બૉલીવુડ સેલેબ્સને ટક્કર આપે છે આ સ્ટાર કિડ, જુઓ એના ગ્લેમરસ ફોટોઝ

Updated: Aug 07, 2020, 23:03 IST | Sheetal Patel
 • ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ભલે ટીવી દુનિયાથી દૂર છે, પરંતુ એના ગ્લેમરસ ફોટોઝના ચાલતા તે હંમેશા ચર્ચામાં રહે છે.

  ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ભલે ટીવી દુનિયાથી દૂર છે, પરંતુ એના ગ્લેમરસ ફોટોઝના ચાલતા તે હંમેશા ચર્ચામાં રહે છે.

  1/24
 • તે હંમેશા રસપ્રદ પોસ્ટ મુકતી રહે છે અને ઇન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ છે.

  તે હંમેશા રસપ્રદ પોસ્ટ મુકતી રહે છે અને ઇન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ છે.

  2/24
 • પલક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના ગ્લેમરસ ફોટો શૅર કરતી રહે છે.

  પલક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના ગ્લેમરસ ફોટો શૅર કરતી રહે છે.

  3/24
 • પલક તિવારી બિલકુલ તેની મોમની જેમ ગ્લેમરસ અવતારમાં નજર આવી રહી છે.

  પલક તિવારી બિલકુલ તેની મોમની જેમ ગ્લેમરસ અવતારમાં નજર આવી રહી છે.

  4/24
 • પલકનું ફૅશન સેન્સ અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ બૉલીવુડ હિરોઈનની જેમ જ છે. શ્વેતા તિવારી જલદી જ નાના પડદા પર ડેબ્યૂ કરી શકે છે.

  પલકનું ફૅશન સેન્સ અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ બૉલીવુડ હિરોઈનની જેમ જ છે. શ્વેતા તિવારી જલદી જ નાના પડદા પર ડેબ્યૂ કરી શકે છે.

  5/24
 • ‘કસૌટી જિંદગી કી 2 શરૂ થવા પહેલાથી પલકનું નામ ઘણું સામે આવ્યું હતું.

  ‘કસૌટી જિંદગી કી 2 શરૂ થવા પહેલાથી પલકનું નામ ઘણું સામે આવ્યું હતું.

  6/24
 • તેની બહેન સાથે પલક તિવારી

  તેની બહેન સાથે પલક તિવારી

  7/24
 • પલક ‘કસૌટી જિંદગી કી 2'માં પ્રેરણાનુ પાત્ર ભજવ્યુ હતું. જોકે બાદ શ્વેતા તિવારીએ આ વાતને નકારી દીધી હતી. 

  પલક ‘કસૌટી જિંદગી કી 2'માં પ્રેરણાનુ પાત્ર ભજવ્યુ હતું. જોકે બાદ શ્વેતા તિવારીએ આ વાતને નકારી દીધી હતી. 

  8/24
 • બ્લેક ડ્રેસમાં પલક તિવારીનો સુંદર અવતાર

  બ્લેક ડ્રેસમાં પલક તિવારીનો સુંદર અવતાર

  9/24
 • શ્વેતા તિવારીની માફક પલક પણ બહુ જ સરસ ચિક બોન્સ ધરાવે છે.

  શ્વેતા તિવારીની માફક પલક પણ બહુ જ સરસ ચિક બોન્સ ધરાવે છે.

  10/24
 • શ્વેતા તિવારીએ કહ્યું હતું કે પલક ન તો સીરિયલમાં કામ કરી રહી છે અને ન તો કામ કરવા ઈચ્છે છે. એને ડેઈલી સોપ્સ પસંદ નથી. 

  શ્વેતા તિવારીએ કહ્યું હતું કે પલક ન તો સીરિયલમાં કામ કરી રહી છે અને ન તો કામ કરવા ઈચ્છે છે. એને ડેઈલી સોપ્સ પસંદ નથી. 

  11/24
 • પલક તિવારીની આંખો બહુ ભાવવાહી છે.

  પલક તિવારીની આંખો બહુ ભાવવાહી છે.

  12/24
 • તે ઘણાં એંગલથી તેની મમ્મીના શરૂઆતી દિવસોની યાદ અપાવે છે.

  તે ઘણાં એંગલથી તેની મમ્મીના શરૂઆતી દિવસોની યાદ અપાવે છે.

  13/24
 • પલક એક સ્ટાર કિડ છે છતાં તે સ્ટારડમથી ઘણી દૂર રહે છે.

  પલક એક સ્ટાર કિડ છે છતાં તે સ્ટારડમથી ઘણી દૂર રહે છે.

  14/24
 • હાલમાં જ શ્વેતાએ પોતાનો એક ફોટો શૅર કર્યો છે જેમા તેણે પિન્ક કલરનો ટ્યૂબ ટૉપ પહેર્યો છે અને બ્લૂ જીન્સ પહેરી છે. પલક આ ડ્રેસમાં ઘણી બોલ્ડ લાગી રહી છે. 

  હાલમાં જ શ્વેતાએ પોતાનો એક ફોટો શૅર કર્યો છે જેમા તેણે પિન્ક કલરનો ટ્યૂબ ટૉપ પહેર્યો છે અને બ્લૂ જીન્સ પહેરી છે. પલક આ ડ્રેસમાં ઘણી બોલ્ડ લાગી રહી છે. 

  15/24
 • એક્ટ્રેસ શ્વેતાને અત્યાર સુધી ઘણી બધી સીરિયલ્સમાં જોવાઈ છે. તો શ્વેતા ભોજપુરી સિનેમામાં ઘણું કામ કરી ચૂકી ઠે. શ્વેતાની દીકરીની પર્સનાલિટી પણ શ્વેતા સાથે મળતી આવે છે.

  એક્ટ્રેસ શ્વેતાને અત્યાર સુધી ઘણી બધી સીરિયલ્સમાં જોવાઈ છે. તો શ્વેતા ભોજપુરી સિનેમામાં ઘણું કામ કરી ચૂકી ઠે. શ્વેતાની દીકરીની પર્સનાલિટી પણ શ્વેતા સાથે મળતી આવે છે.

  16/24
 • પલક તિવારીની ફેન ફોલોઈંગ પણ અત્યારથી ખૂબ છે. 

  પલક તિવારીની ફેન ફોલોઈંગ પણ અત્યારથી ખૂબ છે. 

  17/24
 • તેનામાં સ્ટાર બન્યા પહેલાં જ બધી સ્ટારી અદા અને સ્ટાઇલ્સ છે.

  તેનામાં સ્ટાર બન્યા પહેલાં જ બધી સ્ટારી અદા અને સ્ટાઇલ્સ છે.

  18/24
 • ઈન્સ્ટાગ્રામ પર પલકના ઘણા ફેન પેજ પણ છે. 

  ઈન્સ્ટાગ્રામ પર પલકના ઘણા ફેન પેજ પણ છે. 

  19/24
 • પલક તિવારી હમણાં પોતાના અભ્યાસ સાથે-સાથે મૉડલિંગ પણ કરી રહી છે. 

  પલક તિવારી હમણાં પોતાના અભ્યાસ સાથે-સાથે મૉડલિંગ પણ કરી રહી છે. 

  20/24
 • તેની ફિગર અવર ગ્લાસ ફિગર છે,

  તેની ફિગર અવર ગ્લાસ ફિગર છે,

  21/24
 • ખુબસુરતીમાં પલક પોતાની માતા શ્વેતા તિવારી કરતા પણ 4 કદમ આગળ છે. સોશિયલ મીડિયા પર એના ફોટોઝને ઘણી કમેન્ટ્સ અને લાઈક્સ આવે છે.

  ખુબસુરતીમાં પલક પોતાની માતા શ્વેતા તિવારી કરતા પણ 4 કદમ આગળ છે. સોશિયલ મીડિયા પર એના ફોટોઝને ઘણી કમેન્ટ્સ અને લાઈક્સ આવે છે.

  22/24
 • તે પ્રાણીઓના વેલફેર માટે એક્ટીવલી કામ કરે છે,

  તે પ્રાણીઓના વેલફેર માટે એક્ટીવલી કામ કરે છે,

  23/24
 • લાગે છે કે તે પોતાની સેક્સ અપીલથી સારી પેઠે વાકેફ છે.

  લાગે છે કે તે પોતાની સેક્સ અપીલથી સારી પેઠે વાકેફ છે.

  24/24
 • loading...

ફોટોઝ વિશે

‘કસૌટી જિંદગી કી’થી ફેમ મેળવનારી એક્ટ્રેસ શ્વેતા તિવારી હાલમાં ટીવી પડદાથી દૂર છે. થોડા સમય પહેલા ખબર આવી હતી કે શ્વેતાની દીકરી પલક તિવારી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી રહી છે. હાલમાં શ્વેતાની દીકરી પલકની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે. તસવીરોમાં પલક તિવારી બિલકુલ તેની મોમની જેમ ગ્લેમરસ અવતારમાં નજર આવી રહી છે. કરો એના ગ્લેમરસ ફોટોઝ પર એક નજર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK