'મોન્ટુની બિટ્ટુ'ની સ્ટાર કાસ્ટે કર્યું મતદાન, જુઓ તસવીરો

Apr 24, 2019, 12:23 IST
  • ફિલ્મના ડિરેક્ટર વિજયગીરી બાવાએ મતદાન કર્યું અને તસવીર પણ પોસ્ટ કરી. તેઓ પ્રેમજીઃ ધ રાઈઝ ઓફ વૉરિયર પણ ડિરેક્ટ કરી ચુક્યા છે.

    ફિલ્મના ડિરેક્ટર વિજયગીરી બાવાએ મતદાન કર્યું અને તસવીર પણ પોસ્ટ કરી. તેઓ પ્રેમજીઃ ધ રાઈઝ ઓફ વૉરિયર પણ ડિરેક્ટ કરી ચુક્યા છે.

    1/6
  • મોન્ટુની બિટ્ટુની એટલે કે આપણી RJ અંતરા. આરોહી પણ મતદાન કર્યું અને તસવીર પોસ્ટ કરી.

    મોન્ટુની બિટ્ટુની એટલે કે આપણી RJ અંતરા. આરોહી પણ મતદાન કર્યું અને તસવીર પોસ્ટ કરી.

    2/6
  • ફિલ્મ મોન્ટુની બિટ્ટુમાં મોહિનીના પાત્રમાં જોવા મળનાર હેપ્પી ભાવસારે પણ મતદાન કર્યું અને તસવીર પોસ્ટ કરી.

    ફિલ્મ મોન્ટુની બિટ્ટુમાં મોહિનીના પાત્રમાં જોવા મળનાર હેપ્પી ભાવસારે પણ મતદાન કર્યું અને તસવીર પોસ્ટ કરી.

    3/6
  • કરસનદાસ પે એન્ડ યૂઝ ફેમ હેમાંગ શાહે પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી. તેઓ મોન્ટુની  બિટ્ટુ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

    કરસનદાસ પે એન્ડ યૂઝ ફેમ હેમાંગ શાહે પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી. તેઓ મોન્ટુની  બિટ્ટુ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

    4/6
  • પ્રેમજી ફેમ અભિનેતા મેહુલ સોલંકીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

    પ્રેમજી ફેમ અભિનેતા મેહુલ સોલંકીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

    5/6
  • મોન્ટુની બિટ્ટુમાં મોન્ટુની ભૂમિકા ભજવનાર મૌલિક નાયકે પણ મતદાન કર્યું અને તસવીર શેર કરી.

    મોન્ટુની બિટ્ટુમાં મોન્ટુની ભૂમિકા ભજવનાર મૌલિક નાયકે પણ મતદાન કર્યું અને તસવીર શેર કરી.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

મંગળવારે ત્રીજા ચરણનું મતદાન થયું. જેમાં ફિલ્મ મોન્ટુની બિટ્ટુની કાસ્ટએ પણ મતદાન કર્યું અને પોતાની ફરજ અદા કરી. જુઓ તેમની તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK