Disha Vakani: તો આવી રીતે ચમકી ગરબા-ક્વીન દયાબેનની કિસ્મત

Updated: Sep 17, 2020, 20:06 IST | Sheetal Patel
  • દિશા વાકાણીનો જન્મ 17 સપ્ટેમ્બર 1978ના રોજ ગુજરાત, અમદાવાદમાં થયો છે.

    દિશા વાકાણીનો જન્મ 17 સપ્ટેમ્બર 1978ના રોજ ગુજરાત, અમદાવાદમાં થયો છે.

    1/28
  • ગુજરાતી થિયેટરથી પોતાના કરિયરની શરૂઆત કરનારી દિશા વાકાણી આજે ઘર-ઘરમાં દયાબેનના નામે પ્રખ્યાત છે.

    ગુજરાતી થિયેટરથી પોતાના કરિયરની શરૂઆત કરનારી દિશા વાકાણી આજે ઘર-ઘરમાં દયાબેનના નામે પ્રખ્યાત છે.

    2/28
  • એમની જોરદાર એક્ટિંગના આજે પણ લોકો દિવાના છે.

    એમની જોરદાર એક્ટિંગના આજે પણ લોકો દિવાના છે.

    3/28
  • પરંતુ દીકરની જન્મ બાદ દિશાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉને અલવિદા કહી દીધું છે.

    પરંતુ દીકરની જન્મ બાદ દિશાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉને અલવિદા કહી દીધું છે.

    4/28
  • પરંતુ હાલ એવા સમાચાર મળી રહ્યા છે દયાબેન શૉમાં પાછા ફરી જલદી ફરશે.

    પરંતુ હાલ એવા સમાચાર મળી રહ્યા છે દયાબેન શૉમાં પાછા ફરી જલદી ફરશે.

    5/28
  • દિશા વાકાણી પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહી છે, તો આવો એમના જીવન વિશેના કેટલાક રોચક કિસ્સાઓ પર કરીએ એક નજર

    દિશા વાકાણી પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહી છે, તો આવો એમના જીવન વિશેના કેટલાક રોચક કિસ્સાઓ પર કરીએ એક નજર

    6/28
  • શૉમાં દિશા વાકણીએ દયાબેનનો રોલ ભજવ્યો અને એમની જોરદાર એક્ટિંગ અને બોલવાની સ્ટાઈલથી તેઓ ટીવીની કૉમેડી ક્વીન બની ગઈ છે.

    શૉમાં દિશા વાકણીએ દયાબેનનો રોલ ભજવ્યો અને એમની જોરદાર એક્ટિંગ અને બોલવાની સ્ટાઈલથી તેઓ ટીવીની કૉમેડી ક્વીન બની ગઈ છે.

    7/28
  • 'હે મા માતાજી' દયાબેનનો આ ફૅમસ ડાયલોગ આજે ઘર-ઘરમાં બોલાય છે.

    'હે મા માતાજી' દયાબેનનો આ ફૅમસ ડાયલોગ આજે ઘર-ઘરમાં બોલાય છે.

    8/28
  • પણ વાત કરીએ તો શૉ પહેલા દિશા વાકાણીએ ઘણું સ્ટ્રગલ કર્યું છે. 

    પણ વાત કરીએ તો શૉ પહેલા દિશા વાકાણીએ ઘણું સ્ટ્રગલ કર્યું છે. 

    9/28
  • આ પડાવ પર પહોંચવા માટે એક્ટ્રેસે ઘણી મહેનત કરી છે. 

    આ પડાવ પર પહોંચવા માટે એક્ટ્રેસે ઘણી મહેનત કરી છે. 

    10/28
  • બહુ જ ઓછા લોકો જાણે છે કે દિશા વાકાણીએ કેટલીક બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 

    બહુ જ ઓછા લોકો જાણે છે કે દિશા વાકાણીએ કેટલીક બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 

    11/28
  • 1997માં આવેલી ફિલ્મ કમસિન-ધ અનટચ્ડમાં દિશા વાકાણીએ બોલ્ડ સીન આપ્યા હતા. તસવીરમાં- પિતા ભીમ વાકાણી સાથે દિશા વાકાણી

    1997માં આવેલી ફિલ્મ કમસિન-ધ અનટચ્ડમાં દિશા વાકાણીએ બોલ્ડ સીન આપ્યા હતા. તસવીરમાં- પિતા ભીમ વાકાણી સાથે દિશા વાકાણી

    12/28
  • દયાબેનનું કામ એટલું સારું રહ્યું છે કે લોકો તેમને દિશા વાકાણી તરીકે નહીં પણ દયાબેન તરીકે ઓળખતા હોય છે. 

    દયાબેનનું કામ એટલું સારું રહ્યું છે કે લોકો તેમને દિશા વાકાણી તરીકે નહીં પણ દયાબેન તરીકે ઓળખતા હોય છે. 

    13/28
  • તમે બધા જાણતા જ હશો કે શૉમાં સુંદરલાલનું પાત્ર ભજવનારા મયૂર વાકાણી રિયલ લાઈફમાં એમના ભાઈ છે.

    તમે બધા જાણતા જ હશો કે શૉમાં સુંદરલાલનું પાત્ર ભજવનારા મયૂર વાકાણી રિયલ લાઈફમાં એમના ભાઈ છે.

    14/28
  • દિશા અનુસાર ઘણીવાર એમને કામના પૈસા નહોતા મળતા. ક્યારે પૈસા મળી પણ જતા તો કામ સારું નહોંતું મળતું. પરંતુ તે સમયે દયાબેન એટલા ફૅમસ નહોતા કે તે પોતાની પસંદગીનું કામ કરી શકે.

    દિશા અનુસાર ઘણીવાર એમને કામના પૈસા નહોતા મળતા. ક્યારે પૈસા મળી પણ જતા તો કામ સારું નહોંતું મળતું. પરંતુ તે સમયે દયાબેન એટલા ફૅમસ નહોતા કે તે પોતાની પસંદગીનું કામ કરી શકે.

    15/28
  • દિશા તેના જીવનમાં ઘણી સકારાત્મક છે. તે કબૂલ કરે છે કે તે મુશ્કેલ સમય દરમિયાન તેણે ઘણું શીખ્યું હતું.

    દિશા તેના જીવનમાં ઘણી સકારાત્મક છે. તે કબૂલ કરે છે કે તે મુશ્કેલ સમય દરમિયાન તેણે ઘણું શીખ્યું હતું.

    16/28
  • દિશા વાકાણીએ સીરિયલ્સમાં જ નહીં, ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. 

    દિશા વાકાણીએ સીરિયલ્સમાં જ નહીં, ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. 

    17/28
  • ઐશ્વર્યા રાય બચ્ચન અને હ્રિતિક રોશન સ્ટારર ફિલ્મ જોધા-અકબરમાં પણ તે જોવા મળી હતી.

    ઐશ્વર્યા રાય બચ્ચન અને હ્રિતિક રોશન સ્ટારર ફિલ્મ જોધા-અકબરમાં પણ તે જોવા મળી હતી.

    18/28
  • બાદ ઐશ્વર્યા, શાહરૂખ ખાન અને માધુરી દીક્ષિત સ્ટારર ફિલ્મ દેવદાસમાં દિશા વાકાણી નજર આવી હતી.

    બાદ ઐશ્વર્યા, શાહરૂખ ખાન અને માધુરી દીક્ષિત સ્ટારર ફિલ્મ દેવદાસમાં દિશા વાકાણી નજર આવી હતી.

    19/28
  • અભિનેત્રી આમિર ખાનની 'મંગલ પાંડે' સહિતની કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળી છે.

    અભિનેત્રી આમિર ખાનની 'મંગલ પાંડે' સહિતની કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળી છે.

    20/28
  • પરંતુ દિશા વાકાણીને સાચી ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાંથી મળી.

    પરંતુ દિશા વાકાણીને સાચી ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાંથી મળી.

    21/28
  • દિશા વાકાણીએ નવેમ્બર 2015માં મુંબઈ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશાએ વર્ષ 2017માં એક પુત્રીને જન્મ આપ્યો હતો.

    દિશા વાકાણીએ નવેમ્બર 2015માં મુંબઈ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશાએ વર્ષ 2017માં એક પુત્રીને જન્મ આપ્યો હતો.

    22/28
  • સ્ક્રીન પર જેઠાલાલ અને દયાબેનની જોડીને લોકો ઘણી પસંદ કરે છે.

    સ્ક્રીન પર જેઠાલાલ અને દયાબેનની જોડીને લોકો ઘણી પસંદ કરે છે.

    23/28
  • દરેક વ્યક્તિ તેમની બોલવાની સ્ટાઈલથી લઈને તેમની હસવાની રીત સુધી દરેક વસ્તુની કૉપી કરવાનો પ્રયાસ કરે છે.

    દરેક વ્યક્તિ તેમની બોલવાની સ્ટાઈલથી લઈને તેમની હસવાની રીત સુધી દરેક વસ્તુની કૉપી કરવાનો પ્રયાસ કરે છે.

    24/28
  • દિશા વાકાણીના પિતા ભીમ વાકાણી પણ પ્રખ્યાત થિયેટર કલાકાર છે.

    દિશા વાકાણીના પિતા ભીમ વાકાણી પણ પ્રખ્યાત થિયેટર કલાકાર છે.

    25/28
  • રસપ્રદ વાત એ છે કે ભીમ વાકાણીએ પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં એક નાનકડો રોલ ભજવ્યો હતો.

    રસપ્રદ વાત એ છે કે ભીમ વાકાણીએ પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં એક નાનકડો રોલ ભજવ્યો હતો.

    26/28
  • ભીમ વાકાણીએ શૉમાં ચંપકલાલ જંયતિલાલ ગડાના મિત્રની ભૂમિકા ભજવી હતી.

    ભીમ વાકાણીએ શૉમાં ચંપકલાલ જંયતિલાલ ગડાના મિત્રની ભૂમિકા ભજવી હતી.

    27/28
  • નોંધપાત્ર વાત એ છે કે દિશા પંદર વર્ષની ઉંમરેથી ગુજરાતી થિયેટરમાં કામ કરતી આવી રહી છે. હિન્દી ટીવી સીરિયલમાં તેમને કામ કરવાની પહેલી તક ખિચડી સીરિયલમાં મળી હતી.

    નોંધપાત્ર વાત એ છે કે દિશા પંદર વર્ષની ઉંમરેથી ગુજરાતી થિયેટરમાં કામ કરતી આવી રહી છે. હિન્દી ટીવી સીરિયલમાં તેમને કામ કરવાની પહેલી તક ખિચડી સીરિયલમાં મળી હતી.

    28/28
  • loading...

ફોટોઝ વિશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોતાની ધમાકેદાર એક્ટિંગથી લોકોને હસાવનારી અને ગરબા-ક્વીન દયાબેન એટલે દિશા વાકાણી આજે પોતાને 42મો જન્મદિવસ ઉજવી રહી છે. દિશા વાકાણીનો જન્મ 17 સપ્ટેમ્બર 1978ના રોજ અમાદાવાદ, ગુજરાતમાં થયો હતો. ગુજરાતી થિયેટરથી પોતાના કરિયરની શરૂઆત કરનારી દિશા વાકાણીએ આજે ઘર-ઘરમાં પોતાની આગવી ઓળખ બનાવી દીધી છે. તો ચાલો આજે આપણે એમના કરિયર અને સુંદર તસવીરોની ઝલક નિહાળીએ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK