સુશાંત સિંહ રાજપૂતની અંતિમવિધિમાં સામેલ થયા સ્વજનો, મિત્રો અને આ સિતારાઓ

Updated: Jun 16, 2020, 15:15 IST | Shilpa Bhanushali
 • વિલેપાર્લેમાં આવેલા પવનહંસ સ્મશાનગૃહે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અંતિમસંસ્કાર સોમવારે બપોરે 4 વાગ્યે કરવામાં આવ્યા. સુશાંતના પિતા અને બે બહેના તેમના ગામ પટનાથી અહીં સુશાંતના અંતિમ સંસ્કાર માટે હાજર રહ્યા હતા. દરમિયાન સુશાંતના ટેલિવિધન અને ઇન્ડસ્ટ્રીમાંના મિત્રો અને ચાહકો પણ આવ્યા હતા.

  વિલેપાર્લેમાં આવેલા પવનહંસ સ્મશાનગૃહે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અંતિમસંસ્કાર સોમવારે બપોરે 4 વાગ્યે કરવામાં આવ્યા. સુશાંતના પિતા અને બે બહેના તેમના ગામ પટનાથી અહીં સુશાંતના અંતિમ સંસ્કાર માટે હાજર રહ્યા હતા. દરમિયાન સુશાંતના ટેલિવિધન અને ઇન્ડસ્ટ્રીમાંના મિત્રો અને ચાહકો પણ આવ્યા હતા.

  1/20
 • ઇન્ડસ્ટ્રીમાં સુશાંત સાથે કામ કરતી તેમની ખાસ મિત્ર જે સુશાંતની રૂમર્ડ ગર્લફ્રેન્ડ અભિેનેત્રી રેહા ચક્રવર્તી હૉસ્પિટલમાં ગઈ હતી, જ્યાં અભિનેતાનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું.

  ઇન્ડસ્ટ્રીમાં સુશાંત સાથે કામ કરતી તેમની ખાસ મિત્ર જે સુશાંતની રૂમર્ડ ગર્લફ્રેન્ડ અભિેનેત્રી રેહા ચક્રવર્તી હૉસ્પિટલમાં ગઈ હતી, જ્યાં અભિનેતાનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું.

  2/20
 • કોરોનાવાયરસ ક્રાઇસિસને કારણે અંતિમસંસ્કારમાં માત્ર 20 જ જણને પરવાનગી મળી હોવાથી સુશાંત સાથે રાબતા ફિલ્મમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી ક્રિતી સેનન પણ પવનહંસ સ્મશાનગૃહે અંતિમદર્શન માટે પહોંચી હતી.

  કોરોનાવાયરસ ક્રાઇસિસને કારણે અંતિમસંસ્કારમાં માત્ર 20 જ જણને પરવાનગી મળી હોવાથી સુશાંત સાથે રાબતા ફિલ્મમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી ક્રિતી સેનન પણ પવનહંસ સ્મશાનગૃહે અંતિમદર્શન માટે પહોંચી હતી.

  3/20
 • કાસ્ટિંગ ડાયરેક્ટર અને ફિલ્મમેકર મુકેશ છાબરા જેમણે સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આગામી ફિલ્મ દિલ બેચારા ડાયરેક્ટ કરી હતી તેમણે જણાવ્યું કે બોલીવુડ ઇન્ડસ્ટ્રીએ એક GEM કોઇ દીધો છે. તેમણે ટ્વીટ કરીને બન્નેની સાથે હોય તેવી તસવીર સાથે લખ્યું છે કે, "Sushant was like a brother to me, it is so unfortunate and heartbreaking and I cannot even put it down in words. Sushant was an introvert but he was really intelligent and talented beyond words. The industry has lost a gem, an irreplaceable gem. Deeply saddened and shocked. I still can't believe It. Our endless conversations have come to an abrupt end. I hope you are in a better place my brother. will always miss you and love you,"

  કાસ્ટિંગ ડાયરેક્ટર અને ફિલ્મમેકર મુકેશ છાબરા જેમણે સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આગામી ફિલ્મ દિલ બેચારા ડાયરેક્ટ કરી હતી તેમણે જણાવ્યું કે બોલીવુડ ઇન્ડસ્ટ્રીએ એક GEM કોઇ દીધો છે. તેમણે ટ્વીટ કરીને બન્નેની સાથે હોય તેવી તસવીર સાથે લખ્યું છે કે, "Sushant was like a brother to me, it is so unfortunate and heartbreaking and I cannot even put it down in words. Sushant was an introvert but he was really intelligent and talented beyond words. The industry has lost a gem, an irreplaceable gem. Deeply saddened and shocked. I still can't believe It. Our endless conversations have come to an abrupt end. I hope you are in a better place my brother. will always miss you and love you,"

  4/20
 • બોલીવુડ અભિનેતા જેકી ભગનાની પણ સુશાંત સિંહ રાજપૂતના અંતિમ દર્શન માટે પવનહંસ સ્મશાનગૃહે પહોંચ્યા હતા.

  બોલીવુડ અભિનેતા જેકી ભગનાની પણ સુશાંત સિંહ રાજપૂતના અંતિમ દર્શન માટે પવનહંસ સ્મશાનગૃહે પહોંચ્યા હતા.

  5/20
 • સુશાંત સિંહ રાજપૂતની અંદરના ટેલેન્ટને સૌથી પહેલા ઓળખનાર એકતા કપૂર પણ સુશાંત સિંહ રાજપૂતના અંતિમદર્શન માટે વિલેપાર્લે પહોંચી હતી. વર્ષ 2008માં પહેલી વાર બાલાજી ટેલિફિલ્મ્સે સુશાંતને ઓળખીને તેને 'કિસ દેશ મેં હૈ મેરા દિલ' શૉનો હિસ્સો બનાવ્યો. ત્યાર બાદ તક મળી, જ્યારે એકતા કપૂરે પવિત્ર રિશ્તા શૉ માટે સુશાંતને લીડ રોલ તરીકે કાસ્ટ કર્યો.

  સુશાંત સિંહ રાજપૂતની અંદરના ટેલેન્ટને સૌથી પહેલા ઓળખનાર એકતા કપૂર પણ સુશાંત સિંહ રાજપૂતના અંતિમદર્શન માટે વિલેપાર્લે પહોંચી હતી. વર્ષ 2008માં પહેલી વાર બાલાજી ટેલિફિલ્મ્સે સુશાંતને ઓળખીને તેને 'કિસ દેશ મેં હૈ મેરા દિલ' શૉનો હિસ્સો બનાવ્યો. ત્યાર બાદ તક મળી, જ્યારે એકતા કપૂરે પવિત્ર રિશ્તા શૉ માટે સુશાંતને લીડ રોલ તરીકે કાસ્ટ કર્યો.

  6/20
 • સુશાંત સિંહ રાજપૂતની ડેબ્યૂ ફિલ્મ કાય પો છેમાં તેમની સાથે કામ કરનાર આર રાજકુમાર પણ સુશાંતની અંતિમ વિદાયમાં હાજર રહ્યા હતા.

  સુશાંત સિંહ રાજપૂતની ડેબ્યૂ ફિલ્મ કાય પો છેમાં તેમની સાથે કામ કરનાર આર રાજકુમાર પણ સુશાંતની અંતિમ વિદાયમાં હાજર રહ્યા હતા.

  7/20
 • કાર્તિક આર્યન અને અભિનેત્રી પૂજા ચોપડા પણ પવનહંસ સ્મશાનગૃહ અભિનેતાની અંતિમ વિદાય માટે હાજર રહ્યા હતા.

  કાર્તિક આર્યન અને અભિનેત્રી પૂજા ચોપડા પણ પવનહંસ સ્મશાનગૃહ અભિનેતાની અંતિમ વિદાય માટે હાજર રહ્યા હતા.

  8/20
 • છિછોરે ફિલ્મમાં સુશાંત સાથે જોવા મળેલી અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને કૉ એક્ટર વરુણ શર્મા સુશાંત સિંહ રાજપૂતની અંતિમવિધિમાં આવ્યા હતાં.

  છિછોરે ફિલ્મમાં સુશાંત સાથે જોવા મળેલી અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને કૉ એક્ટર વરુણ શર્મા સુશાંત સિંહ રાજપૂતની અંતિમવિધિમાં આવ્યા હતાં.

  9/20
 • મળતી માહિતી પ્રમાણે સુશાંત સિંહ રાજપૂત છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનનો ભોગ બન્યા હતા. ત્યારે જણાવવાનું કે સુશાંત અને શ્રદ્ધાની ફિલ્મ છિછોરે એક એવા જ વિષય પર આધારિત હતી જેમાં ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરવી એ અંતિમ ઉપાય નથી.

  મળતી માહિતી પ્રમાણે સુશાંત સિંહ રાજપૂત છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનનો ભોગ બન્યા હતા. ત્યારે જણાવવાનું કે સુશાંત અને શ્રદ્ધાની ફિલ્મ છિછોરે એક એવા જ વિષય પર આધારિત હતી જેમાં ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરવી એ અંતિમ ઉપાય નથી.

  10/20
 • સાકિબ સલીમ સુશાંત સિંહ રાજપૂતની અંતિમવિધિમાં સામેલ થયા હતા. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, "I hope and pray that this is the end of your silent suffering my friend"

  સાકિબ સલીમ સુશાંત સિંહ રાજપૂતની અંતિમવિધિમાં સામેલ થયા હતા. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, "I hope and pray that this is the end of your silent suffering my friend"

  11/20
 • પૂજા ચોપડા પણ સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ક્રિયા દરમિયાન પવનહંસ સ્મશાનગૃહ પહોંચી હતી.

  પૂજા ચોપડા પણ સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ક્રિયા દરમિયાન પવનહંસ સ્મશાનગૃહ પહોંચી હતી.

  12/20
 • કાય પો છે અને કેદારનાથ જેવી સુશાંત સિંહની બે ફિલ્મ ડાયરેક્ટ કરી ચૂકેલા અભિષેક કપૂર પણ આ અંતિમ યાત્રામાં જોડાવા માટે વિલેપાર્લે પહોંચ્યા હતા. 

  કાય પો છે અને કેદારનાથ જેવી સુશાંત સિંહની બે ફિલ્મ ડાયરેક્ટ કરી ચૂકેલા અભિષેક કપૂર પણ આ અંતિમ યાત્રામાં જોડાવા માટે વિલેપાર્લે પહોંચ્યા હતા. 

  13/20
 • અભિષેક કપૂરે સુશાંતને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું છે કે, "I am shocked and deeply saddened by the loss of my friend. We made two very special films together. He was a generous and fabulous actor, who worked very hard to breathe life into his characters. I pray for his family, shoes loss is unmeasurable. He was a huge science buff and what consumed by what lay beyond in the universe. I'm going to miss you brother. Stay interstellar."

  અભિષેક કપૂરે સુશાંતને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું છે કે, "I am shocked and deeply saddened by the loss of my friend. We made two very special films together. He was a generous and fabulous actor, who worked very hard to breathe life into his characters. I pray for his family, shoes loss is unmeasurable. He was a huge science buff and what consumed by what lay beyond in the universe. I'm going to miss you brother. Stay interstellar."

  14/20
 • બોલીવુડ અભિનેતા વિવેક ઑબેરોય સુશાંત સિહં રાજપૂતના અંતમિ દર્શનમાં હાજર રહ્યો હતો.

  બોલીવુડ અભિનેતા વિવેક ઑબેરોય સુશાંત સિહં રાજપૂતના અંતમિ દર્શનમાં હાજર રહ્યો હતો.

  15/20
 • ફિલ્મ અભિનેતા જેકી ભગનાની પણ સુશાંત સિંહ રાજપૂતના અંતિમ દર્શન માટે વિલેપાર્લેમાં આવેલા પવનહંસ સ્મશાનગૃહમાં પહોંચ્યો હતો.

  ફિલ્મ અભિનેતા જેકી ભગનાની પણ સુશાંત સિંહ રાજપૂતના અંતિમ દર્શન માટે વિલેપાર્લેમાં આવેલા પવનહંસ સ્મશાનગૃહમાં પહોંચ્યો હતો.

  16/20
 • રાજકીય નેતા સંજય નિરુપમ સ્વર્ગીય અભિનેતા સુશાંત સિહં રાજપૂતની અંતિમવિદાયમાં હાજર રહ્યા હતા.

  રાજકીય નેતા સંજય નિરુપમ સ્વર્ગીય અભિનેતા સુશાંત સિહં રાજપૂતની અંતિમવિદાયમાં હાજર રહ્યા હતા.

  17/20
 • સુશાંત સિંહ રાજપૂતના અંતિમ દર્શન માટે અભિનેતા રણવીર શોરે પણ પહોંચ્યો હતો.

  સુશાંત સિંહ રાજપૂતના અંતિમ દર્શન માટે અભિનેતા રણવીર શોરે પણ પહોંચ્યો હતો.

  18/20
 • તસવીરમાં કાય પો છે અભિનેતા સુશાંત સિંહના કૉસ્ટાર રાજકુમાર રાવ.

  તસવીરમાં કાય પો છે અભિનેતા સુશાંત સિંહના કૉસ્ટાર રાજકુમાર રાવ.

  19/20
 • સુશાંત સિંહ રાજપૂતે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હતી.

  સુશાંત સિંહ રાજપૂતે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હતી.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર વિલેપાર્લેમાં આવેલા પવનહંસ સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. ત્યારે ક્રિતી સેનન, રેહા ચક્રવર્તી, વરુણ શર્મા, કાર્તિક આર્યન, અભિષેક કપૂર, એકતા કપૂર, પ્રજ્ઞા યાદવ, રાજકુમાર રાવ, વિવેક ઑબેરૉય, જેકી ભગનાની, સંજય નિરુપમ, પૂજા ચોપડા, સાકીબ સલીમ, રણવીર શોરે અને અન્ય સિતારાઓ સુશાંત સિંહ રાજપૂતની અંતિમ સંસ્કાર વિધિમાં હાજર રહ્યા હતા. (તસવીર સૌજન્ય : પ્રદીપ ધીવર, શાદાબ ખાન, યોગેન શાહ, પલ્લવ પાલીવાલ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK