Happy Birthday Sridevi: શરમાળ વ્યક્તિત્વ પણ સ્ક્રિન પર ગ્લેમર અને અભિનય પ્રતિભાનું તેજ

Updated: Aug 13, 2020, 13:38 IST | Chirantana Bhatt
  • શ્રીદેવીએ જ્યારે મોટી સ્ક્રીન પર ડેબ્યુ કર્યો ત્યારે તે માત્ર 4 વર્ષનાં જ હતા. 1969માં રિલીઝ થયેલી આ ફિલ્મનું નામ થીરુમુઘમ્સ થુનાઈવન હતું.

    શ્રીદેવીએ જ્યારે મોટી સ્ક્રીન પર ડેબ્યુ કર્યો ત્યારે તે માત્ર 4 વર્ષનાં જ હતા. 1969માં રિલીઝ થયેલી આ ફિલ્મનું નામ થીરુમુઘમ્સ થુનાઈવન હતું.

    1/24
  • શ્રીદેવીનું સાચું નામ હતું શ્રી અમ્મા યંગર અય્યપ્પન. જો કે બાદમાં તેમણે સ્ક્રીન નેમ તરીકે શ્રીદેવી નામ અપનાવ્યું હતું.

    શ્રીદેવીનું સાચું નામ હતું શ્રી અમ્મા યંગર અય્યપ્પન. જો કે બાદમાં તેમણે સ્ક્રીન નેમ તરીકે શ્રીદેવી નામ અપનાવ્યું હતું.

    2/24
  • શ્રીદેવીએ અનિલ કપૂર સાથે 13 ફિલ્મોમાં કામ કર્યું હતું, તો જીતેન્દ્ર સાથે 16 ફિલ્મોમાં કામ કર્યું હતું. બૉની કપૂર સાથે લગ્ન પહેલા શ્રીદેવી મિથુનના અત્યંત નજીક હતા. પરંતુ બંનેના લગ્ન ન થઈ શક્યા.

    શ્રીદેવીએ અનિલ કપૂર સાથે 13 ફિલ્મોમાં કામ કર્યું હતું, તો જીતેન્દ્ર સાથે 16 ફિલ્મોમાં કામ કર્યું હતું. બૉની કપૂર સાથે લગ્ન પહેલા શ્રીદેવી મિથુનના અત્યંત નજીક હતા. પરંતુ બંનેના લગ્ન ન થઈ શક્યા.

    3/24
  • શ્રીદેવી મિથુન સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. પરંતુ મિથુનના પત્ની યોગિતા બાલીએ તેમને ડિવોર્સ ન આપ્યા. એટલે બંને લગ્ન ન કરી શક્યા.

    શ્રીદેવી મિથુન સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. પરંતુ મિથુનના પત્ની યોગિતા બાલીએ તેમને ડિવોર્સ ન આપ્યા. એટલે બંને લગ્ન ન કરી શક્યા.

    4/24
  • શ્રીદેવીએ તમિલ ફિલ્મમાં રજનીકાંતની સાવકી માનો રોલ કર્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે તે સમયે શ્રીદેવી માત્ર 13 વર્ષના હતા. 1976માં રિલીઝ થયેલી આ ફિલ્મનું નામ 'મુંદરુ મુદીચુ' હતું. લીડ રોલમાં આ તેમની પહેલી ફિલ્મ હતી. 

    શ્રીદેવીએ તમિલ ફિલ્મમાં રજનીકાંતની સાવકી માનો રોલ કર્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે તે સમયે શ્રીદેવી માત્ર 13 વર્ષના હતા. 1976માં રિલીઝ થયેલી આ ફિલ્મનું નામ 'મુંદરુ મુદીચુ' હતું. લીડ રોલમાં આ તેમની પહેલી ફિલ્મ હતી. 

    5/24
  • શ્રીદેવી જ્યારે પોતાની કરિયરમાં સફળતાની ટોચે હતી ત્યારે સ્ટીફન સ્પીલબર્ગે તેમને જુરાસિક પાર્ક ઓફર કરી હતી. જો કે શ્રીદેવીએ આ રોલ તેમના માટે યોગ્ય ન હોવાનું કહી ના પાડી દીધી હતી. 

    શ્રીદેવી જ્યારે પોતાની કરિયરમાં સફળતાની ટોચે હતી ત્યારે સ્ટીફન સ્પીલબર્ગે તેમને જુરાસિક પાર્ક ઓફર કરી હતી. જો કે શ્રીદેવીએ આ રોલ તેમના માટે યોગ્ય ન હોવાનું કહી ના પાડી દીધી હતી. 

    6/24
  • બૉલીવુડમાં શ્રીદેવીએ 1975માં જુલી ફિલ્મમાં હિરોઈનની બહેનનો રોલ કર્યો હતો. આ તરફ દક્ષિણની ફિલ્મોમાં તેમનો દબદબો યથાવત્ હતો. 

    બૉલીવુડમાં શ્રીદેવીએ 1975માં જુલી ફિલ્મમાં હિરોઈનની બહેનનો રોલ કર્યો હતો. આ તરફ દક્ષિણની ફિલ્મોમાં તેમનો દબદબો યથાવત્ હતો. 

    7/24
  • શ્રીદેવીને તેમની આઇકોનિક ફિલ્મોમાં પરફોર્મન્સ બદલ આજે પણ યાદ કરાય છે જેમાં મિસ્ટર ઇન્ડિયા, નાગીન, નગીના, સદમા, ચાલબાઝ, ચાંદની, ખુદા ગવાહ, લમ્હેં અને લાંબા 15 વર્ષના અંતરાલ પછી આવેલી ઇંગ્લિશ વિંગ્લીશ. તેમની ભાગ્યે જ કોઇ એવી ફિલ્મ હશે જેની નોંધ ન લેવાઇ હોય. છેલ્લે તે 2017માં મોમ ફિલ્મમાં જોવા મળ્યા હતાં.

    શ્રીદેવીને તેમની આઇકોનિક ફિલ્મોમાં પરફોર્મન્સ બદલ આજે પણ યાદ કરાય છે જેમાં મિસ્ટર ઇન્ડિયા, નાગીન, નગીના, સદમા, ચાલબાઝ, ચાંદની, ખુદા ગવાહ, લમ્હેં અને લાંબા 15 વર્ષના અંતરાલ પછી આવેલી ઇંગ્લિશ વિંગ્લીશ. તેમની ભાગ્યે જ કોઇ એવી ફિલ્મ હશે જેની નોંધ ન લેવાઇ હોય. છેલ્લે તે 2017માં મોમ ફિલ્મમાં જોવા મળ્યા હતાં.

    8/24
  • મેઇલ ડોમિનેટે ઇન્ડસ્ટ્રીમાં શ્રીદેવીએ પોતાનો સિક્કો માત્રને માત્રે પોતાના અભિનયથી જમાવ્યો હતો. એક સમયે તો તેમના નામ માત્રથી ફિલ્મ ચાલી જતી હતી. 

    મેઇલ ડોમિનેટે ઇન્ડસ્ટ્રીમાં શ્રીદેવીએ પોતાનો સિક્કો માત્રને માત્રે પોતાના અભિનયથી જમાવ્યો હતો. એક સમયે તો તેમના નામ માત્રથી ફિલ્મ ચાલી જતી હતી. 

    9/24
  • 1978માં બૉલીવુડમાં લીડ એક્ટ્રેસ તરીકે તે સોલવાં સાલ ફિલ્મથી આવ્યાં. જો કે જિતેન્દ્ર સાથે હિમ્મતવાલા ફિલ્મ કરવાથી તેમને કોમર્શિયલ સક્સેક મળી. ખાસ કરીને નેનોં મે સપના, સપનો મેં સજના, સજના પે દિલ આ ગયા ગીતથી તો તેમના ચાર્મના લોકો દિવાના થઇ ગયા હતા. આ ફિલ્મ મક્સદની તસવીર છે જે તેમાં તેમની સાથે રાજેશ ખન્ના, જયાપ્રદા અને જિતેન્દ્ર પણ હતાં. બૉલીવુડનાં પહેલા મહિલા સુપરસ્ટાર હોવાનો શ્રેય શ્રીદેવીને જ જાય છે. 

    1978માં બૉલીવુડમાં લીડ એક્ટ્રેસ તરીકે તે સોલવાં સાલ ફિલ્મથી આવ્યાં. જો કે જિતેન્દ્ર સાથે હિમ્મતવાલા ફિલ્મ કરવાથી તેમને કોમર્શિયલ સક્સેક મળી. ખાસ કરીને નેનોં મે સપના, સપનો મેં સજના, સજના પે દિલ આ ગયા ગીતથી તો તેમના ચાર્મના લોકો દિવાના થઇ ગયા હતા. આ ફિલ્મ મક્સદની તસવીર છે જે તેમાં તેમની સાથે રાજેશ ખન્ના, જયાપ્રદા અને જિતેન્દ્ર પણ હતાં. બૉલીવુડનાં પહેલા મહિલા સુપરસ્ટાર હોવાનો શ્રેય શ્રીદેવીને જ જાય છે. 

    10/24
  • શ્રીદેવીએ સદમામાં જે અભિનય કર્યો તેણે લોકોનાં દિલ પિગળાવી દીધા. આ તરફ નાગિન ફિલ્મો પર તો જાણે એમની ઇજારાશાહી ચાલી અને ઇચ્છાધારી નાગીન શ્રીદેવીને કારણે પૉપ્યુલર થઇ ગઇ. 

    શ્રીદેવીએ સદમામાં જે અભિનય કર્યો તેણે લોકોનાં દિલ પિગળાવી દીધા. આ તરફ નાગિન ફિલ્મો પર તો જાણે એમની ઇજારાશાહી ચાલી અને ઇચ્છાધારી નાગીન શ્રીદેવીને કારણે પૉપ્યુલર થઇ ગઇ. 

    11/24
  • ચાલાબઝમાં ડબલરોલ કરનારા શ્રીદેવીના સિન આજે પણ નવી અભિનેત્રીઓ નકલ કરે છે. શ્રીદેવી બહુ જ સારાં ડાન્સર પણ હતા. અમિતાભ સાથેની ખુદાગવાહમાં પણ તે બહુ જ ગ્રેસફુલ અને શાર્પ લાગતાં. 

    ચાલાબઝમાં ડબલરોલ કરનારા શ્રીદેવીના સિન આજે પણ નવી અભિનેત્રીઓ નકલ કરે છે. શ્રીદેવી બહુ જ સારાં ડાન્સર પણ હતા. અમિતાભ સાથેની ખુદાગવાહમાં પણ તે બહુ જ ગ્રેસફુલ અને શાર્પ લાગતાં. 

    12/24
  • અમિતાભ બચ્ચન સાથેની તેમની પેર લોકોને બહુ પસંદ આવી. બંન્નેની અદાઓ પર લોકો કાયલ હતા. 

    અમિતાભ બચ્ચન સાથેની તેમની પેર લોકોને બહુ પસંદ આવી. બંન્નેની અદાઓ પર લોકો કાયલ હતા. 

    13/24
  • શ્રીદેવીએના ડાન્સ મુવ્ઝ તેમની યુએસપી હતા. જ્યારે ઓમ શાંતિ ઓમ ફિલ્મ બની ત્યારે તેના ધુમતાના ગીતમાં પણ ક્યાંક ક્યાંક એ ડાન્સ મુવ્ઝની ઝલક જોવા મળી. 

    શ્રીદેવીએના ડાન્સ મુવ્ઝ તેમની યુએસપી હતા. જ્યારે ઓમ શાંતિ ઓમ ફિલ્મ બની ત્યારે તેના ધુમતાના ગીતમાં પણ ક્યાંક ક્યાંક એ ડાન્સ મુવ્ઝની ઝલક જોવા મળી. 

    14/24
  • યશ ચોપરાએ શ્રીદેવી અને ઋષિ કપૂર સાથે ચાંદની ફિલ્મ બનાવી અને બીજું એક આઇકોનિક કેરેક્ટર તેમના લિસ્ટમાં એડ થયું. ચાંદનીનો રોમાન્સ ફેન્સને આજે પણ બહુ જ પસંદ છે. 

    યશ ચોપરાએ શ્રીદેવી અને ઋષિ કપૂર સાથે ચાંદની ફિલ્મ બનાવી અને બીજું એક આઇકોનિક કેરેક્ટર તેમના લિસ્ટમાં એડ થયું. ચાંદનીનો રોમાન્સ ફેન્સને આજે પણ બહુ જ પસંદ છે. 

    15/24
  • શ્રી દેવી લગભગ 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ તેમણે કેટલીક ફિલ્મો રિજેક્ટ પણ કરી, જે પાછળથી માઈલસ્ટોન સાબિત થઈ. 1992માં આવેલી અનિલ કપૂર અને માધુર દિક્ષીતની ફિલ્મ 'બેટા' પહેલા શ્રીદેવીને ઓફર થઈ હતી.

    શ્રી દેવી લગભગ 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ તેમણે કેટલીક ફિલ્મો રિજેક્ટ પણ કરી, જે પાછળથી માઈલસ્ટોન સાબિત થઈ. 1992માં આવેલી અનિલ કપૂર અને માધુર દિક્ષીતની ફિલ્મ 'બેટા' પહેલા શ્રીદેવીને ઓફર થઈ હતી.

    16/24
  • પાંચ દાયકાના પ્રભાવી કરિયરમાં શ્રીદેવીએ કોમર્શિયલ સિનેમા પર એંશી તથા નેવુંના દાયકામાં રાજ કર્યું હતું એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. 

    પાંચ દાયકાના પ્રભાવી કરિયરમાં શ્રીદેવીએ કોમર્શિયલ સિનેમા પર એંશી તથા નેવુંના દાયકામાં રાજ કર્યું હતું એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. 

    17/24
  • શ્રીદેવીએ અનિલ કપૂર સાથે પણ ધુંઆધાર હિટ્સ આપી છે. મિસ્ટર ઇન્ડિયા પછી તેમણે જુદાઇ અને લાડલા ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. 

    શ્રીદેવીએ અનિલ કપૂર સાથે પણ ધુંઆધાર હિટ્સ આપી છે. મિસ્ટર ઇન્ડિયા પછી તેમણે જુદાઇ અને લાડલા ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. 

    18/24
  • જુદાઇ ફિલ્મ વખતે શ્રીદેવી પ્રેગનેન્ટ હતા અને બોની કપૂર સાથેની તેમની પહેલી દીકરી જ્હાનવી ત્યારે જન્મવાની હતી. તેમણે પોતાના પાત્રનાં નામ પરથી જ જ્હાનવીનું નામ પાડ્યું છે. 

    જુદાઇ ફિલ્મ વખતે શ્રીદેવી પ્રેગનેન્ટ હતા અને બોની કપૂર સાથેની તેમની પહેલી દીકરી જ્હાનવી ત્યારે જન્મવાની હતી. તેમણે પોતાના પાત્રનાં નામ પરથી જ જ્હાનવીનું નામ પાડ્યું છે. 

    19/24
  • જ્હાનવી કપૂરે ધડક ફિલ્મ સાથે 2018માં સફળ ડેબ્યુ કર્યું. હવે તેમની ફિલ્મ ગુંજન સક્સેના પણ ચર્ચામાં છે. 

    જ્હાનવી કપૂરે ધડક ફિલ્મ સાથે 2018માં સફળ ડેબ્યુ કર્યું. હવે તેમની ફિલ્મ ગુંજન સક્સેના પણ ચર્ચામાં છે. 

    20/24
  • જુદાઇ પછી શ્રીદેવીએ ફિલ્મોમાંથી બ્રેક લીધો અને પરિવાર સંભાળ્યો. તેમના લગ્નને લઇને ભારે ચર્ચાઓ થઇ હતી કારણકે બોની કપૂર પહેલેથી જ પરણિત હતા. જો કે શ્રીદેવીએ તેમની સાથે લગ્ન કરીને જ્હાનવી તથા ખુશીને જન્મ આપ્યો. 

    જુદાઇ પછી શ્રીદેવીએ ફિલ્મોમાંથી બ્રેક લીધો અને પરિવાર સંભાળ્યો. તેમના લગ્નને લઇને ભારે ચર્ચાઓ થઇ હતી કારણકે બોની કપૂર પહેલેથી જ પરણિત હતા. જો કે શ્રીદેવીએ તેમની સાથે લગ્ન કરીને જ્હાનવી તથા ખુશીને જન્મ આપ્યો. 

    21/24
  • શ્રીદેવી સાથેની આ તસવીર ઋતિક રોશને શૅર કરી હતી અને પોતે કઇ રીતે પહેલો એક્ટિંગ શોટ બાળકલાકાર તરીકે શ્રીદેવી સાથે આપ્યો હતો તેની યાદ તાજી કરી હતી. 

    શ્રીદેવી સાથેની આ તસવીર ઋતિક રોશને શૅર કરી હતી અને પોતે કઇ રીતે પહેલો એક્ટિંગ શોટ બાળકલાકાર તરીકે શ્રીદેવી સાથે આપ્યો હતો તેની યાદ તાજી કરી હતી. 

    22/24
  • શ્રીદેવીથી નિર્દેશક રામ ગોપાલ વર્મા પણ સખત પ્રભાવિત છે. શ્રીદેવી બહુ જ શરમાળ પ્રકૃતિના હોવા છતાં તેમણે અનેક પ્રકારના રોલ્સથી દર્શકોનું દિલ જીતી લીધું. 

    શ્રીદેવીથી નિર્દેશક રામ ગોપાલ વર્મા પણ સખત પ્રભાવિત છે. શ્રીદેવી બહુ જ શરમાળ પ્રકૃતિના હોવા છતાં તેમણે અનેક પ્રકારના રોલ્સથી દર્શકોનું દિલ જીતી લીધું. 

    23/24
  • તે બોની કપૂર સાથે એક હેપ્પી લાઇફ પસાર કરી રહ્યા હતા અને દીકરી પણ ફિલ્મોમાં જવા થનગની રહી હતી ત્યાં તો એક અકસ્માતમાં તેમનું મૃત્યુ થઇ ગયું. શ્રીદેવી જેવાં અભિનેત્રી ફરી આ યુગમાં કદાચ જોવા નહીં મળે. 

    તે બોની કપૂર સાથે એક હેપ્પી લાઇફ પસાર કરી રહ્યા હતા અને દીકરી પણ ફિલ્મોમાં જવા થનગની રહી હતી ત્યાં તો એક અકસ્માતમાં તેમનું મૃત્યુ થઇ ગયું. શ્રીદેવી જેવાં અભિનેત્રી ફરી આ યુગમાં કદાચ જોવા નહીં મળે. 

    24/24
  • loading...

ફોટોઝ વિશે

શ્રીદેવી એટલે બૉલીવુડનાં એવાં અભિનેત્રી જેમણે સાવ નાની વયે કામ શરૂ કર્યું અને પછી સિલ્વર સ્ક્રિન પર રાજ કર્યું. 13 ઑગસ્ટ તેમનો જન્મદિવસ છે, જોઇએ તેમની દુર્લભ તવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK