સુનીલ શેટ્ટી: આ કૉમેડી-એક્શન હીરો અરબોનો માલિક છે, જાણો તેના બિઝનેસ વિશે

Updated: Aug 18, 2020, 00:21 IST | Rachana Joshi
 • સુનીલ શેટ્ટીનો જન્મ 11 ઓગસ્ટ 1961નાં કર્ણાટકનાં મૈસૂરમાં થયો છે.

  સુનીલ શેટ્ટીનો જન્મ 11 ઓગસ્ટ 1961નાં કર્ણાટકનાં મૈસૂરમાં થયો છે.

  1/18
 • તેમણે ફિલ્મી કરિયરની શરૂઆત 1992માં ફિલ્મ 'બલવાન'થી કરી હતી. 

  તેમણે ફિલ્મી કરિયરની શરૂઆત 1992માં ફિલ્મ 'બલવાન'થી કરી હતી. 

  2/18
 • આ કૉમેડી-એક્શન હીરો કિક બોક્સિંગમાં બ્લેક બેલ્ટ ધરાવે છે.

  આ કૉમેડી-એક્શન હીરો કિક બોક્સિંગમાં બ્લેક બેલ્ટ ધરાવે છે.

  3/18
 • સુનીલ શેટ્ટી ક્યારેય હીરો બનાવા નહોતા માંગતા. તેઓ ક્રિકેટર બનવા માંગતા હતા અને એટલે જ તેમણે ફિટનેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

  સુનીલ શેટ્ટી ક્યારેય હીરો બનાવા નહોતા માંગતા. તેઓ ક્રિકેટર બનવા માંગતા હતા અને એટલે જ તેમણે ફિટનેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

  4/18
 • સુનીલ શેટ્ટી ફિલ્મ હીરોની જેમ બિઝનેસમેન તરીકે પણ ઓળખ ધરાવે છે. તે અનેક રેસ્ટોરાં અને કલ્બના માલિક છે.

  સુનીલ શેટ્ટી ફિલ્મ હીરોની જેમ બિઝનેસમેન તરીકે પણ ઓળખ ધરાવે છે. તે અનેક રેસ્ટોરાં અને કલ્બના માલિક છે.

  5/18
 • એમ પણ કહેવાય છે કે, અભિનેતા એડવેન્ચર પાર્કના પણ માલિક છે.

  એમ પણ કહેવાય છે કે, અભિનેતા એડવેન્ચર પાર્કના પણ માલિક છે.

  6/18
 • હોટેલ બિઝનેસ સિવાય સુનીલ શેટ્ટીએ રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું છે. ખંડાલામાં તેમણે અનેક લક્ઝરી ઘર બનાવ્યા છે.

  હોટેલ બિઝનેસ સિવાય સુનીલ શેટ્ટીએ રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું છે. ખંડાલામાં તેમણે અનેક લક્ઝરી ઘર બનાવ્યા છે.

  7/18
 • લાઈવ મિન્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં એકવાર અભિનેતાએ કહ્યું હતું કે, તેને પ્રોપર્ટીમાં બહુ રસ છે.

  લાઈવ મિન્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં એકવાર અભિનેતાએ કહ્યું હતું કે, તેને પ્રોપર્ટીમાં બહુ રસ છે.

  8/18
 • એક ઈન્ટરવ્યૂમાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, મેં હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે અને રેસ્ટોરાંનો બિઝનેસ શરૂ કર્યા પછી મારું ફોકસ રિયલ એસ્ટેટ પર છે.

  એક ઈન્ટરવ્યૂમાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, મેં હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે અને રેસ્ટોરાંનો બિઝનેસ શરૂ કર્યા પછી મારું ફોકસ રિયલ એસ્ટેટ પર છે.

  9/18
 • સુનીલ શેટ્ટીનો રિયલ એસ્ટેટનો બિઝનેસ સાઉથમાં પણ ફેલાયેલો છે. 

  સુનીલ શેટ્ટીનો રિયલ એસ્ટેટનો બિઝનેસ સાઉથમાં પણ ફેલાયેલો છે. 

  10/18
 • અત્યારે મુંબઈ-ગોવામાં પણ અભિનેતાના કેટલાંક પ્રોજેક્ટ ચાલુ છે.  

  અત્યારે મુંબઈ-ગોવામાં પણ અભિનેતાના કેટલાંક પ્રોજેક્ટ ચાલુ છે.

   

  11/18
 • મુંબઈમાં સુનીલ શેટ્ટીની અનેક રેસ્ટોરાં છે. જેમાંથી 'મિસચીફ ડાઇનિંગ બાર' અને 'ક્લબ H20' બહુ પ્રખ્યાત છે.

  મુંબઈમાં સુનીલ શેટ્ટીની અનેક રેસ્ટોરાં છે. જેમાંથી 'મિસચીફ ડાઇનિંગ બાર' અને 'ક્લબ H20' બહુ પ્રખ્યાત છે.

  12/18
 • ફક્ત રેસ્ટોરાં અને રિયલ એસ્ટેટ સિવાય સુનીલ શેટ્ટી કપડાંનાં બિઝનેસમાં પણ આગળ છે. તેમની એક ક્લોથિગ બ્રાન્ડ પણ છે. તે 'ક્રિએટિવ ક્રોસઓવર' નામનું બૂટિક પણ ચલાવે છે.

  ફક્ત રેસ્ટોરાં અને રિયલ એસ્ટેટ સિવાય સુનીલ શેટ્ટી કપડાંનાં બિઝનેસમાં પણ આગળ છે. તેમની એક ક્લોથિગ બ્રાન્ડ પણ છે. તે 'ક્રિએટિવ ક્રોસઓવર' નામનું બૂટિક પણ ચલાવે છે.

  13/18
 • આ સિવાય સુનીલ શેટ્ટીનું 'પોપકૉર્ન એન્ટરટેઇનમેન્ટ' નામનું પ્રોડક્શન હાઉસ પણ છે. જે હેઠળ તેમને 'ખેલ', 'ભાગમભાગ' અને 'રક્ત' જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે.

  આ સિવાય સુનીલ શેટ્ટીનું 'પોપકૉર્ન એન્ટરટેઇનમેન્ટ' નામનું પ્રોડક્શન હાઉસ પણ છે. જે હેઠળ તેમને 'ખેલ', 'ભાગમભાગ' અને 'રક્ત' જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે.

  14/18
 • ઉપરાંત અભિનેતા 'મુંબઇ હિરોઝ' નામની ક્રિકેટ ટીમનો કેપ્ટન છે.

  ઉપરાંત અભિનેતા 'મુંબઇ હિરોઝ' નામની ક્રિકેટ ટીમનો કેપ્ટન છે.

  15/18
 • એટલું જ નહીં, સુનીલ શેટ્ટી અનેક ફિટનેસ બ્રાન્ડ સાથે પણ જોડાયેલો છે.

  એટલું જ નહીં, સુનીલ શેટ્ટી અનેક ફિટનેસ બ્રાન્ડ સાથે પણ જોડાયેલો છે.

  16/18
 • સુનીલ શેટ્ટીની આવકનો કોઈ અંદાજો નથી. પણ કહેવાય છે કે, વર્ષે 100 કરોડ કરતાં વધુ કમાણી કરે છે. 

  સુનીલ શેટ્ટીની આવકનો કોઈ અંદાજો નથી. પણ કહેવાય છે કે, વર્ષે 100 કરોડ કરતાં વધુ કમાણી કરે છે. 

  17/18
 • મીડિયા રિપોર્ટ્સ મુજબ, સુનિલ શેટ્ટીની 10 મિલિયન ડોર્લસની મિલકત છે. તે એક સફળ બિઝનેસમેન છે.

  મીડિયા રિપોર્ટ્સ મુજબ, સુનિલ શેટ્ટીની 10 મિલિયન ડોર્લસની મિલકત છે. તે એક સફળ બિઝનેસમેન છે.

  18/18
 • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડમાં 'અન્ના'ના નામથી પ્રખ્યાત અભિનેતા સુનીલ શેટ્ટી (Suniel Shetty)નો આજે 59મો જન્મદિવસ છે. ફિટનેસ પ્રેમી અભિનેતા ફક્ત એક્ટિંગમાં જ સક્રિય છે એવું નથી. એક સફળ અભિનેતાની સાથે સાથે તેઓ એક સફળ બિઝનેસમેન પણ છે. સુનીલ શેટ્ટીની ફિલ્મી કારર્કિદીથી તો સહુ કોઈ વાકેફ છે. પરંતુ અભિનેતાના બિઝનેસ વિશે બહુ ઓછા લોકોને ખબર છે. આજે તેમના જન્મદિવસે અમે તમને તેમના બિઝનેસ વિશે કેટલીક વાતો જણાવીએ છીએ.

(તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, અભિનેતાનું ઈન્સ્ટાગ્રામ હૅન્ડલ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK