ઝલક જોવા મળશે... (તસવીરો-સોશ્યલ મીડિયા)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK