બોલીવુડનો ચૉકલેટ બૉય શાહિદ કપૂર થયો 39 વર્ષનો

Updated: Feb 26, 2020, 10:27 IST | Rachana Joshi
 • શાહિદ કપૂરનો જન્મ 25 ફેબ્રુઆરી 1981 માં દિલ્હીમાં થયો હતો અને તે ત્રણ વર્ષનો હતો ત્યારે જ તેની માતા નીલિમા અઝીમ અને પંકજ કપૂર છૂટા પડી ગયા હતા. 'ફૅમેલી મૅન' શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત દીકરી મીશા અને દીકરા ઝૈન સાથે

  શાહિદ કપૂરનો જન્મ 25 ફેબ્રુઆરી 1981 માં દિલ્હીમાં થયો હતો અને તે ત્રણ વર્ષનો હતો ત્યારે જ તેની માતા નીલિમા અઝીમ અને પંકજ કપૂર છૂટા પડી ગયા હતા.
  'ફૅમેલી મૅન' શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત દીકરી મીશા અને દીકરા ઝૈન સાથે

  1/12
 • 10 વર્ષની ઉંમરે મુંબઈ શિફ્ટ થયા બાદ શામક દાવરની ડાંસ એકેડમીમાં એડ્મિશન લીધું હતું. ત્યાં સુધી તે દીલ્હીમાં માતા નીલિમા અઝીમ સાથે રહેતો હતો.  

  10 વર્ષની ઉંમરે મુંબઈ શિફ્ટ થયા બાદ શામક દાવરની ડાંસ એકેડમીમાં એડ્મિશન લીધું હતું. ત્યાં સુધી તે દીલ્હીમાં માતા નીલિમા અઝીમ સાથે રહેતો હતો.  

  2/12
 • બોલીવુડમાં ડેબ્યુ કરતાં પહેલા અભિનેતાએ 1990 ના દસકમાં બૅકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું. તેમજ અનેક મ્યુઝિક વિડીયો અને કમૅશિયલમાં દેખાયો હતો.

  બોલીવુડમાં ડેબ્યુ કરતાં પહેલા અભિનેતાએ 1990 ના દસકમાં બૅકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું. તેમજ અનેક મ્યુઝિક વિડીયો અને કમૅશિયલમાં દેખાયો હતો.

  3/12
 • શાહિદ કપૂરના સાવકી માતા અને અભિનેત્રી સુપ્રિયા પાઠક તેમજ સાવકી બહેન સનાહ કપૂર અને સાવકા ભાઈ રૂહાન કપૂર સાથે પણ સારા સંબંધો છે.

  શાહિદ કપૂરના સાવકી માતા અને અભિનેત્રી સુપ્રિયા પાઠક તેમજ સાવકી બહેન સનાહ કપૂર અને સાવકા ભાઈ રૂહાન કપૂર સાથે પણ સારા સંબંધો છે.

  4/12
 • બાદમાં માતા નીલિમા અઝીમે 1990 માં અભિનેતા રાજેશ કપૂર સાથે લગ્ન કર્યા હતા અને 2001 માં તેઓ છુટ્ટા પણ પડી ગયા હતા. સાવકા ભાઈ હોવા છતાં ઈશાન ખટ્ટર અને શાહિદને એકબીજા સાથે બહુ બને છે. 

  બાદમાં માતા નીલિમા અઝીમે 1990 માં અભિનેતા રાજેશ કપૂર સાથે લગ્ન કર્યા હતા અને 2001 માં તેઓ છુટ્ટા પણ પડી ગયા હતા. સાવકા ભાઈ હોવા છતાં ઈશાન ખટ્ટર અને શાહિદને એકબીજા સાથે બહુ બને છે. 

  5/12
 • 2003 માં 'ઈશ્ક વિશ્ક' ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું અને તેના માટે તેને 'બેસ્ટ મૅલ ડેબ્યુ' નો એવૉર્ડ પણ મળ્યો હતો. 

  2003 માં 'ઈશ્ક વિશ્ક' ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું અને તેના માટે તેને 'બેસ્ટ મૅલ ડેબ્યુ' નો એવૉર્ડ પણ મળ્યો હતો. 

  6/12
 • 2007 માં આવેલી ઇમ્તિયાઝ અલીની રોમેન્ટિક કૉમેડી ફિલ્મ 'જબ વી મૅટ' અને 2009 ની વિશાળ ભારદ્વાજની ફિલ્મ 'કમીને' માટે અભિનેતા ફિલ્મફેર એવૉર્ડમાં 'બેસ્ટ એક્ટર' તરીકે નોમિનેટ થયો હતો. 

  2007 માં આવેલી ઇમ્તિયાઝ અલીની રોમેન્ટિક કૉમેડી ફિલ્મ 'જબ વી મૅટ' અને 2009 ની વિશાળ ભારદ્વાજની ફિલ્મ 'કમીને' માટે અભિનેતા ફિલ્મફેર એવૉર્ડમાં 'બેસ્ટ એક્ટર' તરીકે નોમિનેટ થયો હતો. 

  7/12
 • 2015 ની 7 જુલાઈના રોજ તેણે તેનાથી 13 વર્ષ નાની દિલ્હીની છોકરી મીરાં રાજપૂતને પરણ્યો હતો. 

  2015 ની 7 જુલાઈના રોજ તેણે તેનાથી 13 વર્ષ નાની દિલ્હીની છોકરી મીરાં રાજપૂતને પરણ્યો હતો. 

  8/12
 • 26 ઓગસ્ટ 2016 ના રોજ શાહિદ કપૂરના ઘરે દીકરી મીશાનો જન્મ થયો હતો. 

  26 ઓગસ્ટ 2016 ના રોજ શાહિદ કપૂરના ઘરે દીકરી મીશાનો જન્મ થયો હતો. 

  9/12
 • 5 સપ્ટેમ્બર2018 ના દિવસે શાહિદ કપૂર બીજીવાર પિતા બન્યો હતો. દીકરો ઝૈન પત્ની મીરાં પર ગયો હોવાનું શાહિદ માને છે.

  5 સપ્ટેમ્બર2018 ના દિવસે શાહિદ કપૂર બીજીવાર પિતા બન્યો હતો. દીકરો ઝૈન પત્ની મીરાં પર ગયો હોવાનું શાહિદ માને છે.

  10/12
 • જૂન 2019 માં આવેલી ફિલ્મ 'કબીર સિંહ' દ્વારા અભિનેતાની બહુ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મ આ બોક્સ ઓફિસ પર 379 કરોડનો બિઝનેસ કર્યો હતો. 

  જૂન 2019 માં આવેલી ફિલ્મ 'કબીર સિંહ' દ્વારા અભિનેતાની બહુ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મ આ બોક્સ ઓફિસ પર 379 કરોડનો બિઝનેસ કર્યો હતો. 

  11/12
 • અત્યારે તે ચંદીગઢમાં આગામી ફિલ્મ 'જર્સી' નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં પિતા પંકજ કપૂર પણ તેની સાથે દેખાશે. 

  અત્યારે તે ચંદીગઢમાં આગામી ફિલ્મ 'જર્સી' નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં પિતા પંકજ કપૂર પણ તેની સાથે દેખાશે. 

  12/12
 • loading...

ફોટોઝ વિશે

કૅન ઘોષ દિગ્દર્શિત ફિલ્મ 'ઈશ્ક વિશ્ક' થી 2003 માં બોલીવુડમાં ડેબ્યુ કરનાર શાહિદ કપૂરે આજે જીવનના 39 વર્ષ પૂરા કર્યા છે. અભિનેતા પોતાની જાતને 'ફૅમેલી મૅન' કહેવાનું પસંદ કરે છે. પણ તે પોતે એક વિખૂટા પારિવારિક માહોલમાં ઉછર્યો છે. ગઇકાલે રાત્રે ચંદીગઢમાં શાહીદે પત્ની મીરા રાજપૂત અને પિતા પંકજ કપૂર સાથે કૅક કાપીને બર્થડેની ઉજવણી કરી હતી.ચૉકલેટ બૉયના જન્મદિવસે ચાલો થોડીક નજર નાખીયે તેની જાણી-અજાણી વાતો અને તસવીરો પર...

(તસવીરો : શાહિદ કપૂરનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK