તાજેતરમાં જ માલદિવ્સથી પાછી આવી છે આ અભિનેત્રીઓ, જુઓ તેમની હૉટ બિકીનીમાં તસવીરો

Published: 1st December, 2020 20:30 IST | Shilpa Bhanushali
 • બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને સોફી ચૌધરી બન્ને બી ટાઉનની એ અભિનેત્રીઓ છે જે તાજેતરમાં જ માલદિવ્સનું વેકેશન માણીને પાછી મુંબઇ આવી છે.

  બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને સોફી ચૌધરી બન્ને બી ટાઉનની એ અભિનેત્રીઓ છે જે તાજેતરમાં જ માલદિવ્સનું વેકેશન માણીને પાછી મુંબઇ આવી છે.

  1/13
 • જો કે એક તરફ જ્યાં અભિનેત્રી સોનાક્ષી સિન્હા માલદિવ્સથી પાછી આવી ગઈ છે ત્યારે અભિનેત્રી સોફી ચૌધરી હજી પણ માલદિવ્સમાં રજાઓ માણી રહી છે. અભિનેત્રી પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પોતાના ચાહકો સાથે જોડાયેલી છે.

  જો કે એક તરફ જ્યાં અભિનેત્રી સોનાક્ષી સિન્હા માલદિવ્સથી પાછી આવી ગઈ છે ત્યારે અભિનેત્રી સોફી ચૌધરી હજી પણ માલદિવ્સમાં રજાઓ માણી રહી છે. અભિનેત્રી પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પોતાના ચાહકો સાથે જોડાયેલી છે.

  2/13
 • અભિનેત્રી જાણે પોતે એક પેન્ટિંગ માટે પૉઝ આપી રહી હોય તે રીતે માલદિવ્સના પોતાના ડ્રિમ ડેસ્ટિનેશન બીચ પર ગ્લાસમાં હાથમાં લઈને ફ્લોરલપ્રિન્ટ રેડ મેક્સી ગાઉનમાં જોવા મળે છે.

  અભિનેત્રી જાણે પોતે એક પેન્ટિંગ માટે પૉઝ આપી રહી હોય તે રીતે માલદિવ્સના પોતાના ડ્રિમ ડેસ્ટિનેશન બીચ પર ગ્લાસમાં હાથમાં લઈને ફ્લોરલપ્રિન્ટ રેડ મેક્સી ગાઉનમાં જોવા મળે છે.

  3/13
 • પોતાની આવી બિકીનિ તસવીરોથી સોફી ચૌધરી સોશિયલ મીડિયા પર તહલકો મચાવી રહી છે.

  પોતાની આવી બિકીનિ તસવીરોથી સોફી ચૌધરી સોશિયલ મીડિયા પર તહલકો મચાવી રહી છે.

  4/13
 • પિન્ક બિકીનિમાં પોતાના આ અવતારને દર્શાવતા અભિનેત્રી- સિંગર જાણે માલદિવ્સની દરિયાના ભૂરા પાણી અને આકાશને માણી રહી છે. 

  પિન્ક બિકીનિમાં પોતાના આ અવતારને દર્શાવતા અભિનેત્રી- સિંગર જાણે માલદિવ્સની દરિયાના ભૂરા પાણી અને આકાશને માણી રહી છે. 

  5/13
 • 38 વર્ષીય અભિનેત્રીએ સ્વિમસ્યૂટમાં પોતાની અનેક તસવીરો શૅર કરી છે પણ આ ભૂરા પાણીનો સ્પર્શ માણતી આ તસવીર ખરેખર ખૂબ જ આકર્ષક છે.

  38 વર્ષીય અભિનેત્રીએ સ્વિમસ્યૂટમાં પોતાની અનેક તસવીરો શૅર કરી છે પણ આ ભૂરા પાણીનો સ્પર્શ માણતી આ તસવીર ખરેખર ખૂબ જ આકર્ષક છે.

  6/13
 • અભિનેત્રીની આ તસવીર તો ખરેખર ધબકારા વધારી દેનારી છે. નિયોન બિકીનિમાં અભિનેત્રીનો કાતિલ અંદાજ લોકપ્રિય થઈ રહ્યો છે.

  અભિનેત્રીની આ તસવીર તો ખરેખર ધબકારા વધારી દેનારી છે. નિયોન બિકીનિમાં અભિનેત્રીનો કાતિલ અંદાજ લોકપ્રિય થઈ રહ્યો છે.

  7/13
 • સોમવારે સવારે એટલે કે 30 નવેમ્બરના રોજ સવારે આ તસવીર શૅર કરીને અભિનેત્રી જાણે કે લોકોને ટીઝ કરી રહી છે. એક તરફ લોકો સોમવારે કામ પર પહોંચવા માટે દોડાદોડ કરતા હોય ત્યાં અભિનેત્રી ફુલઑન રજાના મૂડમાં ભૂરા વસ્ત્રોમાં માલદિવ્સના ભૂરા પાણી સાથે ટ્વિનીંગ કરી રહી છે.

  સોમવારે સવારે એટલે કે 30 નવેમ્બરના રોજ સવારે આ તસવીર શૅર કરીને અભિનેત્રી જાણે કે લોકોને ટીઝ કરી રહી છે. એક તરફ લોકો સોમવારે કામ પર પહોંચવા માટે દોડાદોડ કરતા હોય ત્યાં અભિનેત્રી ફુલઑન રજાના મૂડમાં ભૂરા વસ્ત્રોમાં માલદિવ્સના ભૂરા પાણી સાથે ટ્વિનીંગ કરી રહી છે.

  8/13
 • સોનાક્ષી વિશે વાત કરીએ તો અભિનેત્રી મુંબઇ પાછી આવી ગઈ છે.

  સોનાક્ષી વિશે વાત કરીએ તો અભિનેત્રી મુંબઇ પાછી આવી ગઈ છે.

  9/13
 • નિયોન ગ્રીન વનપીસ સાથે નિયોન ચપ્પલમાં સનસેટ માણતી અભિનેત્રી સોનાક્ષી સિન્હા.

  નિયોન ગ્રીન વનપીસ સાથે નિયોન ચપ્પલમાં સનસેટ માણતી અભિનેત્રી સોનાક્ષી સિન્હા.

  10/13
 • અભિનેત્રીની માલદિવ્સ ટ્રિપની વાત કરીએ તો અભિનેત્રીએ માલદિવ્સમાં દરેક પળ ખૂબ જ એન્જૉય કરી છે તે તેની તસવીરો પરથી સ્પષ્ટ દેખાય છે.

  અભિનેત્રીની માલદિવ્સ ટ્રિપની વાત કરીએ તો અભિનેત્રીએ માલદિવ્સમાં દરેક પળ ખૂબ જ એન્જૉય કરી છે તે તેની તસવીરો પરથી સ્પષ્ટ દેખાય છે.

  11/13
 • વેકેશન દરમિયાન અભિનેત્રીએ પોતાનો સ્કુબા ડાઇવિંગ શીખવાનો શોખ પૂરો કર્યો. જેની માટે અનેક વર્ષોથી ઉત્સુક હતી.

  વેકેશન દરમિયાન અભિનેત્રીએ પોતાનો સ્કુબા ડાઇવિંગ શીખવાનો શોખ પૂરો કર્યો. જેની માટે અનેક વર્ષોથી ઉત્સુક હતી.

  12/13
 • ગુરુવારે અભિનેત્રીએ માલદિવ્સને ગુડબાય કહી દીધું હતું અને હવે ફરી તે મુંબઇમાં આવી ગઈ છે.

  ગુરુવારે અભિનેત્રીએ માલદિવ્સને ગુડબાય કહી દીધું હતું અને હવે ફરી તે મુંબઇમાં આવી ગઈ છે.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડ અને તેનો માલદિવ્સ પ્રત્યેનો પ્રેમ અખંડ છે. અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને સોફી ચૌધરી અનેક બોલીવુડ સેલેબ્સની જેમ માલદિવ્સ ફરવા ગઈ હતી અને તાજેતરમાં જ ત્યાંથી પાછી ફરી છે. ત્યારે તેમની આ વેકેશન તસવીરો ખરેખર મનમોહક છે જુઓ ફોટોઝ...

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK