સાયંતની ઘોષ: 800 રૂપિયા હતો પહેલો પગાર, જીતી ચૂકી છે મિસ કોલકાત્તા બ્યૂટિ પેજન્ટ

Updated: Sep 06, 2020, 09:33 IST | Sheetal Patel
 • સાયંતની ઘોષનો જન્મ 6 સપ્ટેમ્બર 1985ના રોજ કોલકાત્તા, વેસ્ટ બંગાળમાં થયો હતો.

  સાયંતની ઘોષનો જન્મ 6 સપ્ટેમ્બર 1985ના રોજ કોલકાત્તા, વેસ્ટ બંગાળમાં થયો હતો.

  1/25
 • સાયંતની ઘોષે વર્ષ 2006માં કુમકુમ-એક પ્યારા સા બંધનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 

  સાયંતની ઘોષે વર્ષ 2006માં કુમકુમ-એક પ્યારા સા બંધનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 

  2/25
 • સાયંતની ઘોષે ઘર એક સપના, રક્ત સંબંઘ, મહાભારત અને સંજીવની-2 જેવી સીરિયલમાં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું હતું.

  સાયંતની ઘોષે ઘર એક સપના, રક્ત સંબંઘ, મહાભારત અને સંજીવની-2 જેવી સીરિયલમાં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું હતું.

  3/25
 • સાયંનતી ઘોષ નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રીઓમાંથી એક છે. તેણે ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે.

  સાયંનતી ઘોષ નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રીઓમાંથી એક છે. તેણે ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે.

  4/25
 • સાયંતની ઘોષ મિસ કોલકાત્તા બ્યૂટિ પેજન્ટ જીતી હતી. 

  સાયંતની ઘોષ મિસ કોલકાત્તા બ્યૂટિ પેજન્ટ જીતી હતી. 

  5/25
 • સાયંતની ઈતના કરો ના મુઝે પ્યારમાં નેગેટિવ રોલમાં નજર આવી ચૂકી છે.

  સાયંતની ઈતના કરો ના મુઝે પ્યારમાં નેગેટિવ રોલમાં નજર આવી ચૂકી છે.

  6/25
 • સાયંતની ઘોષ સુંદરતાને લીધે મિસ કોલકાત્તા પણ રહી ચૂકી છે.

  સાયંતની ઘોષ સુંદરતાને લીધે મિસ કોલકાત્તા પણ રહી ચૂકી છે.

  7/25
 • ટીવી સીરિયલ નાગિનથી પોતાના કરિયરની શરૂઆત કરનારી સાયંતની ઘોષ નામકરણ સીરિયલમાં પણ નજર આવી હતી.

  ટીવી સીરિયલ નાગિનથી પોતાના કરિયરની શરૂઆત કરનારી સાયંતની ઘોષ નામકરણ સીરિયલમાં પણ નજર આવી હતી.

  8/25
 • નાગિન 4માં માન્યતાનો રોલ ભજવનારી એક્ટ્રેસ સાયંતની ઘોષ બૉયફ્રેન્ડ અનુગ્રહ તિવારી સાથે લૉકડાઉનમાં લગ્ન કરી શકે છે એવા સમાચાર પણ ચર્ચામાં રહ્યા હતા.

  નાગિન 4માં માન્યતાનો રોલ ભજવનારી એક્ટ્રેસ સાયંતની ઘોષ બૉયફ્રેન્ડ અનુગ્રહ તિવારી સાથે લૉકડાઉનમાં લગ્ન કરી શકે છે એવા સમાચાર પણ ચર્ચામાં રહ્યા હતા.

  9/25
 • હાલ આ એક્ટ્રેસ અનુગ્રહ તિવારીને ડેટ કરી રહી છે.

  હાલ આ એક્ટ્રેસ અનુગ્રહ તિવારીને ડેટ કરી રહી છે.

  10/25
 • સાયંતની અને અનુગ્રહ છેલ્લા 6 વર્ષથી રિલેશનશિપમાં છે.

  સાયંતની અને અનુગ્રહ છેલ્લા 6 વર્ષથી રિલેશનશિપમાં છે.

  11/25
 • સાયંતની ઘોષનો બૉયફ્રેન્ડ અનુગ્રહ તિવારી ફિટનેસ ઈન્ડસ્ટ્રીથી સંકળાયેલો છે.

  સાયંતની ઘોષનો બૉયફ્રેન્ડ અનુગ્રહ તિવારી ફિટનેસ ઈન્ડસ્ટ્રીથી સંકળાયેલો છે.

  12/25
 • સમાચારની માનીએ તો સાયંતની ઘોષ અને અનુગ્રહ કૉમન ફ્રેન્ડ દ્વારા જિમમાં મળ્યા હતા.

  સમાચારની માનીએ તો સાયંતની ઘોષ અને અનુગ્રહ કૉમન ફ્રેન્ડ દ્વારા જિમમાં મળ્યા હતા.

  13/25
 • સાયંતની બંગાળી છે અને ત્યાંથી તેણે પોતાની મૉડલિંગ કારર્કિદીની શરૂઆત કરી હતી. તસવીરમાં સાયંતની બૉયફ્રેન્ડ અનુગ્રહ સાથે

  સાયંતની બંગાળી છે અને ત્યાંથી તેણે પોતાની મૉડલિંગ કારર્કિદીની શરૂઆત કરી હતી. તસવીરમાં સાયંતની બૉયફ્રેન્ડ અનુગ્રહ સાથે

  14/25
 • તે અંગે તે કહે છે, 'મારા પરિવારમાં કોઈ પણ આ ક્ષેત્રમાં નથી અને હું પણ અભિનય શીખી નથી.'

  તે અંગે તે કહે છે, 'મારા પરિવારમાં કોઈ પણ આ ક્ષેત્રમાં નથી અને હું પણ અભિનય શીખી નથી.'

  15/25
 • મૉડલિંગ દરમિયાન સાયંતની ઘોષનો પહેલો પગાર 800 રૂપિયા હતો.

  મૉડલિંગ દરમિયાન સાયંતની ઘોષનો પહેલો પગાર 800 રૂપિયા હતો.

  16/25
 • તેણે 800 રૂપિયામાંથી પરિવાર માટે સિલ્વરની નાની-નાની ગિફ્ટ ખરીદી હતી.

  તેણે 800 રૂપિયામાંથી પરિવાર માટે સિલ્વરની નાની-નાની ગિફ્ટ ખરીદી હતી.

  17/25
 • બિગ-બોસ 6માં પણ સાયંતની ઘોષ જોવા મળી હતી.

  બિગ-બોસ 6માં પણ સાયંતની ઘોષ જોવા મળી હતી.

  18/25
 • બિગ બૉસ સીઝન-6 માં કામ કરવા અંગે સાયતંની કહે છે, જ્યારે મને જ્યારે બિગ બૉસનો ફોન આવ્યો ત્યારે હું વિશ્વાસ કરી શકી નહોતી.

  બિગ બૉસ સીઝન-6 માં કામ કરવા અંગે સાયતંની કહે છે, જ્યારે મને જ્યારે બિગ બૉસનો ફોન આવ્યો ત્યારે હું વિશ્વાસ કરી શકી નહોતી.

  19/25
 • સીઝન 6 સ્લોટમાં કોન્ટ્રોવર્સીના બદલે મનોરંજન માટે ખૂબ ધ્યાન આપવામાં આવ્યું હતું.

  સીઝન 6 સ્લોટમાં કોન્ટ્રોવર્સીના બદલે મનોરંજન માટે ખૂબ ધ્યાન આપવામાં આવ્યું હતું.

  20/25
 • હું બિગ-બૉસ માટે પણ એટલે રાજી થઈ હતી, કારણકે હું સલમાન ખાનની મોટી ફૅન છું.

  હું બિગ-બૉસ માટે પણ એટલે રાજી થઈ હતી, કારણકે હું સલમાન ખાનની મોટી ફૅન છું.

  21/25
 • સાયંતનીએ કહ્યું મને જેટલીવાર બિગ-બૉસમાં જવાની તક મળશે, હું જતી રહીશ.

  સાયંતનીએ કહ્યું મને જેટલીવાર બિગ-બૉસમાં જવાની તક મળશે, હું જતી રહીશ.

  22/25
 • સાયંતની ઘોષના સોશિયલ મીડિયા પર ઘણા ચાહક છે.

  સાયંતની ઘોષના સોશિયલ મીડિયા પર ઘણા ચાહક છે.

  23/25
 • સાયંતની બ્યૂટી, ફિટનેસ, ફૅશન અને હેલ્થ પર વધારે ફોકસ રાખે છે.

  સાયંતની બ્યૂટી, ફિટનેસ, ફૅશન અને હેલ્થ પર વધારે ફોકસ રાખે છે.

  24/25
 • સોશિયલ મીડિયા પર એના ઘણા સુંદર અને ગ્લેમરસ તસવીરોની ભરમાર તમને જોવા મળશે. 

  સોશિયલ મીડિયા પર એના ઘણા સુંદર અને ગ્લેમરસ તસવીરોની ભરમાર તમને જોવા મળશે. 

  25/25
 • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ ઈન્ડસ્ટ્રી હોય કે ટીવી જગત, અહીં તમે દેશના દરેક ખૂણાના કલાકારોને કામ કરતા જોયા હશે. વિદેશી ટેલેન્ટેએ પણ આ ઈન્ડસ્ટ્રીને તેની પ્રતિભા સાબિત કરવાની ઘણી તક આપી છે. પરંતુ આજે અમે તમને એક બંગાળી કલાકાર સાયંતની ઘોષ વિશે કરીશું વાત, જેણે લોકોને તેમના અભિનયથી જ નહીં પરંતુ સુંદરતાના આજે પણ લોકો એના દિવાના છે. સાયંતની ઘોષનો આજે 36મો જન્મદિવસ છે. એનો જન્મ 6 સપ્ટેમ્બર 1984ના રોજ કોલકાત્તામાં થયો હતો. જુઓ એની સુંદર તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK