હાઉસફુલ 4ની બોલીવુડ સિતારાઓ માટેની ખાસ સ્ક્રીનિંગ, જુઓ તસવીરો

Updated: 25th October, 2019 15:04 IST | Shilpa Bhanushali
 • હાઉસફુલ 4ના નિર્માતાઓએ બોલીવુડ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખી હતી જેમાં અનેક સિતારાઓએ હાજરી આપી હતી. આ સ્ક્રીનિંગ અંધેરીમાં આવેલા યશરાજ ફિલ્મ સ્ટુડિયો, મુંબઇમાં રાખવામાં આવી હતી. 

  હાઉસફુલ 4ના નિર્માતાઓએ બોલીવુડ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખી હતી જેમાં અનેક સિતારાઓએ હાજરી આપી હતી. આ સ્ક્રીનિંગ અંધેરીમાં આવેલા યશરાજ ફિલ્મ સ્ટુડિયો, મુંબઇમાં રાખવામાં આવી હતી. 

  1/21
 • આ ફિલ્મ સાજિદ ડાયરેક્ટ કરી રહ્યા હતા પણ ચાર મહિના પછી સામજી સાથે બદલી કરવામાં આવી. તસવીરમાં ક્રિતી ખરબંદા કારમાં અંધેરી પહોંચી જોવા મળે છે. 

  આ ફિલ્મ સાજિદ ડાયરેક્ટ કરી રહ્યા હતા પણ ચાર મહિના પછી સામજી સાથે બદલી કરવામાં આવી. તસવીરમાં ક્રિતી ખરબંદા કારમાં અંધેરી પહોંચી જોવા મળે છે. 

  2/21
 • તસવીરમાં ક્રિતી સેનન બહેન નુપુર સેનન અને માતા ગીતા સેનન સાથે હાઉસફુલ 4ની સ્ક્રીનિંગ માટે પહોંચ્યા હતા.

  તસવીરમાં ક્રિતી સેનન બહેન નુપુર સેનન અને માતા ગીતા સેનન સાથે હાઉસફુલ 4ની સ્ક્રીનિંગ માટે પહોંચ્યા હતા.

  3/21
 • પૂજા હેગડે જ્યારે પાપારાઝી દ્વારા ક્લિક કરવામાં આવી ત્યારે તેની સ્માઇલ મનમોહક હતી.

  પૂજા હેગડે જ્યારે પાપારાઝી દ્વારા ક્લિક કરવામાં આવી ત્યારે તેની સ્માઇલ મનમોહક હતી.

  4/21
 • ચંકી પાંડેએ પણ અંધેરીમાં થયેલી આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.

  ચંકી પાંડેએ પણ અંધેરીમાં થયેલી આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.

  5/21
 • અનન્યા પાંડે પણ પિતા ચંકી પાંડે સાથે આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોડાઇ હતી

  અનન્યા પાંડે પણ પિતા ચંકી પાંડે સાથે આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોડાઇ હતી

  6/21
 • ડિયાના પાંડેએ પણ અંધેરીના યશરાજ ફિલ્મ સ્ટુડિયોમાં રાખવામાં આવેલ આ સ્પેશિયલ શૉ હોસ્ટ કર્યો હતો.

  ડિયાના પાંડેએ પણ અંધેરીના યશરાજ ફિલ્મ સ્ટુડિયોમાં રાખવામાં આવેલ આ સ્પેશિયલ શૉ હોસ્ટ કર્યો હતો.

  7/21
 • ફિલ્મના પ્રૉડ્યુસર સાજિદ નડિયાદવાલાએ પણ આ ખાસ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. 

  ફિલ્મના પ્રૉડ્યુસર સાજિદ નડિયાદવાલાએ પણ આ ખાસ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. 

  8/21
 • સાજિદ નડિયાદવાલાની પત્ની વરધા નડિયાદવાલા પણ હાઉસફુલ 4ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજર રહ્યા હતા. 

  સાજિદ નડિયાદવાલાની પત્ની વરધા નડિયાદવાલા પણ હાઉસફુલ 4ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજર રહ્યા હતા. 

  9/21
 • દિશા પટણી અને સંગીતા બિજલાની એકસાથે આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સ્પોટ કરવામાં આવી હતી.

  દિશા પટણી અને સંગીતા બિજલાની એકસાથે આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સ્પોટ કરવામાં આવી હતી.

  10/21
 • સોનાક્ષી સિન્હાએ શટરબગ્સ માટે ખાસ પોઝ આપ્યો હતો.

  સોનાક્ષી સિન્હાએ શટરબગ્સ માટે ખાસ પોઝ આપ્યો હતો.

  11/21
 • જેકલિન ફર્નાન્ડિઝની સ્માઇલ કાતિલાના છે જ્યારે પણ તે શટરબગ્સ દ્વારા ક્લિક કરવામાં આવે છે ત્યારે તેની આ સ્માઇલ ક્લિક થઈ જ જતી હોય છે.

  જેકલિન ફર્નાન્ડિઝની સ્માઇલ કાતિલાના છે જ્યારે પણ તે શટરબગ્સ દ્વારા ક્લિક કરવામાં આવે છે ત્યારે તેની આ સ્માઇલ ક્લિક થઈ જ જતી હોય છે.

  12/21
 • ડેવિડ ધવન અને પત્ની કરુણા પણ આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા.

  ડેવિડ ધવન અને પત્ની કરુણા પણ આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા.

  13/21
 • વિકી કૌશલ જ્યારે પણ શટરબગ્સ કે પાપારાઝી દ્વારા ક્લિક કરવામાં આવે છે ત્યારે તે પોતાની સ્માઇલ અટકાવી શકતાં નથી અને આ વખતે પણ હસતા મોઢે જ જોવા મળ્યા છે. 

  વિકી કૌશલ જ્યારે પણ શટરબગ્સ કે પાપારાઝી દ્વારા ક્લિક કરવામાં આવે છે ત્યારે તે પોતાની સ્માઇલ અટકાવી શકતાં નથી અને આ વખતે પણ હસતા મોઢે જ જોવા મળ્યા છે. 

  14/21
 • અર્શદ વારસીએ શટરબગ્સ સામે હાથ હલાવીને તેમને હાય કહ્યું છે.

  અર્શદ વારસીએ શટરબગ્સ સામે હાથ હલાવીને તેમને હાય કહ્યું છે.

  15/21
 • અર્થિયા શેટ્ટી, સુનીલ અને માના શેટ્ટીની દીકરી છે. તે પણ યશરાજ ફિલ્મ સ્ટુડિયો અંધેરી પહોંચી હતી. 

  અર્થિયા શેટ્ટી, સુનીલ અને માના શેટ્ટીની દીકરી છે. તે પણ યશરાજ ફિલ્મ સ્ટુડિયો અંધેરી પહોંચી હતી. 

  16/21
 • શનાયા કપૂરે પોતાનો કેઝ્યુઅલ પાસો અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ સ્ટારર ફિલ્મ હાઉસફુલ 4ની સ્ક્રીનિંગમાં બતાવ્યો હતો. 

  શનાયા કપૂરે પોતાનો કેઝ્યુઅલ પાસો અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ સ્ટારર ફિલ્મ હાઉસફુલ 4ની સ્ક્રીનિંગમાં બતાવ્યો હતો. 

  17/21
 • રિતેશ દેશમુખ ફોન પર વાત કરતાં ઝડપાયા હતા. 

  રિતેશ દેશમુખ ફોન પર વાત કરતાં ઝડપાયા હતા. 

  18/21
 • ઇમ્તિયાઝ અલીના કોમેડી ડ્રામામાં સારા અલી ખાનની અપોઝિટ જોવા મળશે એ કાર્તિક આર્યને પણ આ શૉમાં હાજરી આપી હતી.

  ઇમ્તિયાઝ અલીના કોમેડી ડ્રામામાં સારા અલી ખાનની અપોઝિટ જોવા મળશે એ કાર્તિક આર્યને પણ આ શૉમાં હાજરી આપી હતી.

  19/21
 •  ચિંરજીવનો પુત્ર રણજીત પણ આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો.

   ચિંરજીવનો પુત્ર રણજીત પણ આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો.

  20/21
 • પુલકિત સમ્રાટ પણ આ ખાસ સ્ક્રીનિંગમાં હાજર રહ્યો હતો.

  પુલકિત સમ્રાટ પણ આ ખાસ સ્ક્રીનિંગમાં હાજર રહ્યો હતો.

  21/21
 • loading...

ફોટોઝ વિશે

નિર્માતાઓએ હાઉસફુલ 4ની સ્પેશિયલ સ્ક્રીનિંગ ઇન્ડસ્ટ્રીના લોકો માટે રાખી હતી જે યશરાજ ફિલ્મ સ્ટુડિયો અંધેરીમાં હતી. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બોલીવુડ અનેક સિતારા હાજર રહ્યા હતા જેમ કે, અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ચન્કી પાંડે, ડિયાના પાંડે, અનન્યા પાંડે, પૂજા હેગડે, ક્રિતિ સેનન, નુપુર સેનન, ક્રિતી ખરબંદા, પાત્રલેખા, ડેઝી શાહ, સોનાક્ષી સિન્હા, જેકલિન ફર્નાન્ડિઝ, ડેવિડ ધવન, વિકી કૌશલ, અર્શદ વારસી, શનાયા કપૂર, કાર્તિક આર્યન, અપારશક્તિ ખુરાના, સંગીતા બિજલાની, વરધા નડિયાદવાલા અને સાજિદ નડિયાદવાલા વગેરે..... જુઓ તસવીરો

First Published: 25th October, 2019 14:35 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK