HBD: તારક મહેતા ફૅમ પંજાબી પુત્તર 'ગોગી' વાસ્તવમાં છે ગુજરાતી, જુઓ ડેશિંગ અવતાર

Updated: 22nd December, 2020 14:10 IST | Sheetal Patel
 • આજે સમય શાહ પોતાનો 19મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એનો જન્મ 22 ડિસેમ્બર 2001માં રોજ મુંબઈમાં થયો હતો. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉમાં ગોગી જે રોશન સિંહ સોઢીનો દીકરો છે. ગોગી આ શૉ સાથે શરૂઆતથી જ જોડાયેલો છે. 

  આજે સમય શાહ પોતાનો 19મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એનો જન્મ 22 ડિસેમ્બર 2001માં રોજ મુંબઈમાં થયો હતો. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉમાં ગોગી જે રોશન સિંહ સોઢીનો દીકરો છે. ગોગી આ શૉ સાથે શરૂઆતથી જ જોડાયેલો છે. 

  1/20
 • હકીકતમાં સમય શાહ ગુજરાતી છે પણ તે શૉમાં એક પંજાબી છોકરાનો રોલ ભજવી રહ્યો છે.

  હકીકતમાં સમય શાહ ગુજરાતી છે પણ તે શૉમાં એક પંજાબી છોકરાનો રોલ ભજવી રહ્યો છે.

  2/20
 • ગોગી જેમ-જેમ મોટો થતો રહ્યો તેમ તેની આવકમાં પણ વધારો થતો રહ્યો છે અને હાલ તે કરોડોનો માલિક છે.

  ગોગી જેમ-જેમ મોટો થતો રહ્યો તેમ તેની આવકમાં પણ વધારો થતો રહ્યો છે અને હાલ તે કરોડોનો માલિક છે.

  3/20
 • ટપુસેનાના ગ્રુપમાં સૌથી નાનો ગોગી આજે ઘણો મોટો થઈ ગયો છે અને એનો લૂક પણ ઘણો બદલાઈ ગયો છે.

  ટપુસેનાના ગ્રુપમાં સૌથી નાનો ગોગી આજે ઘણો મોટો થઈ ગયો છે અને એનો લૂક પણ ઘણો બદલાઈ ગયો છે.

  4/20
 • ગોગી અભ્યાસમાં ઘણો હોશિંયાર હતો અને શૂટિંગમાં વ્યસ્ત હોવા છતાં પણ એણે 10માં ધોરણમાં 82% મેળવ્યા હતા.

  ગોગી અભ્યાસમાં ઘણો હોશિંયાર હતો અને શૂટિંગમાં વ્યસ્ત હોવા છતાં પણ એણે 10માં ધોરણમાં 82% મેળવ્યા હતા.

  5/20
 • હાલ સમય શાહ ઘણો ડેશિંગ અને સ્ટાઈલિશ દેખાઈ છે.

  હાલ સમય શાહ ઘણો ડેશિંગ અને સ્ટાઈલિશ દેખાઈ છે.

  6/20
 • એક સમય એવો પણ હતો જયારે સમય શાહ જમીન પર ઊંઘતો હતો, પરંતુ પોતાની મહેનત અને પેશનથી ગોગીએ આટલી નાની ઉંમરમાં 1.48 કરોડનું પોતાનું ઘર લીધું છે. આ શૉએ સમય શાહની કિસ્મત બદલી નાખી.

  એક સમય એવો પણ હતો જયારે સમય શાહ જમીન પર ઊંઘતો હતો, પરંતુ પોતાની મહેનત અને પેશનથી ગોગીએ આટલી નાની ઉંમરમાં 1.48 કરોડનું પોતાનું ઘર લીધું છે. આ શૉએ સમય શાહની કિસ્મત બદલી નાખી.

  7/20
 • ગોગીએ પોતાના ક્યૂટ અંદાજથી બધાનું દિલ જીતી લીધું છે. વિચારો, સમય શાહની રોજની કમાણી કેટલી હશે?

  ગોગીએ પોતાના ક્યૂટ અંદાજથી બધાનું દિલ જીતી લીધું છે. વિચારો, સમય શાહની રોજની કમાણી કેટલી હશે?

  8/20
 • નાનકડો અને રોશનસિંહ સોઢીનો 'પુત્તર' ગોગી સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે.

  નાનકડો અને રોશનસિંહ સોઢીનો 'પુત્તર' ગોગી સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે.

  9/20
 • ગોગી પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના સુંદર ફોટોઝ ફૅન્સ વચ્ચે શૅર કરે છે.

  ગોગી પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના સુંદર ફોટોઝ ફૅન્સ વચ્ચે શૅર કરે છે.

  10/20
 • સમય પોતાની બહેન સાથે ઘણો ક્લોઝ છે.

  સમય પોતાની બહેન સાથે ઘણો ક્લોઝ છે.

  11/20
 • સોશિયલ મીડિયા પર સક્રિય હોવાથી તે પોતાના ફૅન્સ સાથે વાતો પણ કરતા રહે છે. 

  સોશિયલ મીડિયા પર સક્રિય હોવાથી તે પોતાના ફૅન્સ સાથે વાતો પણ કરતા રહે છે. 

  12/20
 • ગોગી સોશિયલ મીડિયામાં ટપુસેના સાથે ફોટોઝ શૅર કરતા રહે છે.

  ગોગી સોશિયલ મીડિયામાં ટપુસેના સાથે ફોટોઝ શૅર કરતા રહે છે.

  13/20
 • સમય શાહનો સ્વભાવ એકદમ શાંત છે અને શૉમાં તે બધાને એન્ટરટેઈન પણ કરે છે.

  સમય શાહનો સ્વભાવ એકદમ શાંત છે અને શૉમાં તે બધાને એન્ટરટેઈન પણ કરે છે.

  14/20
 • રણવીર સિંહ સાથે ગોગી 'પુત્તર'

  રણવીર સિંહ સાથે ગોગી 'પુત્તર'

  15/20
 • માતા નીમા શાહ સાથે પુત્ર સમય શાહ

  માતા નીમા શાહ સાથે પુત્ર સમય શાહ

  16/20
 • સમય અમિતાભ બચ્ચનને પોતાના આઈડલ માને છે પરંતુ તે તેમના જેવો નહીં પણ પરેશ રાવલ કે જૉની લીવર જેવો બનવા માગે છે.

  સમય અમિતાભ બચ્ચનને પોતાના આઈડલ માને છે પરંતુ તે તેમના જેવો નહીં પણ પરેશ રાવલ કે જૉની લીવર જેવો બનવા માગે છે.

  17/20
 • સમય નાનપણથી જ એક્ટિંગ કરવાનો શોખ ધરાવે છે અને એ તમે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં જુઓ જ છો.

  સમય નાનપણથી જ એક્ટિંગ કરવાનો શોખ ધરાવે છે અને એ તમે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં જુઓ જ છો.

  18/20
 • સાથે જ ગોગી ભવિષ્યમાં ફિલ્મ મેકિંગમાં પણ કરિયર બનાવવામાં માગે છે. તસવીરમાં શાહરુખ ખાન સાથે ગોગી

  સાથે જ ગોગી ભવિષ્યમાં ફિલ્મ મેકિંગમાં પણ કરિયર બનાવવામાં માગે છે. તસવીરમાં શાહરુખ ખાન સાથે ગોગી

  19/20
 • શૉને સફળ બનાવવામાં સમય શાહનો પણ એટલો જ ફાળો છે અને છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી આ શૉ દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. તસવીરમાં હ્રિતિક રોશન સાથે સમય શાહ

  શૉને સફળ બનાવવામાં સમય શાહનો પણ એટલો જ ફાળો છે અને છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી આ શૉ દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. તસવીરમાં હ્રિતિક રોશન સાથે સમય શાહ

  20/20
 • loading...

ફોટોઝ વિશે

સબ ટીવી પર આવતો ફેમસ શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘર-ઘરમાં સૌનો લોકપ્રિય શૉ બની ગયો છે અને છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી આ શૉ દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ સીરિયલના બધા જ પાત્રોએ પોતાનો બેન્ચમાર્ક સેટ કર્યો છે. પછી ભલે દયાબેન હોય કે જેઠાલાલ, પણ આ શૉમાં ટપુસેનાનો પણ એટલો જ મહત્વનો રોલ છે. આજે આપણે વાત કરીએ સોઢી પરિવારનો લાડલો 'ગોગી' ઉર્ફ 'ગુરુચરણ સિંહ સોઢી' વિશે જે શૉમાં 'ગોગી'નું પાત્ર ભજવી રહ્યો છે. એનું સાચું નામ સમય શાહ છે અને હવે તો ઘણો મોટો થઈ ગયો છે. આમ તો પંજાબી છોકરાનું પાત્ર ભજવતો 'ગોગી' વાસ્તવમાં ગુજરાતી છે. આટલું જ નહીં સમય શાહ અને ભવ્ય ગાંધી(ટપુ)નો કઝિન છે. આજે સમય પોતાનો 19મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એનો જન્મ 22 ડિસેમ્બર 2001માં રોજ મુંબઈમાં થયો હતો. ચાલો તો જાણીએ ગોગીની રિયલ લાઈફ વિશે અને તેના કેટલાક ફોટોઝ પર કરીએ એક નજર.

(તસવીર સૌજન્ય - સમય શાહ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

First Published: 22nd December, 2020 14:06 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK