બોલીવુડના સેલેબ્સનો આવો છે સમર લૂક

Published: Jun 02, 2019, 16:34 IST | Shilpa Bhanushali
 • ઈશાન ખટ્ટર જ્યારે ગરમીમાં બહાર નીકળતો જોવા મળ્યો ત્યારે તેણે વધુ ગરમી ન કરે તેવું કૉટન પ્રિન્ટેડ શર્ટ સાથે બ્લેક કલરના શોર્ટ્સ અને સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા.

  ઈશાન ખટ્ટર જ્યારે ગરમીમાં બહાર નીકળતો જોવા મળ્યો ત્યારે તેણે વધુ ગરમી ન કરે તેવું કૉટન પ્રિન્ટેડ શર્ટ સાથે બ્લેક કલરના શોર્ટ્સ અને સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા.

  1/7
 • બ્લૂ ફ્લાવર પ્રિન્ટેડ ડ્રેસ અને સાથે ખુલ્લા વાળમાં કેટરીનાનો સમર લૂક ખૂબ જ સુંદર અને અટ્રેક્ટિવ લાગે છે. 

  બ્લૂ ફ્લાવર પ્રિન્ટેડ ડ્રેસ અને સાથે ખુલ્લા વાળમાં કેટરીનાનો સમર લૂક ખૂબ જ સુંદર અને અટ્રેક્ટિવ લાગે છે. 

  2/7
 • વાઇટ પ્રિન્ટેડ કુર્તી સાથે પ્લેન વાઇટ પ્લાઝો અને દુપટ્ટામાં કિર્તી સેનોને પર્ફેક્ટ સમરવેર કેરી કર્યો છે. જેની સાથે તેણે સ્લિંગબેગ અને ગોગલ્સ સાથે કોલ્હાપુરી ચપ્પલ છે પ્રોપર સમર લૂક ફોર કિર્તી સેનોન

  વાઇટ પ્રિન્ટેડ કુર્તી સાથે પ્લેન વાઇટ પ્લાઝો અને દુપટ્ટામાં કિર્તી સેનોને પર્ફેક્ટ સમરવેર કેરી કર્યો છે. જેની સાથે તેણે સ્લિંગબેગ અને ગોગલ્સ સાથે કોલ્હાપુરી ચપ્પલ છે પ્રોપર સમર લૂક ફોર કિર્તી સેનોન

  3/7
 • સ્ટ્રીપ્ડ સ્વીટહાર્ટ નેકલાઇન્ડ વાઇટ વનપીસમાં મલાઇકા ખૂબ જ હોટ દેખાઇ રહી છે. તેની સાથે જ પોતાના લૂકને કમ્પલીટ કરવા માટે તેણે ગોગલ્સ પહેર્યા છે. જે તેના સમર વેરને એક ડિફ્રન્ટ લૂક આપે છે.

  સ્ટ્રીપ્ડ સ્વીટહાર્ટ નેકલાઇન્ડ વાઇટ વનપીસમાં મલાઇકા ખૂબ જ હોટ દેખાઇ રહી છે. તેની સાથે જ પોતાના લૂકને કમ્પલીટ કરવા માટે તેણે ગોગલ્સ પહેર્યા છે. જે તેના સમર વેરને એક ડિફ્રન્ટ લૂક આપે છે.

  4/7
 • શમીતા શેટ્ટીએ વાઇટ ટીબૅક જેવું ટોપ પહેર્યું છે તેની સાથે તેણે બ્લુ ડેનિમની શોર્ટ્સ પહેરી છે અને હેન્ડબેગ સાથે ગોગલ્સ કેરી કરતાં પ્રૉપર સમર લૂક્સમાં પર્ફેક્ટ લાગી રહી છે.

  શમીતા શેટ્ટીએ વાઇટ ટીબૅક જેવું ટોપ પહેર્યું છે તેની સાથે તેણે બ્લુ ડેનિમની શોર્ટ્સ પહેરી છે અને હેન્ડબેગ સાથે ગોગલ્સ કેરી કરતાં પ્રૉપર સમર લૂક્સમાં પર્ફેક્ટ લાગી રહી છે.

  5/7
 • નિયોન ગ્રીન જેવા કલરનું ટીબૅક સાથે ડેનિમ, ગોગલ્સ અને સાથે ખુલ્લા વાળમાં શિલ્પા શેટ્ટીનો પર્ફેક્ટ લૂક્સ

  નિયોન ગ્રીન જેવા કલરનું ટીબૅક સાથે ડેનિમ, ગોગલ્સ અને સાથે ખુલ્લા વાળમાં શિલ્પા શેટ્ટીનો પર્ફેક્ટ લૂક્સ

  6/7
 • શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સાથે બાળક વિવાન ક્યાંક ઉનાળાની મજા માણવા જતાં જોવા મળ્યા.

  શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સાથે બાળક વિવાન ક્યાંક ઉનાળાની મજા માણવા જતાં જોવા મળ્યા.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

જ્યાં સામાન્ય જનતાને ઉનાળામાં ગરમીને કારણે પોતાના વૉર્ડ્રોબને અપગ્રેડ કરવું પડતું હોય છે ત્યારે આપણા બોલીવુડ સેલેબ્સએ પણ પોતાના લૂક્સ માટે ખાસ કપડાનું સિલેક્શન કર્યું છે જુઓ તસવીરો. (Image Courtesy yogen shah all pictres)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK