Siddharth Randeria: રંગભૂમિ ગજવતા ગુજ્જુભાઈના જુઓ પર્સનલ લાઈફના ફોટોઝ

Jul 19, 2019, 09:06 IST
  • ગુજરાતી નાટકો અને હવે ફિલ્મોમાં પણ ધમાલ મચાવતા આપણા ગુજ્જુભાઈ ઉર્ફે સિદ્ધાર્થ રાંદેરિયાનો જન્મ 17 ડિસેમ્બર, 1955ના રોજ મુંબઈમાં થયો છે.    તસવીરમાંઃ પુત્ર ઈશાન રાંદેરિયા અને પત્ની સાથે સિદ્ધાર્થ રાંદેરિયા

    ગુજરાતી નાટકો અને હવે ફિલ્મોમાં પણ ધમાલ મચાવતા આપણા ગુજ્જુભાઈ ઉર્ફે સિદ્ધાર્થ રાંદેરિયાનો જન્મ 17 ડિસેમ્બર, 1955ના રોજ મુંબઈમાં થયો છે. 

     

    તસવીરમાંઃ પુત્ર ઈશાન રાંદેરિયા અને પત્ની સાથે સિદ્ધાર્થ રાંદેરિયા

    1/21
  • સિદ્ધાર્થ રાંદેરિાયના પિતા મધુકર રાંદેરિયા જાણીતા નાટ્ય કલાકાર અને કટાર લેખક હતા. સિદ્ધાર્થ રાંદેરિયાના પુત્ર ઈશાન રાંદેરિયા પણ નાટક અને ફિલ્મો સાથે જોડાયેલા છે.    તસવીરમાંઃ બંને પુત્રો સાથે સિદ્ધાર્થ રાંદેરિયાનો થ્રો બેક ફોટો

    સિદ્ધાર્થ રાંદેરિાયના પિતા મધુકર રાંદેરિયા જાણીતા નાટ્ય કલાકાર અને કટાર લેખક હતા. સિદ્ધાર્થ રાંદેરિયાના પુત્ર ઈશાન રાંદેરિયા પણ નાટક અને ફિલ્મો સાથે જોડાયેલા છે. 

     

    તસવીરમાંઃ બંને પુત્રો સાથે સિદ્ધાર્થ રાંદેરિયાનો થ્રો બેક ફોટો

    2/21
  • સિદ્ધાર્થ રાંદેરિયા 1970ની સાલથી ગુજરાતી નાટકો સાથે જોડાયેલા છે. તેમના સૌથી હિટ નાટકો ગુજ્જુભાઈ સિરીઝના રહ્યા છે.  તસવીરમાંઃ લોકસભાની ચૂંટણીમાં વોટ આપ્યા બાદ સિદ્ધાર્થભાઈની સેલ્ફી 

    સિદ્ધાર્થ રાંદેરિયા 1970ની સાલથી ગુજરાતી નાટકો સાથે જોડાયેલા છે. તેમના સૌથી હિટ નાટકો ગુજ્જુભાઈ સિરીઝના રહ્યા છે. 

    તસવીરમાંઃ લોકસભાની ચૂંટણીમાં વોટ આપ્યા બાદ સિદ્ધાર્થભાઈની સેલ્ફી 

    3/21
  • ગુજ્જુભાઈ સિરીઝના નાટકોની શરૂઆત 2002માં ગુજ્જુભાઈએ ગામ ગજાવ્યું સાથે થઈ હતી.  તસવીરમાંઃ ફિલ્મ નટસમ્રાટનું એક દ્રશ્ય 

    ગુજ્જુભાઈ સિરીઝના નાટકોની શરૂઆત 2002માં ગુજ્જુભાઈએ ગામ ગજાવ્યું સાથે થઈ હતી. 

    તસવીરમાંઃ ફિલ્મ નટસમ્રાટનું એક દ્રશ્ય 

    4/21
  • ગુજ્જુભાઈએ ગામ ગજાવ્યું બાદ આ સિરીઝના લગે રહો ગુજ્જુભાઈ, ગુજ્જુભાઈ ઘોડે ચડ્યા, ગુજ્જુભાઈની ગોલમાલ, ગુજ્જુભાઈ બન્યા દબંગ જેવા નાટકો આવી ચૂક્યા છે, જે તમામ હિટ રહ્યા છે. 

    ગુજ્જુભાઈએ ગામ ગજાવ્યું બાદ આ સિરીઝના લગે રહો ગુજ્જુભાઈ, ગુજ્જુભાઈ ઘોડે ચડ્યા, ગુજ્જુભાઈની ગોલમાલ, ગુજ્જુભાઈ બન્યા દબંગ જેવા નાટકો આવી ચૂક્યા છે, જે તમામ હિટ રહ્યા છે. 

    5/21
  • ગુજ્જુભાઈ સિરીઝના નાટકો પરથી આ જ સિરીઝની બે ફિલ્મો લગે રહો ગુજ્જુભાઈ અને ગુજ્જુભાઈ ધ ગ્રેટ પણ બની ચૂકી છે. જે બંને સુપરહિટ રહી છે. આ ફિલ્મો સાથે જ સિદ્ધાર્થ રાંદેરિયાએ ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો હતો.

    ગુજ્જુભાઈ સિરીઝના નાટકો પરથી આ જ સિરીઝની બે ફિલ્મો લગે રહો ગુજ્જુભાઈ અને ગુજ્જુભાઈ ધ ગ્રેટ પણ બની ચૂકી છે. જે બંને સુપરહિટ રહી છે. આ ફિલ્મો સાથે જ સિદ્ધાર્થ રાંદેરિયાએ ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો હતો.

    6/21
  • તમને જાણીને આશ્ચર્ય થશે કે સિદ્ધાર્થ રાંદેરિયા બોલીવુડમાં પણ કામ કરી ચૂક્યા છે. બોલીવુડમાં શોર્ટકટ, ક્યા કહેના અને ખલનાયક જેવી ફિલ્મોમાં સિદ્ધાર્થભાઈ દેખાયા હતા. 

    તમને જાણીને આશ્ચર્ય થશે કે સિદ્ધાર્થ રાંદેરિયા બોલીવુડમાં પણ કામ કરી ચૂક્યા છે. બોલીવુડમાં શોર્ટકટ, ક્યા કહેના અને ખલનાયક જેવી ફિલ્મોમાં સિદ્ધાર્થભાઈ દેખાયા હતા. 

    7/21
  • ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો ગુજ્જુભાઈ સિરીઝ ઉપરાંત સિદ્ધાર્થ રાંદેરિયા ચાલ જીવી લઈએ અને નટસમ્રાટ જેવી ફિલ્મો આપી ચૂક્યા છે. આ બંને ફિલ્મ ખૂબ જ વખણાઈ હતી.

    ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો ગુજ્જુભાઈ સિરીઝ ઉપરાંત સિદ્ધાર્થ રાંદેરિયા ચાલ જીવી લઈએ અને નટસમ્રાટ જેવી ફિલ્મો આપી ચૂક્યા છે. આ બંને ફિલ્મ ખૂબ જ વખણાઈ હતી.

    8/21
  • વક્ત કી રફતાર, કુડકુડિયા હાઉસ નંબર 43 જેવી હિન્દી સિરીયલમાં પણ સિદ્ધાર્થ રાંદેરિયા એક્ટિંગ કરી ચૂક્યા છે. 

    વક્ત કી રફતાર, કુડકુડિયા હાઉસ નંબર 43 જેવી હિન્દી સિરીયલમાં પણ સિદ્ધાર્થ રાંદેરિયા એક્ટિંગ કરી ચૂક્યા છે. 

    9/21
  • સિદ્ધાર્થ રાંદેરિયા પોતાની કરિયરમાં જુદા જુદા 45થી વધુ નાટકોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. આજે પણ તેઓ સ્ટેજ પર આવતાની સાથે જ તાળીઓ પડવા લાગે છે. 

    સિદ્ધાર્થ રાંદેરિયા પોતાની કરિયરમાં જુદા જુદા 45થી વધુ નાટકોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. આજે પણ તેઓ સ્ટેજ પર આવતાની સાથે જ તાળીઓ પડવા લાગે છે. 

    10/21
  • ગુજ્જુભાઈ ધ ગ્રેટ ફિલ્મને તેમના પુત્ર ઈશાન રાંદેરિયાએ ડિરેક્ટ કરી હતી, તો આ ફિલ્મની સ્ટોરી ખુદ સિદ્ધાર્થ રાંદેરિયાએ લખી હતી.    તસવીરમાંઃ ફિલ્મ નટસમ્રાટના સેટ પરથી સિદ્ધાર્થભાઈની સેલ્ફી

    ગુજ્જુભાઈ ધ ગ્રેટ ફિલ્મને તેમના પુત્ર ઈશાન રાંદેરિયાએ ડિરેક્ટ કરી હતી, તો આ ફિલ્મની સ્ટોરી ખુદ સિદ્ધાર્થ રાંદેરિયાએ લખી હતી. 

     

    તસવીરમાંઃ ફિલ્મ નટસમ્રાટના સેટ પરથી સિદ્ધાર્થભાઈની સેલ્ફી

    11/21
  • સિદ્ધાર્થ રાંદેરિયાની ગુજ્જુભાઈ સિરીઝના તમામ નાટકો હાઉસફૂલ થઈ જાય છે. 

    સિદ્ધાર્થ રાંદેરિયાની ગુજ્જુભાઈ સિરીઝના તમામ નાટકો હાઉસફૂલ થઈ જાય છે. 

    12/21
  •     તસવીરમાંઃ દિગ્ગજ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ સાથે સિદ્ધાર્થ રાંદેરિયા

     

     

    તસવીરમાંઃ દિગ્ગજ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ સાથે સિદ્ધાર્થ રાંદેરિયા

    13/21
  • ફિલ્મ ચાલ જીવી લઈએના શૂટિંગ દરમિયાન ઉત્તરાખંડની મુલાકાતે સિદ્ધાર્થ રાંદેરિયા 

    ફિલ્મ ચાલ જીવી લઈએના શૂટિંગ દરમિયાન ઉત્તરાખંડની મુલાકાતે સિદ્ધાર્થ રાંદેરિયા 

    13/21
  •   તસવીરમાંઃ પોરબંદરના કીર્તિમંદિરની મુલાકાતે સિદ્ધાર્થભાઈ

     

    તસવીરમાંઃ પોરબંદરના કીર્તિમંદિરની મુલાકાતે સિદ્ધાર્થભાઈ

    14/21
  • સિદ્ધાર્થ રાંદેરિયાને ગેજેટનો પણ શોખ છે. તેઓ જુદી સેલ્ફી ક્લિક કરતા રહે છે. 

    સિદ્ધાર્થ રાંદેરિયાને ગેજેટનો પણ શોખ છે. તેઓ જુદી સેલ્ફી ક્લિક કરતા રહે છે. 

    15/21
  • ગુજરાતી ફિલ્મ નટસમ્રાટના શૂટિંગ દરમિયાન સિદ્ધાર્થ રાંદેરિયા 

    ગુજરાતી ફિલ્મ નટસમ્રાટના શૂટિંગ દરમિયાન સિદ્ધાર્થ રાંદેરિયા 

    16/21
  • નાટકોના શો માટે સિદ્ધાર્થ ભાઈ દેશ વિદેશ ફરતા રહે છે. આ દરમિયાન તેઓ વિદેશની જાણીતી જગ્યાઓની મુલાકાત કરવાનું ચૂક્તા નથી. 

    નાટકોના શો માટે સિદ્ધાર્થ ભાઈ દેશ વિદેશ ફરતા રહે છે. આ દરમિયાન તેઓ વિદેશની જાણીતી જગ્યાઓની મુલાકાત કરવાનું ચૂક્તા નથી. 

    17/21
  • તસવીરમાંઃ ગુજ્જુભાઈ નાટકની ટીમ સાથે સિદ્ધાર્થભાઈ

    તસવીરમાંઃ ગુજ્જુભાઈ નાટકની ટીમ સાથે સિદ્ધાર્થભાઈ

    18/21
  • તસવીરમાંઃ ચાલ જીવી લઈએની કૉ સ્ટાર આરોહી પટેલ સાથે સિદ્ધાર્થ રાંદેરિયા

    તસવીરમાંઃ ચાલ જીવી લઈએની કૉ સ્ટાર આરોહી પટેલ સાથે સિદ્ધાર્થ રાંદેરિયા

    19/21
  • તસવીરમાંઃ જાણીતા એક્ટ્રેસ અરૂણા ઈરાની સાથે સિદ્ધાર્થભાઈ

    તસવીરમાંઃ જાણીતા એક્ટ્રેસ અરૂણા ઈરાની સાથે સિદ્ધાર્થભાઈ

    20/21
  • loading...

ફોટોઝ વિશે

સિદ્ધાર્થ રાંદેરિયા 'ગુજ્જુભાઈ' તરીકે આખા વિશ્વના ગુજરાતીઓમાં જાણીતા છે. સ્ટેજ પર અને સ્ક્રીન પર ખડખડાટ હસાવતા આ એક્ટર અંગત લાઈફમાં પણ મોજીલા છે. ત્યારે ચાલો જોઈએ સિદ્ધાર્થ રાંદેરિયાની પર્સનલ લાઈફના ફોટોઝ

(Image Courtesy: Siddharth Randeria Instagram, Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK