આ સ્ટાર્સ કે જેમણે ડિપ્રેશનને હરાવ્યું

Updated: Mar 31, 2019, 15:09 IST | Vikas Kalal
 • મનિષા કોઈરાલાએ માત્ર કેન્સરને જ નહી તેણે ડિપ્રેશન સામે પણ લડત આપી છે અને તેની સામે જીત મેળવી છે. પતિ સમ્રાટ દહલાલથી અલગ થયા બાદ મનિષા કોઈરાલા ભારે ડિપ્રેશનમાં જતી રહી હતી

  મનિષા કોઈરાલાએ માત્ર કેન્સરને જ નહી તેણે ડિપ્રેશન સામે પણ લડત આપી છે અને તેની સામે જીત મેળવી છે. પતિ સમ્રાટ દહલાલથી અલગ થયા બાદ મનિષા કોઈરાલા ભારે ડિપ્રેશનમાં જતી રહી હતી

  1/13
 •  પ્રિસેન્સ ડાયના બુલિમિયાની બિમારીથી પિડિત હતા. આ સિવાય ડિપ્રેશન અને અન્ય માનસિક સમસ્યાથી પીડાયા હતા. જો કે ડાયાના ડિપ્રેશન અને માનસિક બિમારીથી સામે લડીને બહાર આવ્યા હતા.

   પ્રિસેન્સ ડાયના બુલિમિયાની બિમારીથી પિડિત હતા. આ સિવાય ડિપ્રેશન અને અન્ય માનસિક સમસ્યાથી પીડાયા હતા. જો કે ડાયાના ડિપ્રેશન અને માનસિક બિમારીથી સામે લડીને બહાર આવ્યા હતા.

  2/13
 •  એક ટેલિવિઝન ઈન્ટરવ્યૂમાં દીપિકાએ તેના સ્ટ્રગલ સમયના ડિપ્રેશન વિશે વાત કરી હતી. ત્યારબાદ દીપિકાએ એક હેલ્પ સેન્ટરની સ્થાપના કરી હતી જે લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે તેવા લોકોની મદદ કરે છે આ સેન્ટર. 

   એક ટેલિવિઝન ઈન્ટરવ્યૂમાં દીપિકાએ તેના સ્ટ્રગલ સમયના ડિપ્રેશન વિશે વાત કરી હતી. ત્યારબાદ દીપિકાએ એક હેલ્પ સેન્ટરની સ્થાપના કરી હતી જે લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે તેવા લોકોની મદદ કરે છે આ સેન્ટર. 

  3/13
 •  અફઘાનના પ્રેસિડેન્ટ હામિદ કર્ઝાઈ આમતો ડિપ્રેસિવ હોવાનો અસ્વીકાર કરે છે. હામિદ કર્ઝાઈ તેમના વર્તનમાં ફેર માટે માથાના દુખાવાને કારણભૂત ગણાવે છે પરંતુ તેમના સમર્થકો ઘણીવાર આ વિશે કહી ચૂક્યા છે.

   અફઘાનના પ્રેસિડેન્ટ હામિદ કર્ઝાઈ આમતો ડિપ્રેસિવ હોવાનો અસ્વીકાર કરે છે. હામિદ કર્ઝાઈ તેમના વર્તનમાં ફેર માટે માથાના દુખાવાને કારણભૂત ગણાવે છે પરંતુ તેમના સમર્થકો ઘણીવાર આ વિશે કહી ચૂક્યા છે.

  4/13
 • અનુષ્કા શર્મા પણ જાહેરમાં સ્વીકારી ચૂકી છે કે તેના પરિવારના સ્ટ્રગલના સમયે ડિપ્રેશનનો ભોગ બની હતી જો કે હાલ તે સફળ એક્ટ્રેસ છે. આ સિવાય અનુષ્કા શર્મા એન્ઝાઈટીનો પણ ભોગ બની હતી.

  અનુષ્કા શર્મા પણ જાહેરમાં સ્વીકારી ચૂકી છે કે તેના પરિવારના સ્ટ્રગલના સમયે ડિપ્રેશનનો ભોગ બની હતી જો કે હાલ તે સફળ એક્ટ્રેસ છે. આ સિવાય અનુષ્કા શર્મા એન્ઝાઈટીનો પણ ભોગ બની હતી.

  5/13
 • ફિલ્મ મેકર કરણ જોહર ડિપ્રેશનમાં એટલી હદ સુધી પિડાયા હતા કે તે કાર્ડિયાક અરેસ્ટનો પણ ભોગ બન્યો હતો. અપૂરતી ઉંઘ અને એન્ઝાઈટી અટેકના કારણે કરણ જોહરે ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

  ફિલ્મ મેકર કરણ જોહર ડિપ્રેશનમાં એટલી હદ સુધી પિડાયા હતા કે તે કાર્ડિયાક અરેસ્ટનો પણ ભોગ બન્યો હતો. અપૂરતી ઉંઘ અને એન્ઝાઈટી અટેકના કારણે કરણ જોહરે ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

  6/13
 • રણદિપ હુડા પણ સ્વીકારે છે કે કરિઅરની શરુઆતમાં તે ડિપ્રેશનનો પણ ભોગ બન્યો હતો. આ સિવાય હુડા ફિલ્મના શૂટ દરમિયાન પણ ડિપ્રેશનનો સ્વીકાર થયો હતો.

  રણદિપ હુડા પણ સ્વીકારે છે કે કરિઅરની શરુઆતમાં તે ડિપ્રેશનનો પણ ભોગ બન્યો હતો. આ સિવાય હુડા ફિલ્મના શૂટ દરમિયાન પણ ડિપ્રેશનનો સ્વીકાર થયો હતો.

  7/13
 • માત્ર પરિવારના સપોર્ટના કારણે જ ઈલિયાના ડિક્રુઝ ડિપ્રેશનમાંથી બહાર આવી હતી. ઈલિયાના કહે છે કે તે ડિપ્રેશન, એન્ઝાઈટી અને બોડી ડાઈસ્મોફ્રિક ડિસઓર્ડરથી પિડાઈ રહી હતી અને પરિવાર અને મિત્રોના સપોર્ટથી બિમારીને પછાડીને બહાર નીકળી રહી હતી.

  માત્ર પરિવારના સપોર્ટના કારણે જ ઈલિયાના ડિક્રુઝ ડિપ્રેશનમાંથી બહાર આવી હતી. ઈલિયાના કહે છે કે તે ડિપ્રેશન, એન્ઝાઈટી અને બોડી ડાઈસ્મોફ્રિક ડિસઓર્ડરથી પિડાઈ રહી હતી અને પરિવાર અને મિત્રોના સપોર્ટથી બિમારીને પછાડીને બહાર નીકળી રહી હતી.

  8/13
 • રેપર હની સિંહની લાઈફમાં ડિપ્રેશનની ખૂબ મોટી અસર જોવા મળી હતી. એક ઈન્ટરવ્યૂમાં હની સિંહે કહ્યું હતુ કે, એક સમય હતો કે તે માત્ર અંધકારમાં રહેવાનું પસંદ કરતો હતો. મે દુનિયા સાથે જાણે સંપર્ક પણ તોડી નાખ્યો હતો મે મારી જાતને રુમમાં બંધ કરી દીધો હતો.

  રેપર હની સિંહની લાઈફમાં ડિપ્રેશનની ખૂબ મોટી અસર જોવા મળી હતી. એક ઈન્ટરવ્યૂમાં હની સિંહે કહ્યું હતુ કે, એક સમય હતો કે તે માત્ર અંધકારમાં રહેવાનું પસંદ કરતો હતો. મે દુનિયા સાથે જાણે સંપર્ક પણ તોડી નાખ્યો હતો મે મારી જાતને રુમમાં બંધ કરી દીધો હતો.

  9/13
 • હેરી પોર્ટરની પહેલી સ્ટોરી રાઈટર જે કે રાવલિંગ પણ ડિપ્રેશનનો ભોગ બની હતી. એક સમયે રૉલિંગ પાસે ન તો રહેવા માટે ઘર હતુ ના તો નોકરી. રાૉલિંગ તેના બાળકની દેખભાળ સાથે સાથે તેના ડિપ્રેશનને પાછળ મૂકી સફળ બની છે.

  હેરી પોર્ટરની પહેલી સ્ટોરી રાઈટર જે કે રાવલિંગ પણ ડિપ્રેશનનો ભોગ બની હતી. એક સમયે રૉલિંગ પાસે ન તો રહેવા માટે ઘર હતુ ના તો નોકરી. રાૉલિંગ તેના બાળકની દેખભાળ સાથે સાથે તેના ડિપ્રેશનને પાછળ મૂકી સફળ બની છે.

  10/13
 • એન્જિલિના જોલી ઘણીવાર જીવનમાં ખાલીપણાના કારણે ડિપ્રેશનનો ભોગ બની હતી.

  એન્જિલિના જોલી ઘણીવાર જીવનમાં ખાલીપણાના કારણે ડિપ્રેશનનો ભોગ બની હતી.

  11/13
 • જાતીય હુમલામાંથી બચેલી લેડી ગાગા પણ ડિપ્રેશનને હરાવીને સફળ બની છે.

  જાતીય હુમલામાંથી બચેલી લેડી ગાગા પણ ડિપ્રેશનને હરાવીને સફળ બની છે.

  12/13
 • જાણીતી હોલીવૂડ સિંગર સેલેના ગોમેઝ ડિપ્રેશન અને એન્ઝાઈટીની સારવાર હેઠળ છે. સેલેના ગોમેઝે ઘણા સુપરહિટ સોન્ગ્સ આપ્યા હતા

  જાણીતી હોલીવૂડ સિંગર સેલેના ગોમેઝ ડિપ્રેશન અને એન્ઝાઈટીની સારવાર હેઠળ છે. સેલેના ગોમેઝે ઘણા સુપરહિટ સોન્ગ્સ આપ્યા હતા

  13/13
 • loading...

ફોટોઝ વિશે

વર્લ્ડ ફેમસ નોવેલિસ્ટ જે કે રૉલિંગ હોય કે ભુતપૂર્વ અફઘાન પ્રેસિડેન્ટ હામિદ કાર્ઝાઈ હોય. બોલીવૂડ સ્ટાર દીપિકા પાદૂકોણ હોય કે હોલીવૂડ સ્ટાર એન્જલિના જોલી. આ સ્ટાર્સ ડિપ્રેશન સામે લડ્યા છે અને તેને હરાવીને હાલ સક્સેસફૂલ જીવન જીવી રહ્યા છે.

 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK