અઝહર મોરાનીના સંગીતમાં બોલીવુડના સિતારાઓનો જમાવડો, જુઓ તસવીરો

Published: 8th February, 2019 13:35 IST | Falguni Lakhani
 • શાહરુખ ખાન પોતાના સારા મિત્ર મોહમ્મદ ઈરાનીના દીકરાના સંગીતમાં નજર આવ્યા. બ્લેક સુટમાં શાહરુખ ખાન ડેશિંગ લાગી રહ્યા હતા.

  શાહરુખ ખાન પોતાના સારા મિત્ર મોહમ્મદ ઈરાનીના દીકરાના સંગીતમાં નજર આવ્યા. બ્લેક સુટમાં શાહરુખ ખાન ડેશિંગ લાગી રહ્યા હતા.

  1/11
 • સંજીદા શેખ હંમેશાની જેમ રેવિશિંગ અને બ્યુટિફુલ લાગી રહી હતી. ટ્રેડિશનલ ડ્રેસ સાથે મોટા ઈયરરિંગ સંજીદાને ખુબ જ સરસ લાગી રહ્યા હતા.

  સંજીદા શેખ હંમેશાની જેમ રેવિશિંગ અને બ્યુટિફુલ લાગી રહી હતી. ટ્રેડિશનલ ડ્રેસ સાથે મોટા ઈયરરિંગ સંજીદાને ખુબ જ સરસ લાગી રહ્યા હતા.

  2/11
 • તો પઠાણી લુકમાં સુરજ પંચોલી ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા.

  તો પઠાણી લુકમાં સુરજ પંચોલી ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા.

  3/11
 • બિગ બોસ ફેમ એજાઝ ખાન પણ પત્ની અને પુત્ર સાથે અઝહરની સંગીત સેરેમનીમાં સામેલ થયા.

  બિગ બોસ ફેમ એજાઝ ખાન પણ પત્ની અને પુત્ર સાથે અઝહરની સંગીત સેરેમનીમાં સામેલ થયા.

  4/11
 • દિલબર સોંગમાં પોતાની મારકણી અદાઓથી ફેમસ બનેલી નોરા ફતેહીએ પણ સંગીત સેરેમનીમાં શિરકત કરી.

  દિલબર સોંગમાં પોતાની મારકણી અદાઓથી ફેમસ બનેલી નોરા ફતેહીએ પણ સંગીત સેરેમનીમાં શિરકત કરી.

  5/11
 • મે હું નામાં જોવા મળેલા ઝાયેદ ખાન પણ અઝહરને શુભેચ્છા આપવા પહોંચ્યા.

  મે હું નામાં જોવા મળેલા ઝાયેદ ખાન પણ અઝહરને શુભેચ્છા આપવા પહોંચ્યા.

  6/11
 • બોબી દેઓલ પણ લાંબા સમય બાદ જાહેરમાં જોવા મળ્યા અને ફોટોગ્રાફર્સને હસીને પોઝ આપ્યો.

  બોબી દેઓલ પણ લાંબા સમય બાદ જાહેરમાં જોવા મળ્યા અને ફોટોગ્રાફર્સને હસીને પોઝ આપ્યો.

  7/11
 • બિગ બોસના વિનર વિંદુ દારા સિંહ પણ પત્ની સાથે નજર આવ્યા.

  બિગ બોસના વિનર વિંદુ દારા સિંહ પણ પત્ની સાથે નજર આવ્યા.

  8/11
 • નાના પડદાના અમિતાભ બચ્ચન તરીકે જાણીતા રોનિત રોય પણ પત્ની સાથે નજર આવ્યા.

  નાના પડદાના અમિતાભ બચ્ચન તરીકે જાણીતા રોનિત રોય પણ પત્ની સાથે નજર આવ્યા.

  9/11
 • 90sના જાણીતા અભિનેત્રી રવીના ટંડન પણ સંગીત સમારોહમાં સામેલ થયા. ટ્રેડિશનલ લુક અને માંગટીકા સાથે રવીના ટંડન ખુબ જ ગોર્જિયસ લાગી રહ્યા હતા.

  90sના જાણીતા અભિનેત્રી રવીના ટંડન પણ સંગીત સમારોહમાં સામેલ થયા. ટ્રેડિશનલ લુક અને માંગટીકા સાથે રવીના ટંડન ખુબ જ ગોર્જિયસ લાગી રહ્યા હતા.

  10/11
 • સુરીલા સિંગર સોનુ નિગમ પણ સંગીત સમારોહની શોભા વધારતા નજર આવ્યા. પત્ની સાથે સોનુએ સંગીતમાં હાજરી આપી.

  સુરીલા સિંગર સોનુ નિગમ પણ સંગીત સમારોહની શોભા વધારતા નજર આવ્યા. પત્ની સાથે સોનુએ સંગીતમાં હાજરી આપી.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

સિનેયુગ એંટરટેનમેંટના માલિક મોહમ્મદ ઈરાનીના દીકરાની મુંબઈમાં યોજાયેલી સંગીત સેરેમનીમાં બોલીવુડ સિતારાઓનો જમાવડો જોવા મળ્યો. બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનથી લઈને રવીના ટંડન સહિતના સિતારાઓ જોવા મળ્યા. તસવીરોમાં જુઓ કોણ-કોણ આ સેરેમનીમાં આવ્યું નજર.
(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK