આ છે બોલીવુડ સેલેબ્સના સૌથી ક્યુટ બાળકો, જુઓ ફોટોઝ

Published: Apr 29, 2019, 11:33 IST | Bhavin
 • તૈમુર બાદ પાપારાઝીઓની ફેવરેટ સેલિબ્રિટી કીડ છે મિશા કપૂર. પપ્પા શાહિદ કપૂર સાથે સેલ્ફી લેતા સમયે મિશા મસ્ત સ્માઈલ આપી રહી છે.

  તૈમુર બાદ પાપારાઝીઓની ફેવરેટ સેલિબ્રિટી કીડ છે મિશા કપૂર. પપ્પા શાહિદ કપૂર સાથે સેલ્ફી લેતા સમયે મિશા મસ્ત સ્માઈલ આપી રહી છે.

  1/20
 • આજકાલ મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથેના સંબંધો અને પોતાની બ્યુટીને લઈ ખૂબ ચર્ચામાં રહે છે. પણ મલાઈકા એક કૂલ મોમ પણ છે. જુઓ પુત્ર અરહાન સાથેનો મલાઈકાનો ફોટો

  આજકાલ મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથેના સંબંધો અને પોતાની બ્યુટીને લઈ ખૂબ ચર્ચામાં રહે છે. પણ મલાઈકા એક કૂલ મોમ પણ છે. જુઓ પુત્ર અરહાન સાથેનો મલાઈકાનો ફોટો

  2/20
 • આ લો ખિલાડી કુમાર તો છોકરી પાસે દાઢી કરાવે છે. ક્યૂટ નીતારા પપ્પાને શેવિંગ કરવામાં મદદ કરી રહી છે.

  આ લો ખિલાડી કુમાર તો છોકરી પાસે દાઢી કરાવે છે. ક્યૂટ નીતારા પપ્પાને શેવિંગ કરવામાં મદદ કરી રહી છે.

  3/20
 • આમિર ખાન પણ એક કૂલ ડેડ છે. પુત્ર આઝાદ રાવ સાથેની મસ્તીની પળો મિ. પર્ફેક્શનિસ્ટના જીવનની બીજી બાજુ દર્શાવે છે.

  આમિર ખાન પણ એક કૂલ ડેડ છે. પુત્ર આઝાદ રાવ સાથેની મસ્તીની પળો મિ. પર્ફેક્શનિસ્ટના જીવનની બીજી બાજુ દર્શાવે છે.

  4/20
 • એક્શન સ્ટાર અજય દેવગણ પણ પોતાના બાળકો સાથે મસ્તીના મૂડમાં જોવા મળે છે. આ ફોટો શિવાયના શૂટિંગ દરમિયાનનો છે, જ્યાં અજય પુત્ર યુગ સાથે બરફમાં તોફાન કરી રહ્યો છે.

  એક્શન સ્ટાર અજય દેવગણ પણ પોતાના બાળકો સાથે મસ્તીના મૂડમાં જોવા મળે છે. આ ફોટો શિવાયના શૂટિંગ દરમિયાનનો છે, જ્યાં અજય પુત્ર યુગ સાથે બરફમાં તોફાન કરી રહ્યો છે.

  5/20
 • કિંગ ખાન પોતે જેટલા ક્યૂટ છે એટલા જ ક્યૂટ તેના બાળકો પણ છે. આર્યન ખાન, સુહાના ખાન અબ્રામ ફુરસતની પળોમાં કંઈક ચિત્ર બનાવી રહ્યા છે.

  કિંગ ખાન પોતે જેટલા ક્યૂટ છે એટલા જ ક્યૂટ તેના બાળકો પણ છે. આર્યન ખાન, સુહાના ખાન અબ્રામ ફુરસતની પળોમાં કંઈક ચિત્ર બનાવી રહ્યા છે.

  6/20
 • ફરદીન ખાન ભલે ભૂલાઈ ચૂક્યા હોય પરંતુ તેની પુત્રી હવે ચર્ચામાં છે. ડિયાની ઈઝાબેલા ખાન પપ્પા સાથે બીચ પર રમતી ક્યુટ લાગે છે ને !

  ફરદીન ખાન ભલે ભૂલાઈ ચૂક્યા હોય પરંતુ તેની પુત્રી હવે ચર્ચામાં છે. ડિયાની ઈઝાબેલા ખાન પપ્પા સાથે બીચ પર રમતી ક્યુટ લાગે છે ને !

  7/20
 • અભિષેક અને ઐશ્વર્યાની પુત્રી આરાધ્યા દાદા બિગ બીની સાથે મસ્તી કરતી જોવા મળે છે. બચ્ચન સાબ પણ દાદુ હોવાનો આનંદ ઉઠાવી રહ્યા છે.

  અભિષેક અને ઐશ્વર્યાની પુત્રી આરાધ્યા દાદા બિગ બીની સાથે મસ્તી કરતી જોવા મળે છે. બચ્ચન સાબ પણ દાદુ હોવાનો આનંદ ઉઠાવી રહ્યા છે.

  8/20
 • આ લો સેલિના જેટલીના બાળકો વિન્સ્ટન અને વિરાજ મમ્મીની સેલ્ફીમાં મસ્તી કરી રહ્યા છે.

  આ લો સેલિના જેટલીના બાળકો વિન્સ્ટન અને વિરાજ મમ્મીની સેલ્ફીમાં મસ્તી કરી રહ્યા છે.

  9/20
 • સારા અલી ખાન હવે બોલીવુડમાં ડેબ્યુ કરી ચૂકી છે. પણ જુઓ નાની હતી ત્યારે તે કેટલી ક્યુટડી હતી ?

  સારા અલી ખાન હવે બોલીવુડમાં ડેબ્યુ કરી ચૂકી છે. પણ જુઓ નાની હતી ત્યારે તે કેટલી ક્યુટડી હતી ?

  10/20
 • આ છે ડિરેક્ટર કોરિયોગ્રાફર ફરાહ ખાનના ત્રિપ્લેટ્સ. પપ્પા શિરીષ કુંદર સાથે ત્રણેય બાળકો નવરાશ માણી રહ્યા છે.

  આ છે ડિરેક્ટર કોરિયોગ્રાફર ફરાહ ખાનના ત્રિપ્લેટ્સ. પપ્પા શિરીષ કુંદર સાથે ત્રણેય બાળકો નવરાશ માણી રહ્યા છે.

  11/20
 • આમાં તો પપ્પા તરીકે ફરદીન ખાન વધુ ક્યુટ લાગે છે. ફરહાનના આ બાળકનું નામ છે, અઝોરિયસ ફરદીન ખાન

  આમાં તો પપ્પા તરીકે ફરદીન ખાન વધુ ક્યુટ લાગે છે. ફરહાનના આ બાળકનું નામ છે, અઝોરિયસ ફરદીન ખાન

  12/20
 • પુત્ર સાથે સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી કાજોલ

  પુત્ર સાથે સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી કાજોલ

  13/20
 • લિઝા હેડન પણ પુત્ર ઝેક સાથેની આરામની પળોને કેમેરામાં કંડારતી રહે છે.

  લિઝા હેડન પણ પુત્ર ઝેક સાથેની આરામની પળોને કેમેરામાં કંડારતી રહે છે.

  14/20
 • સમીરા રેડ્ડી પોતાની પુત્રી સાથે સ્વિમિંગ કરવા તૈયાર થઈ રહી છે.

  સમીરા રેડ્ડી પોતાની પુત્રી સાથે સ્વિમિંગ કરવા તૈયાર થઈ રહી છે.

  15/20
 • બોલો કોણ છે આ સુપરસ્ટાર અને આ વ્હાલુ બાળક ? આ છે ઈનાયા નાઓમી ખેમુ. સોહા અલી ખાન ને કુણાલ ખેમુની નાનકડી એન્જલ.

  બોલો કોણ છે આ સુપરસ્ટાર અને આ વ્હાલુ બાળક ? આ છે ઈનાયા નાઓમી ખેમુ. સોહા અલી ખાન ને કુણાલ ખેમુની નાનકડી એન્જલ.

  16/20
 • ક્યુટ અબ્રહામ પિતા શાહરુખ ખન સાથે ગુરદ્વારામાં પ્રાર્થના કરી રહ્યો છે.

  ક્યુટ અબ્રહામ પિતા શાહરુખ ખન સાથે ગુરદ્વારામાં પ્રાર્થના કરી રહ્યો છે.

  17/20
 • હવે આ લિસ્ટમાં તૈમુર ના હોય તો કેમ ચાલે ?

  હવે આ લિસ્ટમાં તૈમુર ના હોય તો કેમ ચાલે ?

  18/20
 • આ ફોટો તો લાઈફ લોન્ગ મેમરી છે. ટ્વિંકલ ખન્ના પુત્રી નિતારા સાથે હળવાશની પળ એન્જોય કરી રહી છે.

  આ ફોટો તો લાઈફ લોન્ગ મેમરી છે. ટ્વિંકલ ખન્ના પુત્રી નિતારા સાથે હળવાશની પળ એન્જોય કરી રહી છે.

  19/20
 • ઓવ.... ઉર્વશી શર્મા પુત્રી સમાઈરાને મનાવવાની કોશિશ કરી રહી છે. સમાઈરા મૂડ વગર પણ કેટલી ક્યૂટ લાગે છે.

  ઓવ.... ઉર્વશી શર્મા પુત્રી સમાઈરાને મનાવવાની કોશિશ કરી રહી છે. સમાઈરા મૂડ વગર પણ કેટલી ક્યૂટ લાગે છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

90ના દાયકાના અને 2000ના દાયકાના પોપ્યુલર સ્ટાર્સ હવે પેરેન્ટસ બની ચૂક્યા છે. દરેકના ઘરે મસ્ત મસ્ત બાળકો છે. અને આ ક્યુટ બાળકો બોલીવુડના પાપારાઝીઓના ફેવરેટ છે. તૈમુર અલી ખાનથી લઈ મિશા કપૂર સુધીના સુપર ક્યુટ ચિલ્ડ્રન્સના ફોટો જોત જોતામાં વાઈરલ થઈ જાય છે. ત્યારે જુઓ બોલીવુડના સૌથી ક્યુટ બાળકોના પેરેન્ટ્સ સાથેના ફોટોઝ (Image Courtesy : Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK