બ્લેક ડ્રેસમાં સોનમ કપૂરનો ગ્લેમરસ અંદાજ, જુઓ તેનો બ્યૂટિફૂલ ફોટોઝ

Published: May 26, 2019, 16:02 IST | Shilpa Bhanushali
 • બોલીવુડની ફેશનિસ્ટા સોનમ કપૂર પોતાની ફેશન સેન્સને લીધે બધાને ઇમ્પ્રેસ કરતી હોય છે, કાન્સ રેડ કાર્પેટ પર પણ સોનમ કપૂરે પોતાના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજથી લોકોના દિલ જીતી લીધા, અને હવે સોનમ કપૂરનો વધુ એક નવો લૂક સામે આવ્યો છે. 

  બોલીવુડની ફેશનિસ્ટા સોનમ કપૂર પોતાની ફેશન સેન્સને લીધે બધાને ઇમ્પ્રેસ કરતી હોય છે, કાન્સ રેડ કાર્પેટ પર પણ સોનમ કપૂરે પોતાના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજથી લોકોના દિલ જીતી લીધા, અને હવે સોનમ કપૂરનો વધુ એક નવો લૂક સામે આવ્યો છે. 

  1/10
 • તાજેતરમાં જ એભિનેત્રી સોનમ કપૂરે પોતાનું ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોશૂટની તસવીરો સોનમ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. તસવીરોમાં સોનમ કોઇ અપ્સરાથી ઓછી લાગતી નથી.

  તાજેતરમાં જ એભિનેત્રી સોનમ કપૂરે પોતાનું ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોશૂટની તસવીરો સોનમ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. તસવીરોમાં સોનમ કોઇ અપ્સરાથી ઓછી લાગતી નથી.

  2/10
 • ફોટોશૂટ માટે સોનમ કપૂરે જાણીતા ડિઝાઇનર સાબ્યાસાચીના કલેક્શનમાંનો બ્લેક અનારકલી ડ્રેસ પહેર્યો છે.

  ફોટોશૂટ માટે સોનમ કપૂરે જાણીતા ડિઝાઇનર સાબ્યાસાચીના કલેક્શનમાંનો બ્લેક અનારકલી ડ્રેસ પહેર્યો છે.

  3/10
 • અનારકલી ડ્રેસ સાથે સોનમે કમર પર બેલ્ટ અને લૂઝ પેન્ટ પર પહેર્યું છે. 

  અનારકલી ડ્રેસ સાથે સોનમે કમર પર બેલ્ટ અને લૂઝ પેન્ટ પર પહેર્યું છે. 

  4/10
 • સોનમે બ્લેક અનારકલી આઉટફિટ સાથે મેચિંગ બ્લેક ટ્રેંચ કોટ પણ પહેર્યો છે, જે તેનના લૂક્સને હાઇલાઇટ કરે છે.

  સોનમે બ્લેક અનારકલી આઉટફિટ સાથે મેચિંગ બ્લેક ટ્રેંચ કોટ પણ પહેર્યો છે, જે તેનના લૂક્સને હાઇલાઇટ કરે છે.

  5/10
 • પોતાના લૂકને એથનિક ટચ આપવા માટે સોનમે માથા પર ટિકો અને ચાંદલો સાથે કાનમાં ઝુમકા પણ પહેર્યા છે. સ્લીક હેરબન અને બ્લેક શૂઝ સાથે સોનમે પોતાના આઉટફિટને કમ્પલીટ લૂક આપ્યો.

  પોતાના લૂકને એથનિક ટચ આપવા માટે સોનમે માથા પર ટિકો અને ચાંદલો સાથે કાનમાં ઝુમકા પણ પહેર્યા છે. સ્લીક હેરબન અને બ્લેક શૂઝ સાથે સોનમે પોતાના આઉટફિટને કમ્પલીટ લૂક આપ્યો.

  6/10
 • સોનમે બ્લેક આઉટફિટ સાથે બ્લેક બેગ પણ કેરી કર્યું છે. ન્યૂડ શેડની લિપસ્ટિક અને મિનિમલ મેકઅપમાં સોનમ કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે.

  સોનમે બ્લેક આઉટફિટ સાથે બ્લેક બેગ પણ કેરી કર્યું છે. ન્યૂડ શેડની લિપસ્ટિક અને મિનિમલ મેકઅપમાં સોનમ કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે.

  7/10
 • સોનમ કપૂર છેલ્લે ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા'માં જોવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે અભિનેતા અનિલ કપૂર અને રાજકુમાર રાવ જોવા મળ્યા હતા.

  સોનમ કપૂર છેલ્લે ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા'માં જોવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે અભિનેતા અનિલ કપૂર અને રાજકુમાર રાવ જોવા મળ્યા હતા.

  8/10
 • સોનમ કપૂર ગોલ્ડન કલરના ઑફ શૉલ્ડર ગાઉનમાં જોવા મળી. સોનમનો આ લૂક ઘણો રૉયલ હતો જેમાં તે પ્રિન્સેસ જેવી લાગતી હતી. આ લૂક સાથે સોનમે બન બનાવ્યું હતું અને દુપટ્ટાને બન પર સેટ કર્યું હતું. 

  સોનમ કપૂર ગોલ્ડન કલરના ઑફ શૉલ્ડર ગાઉનમાં જોવા મળી. સોનમનો આ લૂક ઘણો રૉયલ હતો જેમાં તે પ્રિન્સેસ જેવી લાગતી હતી. આ લૂક સાથે સોનમે બન બનાવ્યું હતું અને દુપટ્ટાને બન પર સેટ કર્યું હતું. 

  9/10
 • કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં સોનમ કપૂર પર્પલ ગાઉનમાં જોવા મળી, આ ગાઉન એલી સાબે ડિઝાઇન કર્યું છે. તેની ડ્રેસમાં લાગેલો બો અને કૅપ તેના ડ્રેસને વધુ સુંદર બનાવે છે. આ લૂક સાથે સોનમે સાઈડ પાર્ટિંગ કરીને પોની ટેલ બનાવી અને તેની સાથે સોનમે ચોપર્ડ જ્વેલરીના ડાયમંડ ઇયરિંગ્સ પહેર્યા હતા. પોતાના લૂકને કમપ્લીટ કરવા માટે સોનમ કપૂરે ન્યૂડ મેકઅપ કૅરી કર્યો હતો.

  કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં સોનમ કપૂર પર્પલ ગાઉનમાં જોવા મળી, આ ગાઉન એલી સાબે ડિઝાઇન કર્યું છે. તેની ડ્રેસમાં લાગેલો બો અને કૅપ તેના ડ્રેસને વધુ સુંદર બનાવે છે. આ લૂક સાથે સોનમે સાઈડ પાર્ટિંગ કરીને પોની ટેલ બનાવી અને તેની સાથે સોનમે ચોપર્ડ જ્વેલરીના ડાયમંડ ઇયરિંગ્સ પહેર્યા હતા. પોતાના લૂકને કમપ્લીટ કરવા માટે સોનમ કપૂરે ન્યૂડ મેકઅપ કૅરી કર્યો હતો.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

તાજેતરમાં જ યોજાયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સોનમ કપૂર પણ બહેન રિયા કપૂર સાથે પહોંચી હતી. 72મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટની સાથે સોનમે અન્ય ઇવેન્ટમાં પણ હાજરી આપી છે. આ દરમિયાન સોનમના આઉટફિટ્સ સોનમની બહેન રિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. જો કે કાન્સની સાથે જ સોનમ કપૂરના નવા ફોટોઝ પણ સામે આવ્યા છે, જેમાં તે બ્લેક ડ્રેસમાં બ્યૂટીફૂલ લાગી રહી છે. (Image Courtesy : Sonam Kapoor Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK