બાળપણમાં આટલી ક્યૂટ હતી સોનમ કપૂર, જુઓ ફોટોઝ

Feb 02, 2019, 16:13 IST
 •  જી હાં, આ સોનમ કપૂર જ છે, ન ઓળખી શક્યા ને !

   જી હાં, આ સોનમ કપૂર જ છે, ન ઓળખી શક્યા ને !

  1/35
 •  પિતા અનિલ કપૂર સાથે નાનકડી ક્યૂટ સોનમ કપૂર

   પિતા અનિલ કપૂર સાથે નાનકડી ક્યૂટ સોનમ કપૂર

  2/35
 • માતા સુનિતા કપૂર સાથે સોનમ કપૂર

  માતા સુનિતા કપૂર સાથે સોનમ કપૂર

  3/35
 • અનિલ કપૂરની સાથે સોનમ કપૂર અને રિયા કપૂર

  અનિલ કપૂરની સાથે સોનમ કપૂર અને રિયા કપૂર

  4/35
 •  પુત્રી સોનમ અને રિયા કપૂર સાથે અનિલ કપૂર અને સુનિતા કપૂર 

   પુત્રી સોનમ અને રિયા કપૂર સાથે અનિલ કપૂર અને સુનિતા કપૂર 

  5/35
 • પોતાના નાની સાથે સોનમ કપૂર 

  પોતાના નાની સાથે સોનમ કપૂર 

  6/35
 • સોનમ અને રિયા કપૂર પોતાના નાની સાથે 

  સોનમ અને રિયા કપૂર પોતાના નાની સાથે 

  7/35
 • રિયા કપૂર અને સોનમ કપૂર

  રિયા કપૂર અને સોનમ કપૂર

  8/35
 • અર્જુન કપૂર અને સોનમ કપૂર 

  અર્જુન કપૂર અને સોનમ કપૂર 

  9/35
 • ભાઈ અર્જુન કપૂર સાથે સ્ટાઈલમાં બેઠેલી સોનમ કપૂર

  ભાઈ અર્જુન કપૂર સાથે સ્ટાઈલમાં બેઠેલી સોનમ કપૂર

  10/35
 • પોતાના આંટી સાથે સોનમ કપૂર અને રિયા કપૂર

  પોતાના આંટી સાથે સોનમ કપૂર અને રિયા કપૂર

  11/35
 • ડેડી અનિલ કપૂર સાથે સોનમ કપૂર, પિતા સાથે ખુશખુશાલ દેખાઈ રહી છે સોનમ

  ડેડી અનિલ કપૂર સાથે સોનમ કપૂર, પિતા સાથે ખુશખુશાલ દેખાઈ રહી છે સોનમ

  12/35
 • બાળપણથી છે કલાકાર, ચાર્લી ચેપ્લિનના વેશમાં સોનમ 

  બાળપણથી છે કલાકાર, ચાર્લી ચેપ્લિનના વેશમાં સોનમ 

  13/35
 • ક્યારેક ચાર્લી તો ક્યારેક પાઈરેટ્સ બનીને ઘરમાં એક્ટિંગ કરતી સોનમ કપૂર

  ક્યારેક ચાર્લી તો ક્યારેક પાઈરેટ્સ બનીને ઘરમાં એક્ટિંગ કરતી સોનમ કપૂર

  14/35
 •  સોનમ અને રિયા સાથે અનિલ કપૂર

   સોનમ અને રિયા સાથે અનિલ કપૂર

  15/35
 • સોનમ અને રિયા બંને પિતા અનિલ કપૂર સાથે ખૂબ નજીક છે

  સોનમ અને રિયા બંને પિતા અનિલ કપૂર સાથે ખૂબ નજીક છે

  16/35
 • ફ્રોકમાં પણ વ્હાલી લાગે છે સોનમ કપૂર 

  ફ્રોકમાં પણ વ્હાલી લાગે છે સોનમ કપૂર 

  17/35
 • આ ફોટોમાં કંઈક થોડો ઘણો આજની સોનમનો અણસાર આવે છે. સોનમને બાળપણથી જ સાડી પહેરવી ગમે છે.

  આ ફોટોમાં કંઈક થોડો ઘણો આજની સોનમનો અણસાર આવે છે. સોનમને બાળપણથી જ સાડી પહેરવી ગમે છે.

  18/35
 • સોનમ કપૂરે આ ફોટો સાથે કંઈક આવું લખ્યું,'Small things become big. Winter turns to spring. One thing always changes into another. - Denahi (Brother Bear)'

  સોનમ કપૂરે આ ફોટો સાથે કંઈક આવું લખ્યું,'Small things become big. Winter turns to spring. One thing always changes into another. - Denahi (Brother Bear)'

  19/35
 •  બાળપણથી જ સોનમ કપૂરની આંખો અપીલિંગ લાગે છે. 

   બાળપણથી જ સોનમ કપૂરની આંખો અપીલિંગ લાગે છે. 

  20/35
 • પિતા અનિલ કપૂર સાથે મસ્તી કરી રહેલી સોનમ કપૂર

  પિતા અનિલ કપૂર સાથે મસ્તી કરી રહેલી સોનમ કપૂર

  21/35
 • અનિલ કપૂર અને ચોટલી બાંધેલી સોનમ કપૂર

  અનિલ કપૂર અને ચોટલી બાંધેલી સોનમ કપૂર

  22/35
 • અનિલ કપૂર અને સોનમ કપૂર 

  અનિલ કપૂર અને સોનમ કપૂર 

  23/35
 • અર્જુન કપૂર અને સોનમ કપૂર

  અર્જુન કપૂર અને સોનમ કપૂર

  24/35
 • સોનમ કપૂરની માતા સુનિતા કપૂરે તેના જન્મદિવસે આ ફોટોઝ શૅર કર્યા હતા

  સોનમ કપૂરની માતા સુનિતા કપૂરે તેના જન્મદિવસે આ ફોટોઝ શૅર કર્યા હતા

  25/35
 • એક પાર્ટીમાં અનિલ કપૂર અને સોનમ કપૂર

  એક પાર્ટીમાં અનિલ કપૂર અને સોનમ કપૂર

  26/35
 • આ ફોટોમાં કેટલા કપૂરને તમે ઓળખો છો ?

  આ ફોટોમાં કેટલા કપૂરને તમે ઓળખો છો ?

  27/35
 • નીરજામાં રાખેલી હેર સ્ટાઈલ ભૂતકાળમાં સોનમ કપૂર બાળપણમાં રાખી ચૂકી છે. આ બંને ફોટોઝમાં અનિલ કપૂર, સુનિતા કપૂર, હર્ષ વર્ધન કપૂર અને રિયા કપૂર છે

  નીરજામાં રાખેલી હેર સ્ટાઈલ ભૂતકાળમાં સોનમ કપૂર બાળપણમાં રાખી ચૂકી છે. આ બંને ફોટોઝમાં અનિલ કપૂર, સુનિતા કપૂર, હર્ષ વર્ધન કપૂર અને રિયા કપૂર છે

  28/35
 • ફૂલ ટુ કપૂર ફેમિલી !

  ફૂલ ટુ કપૂર ફેમિલી !

  29/35
 • સોનમ કપૂરના ફેમિલી આલ્બમનો વધુ એક રૅર ફોટો. અનિલ કપૂર અને સુનિતા કપૂર આવા લાગતા હતા. 

  સોનમ કપૂરના ફેમિલી આલ્બમનો વધુ એક રૅર ફોટો. અનિલ કપૂર અને સુનિતા કપૂર આવા લાગતા હતા. 

  30/35
 • અનિલ કપૂર અને સુનિતા કપૂરના લગ્ન સમયનો ફોટો

  અનિલ કપૂર અને સુનિતા કપૂરના લગ્ન સમયનો ફોટો

  31/35
 • કપૂર એન્ડ સન્સ ! અનિલ કપૂર, બૉની કપૂર અને સંજય કપૂર 

  કપૂર એન્ડ સન્સ ! અનિલ કપૂર, બૉની કપૂર અને સંજય કપૂર 

  32/35
 • અનિલ કપૂર અને રિયા કપૂર

  અનિલ કપૂર અને રિયા કપૂર

  33/35
 • સોનમ કપૂરના મમ્મી સુનિતા અને દાદી

  સોનમ કપૂરના મમ્મી સુનિતા અને દાદી

  34/35
 • સોનમ કપૂરના દાદી 

  સોનમ કપૂરના દાદી 

  35/35
 • loading...

ફોટોઝ વિશે

સોનમ કપૂર અને અનિલ કપૂરની ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા' રિલીઝ થઈ ચૂકી છે. પહેલી વાર અનિલ કપૂર અને સોનમ કપૂર એક સાથે દેખાઈ રહ્યા છે. ત્યારે gujaratimidday.com તમારા માટે લાવ્યું છે સોનમ કપૂરના બાળપણના ફોટોઝ. પિતા અનિલ કપૂર, માતા સુનિતા કપૂર અને રિયા કપૂર સાથેના અનસીન ફોટોઝ. (તસવીર સૌજન્યઃ સોનમ કપૂર, રિયા કપૂર, અનિલ કપૂર, સુનિતા કપૂર)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK