સ્ટુડન્ટ ઓફ ધ યર 2: કઈક આ રીતે રિલીઝ થયું ટ્રેલર

Apr 12, 2019, 13:49 IST
  • સ્ટુડન્ટ ઓફ ધ યરની સફળતા પછી કરણ જોહર તેની સિક્વલ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 લઈને આવી રહ્યા છે.

    સ્ટુડન્ટ ઓફ ધ યરની સફળતા પછી કરણ જોહર તેની સિક્વલ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 લઈને આવી રહ્યા છે.

    1/7
  • કરણ જોહર સાથે સાથે ફ્લિ્મની સ્ટારકાસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ટ્રેલરનાં સ્ક્રિનિંગમાં હાજર રહી હતી

    કરણ જોહર સાથે સાથે ફ્લિ્મની સ્ટારકાસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ટ્રેલરનાં સ્ક્રિનિંગમાં હાજર રહી હતી

    2/7
  • આ ફિલ્મ સાથે કોમેડી સ્ટાર ચંકી પાંડે પુત્રી અનન્યા પાંડે પણ ફિલ્મી પડદે ડેબ્યુ કરી રહી છે. 

    આ ફિલ્મ સાથે કોમેડી સ્ટાર ચંકી પાંડે પુત્રી અનન્યા પાંડે પણ ફિલ્મી પડદે ડેબ્યુ કરી રહી છે. 

    3/7
  • સ્ટુડન્ટ ઓફ ધ યર 2ને ટાઈગર શ્રોફ લીડ કરી રહ્યો છે તેની સાથે તારા સુતરિયા અને અનન્યા પાંડે જોવા મળશે.

    સ્ટુડન્ટ ઓફ ધ યર 2ને ટાઈગર શ્રોફ લીડ કરી રહ્યો છે તેની સાથે તારા સુતરિયા અને અનન્યા પાંડે જોવા મળશે.

    4/7
  • સ્ટુડન્ટ ઓફ ધ યરમાં વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ડેબ્યૂ કર્યું હતુ. જ્યાર આ ફિલ્મની સિક્વલમાં કરણ જોહર તારા સુતરિયા અને અનન્યા પાંડેને લીડ રોલમાં લોન્ચ કરી રહ્યાં છે.

    સ્ટુડન્ટ ઓફ ધ યરમાં વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ડેબ્યૂ કર્યું હતુ. જ્યાર આ ફિલ્મની સિક્વલમાં કરણ જોહર તારા સુતરિયા અને અનન્યા પાંડેને લીડ રોલમાં લોન્ચ કરી રહ્યાં છે.

    5/7
  • સ્ટુડન્ટ ઓફ ધ યર 2  પહેલી ફિલ્મની જેમ જ લવ ટ્રાયંગલ સાથે સાથે પોતાના સપનાને ચેઝ કરતા સ્ટુડન્ટની છે.

    સ્ટુડન્ટ ઓફ ધ યર 2  પહેલી ફિલ્મની જેમ જ લવ ટ્રાયંગલ સાથે સાથે પોતાના સપનાને ચેઝ કરતા સ્ટુડન્ટની છે.

    6/7
  • પહેલી ફિલ્મની સિક્વલમાં વધારે એક્શન, કોમેડી, રોમાંસનો ભરમાર જોવા મળશે એટલે કે ફિલ્મ ફૂલ મસાલેદાર છે.

    પહેલી ફિલ્મની સિક્વલમાં વધારે એક્શન, કોમેડી, રોમાંસનો ભરમાર જોવા મળશે એટલે કે ફિલ્મ ફૂલ મસાલેદાર છે.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

સ્ટુડન્ટ ઓફ ધ યરની સફળતા બાદ કરણ જોહર સ્ટુડન્ટ ઓફ ધ યર 2 લઈને આવી રહ્યા થે જેનું ટ્રેલર આજે લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરની ખાસ સ્ક્રિનિંગમાં કરણ જોહરની સાથે સાથે ફિલ્મની સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. ટાઈગર શ્રોફ, તારા સુતરિયા, અનન્યા પાંડે મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યા હતા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK