TMKOC: રિયલ લાઈફમાં આટલી ગ્લેમરસ છે 'બાઘા'ની ગર્લફ્રેન્ડ 'બાવરી', જુઓ ફોટોઝ

Updated: 28th July, 2020 09:45 IST | Sheetal Patel
  • 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના બધા કેરેક્ટર ઘરે-ઘરે ફેમસ થઈ ગયા છે. તેમાં પણ બાઘાની બાવરી તો ખાસ. સીરિયલમાં તેની એન્ટ્રી બહુ પાછળથી કરવામાં આવી હતી. પણ તેનું પાત્ર બધાને પસંદ આવે છે.

    'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના બધા કેરેક્ટર ઘરે-ઘરે ફેમસ થઈ ગયા છે. તેમાં પણ બાઘાની બાવરી તો ખાસ. સીરિયલમાં તેની એન્ટ્રી બહુ પાછળથી કરવામાં આવી હતી. પણ તેનું પાત્ર બધાને પસંદ આવે છે.

    1/28
  • પહેલા બધાના નામમાં ભૂલ કરનારી અને પછી હાય હાય ગલતી સે મિસ્ટેક હો ગઈ, બોલનારી બાવરી અસલ જીવનમાં ઘણી સ્ટાઈલિશ અને ગ્લેમરસ છે.

    પહેલા બધાના નામમાં ભૂલ કરનારી અને પછી હાય હાય ગલતી સે મિસ્ટેક હો ગઈ, બોલનારી બાવરી અસલ જીવનમાં ઘણી સ્ટાઈલિશ અને ગ્લેમરસ છે.

    2/28
  • સીરિયલમાં બાવરીનો રોલ પ્લે કરનારી અભિનેત્રીનું રિયલ નામ 'મોનિકા ભદોરિયા' છે.

    સીરિયલમાં બાવરીનો રોલ પ્લે કરનારી અભિનેત્રીનું રિયલ નામ 'મોનિકા ભદોરિયા' છે.

    3/28
  • તે રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ દેખાઈ છે. તેનો જન્મ ગ્વાલિયરમાં થયો હતો અને ત્યાં જ તેણે પોતાનો અભ્યાસ પણ પૂરો કર્યો હતો.

    તે રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ દેખાઈ છે. તેનો જન્મ ગ્વાલિયરમાં થયો હતો અને ત્યાં જ તેણે પોતાનો અભ્યાસ પણ પૂરો કર્યો હતો.

    4/28
  • મોનિકા મોડલ બનવા માટે 2006માં મુંબઈમાં આવી હતી. કારણકે તેને નાનપણથી જ એક્ટિંગનો ઘણો શોખ હતો. તેમજ ઘણા બધા ફૅશન શૉમાં તેણે ભાગ લીધો છે.

    મોનિકા મોડલ બનવા માટે 2006માં મુંબઈમાં આવી હતી. કારણકે તેને નાનપણથી જ એક્ટિંગનો ઘણો શોખ હતો. તેમજ ઘણા બધા ફૅશન શૉમાં તેણે ભાગ લીધો છે.

    5/28
  • તમને જાણીને નવાઈ લાગશે કે તારક મહેતામાં તેણે બાવરીનો રોલ કેવી રીતે મળ્યો હતો, આ વિશે બાવરીએ જણાવતા કહ્યું કે, તે એકવાર તેણી મિત્રના ઘરે ગઈ હતી. ત્યાં તેની માંનો ફોન આવ્યો હતો કે તારક મહેતામાં ઑડિશન ચાલું છે.

    તમને જાણીને નવાઈ લાગશે કે તારક મહેતામાં તેણે બાવરીનો રોલ કેવી રીતે મળ્યો હતો, આ વિશે બાવરીએ જણાવતા કહ્યું કે, તે એકવાર તેણી મિત્રના ઘરે ગઈ હતી. ત્યાં તેની માંનો ફોન આવ્યો હતો કે તારક મહેતામાં ઑડિશન ચાલું છે.

    6/28
  • બાવરી ઑડિશન આપવા માટે ગઈ અને તેને બાવરીના પાત્ર માટે પસંદ કરવામાં આવી હતી. 

    બાવરી ઑડિશન આપવા માટે ગઈ અને તેને બાવરીના પાત્ર માટે પસંદ કરવામાં આવી હતી. 

    7/28
  • તારક મહેતામાં બાવરીનો રોલ જોઈને દર્શકો પોતાનું હસવાનું પણ નહીં રોકી શકતા હોય કેમ કે, તેનું પાત્ર એકદમ જ કૉમેડિયન છે અને ખાસ કરીને તેની ચાલવાની સ્ટાઈલ જોઈને તો હસુ આવી જાય છે.

    તારક મહેતામાં બાવરીનો રોલ જોઈને દર્શકો પોતાનું હસવાનું પણ નહીં રોકી શકતા હોય કેમ કે, તેનું પાત્ર એકદમ જ કૉમેડિયન છે અને ખાસ કરીને તેની ચાલવાની સ્ટાઈલ જોઈને તો હસુ આવી જાય છે.

    8/28
  • બાવરીએ જણાવ્યું કે દર્શકો તરફ સારો પ્રતિસાદ મળવાને કારણે સીરિયલની સ્ટોરીમાં થોડો ફેરફાર કરવો પડ્યો હતો અને તેની અને બાધાની સગાઈ થઈ હતી. 

    બાવરીએ જણાવ્યું કે દર્શકો તરફ સારો પ્રતિસાદ મળવાને કારણે સીરિયલની સ્ટોરીમાં થોડો ફેરફાર કરવો પડ્યો હતો અને તેની અને બાધાની સગાઈ થઈ હતી. 

    9/28
  • આજે તારક મહેતાની બાવરી તરીકે તે ઘણી ફેમસ થઈ ગઈ છે, તે જ્યાં પણ જાય છે ત્યાં તેના ફેન્સ તેણે બાવરી તરીકે જ ઓળખે છે.

    આજે તારક મહેતાની બાવરી તરીકે તે ઘણી ફેમસ થઈ ગઈ છે, તે જ્યાં પણ જાય છે ત્યાં તેના ફેન્સ તેણે બાવરી તરીકે જ ઓળખે છે.

    10/28
  • તમને જણાવી દઈએ કે મોડલિંગ, સીરિયલ સિવાય મોનિકાને ફિલ્મોમાં પણ કામ કરવાની તક મળી છે. તે સિંઘમ રિટર્ન્સમાં જોવા મળી હતી.

    તમને જણાવી દઈએ કે મોડલિંગ, સીરિયલ સિવાય મોનિકાને ફિલ્મોમાં પણ કામ કરવાની તક મળી છે. તે સિંઘમ રિટર્ન્સમાં જોવા મળી હતી.

    11/28
  • તેમજ તેણે ઘણી સીરિયલોમાં પણ કામ કર્યું છે. તેમજ બાઘાની બાવરી ઑડી ગાડી ચલાવે છે અને રિયલ લાઈફમાં તે એકદમ સ્ટાઈલિશ અને સુંદર દેખાઈ છે.

    તેમજ તેણે ઘણી સીરિયલોમાં પણ કામ કર્યું છે. તેમજ બાઘાની બાવરી ઑડી ગાડી ચલાવે છે અને રિયલ લાઈફમાં તે એકદમ સ્ટાઈલિશ અને સુંદર દેખાઈ છે.

    12/28
  • બાવરીને ગાડી ચલાવવાનો ઘણો શોખ છે.

    બાવરીને ગાડી ચલાવવાનો ઘણો શોખ છે.

    13/28
  • મોનિકા લગભગ 6 વર્ષ સુધી આ શૉ સાથે સંકળાયેલી હતી અને તેથી જ્યારે તેણે અચાનક 'તારક મહેતા' શૉ છોડવાનો નિર્ણય લીધો હતો ત્યારે ચાહકો હતાશ થઈ ગયા હતા.

    મોનિકા લગભગ 6 વર્ષ સુધી આ શૉ સાથે સંકળાયેલી હતી અને તેથી જ્યારે તેણે અચાનક 'તારક મહેતા' શૉ છોડવાનો નિર્ણય લીધો હતો ત્યારે ચાહકો હતાશ થઈ ગયા હતા.

    14/28
  • મોનિકાએ પોતાના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને નિર્માતાઓ પ્રત્યે કોઈ નારાજગી નથી અને મેં વ્યક્તિગત કારણોસર આ સીરિયલ છોડી છે.

    મોનિકાએ પોતાના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને નિર્માતાઓ પ્રત્યે કોઈ નારાજગી નથી અને મેં વ્યક્તિગત કારણોસર આ સીરિયલ છોડી છે.

    15/28
  • શું તમે જાણો છો કે મોનિકાની રિયલ લાઈફ તેણીના શૉના લાઈફથી ઘણી અલગ છે અને તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ બતાવે છે કે તે વાસ્તવિક જીવનમાં એકદમ ગ્લેમરસ લાઈફસ્ટાઈલ જીવવાનું પસંદ કરે છે.

    શું તમે જાણો છો કે મોનિકાની રિયલ લાઈફ તેણીના શૉના લાઈફથી ઘણી અલગ છે અને તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ બતાવે છે કે તે વાસ્તવિક જીવનમાં એકદમ ગ્લેમરસ લાઈફસ્ટાઈલ જીવવાનું પસંદ કરે છે.

    16/28
  • અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર એક લાખથી વધુ ફૉલોઅર્સ છે. 

    અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર એક લાખથી વધુ ફૉલોઅર્સ છે. 

    17/28
  • તમે એની તસવીરો જોઈને અંદાજો લગાવી શકો છો કે એનો રોલ એની રિયલ લાઈફથી કેટલો અલગ છે.

    તમે એની તસવીરો જોઈને અંદાજો લગાવી શકો છો કે એનો રોલ એની રિયલ લાઈફથી કેટલો અલગ છે.

    18/28
  • મોનિકા ભદોરિયાએ તારક મહેતા શોમાં પોતાની જર્ની વિશે કહ્યું કે શો તથા કેરેક્ટર તેના દિલની નજીક છે.

    મોનિકા ભદોરિયાએ તારક મહેતા શોમાં પોતાની જર્ની વિશે કહ્યું કે શો તથા કેરેક્ટર તેના દિલની નજીક છે.

    19/28
  • બાવરીનું પાત્ર ઘણું જ મનોરંજક હતું. તારક મહેતા શોમાં ‘હાય હાય ગલતી સે મિસ્ટેક હો ગઈ’ નો ડાયલૉગ લોકોમાં ઘણો લોકપ્રિય હતો.

    બાવરીનું પાત્ર ઘણું જ મનોરંજક હતું. તારક મહેતા શોમાં ‘હાય હાય ગલતી સે મિસ્ટેક હો ગઈ’ નો ડાયલૉગ લોકોમાં ઘણો લોકપ્રિય હતો.

    20/28
  • બાવરીના જેઠાલાલના વિવિધ નામો પાડવાની વાત દર્શકોને ઘણી હસાવતી હતી. 

    બાવરીના જેઠાલાલના વિવિધ નામો પાડવાની વાત દર્શકોને ઘણી હસાવતી હતી. 

    21/28
  • બાવરી અને બાઘાનો રોમાન્સ પણ ચાહકોને ઘણો ગમતો હતો. મોનિકાએ આ શૉથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી.

    બાવરી અને બાઘાનો રોમાન્સ પણ ચાહકોને ઘણો ગમતો હતો. મોનિકાએ આ શૉથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી.

    22/28
  • આ શૉમાં સૌથી પહેલા દયાબેનનો રોલ ભજવનારી દિશા વાકાણીએ શૉ છોડ્યો, બાદ ટપુનો રોલ ભજવનારા ભવ્ય ગાંધીએ શૉને અલવિદા કહ્યું બાદ સોનૂ ભીડે એ શૉ છોડ્યો હતો.

    આ શૉમાં સૌથી પહેલા દયાબેનનો રોલ ભજવનારી દિશા વાકાણીએ શૉ છોડ્યો, બાદ ટપુનો રોલ ભજવનારા ભવ્ય ગાંધીએ શૉને અલવિદા કહ્યું બાદ સોનૂ ભીડે એ શૉ છોડ્યો હતો.

    23/28
  • જેઠાલાલ બાવરીને દુકાન આવવાની ના પાડે છે તો પણ બાવરી બાઘાને મળવા કઈપણ બહાને પહોંચી જતી. આ અંદાજ પણ લોકોને ઘણો પસંદ આવતો હતો.

    જેઠાલાલ બાવરીને દુકાન આવવાની ના પાડે છે તો પણ બાવરી બાઘાને મળવા કઈપણ બહાને પહોંચી જતી. આ અંદાજ પણ લોકોને ઘણો પસંદ આવતો હતો.

    24/28
  • આજે આ શૉમાં મોનિકા ભદોરિયા ઉર્ફે બાવરીને ફૅન્સ ઘણા મિસ કરે છે. 

    આજે આ શૉમાં મોનિકા ભદોરિયા ઉર્ફે બાવરીને ફૅન્સ ઘણા મિસ કરે છે. 

    25/28
  • તસવીરમાં બાઘા, બાવરી અને ગડા ઈલેક્ટ્રેનિક્સના માલિક જેઠાલાલ

    તસવીરમાં બાઘા, બાવરી અને ગડા ઈલેક્ટ્રેનિક્સના માલિક જેઠાલાલ

    26/28
  • જુઓ તસવીરમાં બાવરીનો ગ્લેમરસ અંદાજ

    જુઓ તસવીરમાં બાવરીનો ગ્લેમરસ અંદાજ

    27/28
  • મોનિકા ભદોરિયા આ તસીવરમાં ઘણા બ્યૂટિફૂલ દેખાઈ રહી છે.

    મોનિકા ભદોરિયા આ તસીવરમાં ઘણા બ્યૂટિફૂલ દેખાઈ રહી છે.

    28/28
  • loading...

ફોટોઝ વિશે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી જગતનો સૌથી ફૅમસ કાર્યક્રમ છે, જેને દરેક લોકો પસંદ કરે છે. આ સીરિયલના 12 વર્ષ પૂરા થઈ ગયા છે અત્યાર સુધી સીરિયલના કાસ્ટમાં વધારે બદલાવ નથી આવ્યો. જોકે કેટલાક એક્ટર્સે ઘણા વર્ષ સુધી સીરિયલમાં કામ કરીને શૉને અલવિદા પણ કહીં દીધું છે, જેમાં એક્ટ્રેસ મોનિકા ભદોરિયાનું નામ પણ સામેલ છે. મોનિકા ભદોરિયાએ ઘણા વર્ષ સુધી બાઘાની ગર્લફ્રેન્ડ બાવરીનો રોલ ભજવ્યો હતો અને આ રોલ લોકોને ઘણો પસંદ પણ આવ્યો હતો. રિયલ લાઈફમાં તે એકદમ સ્ટાઈલિશ અને સુંદર દેખાઈ છે. તો ચલો આપણે એની સુંદર તસવીરો પર કરીએ એક નજર

(તસવીર સૌજન્ય - મોનિકા ભદોરિયા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

First Published: 28th July, 2020 09:34 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK