એલેક્ઝિના ગ્રેહામઃ જુઓ વિક્ટોરિયાઝ સીક્રેટ એંજલની સિઝલિંગ તસવીરો

Published: May 01, 2019, 14:30 IST | Falguni Lakhani
 • એલેક્ઝિના ગ્રેહામ, એ સુપર મોડેલ જેની 2019ની વિક્ટોરિયાઝ સીક્રેટ એંજલ તરીકે પસંદગી થઈ છે. 2008માં તેણે ફોર્ડ મોડેલિંગ સ્પર્ધા જીતી અને ત્યારથી તે ફેમસ થઈ ગઈ.

  એલેક્ઝિના ગ્રેહામ, એ સુપર મોડેલ જેની 2019ની વિક્ટોરિયાઝ સીક્રેટ એંજલ તરીકે પસંદગી થઈ છે. 2008માં તેણે ફોર્ડ મોડેલિંગ સ્પર્ધા જીતી અને ત્યારથી તે ફેમસ થઈ ગઈ.

  1/15
 • એલેક્ઝિનાએ 2017માં વિક્ટોરિયાઝ સીક્રેટ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું.

  એલેક્ઝિનાએ 2017માં વિક્ટોરિયાઝ સીક્રેટ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું.

  2/15
 • માત્ર બે જ વર્ષના ગાળામાં તે વિક્ટોરિયાઝ સીક્રેટની એંજલ બની ગઈ.

  માત્ર બે જ વર્ષના ગાળામાં તે વિક્ટોરિયાઝ સીક્રેટની એંજલ બની ગઈ.

  3/15
 • 17 વર્ષની ઉંમરે એલેક્ઝિનાએ પોતાની ફી ભરવા માટે મોડેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. જો કે સ્પર્ધા જીત્યા બાદ તે ફુલ ટાઈમ મોડેલ બની ગઈ.

  17 વર્ષની ઉંમરે એલેક્ઝિનાએ પોતાની ફી ભરવા માટે મોડેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. જો કે સ્પર્ધા જીત્યા બાદ તે ફુલ ટાઈમ મોડેલ બની ગઈ.

  4/15
 • એલેક્ઝિનાને તે 12 વર્ષની હતી ત્યારે તેના સ્કીન ટોન અને શરીરના બાંધાને લઈને ઘણાં મહેણાં સાંભળવા પડ્યા હતા.

  એલેક્ઝિનાને તે 12 વર્ષની હતી ત્યારે તેના સ્કીન ટોન અને શરીરના બાંધાને લઈને ઘણાં મહેણાં સાંભળવા પડ્યા હતા.

  5/15
 • એલેક્ઝિનાને તે 12 વર્ષની હતી ત્યારે તેના સ્કીન ટોન અને શરીરના બાંધાને લઈને ઘણાં મહેણાં સાંભળવા પડ્યા હતા.

  એલેક્ઝિનાને તે 12 વર્ષની હતી ત્યારે તેના સ્કીન ટોન અને શરીરના બાંધાને લઈને ઘણાં મહેણાં સાંભળવા પડ્યા હતા.

  6/15
 • બહેન અને દાદીમાં સાથે એલેક્ઝિના.

  બહેન અને દાદીમાં સાથે એલેક્ઝિના.

  7/15
 • એલેક્ઝિના વિક્ટોરિયાઝ સીક્રેટના ફેશન શોમાં.

  એલેક્ઝિના વિક્ટોરિયાઝ સીક્રેટના ફેશન શોમાં.

  8/15
 • 2018ના વિક્ટોરિયાઝ સીક્રેટ ફેશન શોમાં હોટ અવતારમાં એલેક્ઝિના.

  2018ના વિક્ટોરિયાઝ સીક્રેટ ફેશન શોમાં હોટ અવતારમાં એલેક્ઝિના.

  9/15
 • જીમમાં પસીનો પાડતી એલેક્ઝિના ગ્રેહામ.

  જીમમાં પસીનો પાડતી એલેક્ઝિના ગ્રેહામ.

  10/15
 • ફેશન શો પહેલાની તૈયારી. એલેક્ઝિનાએ આ બિહાઈન્ડ ધ સીન ફોટો શેર કર્યો હતો.

  ફેશન શો પહેલાની તૈયારી. એલેક્ઝિનાએ આ બિહાઈન્ડ ધ સીન ફોટો શેર કર્યો હતો.

  11/15
 • કેંડલ જેનર અને ગીગી હદિદ સાથે એલેક્ઝિના.

  કેંડલ જેનર અને ગીગી હદિદ સાથે એલેક્ઝિના.

  12/15
 • એલેક્ઝિના પોતાની ભત્રીજીઓ સાથે. તે તેની ભત્રીજીઓને ખૂબ જ પ્રેમ કરે છે.

  એલેક્ઝિના પોતાની ભત્રીજીઓ સાથે. તે તેની ભત્રીજીઓને ખૂબ જ પ્રેમ કરે છે.

  13/15
 • એક જ ફ્રેમમાં હૉટ કૉફી અને એલેક્ઝિના. બેમાંથી કોણ વધારે હૉટ છે તે કહેવું મુશ્કેલ છે.

  એક જ ફ્રેમમાં હૉટ કૉફી અને એલેક્ઝિના. બેમાંથી કોણ વધારે હૉટ છે તે કહેવું મુશ્કેલ છે.

  14/15
 • એલેક્ઝિના ટ્રેઈન્ડ બૅલે ડાન્સર છે. જેના કારણે તેનો આત્મવિશ્વાસ વધ્યો છે.

  એલેક્ઝિના ટ્રેઈન્ડ બૅલે ડાન્સર છે. જેના કારણે તેનો આત્મવિશ્વાસ વધ્યો છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

એલેક્ઝિના ગ્રેહામ, એક ઈંગ્લિશ સુપર મોડેલ જેની તાજેતરમાં વિક્ટોરિયાઝ સીક્રેટ ફેશન શૉ 2019 માટે એંજલ તરીકે પસંદગી થઈછે. તેણે પોતાનું મોડેલિંગ કરીઅર 2008માં શરૂ કર્યું હતું. એલેક્ઝિના 12 વર્ષની ઉંમરે શોષણનો શિકાર બની હતી. જો કે તેણે બાદમાં ક્યારેય પાછું વળીને જોયું નથી.
તસવીર સૌજન્યઃ Instagram Alexina Graham

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK