Sudhanshu Pandey: વનરાજ શાહ, ગુજરાતી પતિના રોલમાં દમદાર લાગે છે આ એક્ટર

Updated: Sep 15, 2020, 21:50 IST | Chirantana Bhatt
  • સુધાંશુ પાંડે એક સમયે આર્મીમાં જોડાવાનો વિચાર કરતા હતા અને તેમના ભાઇના સજેશનથી તેમણે મોડલિંગ કરવાનું શરૂ કર્યું અને પછી જે થયું તે એક રસપ્રદ હિસ્ટ્રી છે.

    સુધાંશુ પાંડે એક સમયે આર્મીમાં જોડાવાનો વિચાર કરતા હતા અને તેમના ભાઇના સજેશનથી તેમણે મોડલિંગ કરવાનું શરૂ કર્યું અને પછી જે થયું તે એક રસપ્રદ હિસ્ટ્રી છે.

    1/19
  • તેમને ગાવાનો બહુ જ શોખ છે અને આ શોખને પગલે તેમણે જ્યારે ઇન્ડી પૉપનો જમાનો હતો ત્યારે ભારતનાં પહેલા બૉય બેન્ડ ‘બેન્ડ ઑફ બૉય્ઝ’નો તે ભાગ હતા.

    તેમને ગાવાનો બહુ જ શોખ છે અને આ શોખને પગલે તેમણે જ્યારે ઇન્ડી પૉપનો જમાનો હતો ત્યારે ભારતનાં પહેલા બૉય બેન્ડ ‘બેન્ડ ઑફ બૉય્ઝ’નો તે ભાગ હતા.

    2/19
  • તેમણે મિલિંદ સોમણ અને અર્જુન રામપાલ જ્યારે મૉડલિંગ કરતા હતા તે જમાનામાં મૉડલિંગ શરૂ કર્યું હતું. જો કે તેઓ તેમના કરતા વયમાં નાના છે. તે 19 વર્ષની ઉંમરે તો મૉડલિંગ કરવા માંડ્યા હતા.

    તેમણે મિલિંદ સોમણ અને અર્જુન રામપાલ જ્યારે મૉડલિંગ કરતા હતા તે જમાનામાં મૉડલિંગ શરૂ કર્યું હતું. જો કે તેઓ તેમના કરતા વયમાં નાના છે. તે 19 વર્ષની ઉંમરે તો મૉડલિંગ કરવા માંડ્યા હતા.

    3/19
  • ગુજરાતી પાત્ર અનુભવવા અંગે સુધાંશુ પાંડેએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું હતું કે તેમને પોતાને ગુજરાતીઓના સ્વભાવની વૉર્મ્થ બહુ ગમે છે અને તેઓ માને છે કે ગુજરાતીઓનો મળતાવડો સ્વભાવ તેમને સફળ બનાવે છે.

    ગુજરાતી પાત્ર અનુભવવા અંગે સુધાંશુ પાંડેએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું હતું કે તેમને પોતાને ગુજરાતીઓના સ્વભાવની વૉર્મ્થ બહુ ગમે છે અને તેઓ માને છે કે ગુજરાતીઓનો મળતાવડો સ્વભાવ તેમને સફળ બનાવે છે.

    4/19
  • સુધાંશુ ફિટનેસ ફ્રિક છે ને તે વેજિટેરિયન છે. તેઓ પોતાની સિંપલ ફૂડ ચોઇસિઝને જ પોતાની ફિટનેસનું સિક્રેટ ગણાવે છે.  

    સુધાંશુ ફિટનેસ ફ્રિક છે ને તે વેજિટેરિયન છે. તેઓ પોતાની સિંપલ ફૂડ ચોઇસિઝને જ પોતાની ફિટનેસનું સિક્રેટ ગણાવે છે.  

    5/19
  • આજે પણ તેમને સમય મળે ત્યારે ગાવાનું ગમે છે અને તેઓ અવારનવાર તેમના ઇન્સ્ટાગ્રામ પર પોતાના સિંગીગ વીડિયોઝ પોસ્ટ કરતા રહે છે.

    આજે પણ તેમને સમય મળે ત્યારે ગાવાનું ગમે છે અને તેઓ અવારનવાર તેમના ઇન્સ્ટાગ્રામ પર પોતાના સિંગીગ વીડિયોઝ પોસ્ટ કરતા રહે છે.

    6/19
  • 2001માં બેન્ડ ઑફ બોય્ઝ જ્યારે બન્યું ત્યારે તેમને કલ્પના ય નહોતી કે તેઓ સારું ગાઇ શકે છે અને ગાયક બનશે. તેઓ કહે છે કે તે કંઇપણ સારી પેઠે સાંભળે પછી તે ગાઇ શકે છે. તેમના અવાજના વખાણ કલોનિયલ કઝિન્સ હરિહરન અને લેઝ્લી લુઇશે પણ કર્યા અને પછી ગાયક તરીકે તેઓ બેન્ડ ઑફ બૉય્ઝમાં એસ્ટાબ્લિશ થયા.

    2001માં બેન્ડ ઑફ બોય્ઝ જ્યારે બન્યું ત્યારે તેમને કલ્પના ય નહોતી કે તેઓ સારું ગાઇ શકે છે અને ગાયક બનશે. તેઓ કહે છે કે તે કંઇપણ સારી પેઠે સાંભળે પછી તે ગાઇ શકે છે. તેમના અવાજના વખાણ કલોનિયલ કઝિન્સ હરિહરન અને લેઝ્લી લુઇશે પણ કર્યા અને પછી ગાયક તરીકે તેઓ બેન્ડ ઑફ બૉય્ઝમાં એસ્ટાબ્લિશ થયા.

    7/19
  • સુધાંશુ પાંડેએ આ ફોટો શૅર કરી ધી ઓરિજીનલ પાંડે એવી કમેન્ટ કરી હતી. તેઓ કોઇપણ પાત્રમાં સરળતાથી ભળી જાય છે. 

    સુધાંશુ પાંડેએ આ ફોટો શૅર કરી ધી ઓરિજીનલ પાંડે એવી કમેન્ટ કરી હતી. તેઓ કોઇપણ પાત્રમાં સરળતાથી ભળી જાય છે. 

    8/19
  • સુધાંશુ પાંડે છેલ્લા બે દાયકાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે અને તેમની વેબસિરીઝ કેસિનો ખુબ ચર્ચામાં છે. આ થ્રોબેક તસવીર તેમના મૉડેલિંગના શરૂઆતના દિવસોના કોઇ ફોટોશૂટની હોય તેમ લાગે છે.

    સુધાંશુ પાંડે છેલ્લા બે દાયકાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે અને તેમની વેબસિરીઝ કેસિનો ખુબ ચર્ચામાં છે. આ થ્રોબેક તસવીર તેમના મૉડેલિંગના શરૂઆતના દિવસોના કોઇ ફોટોશૂટની હોય તેમ લાગે છે.

    9/19
  • તેઓ ઉજ્જૈનના મહાકાળના ભક્ત છે.આ તસવીર તેમણે કાઠમંડુમાં પશુપતિ નાથના દર્શન કર્યા હતા ત્યારે શૅર કરી હતી જે લૉકડાઉન થાયાનાં થોડા સમય પહેલાંની જ વાત છે. 

    તેઓ ઉજ્જૈનના મહાકાળના ભક્ત છે.આ તસવીર તેમણે કાઠમંડુમાં પશુપતિ નાથના દર્શન કર્યા હતા ત્યારે શૅર કરી હતી જે લૉકડાઉન થાયાનાં થોડા સમય પહેલાંની જ વાત છે. 

    10/19
  • તેઓ ઇન્સ્ટાગ્રામ પર ખાસ્સા એક્ટિવ છે અને પોતાના થ્રો બૅક ફોટોઝ પણ શૅર કરતા રહે છે. 

    તેઓ ઇન્સ્ટાગ્રામ પર ખાસ્સા એક્ટિવ છે અને પોતાના થ્રો બૅક ફોટોઝ પણ શૅર કરતા રહે છે. 

    11/19
  • તેઓ પોતે ફિલ્મો પણ પ્રોડ્યુસ કરવા ધારે છે પણ હાલમાં તે એક્ટિંગ પર ફૉકસ કરી રહ્યા છે.

    તેઓ પોતે ફિલ્મો પણ પ્રોડ્યુસ કરવા ધારે છે પણ હાલમાં તે એક્ટિંગ પર ફૉકસ કરી રહ્યા છે.

    12/19
  • સુધાંશુ ખુબ જ નિયમિત જીવન જીવવા ટેવાયેલા છે અને તેમની પસંદગી પણ સરળ છે. આ તસવીર એ વખતની છે જ્યારે તેઓ રૅમ્પ વૉક કરતા હતા. 

    સુધાંશુ ખુબ જ નિયમિત જીવન જીવવા ટેવાયેલા છે અને તેમની પસંદગી પણ સરળ છે. આ તસવીર એ વખતની છે જ્યારે તેઓ રૅમ્પ વૉક કરતા હતા. 

    13/19
  • સુધાંશુ પાંડેએ જેકી ચાન સાથે પણ સ્ક્રિન શૅર કરી છે.

    સુધાંશુ પાંડેએ જેકી ચાન સાથે પણ સ્ક્રિન શૅર કરી છે.

    14/19
  • સુધાંશુએ ખિલાડી 420, દિશાંયે, કિસ કિસ કો, યે મેરી લાઇફ હૈ, દસ કહાનિયાં, સિંઘમ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

    સુધાંશુએ ખિલાડી 420, દિશાંયે, કિસ કિસ કો, યે મેરી લાઇફ હૈ, દસ કહાનિયાં, સિંઘમ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

    15/19
  • અનુપમા શૉમાં તેઓ સીધી સાદી રૂપાલી ગાંગુલીના અત્યંત સોફેસ્ટિકેટેડ પતિનો રોલ ભજવી રહ્યા છે જેને અન્ય સ્ત્રી કાવ્યામાં રસ છે પણ તેને માટે પોતાનું કુટુંબ પ્રાથમિકતા છે. 

    અનુપમા શૉમાં તેઓ સીધી સાદી રૂપાલી ગાંગુલીના અત્યંત સોફેસ્ટિકેટેડ પતિનો રોલ ભજવી રહ્યા છે જેને અન્ય સ્ત્રી કાવ્યામાં રસ છે પણ તેને માટે પોતાનું કુટુંબ પ્રાથમિકતા છે. 

    16/19
  • રાજન શાહી જે શૉના સર્જક છે તેમણે જ્યારે વનરાજ શાહનું પાત્ર સુધાંશુને વર્ણવ્યું ત્યારે તેમને લાગ્યું હતું કે આ બિલકુલ ગળે ઉતરે એવું પાત્ર છે અને માટે જ તેઓ અઢળક ફિલ્મો કર્યા બાદ ડેઇલ સોપ કરવાનો નિર્ણય લીધો.

    રાજન શાહી જે શૉના સર્જક છે તેમણે જ્યારે વનરાજ શાહનું પાત્ર સુધાંશુને વર્ણવ્યું ત્યારે તેમને લાગ્યું હતું કે આ બિલકુલ ગળે ઉતરે એવું પાત્ર છે અને માટે જ તેઓ અઢળક ફિલ્મો કર્યા બાદ ડેઇલ સોપ કરવાનો નિર્ણય લીધો.

    17/19
  • સુધાંશુ પાંડેને બે દીકરા છે પણ તેમનું ફિટનેસ લેવલ કોઇ પણ 25 વર્ષનાં યંગસ્ટરને શરમાવે એવું છે. અફકોર્સ આ તસવીર જુની છે અને આ શૅર કરી તેમણે લખ્યું હતું કે એક સમયે તેઓ વધુ બોલ્ડ હતા. 

    સુધાંશુ પાંડેને બે દીકરા છે પણ તેમનું ફિટનેસ લેવલ કોઇ પણ 25 વર્ષનાં યંગસ્ટરને શરમાવે એવું છે. અફકોર્સ આ તસવીર જુની છે અને આ શૅર કરી તેમણે લખ્યું હતું કે એક સમયે તેઓ વધુ બોલ્ડ હતા. 

    18/19
  • હેપ્પી બર્થ ડે સુધાંશુ!

    હેપ્પી બર્થ ડે સુધાંશુ!

    19/19
  • loading...

ફોટોઝ વિશે

સુધાંશુ પાંડે ખૂબ જાણીતા એક્ટર, મોડલ અને ગાયક છે.  22 ઑગસ્ટ તેમનો જન્મદિવસ છે અને હાલમાં તેઓ અનુપમા નામના ધારાવાહિકમાં લીડ કેરેક્ટર નિભાવી રહ્યા છે જે એક ગુજરાતી પાત્ર છે. સુધાંશુ પાંડેની જર્ની વિશે જાણીએ અને તેમની તસવીરો પર નજર કરીએ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK