Suhana Khan:ફૂટબોલ ગ્રાઉન્ડથી એક્ટિંગ સુધી પહોંચી છે શાહરુખ ખાનની પુત્રી

May 22, 2019, 13:01 IST
  • સુહાના ખાનનો જન્મ 22 મે, 2000ની સાલમાં થયો છે. ઓગસ્ટ 2018માં જ્યારે વોગ મેગેઝિન માટે સુહાનાએ ફોટોશૂટ કરાવ્યું ત્યારે તેનો કોન્ફિડન્સ તેના ચહેરા પર છલકાતો હતો. વોગ ઈન્ડિયાના કવર પેજ પરથી સુહાનાએ ગ્લેમર વર્લ્ડમાં એન્ટ્રી કરી હતી. 

    સુહાના ખાનનો જન્મ 22 મે, 2000ની સાલમાં થયો છે. ઓગસ્ટ 2018માં જ્યારે વોગ મેગેઝિન માટે સુહાનાએ ફોટોશૂટ કરાવ્યું ત્યારે તેનો કોન્ફિડન્સ તેના ચહેરા પર છલકાતો હતો. વોગ ઈન્ડિયાના કવર પેજ પરથી સુહાનાએ ગ્લેમર વર્લ્ડમાં એન્ટ્રી કરી હતી. 

    1/20
  • 18 વર્ષની ઉંમરે સુહાના ખાને પોતાનું પહેલું ફોટોશૂટ કરાવ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું. તેને આ શૂટિંગમાં ખાસ કરીને ડાન્સિંગ શોટ્સમાં ખૂબ જ મજા આવી હતી.

    18 વર્ષની ઉંમરે સુહાના ખાને પોતાનું પહેલું ફોટોશૂટ કરાવ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું. તેને આ શૂટિંગમાં ખાસ કરીને ડાન્સિંગ શોટ્સમાં ખૂબ જ મજા આવી હતી.

    1/20
  • સુહાના ખાને ઈન્ટરવ્યુમાં કહ્યું હતું,'મને એક્ટિંગ કરવી છે, પરંતુ એ પહેલા હું ગ્રેજ્યુએશન સહિતનું ભણવાનું પુરુ કરવા ઈચ્છું છું.'

    સુહાના ખાને ઈન્ટરવ્યુમાં કહ્યું હતું,'મને એક્ટિંગ કરવી છે, પરંતુ એ પહેલા હું ગ્રેજ્યુએશન સહિતનું ભણવાનું પુરુ કરવા ઈચ્છું છું.'

    2/20
  • 2018માં સુહાના ખાને પોતાના ક્લાસમેટ્સ સાથે international baccalaureate exam આપી હતી અને સ્કૂલમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી.

    2018માં સુહાના ખાને પોતાના ક્લાસમેટ્સ સાથે international baccalaureate exam આપી હતી અને સ્કૂલમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી.

    3/20
  • સુહાના ખાનનો મોટો ભાઈ આર્યન ખાન હાલ લોસ એ્જલસમાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ કરી રહ્યો છે. સુહાના પણ ટૂંક સમયમાં ભાઈને જોઈન કરી શકે છે.

    સુહાના ખાનનો મોટો ભાઈ આર્યન ખાન હાલ લોસ એ્જલસમાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ કરી રહ્યો છે. સુહાના પણ ટૂંક સમયમાં ભાઈને જોઈન કરી શકે છે.

    4/20
  • સુહાના ખાનને સારી યુનિવર્સિટીમાંથી ટ્રેનિંગ લઈને એક્ટ્રેસ બનવું છે તસવીરમાંઃ ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે, સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર અને સુહાના ખાન

    સુહાના ખાનને સારી યુનિવર્સિટીમાંથી ટ્રેનિંગ લઈને એક્ટ્રેસ બનવું છે
    તસવીરમાંઃ ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે, સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર અને સુહાના ખાન

    5/20
  • સુહાનાએ એક વખત કહ્યું હતું કે,'એવી કોઈ મોમેન્ટ નહોતી જ્યારે મેં એક્ટિંગ કરવાનું નક્કી કર્યું. પરંતુ જ્યારે  ધ ટેમ્પેસ્ટના પર્ફોમન્સમાં હું મિરાન્ડાનું પાત્ર ભજવી રહી હતી, ત્યારે મારા મોમ ડેડ મારી એક્ટિંગ સ્કીલ જોઈને ઈમ્પ્રેસ થયા હતા.'

    સુહાનાએ એક વખત કહ્યું હતું કે,'એવી કોઈ મોમેન્ટ નહોતી જ્યારે મેં એક્ટિંગ કરવાનું નક્કી કર્યું. પરંતુ જ્યારે  ધ ટેમ્પેસ્ટના પર્ફોમન્સમાં હું મિરાન્ડાનું પાત્ર ભજવી રહી હતી, ત્યારે મારા મોમ ડેડ મારી એક્ટિંગ સ્કીલ જોઈને ઈમ્પ્રેસ થયા હતા.'

    6/20
  • શાહરુખ ખાન પણ સમયાંતરે પોતાની પુત્રીની એક્ટિંગ સ્કીલ અંગે ચર્ચા કરતા રહે છે. શાહુરખે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું,'સુહાનાએ એક્ટિંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ પહેલા તેમણે ભણવાનું પુરુ કરવું પડશે.'

    શાહરુખ ખાન પણ સમયાંતરે પોતાની પુત્રીની એક્ટિંગ સ્કીલ અંગે ચર્ચા કરતા રહે છે. શાહુરખે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું,'સુહાનાએ એક્ટિંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ પહેલા તેમણે ભણવાનું પુરુ કરવું પડશે.'

    7/20
  • 2017માં સુહાનાના સ્કૂલ ડ્રામાનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં સુહાનાની એક્ટિંગ સ્કીલ્સની ખૂબ જ ચર્ચા થઈ હતી. 

    2017માં સુહાનાના સ્કૂલ ડ્રામાનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં સુહાનાની એક્ટિંગ સ્કીલ્સની ખૂબ જ ચર્ચા થઈ હતી. 

    8/20
  • તસવીરમાંઃ પિતા શાહરુખ ખાન અને મોટા ભાઈ આર્યન ખાન સાથે સુહાના ખાન

    તસવીરમાંઃ પિતા શાહરુખ ખાન અને મોટા ભાઈ આર્યન ખાન સાથે સુહાના ખાન

    9/20
  •  શાહરુખ ખાન હજી પણ પોતાની પુત્રીને નાના બાળકની જેમ જ ટ્રીટ કરે છે. આ અંગે વાત કરતા શાહરુખે કહ્યું હતું,'આ સારી વાત છે. આ ક્વોલિટી ટાઈમ છે. સુહાના મોટી થઈ ગઈ છે, પરંતુ હું હજી તેને 2-3 વર્ષની બાળકીની જેમ જ ટ્રીટ કરું છું.'

     શાહરુખ ખાન હજી પણ પોતાની પુત્રીને નાના બાળકની જેમ જ ટ્રીટ કરે છે. આ અંગે વાત કરતા શાહરુખે કહ્યું હતું,'આ સારી વાત છે. આ ક્વોલિટી ટાઈમ છે. સુહાના મોટી થઈ ગઈ છે, પરંતુ હું હજી તેને 2-3 વર્ષની બાળકીની જેમ જ ટ્રીટ કરું છું.'

    10/20
  •  2017માં જ્યારે સુહાનાનો વીડિયો વાઈરલ થયો ત્યારે શબાના આઝમીએ કહ્યું હતું,'મારા શબ્દો ધ્યાન રાખજો. સુહાના ખાન એક ખૂબ જ સારી એક્ટર છે. મેં એની એક્ટિંગની ક્લિપ જોઈ છે. શાનદાર એક્ટ્રેસ છે.'

     2017માં જ્યારે સુહાનાનો વીડિયો વાઈરલ થયો ત્યારે શબાના આઝમીએ કહ્યું હતું,'મારા શબ્દો ધ્યાન રાખજો. સુહાના ખાન એક ખૂબ જ સારી એક્ટર છે. મેં એની એક્ટિંગની ક્લિપ જોઈ છે. શાનદાર એક્ટ્રેસ છે.'

    11/20
  •  શાહરુખ ખાને શબાના આઝમીના ટવિટનો રિપ્લાય આપતા કહ્યું હતું,'How sweet are you to say that. When you say it, that's a big encouragement for the little one. Thanks'

     શાહરુખ ખાને શબાના આઝમીના ટવિટનો રિપ્લાય આપતા કહ્યું હતું,'How sweet are you to say that. When you say it, that's a big encouragement for the little one. Thanks'

    12/20
  • સુહાના ખાન અને શાહરુખ ખાન બેસ્ટ ફ્રેન્ડ્ઝ કરી છે. આ બાબતે કિંગ ખાને કહ્યું હતું,'હું એવું નથી કહેતો કે હું મારા બાળકોને બધી  રીતે સમજુ છું પરંતુ જ્યારે શૂટિંગ પછી ઘરે આવું ત્યારે તેમની સાથે ટાઈમ સ્પેન્ડ જરૂ કરું છું. મને ખબર છે હું તેમનો બેસ્ટ ફ્રેન્ડ છું.'

    સુહાના ખાન અને શાહરુખ ખાન બેસ્ટ ફ્રેન્ડ્ઝ કરી છે. આ બાબતે કિંગ ખાને કહ્યું હતું,'હું એવું નથી કહેતો કે હું મારા બાળકોને બધી  રીતે સમજુ છું પરંતુ જ્યારે શૂટિંગ પછી ઘરે આવું ત્યારે તેમની સાથે ટાઈમ સ્પેન્ડ જરૂ કરું છું. મને ખબર છે હું તેમનો બેસ્ટ ફ્રેન્ડ છું.'

    13/20
  •  શાહરુખ ખાને એક કિસ્સો યાદ કરતા કહ્યું હતું,'હું લંડનમાં આર્યન અને સુહાના સાથે વેકેશન મનાવવા ગયો હતો, ત્યારે અમે કોઈ ગંભીર વાતો જ નહોતી કરી. બસ સોફા પર બેસીને ચિપ્સ ખાતા ખાતા ફિલ્મો જ જોઈ હતી.'

     શાહરુખ ખાને એક કિસ્સો યાદ કરતા કહ્યું હતું,'હું લંડનમાં આર્યન અને સુહાના સાથે વેકેશન મનાવવા ગયો હતો, ત્યારે અમે કોઈ ગંભીર વાતો જ નહોતી કરી. બસ સોફા પર બેસીને ચિપ્સ ખાતા ખાતા ફિલ્મો જ જોઈ હતી.'

    14/20
  • મિડ ડે સાથેના એક ઈન્ટરવ્યુમાં સુહાના ખાને કહ્યું હતું,'મારા પપ્પા સેલ્ફ મેડ મેન છે. તેઓ અમને પણ એવા જ બનાવવા ઈચ્છે છે. આર્યન અને મારા માટે તે એક સપોર્ટ સિસ્ટમ છે.'

    મિડ ડે સાથેના એક ઈન્ટરવ્યુમાં સુહાના ખાને કહ્યું હતું,'મારા પપ્પા સેલ્ફ મેડ મેન છે. તેઓ અમને પણ એવા જ બનાવવા ઈચ્છે છે. આર્યન અને મારા માટે તે એક સપોર્ટ સિસ્ટમ છે.'

    15/20
  • સુહાના ખાને વધુમાં કહ્યું હતું,'મારા માટે ડેડ બધું જ છે. હું તેની સાથે ફ્રેન્ડની જેમ કોઈ પણ સબ્જેક્ટ પર વાત કરી શકું છું.'

    સુહાના ખાને વધુમાં કહ્યું હતું,'મારા માટે ડેડ બધું જ છે. હું તેની સાથે ફ્રેન્ડની જેમ કોઈ પણ સબ્જેક્ટ પર વાત કરી શકું છું.'

    16/20
  • સુહાના જ્યારે 13 વર્ષની હતી ત્યારે તે સ્કૂલની ટીમમાંથી ફૂટબોલ રમતી હતી. સુહાના ધીરભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની U 14 ફૂટબોલ ટીમની કેપ્ટન રહી ચૂકી છે.

    સુહાના જ્યારે 13 વર્ષની હતી ત્યારે તે સ્કૂલની ટીમમાંથી ફૂટબોલ રમતી હતી. સુહાના ધીરભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની U 14 ફૂટબોલ ટીમની કેપ્ટન રહી ચૂકી છે.

    17/20
  • 2013માં સુહાના એ કહ્યું હતું કે ફૂટબોલ બાદ હવે તે આર્યનની જેમ ટેકવાનોડ શીખી રહી છે.

    2013માં સુહાના એ કહ્યું હતું કે ફૂટબોલ બાદ હવે તે આર્યનની જેમ ટેકવાનોડ શીખી રહી છે.

    18/20
  • સુહાના ખાનનો જન્મ 22 મે, 2000ની સાલમાં થયો છે. ઓગસ્ટ 2018માં જ્યારે વોગ મેગેઝિન માટે સુહાનાએ ફોટોશૂટ કરાવ્યું ત્યારે તેનો કોન્ફિડન્સ તેના ચહેરા પર છલકાતો હતો. વોગ ઈન્ડિયાના કવર પેજ પરથી સુહાનાએ ગ્લેમર વર્લ્ડમાં એન્ટ્રી કરી હતી. 

    સુહાના ખાનનો જન્મ 22 મે, 2000ની સાલમાં થયો છે. ઓગસ્ટ 2018માં જ્યારે વોગ મેગેઝિન માટે સુહાનાએ ફોટોશૂટ કરાવ્યું ત્યારે તેનો કોન્ફિડન્સ તેના ચહેરા પર છલકાતો હતો. વોગ ઈન્ડિયાના કવર પેજ પરથી સુહાનાએ ગ્લેમર વર્લ્ડમાં એન્ટ્રી કરી હતી. 

    19/20
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન અને ગૌરી ખાનની ડાર્લિંગ ડૉટર સુહાના ખાન 19 વર્ષની થઈ ચૂકી છે. એક હાર્ડકોર ફૂટબોલ પ્લેયરથી હવે એક્ટિંગમાં ડે્બ્યુ કરવા સુધીની સુહાના ખાનની સફર જુઓ ફોટોઝમાં (Image Courtesy : Mid day Archives and Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK