PHOTOS: જુઓ હેલનના બર્થ-ડે પર ખાન પરિવારનો અનોખો અંદાજ

Updated: Nov 22, 2019, 17:38 IST | Sheetal Patel
  • સલમાન ખાનની બહેન અલ્વિરા અગ્નિહોત્રી પણ માતા હેલનના જન્મદિવસની પાર્ટીમાં હાજર રહી હતી.

    સલમાન ખાનની બહેન અલ્વિરા અગ્નિહોત્રી પણ માતા હેલનના જન્મદિવસની પાર્ટીમાં હાજર રહી હતી.

    1/15
  • અલ્વિરા અને અતુલ અગ્નિહોત્રીની દીકરી અલિઝેહ પણ બર્થ-ડે બેશમાં પધારીને શોભા વધારી હતી.

    અલ્વિરા અને અતુલ અગ્નિહોત્રીની દીકરી અલિઝેહ પણ બર્થ-ડે બેશમાં પધારીને શોભા વધારી હતી.

    2/15
  • સલમાન ખાનના પિતા સલીમ ખાન પત્ની હેલનના બર્થ-ડે પાર્ટી માટે સોહેલ ખાનના ઘરે પધાર્યા હતા. 

    સલમાન ખાનના પિતા સલીમ ખાન પત્ની હેલનના બર્થ-ડે પાર્ટી માટે સોહેલ ખાનના ઘરે પધાર્યા હતા. 

    3/15
  • તસવીરમાં સલમા ખાનની પણ એક ઝલક

    તસવીરમાં સલમા ખાનની પણ એક ઝલક

    4/15
  • તસવીરમાં અર્પિતા ખાન શર્મા અને દીકરા આહિલ શર્મા પણ માતાના બર્થ-ડેમાં પહોંચ્યા હતા. જુઓ આહિલ ખાનનો મસ્તી કરતો પોઝ

    તસવીરમાં અર્પિતા ખાન શર્મા અને દીકરા આહિલ શર્મા પણ માતાના બર્થ-ડેમાં પહોંચ્યા હતા. જુઓ આહિલ ખાનનો મસ્તી કરતો પોઝ

    5/15
  • સલમાન ખાનની સુંદર ફ્રેન્ડ યુલિયા વન્ટૂર પણ આ બર્થ-ડેમાં હાજર રહી હતી.

    સલમાન ખાનની સુંદર ફ્રેન્ડ યુલિયા વન્ટૂર પણ આ બર્થ-ડેમાં હાજર રહી હતી.

    6/15
  • એક્ટ્રેસ આશા પારેખ અને વહિદા રેહમાન પણ બર્થ-ડે બેશમાં પહોંચ્યા હતા.

    એક્ટ્રેસ આશા પારેખ અને વહિદા રેહમાન પણ બર્થ-ડે બેશમાં પહોંચ્યા હતા.

    7/15
  • આશા પારેખ, વહિદા રેહમાન, સલીમ ખાન, સલમા ખાન અને હેલન સારા મિત્રો છે, તેઓ ઘણીવાર એકસાથે મૂવી જોવાનું પસંદ કરે છે.

    આશા પારેખ, વહિદા રેહમાન, સલીમ ખાન, સલમા ખાન અને હેલન સારા મિત્રો છે, તેઓ ઘણીવાર એકસાથે મૂવી જોવાનું પસંદ કરે છે.

    8/15
  • બાન્દ્રામાં સોહેલ ખાનના ધરે હેલનના જન્મદિવસની પાર્ટીમાં અભિનેત્રી વલૂસા ડિસુઝા પણ હાજર રહી હતી.

    બાન્દ્રામાં સોહેલ ખાનના ધરે હેલનના જન્મદિવસની પાર્ટીમાં અભિનેત્રી વલૂસા ડિસુઝા પણ હાજર રહી હતી.

    9/15
  • શાઈના NC પણ કૅમેરા સામે સ્માઈલ સ્માઈલ આપી રહી છે.

    શાઈના NC પણ કૅમેરા સામે સ્માઈલ સ્માઈલ આપી રહી છે.

    10/15
  • મલાઈકા અરોરાના પિતા પણ એક્ટ્રેસ હેલનના જન્મદિવસની પાર્ટીમાં હાજર રહ્યા હતા.

    મલાઈકા અરોરાના પિતા પણ એક્ટ્રેસ હેલનના જન્મદિવસની પાર્ટીમાં હાજર રહ્યા હતા.

    11/15
  • જોયસ પોલિકાર્પ બાન્દ્રામાં સોહેલ ખાનના નિવાસસ્થાને હેલેનની જન્મદિવસની પાર્ટી માટે પહોંચ્યા હતા.

    જોયસ પોલિકાર્પ બાન્દ્રામાં સોહેલ ખાનના નિવાસસ્થાને હેલેનની જન્મદિવસની પાર્ટી માટે પહોંચ્યા હતા.

    12/15
  • તસવીરમાં સોહેલ ખાન, હેલન, સલમાન ખાન, અર્પિતા ખાન શર્મા, અલ્વિરા અગ્નિહોત્રી, આયુષ શર્મા અને મહેમાન કૅમેરા સામે પોઝ આપી રહ્યા છે.

    તસવીરમાં સોહેલ ખાન, હેલન, સલમાન ખાન, અર્પિતા ખાન શર્મા, અલ્વિરા અગ્નિહોત્રી, આયુષ શર્મા અને મહેમાન કૅમેરા સામે પોઝ આપી રહ્યા છે.

    13/15
  • સોહેલ ખાનના ઘરે અલ્વિરા અગ્નિહોત્રી, હેલન અને સલમાન ખાન પધાર્યા હતા અને આ પાર્ટી ઘણી મજેદાર રહી હતી.

    સોહેલ ખાનના ઘરે અલ્વિરા અગ્નિહોત્રી, હેલન અને સલમાન ખાન પધાર્યા હતા અને આ પાર્ટી ઘણી મજેદાર રહી હતી.

    14/15
  • સોહેલ ખાન અને અલ્વિરા અગ્નિહોત્રી મહેમાનને ગુડ બાય કરતા નજર આવી રહ્યા છે.

    સોહેલ ખાન અને અલ્વિરા અગ્નિહોત્રી મહેમાનને ગુડ બાય કરતા નજર આવી રહ્યા છે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

પોતાના જમાનાની જાણીતી એક્ટ્રેસ અને ડાન્સર હેલન (Helen)એ પોતાનો 81મો જન્મદિવસ ઉજવ્યો હતો. હેલન બૉલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાનની સાવકી માતા છે. એટલે આ દિવસે ખાન પરિવાર ઘણા ધૂમ-ધામથી બર્થ-ડે સેલિબ્રેટ કરતા દેખાઈ રહ્યા છે. પોતાની મૉમના બર્થ-ડે પર સલમાન ખાને અલગ અંદાજમાં એન્ટ્રી મારી હતી. ત્યાં ગર્લફ્રેન્ડ યુલિયા વન્ટૂર પણ નજર આવી હતી. આ પાર્ટીમાં સોહેલ ખાન અને અર્પિતા ખાન પણ હાજર રહ્યા હતા. તો આવો આ ખાસ પાર્ટીની કેટલીક સુંદર તસવીરો પર કરીએ નજર... PC: યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK