'સૈરા નરસિમ્હા રેડ્ડી' માટે ઐતિહાસિક પુસ્તકોની મદદથી બનાવાયા 42 સેટ

Updated: Aug 25, 2019, 17:07 IST | Bhavin
 • સૈરા નરસિમ્હા રેડ્ડીના સેટ પાછળ જ 62 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ફિલ્મ માટે કુલ 42 સેટ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 17 સેટ ખૂબ જ મોટા છે.

  સૈરા નરસિમ્હા રેડ્ડીના સેટ પાછળ જ 62 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ફિલ્મ માટે કુલ 42 સેટ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 17 સેટ ખૂબ જ મોટા છે.

  1/10
 • ફિલ્મ અંગે મહત્વની વાત એ છે કે ફિલ્મના સેટ પર એક જ દિવસમાં એક્ટર્સ, ટેક્નિશિયન્સ, એડિટર્સ, સ્પોટ બૉય અને જુનિયર આર્ટિસ્ટ સાથે કુલ 12 હજાર લોકોએ શૂટિંગ કર્યું.

  ફિલ્મ અંગે મહત્વની વાત એ છે કે ફિલ્મના સેટ પર એક જ દિવસમાં એક્ટર્સ, ટેક્નિશિયન્સ, એડિટર્સ, સ્પોટ બૉય અને જુનિયર આર્ટિસ્ટ સાથે કુલ 12 હજાર લોકોએ શૂટિંગ કર્યું.

  2/10
 • પ્રોડક્શન ડિઝાઈનર રાજીવન નાંબિયારે ફિલ્મના બજેટ અંગે વાત કરતા કહ્યું કે,'ફક્ત સેટનું બજેટ જ 62 કરોડ આસપાસનું છે. ફિલ્મમાં ઓછામાં ઓછા VFX વપરાયા છે, પરિણામે ફિલ્મનું બજેટ વધી ગયું છે.  મેકર્સે સેટ પર બધું જ રિયલ રાખ્યું છે.'

  પ્રોડક્શન ડિઝાઈનર રાજીવન નાંબિયારે ફિલ્મના બજેટ અંગે વાત કરતા કહ્યું કે,'ફક્ત સેટનું બજેટ જ 62 કરોડ આસપાસનું છે. ફિલ્મમાં ઓછામાં ઓછા VFX વપરાયા છે, પરિણામે ફિલ્મનું બજેટ વધી ગયું છે.  મેકર્સે સેટ પર બધું જ રિયલ રાખ્યું છે.'

  3/10
 •  ફિલ્મ માટે કુલ 42 સેટ બન્યા હતા, જે બે જુદી જુદી થીમ પર આધારિત છે. કેટલાક સેટ તે સમયના બ્રિટિશ ઈન્ડિાયને ધ્યાનમાં રાખીને બનાવાયા છે. જ્યારે બાકીના તે સમયના ભારતને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાયા છે.

   ફિલ્મ માટે કુલ 42 સેટ બન્યા હતા, જે બે જુદી જુદી થીમ પર આધારિત છે. કેટલાક સેટ તે સમયના બ્રિટિશ ઈન્ડિાયને ધ્યાનમાં રાખીને બનાવાયા છે. જ્યારે બાકીના તે સમયના ભારતને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાયા છે.

  4/10
 • રસપ્રદ વાત એ છે કે આ તે સમયની વાત છે, જ્યારે ન તો કેમેરા હતા, ન તો ટેક્નોલોજી. ત્યારે સેટ ડિઝાઈન કરવા ડિઝાઈનર્સે પુસ્તકોનો સહારો લેવો પડ્યો હતો.

  રસપ્રદ વાત એ છે કે આ તે સમયની વાત છે, જ્યારે ન તો કેમેરા હતા, ન તો ટેક્નોલોજી. ત્યારે સેટ ડિઝાઈન કરવા ડિઝાઈનર્સે પુસ્તકોનો સહારો લેવો પડ્યો હતો.

  5/10
 • તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું, જેને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે.

  તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું, જેને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે.

  6/10
 • ટીઝરમાં એક એવા નાયક નરસિમ્હા રેડ્ડીની વાત છે, જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.

  ટીઝરમાં એક એવા નાયક નરસિમ્હા રેડ્ડીની વાત છે, જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.

  7/10
 •  નરસિમ્હા રેડ્ડીએ બ્રિટિશરો સાથે પહેલી લડાઈ લડીને આઝાદી માટેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

   નરસિમ્હા રેડ્ડીએ બ્રિટિશરો સાથે પહેલી લડાઈ લડીને આઝાદી માટેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

  8/10
 • આ પીરિયડ ડ્રામા ફિલ્મ સ્વતંત્રતા સેનાના ઉયાલવાડા નરસિમ્હા રેડ્ડીના જીવન પર આધારિત છે. જેમના યુદ્દને બ્રિટિશ શાસન સામે સ્વતંત્રતાનું પહેલું યુદ્ધ મનાય છે.

  આ પીરિયડ ડ્રામા ફિલ્મ સ્વતંત્રતા સેનાના ઉયાલવાડા નરસિમ્હા રેડ્ડીના જીવન પર આધારિત છે. જેમના યુદ્દને બ્રિટિશ શાસન સામે સ્વતંત્રતાનું પહેલું યુદ્ધ મનાય છે.

  9/10
 • આ ફિલ્મમાં ચિરંજીવી, અમિતાભ બચ્ચનની સાથે સાથે વિજય સેતુપતિ, જગપથી બાબૂ, રવિકિશન, નયનતારા, તમન્નાહ અને નિહારીકા સહિતના સ્ટાર્સ છે.

  આ ફિલ્મમાં ચિરંજીવી, અમિતાભ બચ્ચનની સાથે સાથે વિજય સેતુપતિ, જગપથી બાબૂ, રવિકિશન, નયનતારા, તમન્નાહ અને નિહારીકા સહિતના સ્ટાર્સ છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

દક્ષિણના ફેમસ સુપરસ્ટાર ચિરંજીવી પોતાની આગામી ફિલ્મ 'સૈરા નરસિમ્હા રેડ્ડી' સાથે તેલુગુ સિનેમામાં કમબેક કરી રહ્યા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન તેમના મેન્ટરના રોલમાં છે. આ ફિલ્મ તેલુગુ સિનેમાની મલ્ટીસ્ટારર હોવાની સાથે બિગબજેટ ફિલ્મ છે. ફિલ્મમાં મોટા ભાગનો ખર્ચ કોસ્ચ્યુમ અને સેટ પાછળ કરાયો છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK