Shweta Rajyaguru: સિંગિંગમાં કરિયર બનાવવા આ ગુજરાતી છોકરીએ જવા દીધી યુએસની જોબ

Aug 10, 2019, 11:10 IST
  • શ્વેતા રાજ્યગુરુ મૂળ વડોદરાના છે, તેમનું સ્કૂલિંગ અને કોલેજનો અભ્યાસ વડોદરાનો છે.

    શ્વેતા રાજ્યગુરુ મૂળ વડોદરાના છે, તેમનું સ્કૂલિંગ અને કોલેજનો અભ્યાસ વડોદરાનો છે.

    1/20
  • શ્વેતા રાજ્યગુરુએ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. એન્જિનિયરિંગ કર્યા બાદ શ્વેતાએ યુએસથી માસ્ટર્સનો અભ્યાસ કર્યો છે.

    શ્વેતા રાજ્યગુરુએ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. એન્જિનિયરિંગ કર્યા બાદ શ્વેતાએ યુએસથી માસ્ટર્સનો અભ્યાસ કર્યો છે.

    2/20
  • શ્વેતા રાજ્યગુરુના યુટ્યુબ પરના કવર સોંગ ખૂબ જ પોપ્યુલર છે. આ ઉપરાંત ટિકટોક પર પણ તેમના ફેન્સ મોટા પ્રમાણમાં છે.

    શ્વેતા રાજ્યગુરુના યુટ્યુબ પરના કવર સોંગ ખૂબ જ પોપ્યુલર છે. આ ઉપરાંત ટિકટોક પર પણ તેમના ફેન્સ મોટા પ્રમાણમાં છે.

    3/20
  • શ્વેતાને સિંગિંગનો શોખ સ્કૂલ સમયથી જ હતો. શ્વેતા કહે છે કે સ્કૂલમાં ભણતી વખતે જ હું સ્પર્ધાઓમાં ભાગ લેતી. અને ક્લાસિકલ શીખતી હતી.

    શ્વેતાને સિંગિંગનો શોખ સ્કૂલ સમયથી જ હતો. શ્વેતા કહે છે કે સ્કૂલમાં ભણતી વખતે જ હું સ્પર્ધાઓમાં ભાગ લેતી. અને ક્લાસિકલ શીખતી હતી.

    4/20
  • શ્વેતા ભણવામાં પણ હોંશિયાર હતા. તેમનું કહેવું છે કે,'સ્ટડીઝમાં સ્ટ્રોંગ હતી, એટલે સ્કૂલમાં શોખતી ગાતી, પણ એ સમયે સિંગિંગમાં કરિયર બનાવવાનું નહોતું વિચાર્યું.'

    શ્વેતા ભણવામાં પણ હોંશિયાર હતા. તેમનું કહેવું છે કે,'સ્ટડીઝમાં સ્ટ્રોંગ હતી, એટલે સ્કૂલમાં શોખતી ગાતી, પણ એ સમયે સિંગિંગમાં કરિયર બનાવવાનું નહોતું વિચાર્યું.'

    5/20
  • શ્વેતાએ સ્કૂલિંગ સમયે એકથી દોઢ વર્ષ સુધી ક્લાસિકલ સિંગિંગની તાલીમ લીધી છે.

    શ્વેતાએ સ્કૂલિંગ સમયે એકથી દોઢ વર્ષ સુધી ક્લાસિકલ સિંગિંગની તાલીમ લીધી છે.

    6/20
  • શ્વેતા અમેરિકાની યુનિવર્સિટીમાંથી માર્કેટિંગમાં માસ્ટર્સ કરી ચૂક્યા છે. અને તેમણે ડિઝનીમાં 1 વર્ષ જોબ પણ કરી છે.

    શ્વેતા અમેરિકાની યુનિવર્સિટીમાંથી માર્કેટિંગમાં માસ્ટર્સ કરી ચૂક્યા છે. અને તેમણે ડિઝનીમાં 1 વર્ષ જોબ પણ કરી છે.

    7/20
  • શ્વેતા કહે છે કે,'જોબ કરતા પછી લાગ્યું કે આમાં મજા નથી આવતી, આગળ નથી વધવું. સિંગિંગમાં જ કંઈ કરવું છે, એટલે પાછા ભારત આવવાનું નક્કી કર્યું.'

    શ્વેતા કહે છે કે,'જોબ કરતા પછી લાગ્યું કે આમાં મજા નથી આવતી, આગળ નથી વધવું. સિંગિંગમાં જ કંઈ કરવું છે, એટલે પાછા ભારત આવવાનું નક્કી કર્યું.'

    8/20
  • ભારત આવ્યા બાદ શ્વેતાએ ક્લાસિકલ સિંગિંગ શીખવાની શરૂઆત કરી અને સિંગિંગમાં જ કરિયર બનાવવાનું નક્કી કર્યું

    ભારત આવ્યા બાદ શ્વેતાએ ક્લાસિકલ સિંગિંગ શીખવાની શરૂઆત કરી અને સિંગિંગમાં જ કરિયર બનાવવાનું નક્કી કર્યું

    9/20
  • શ્વેતાને ગઝલનો ખૂબ શોખ છે. તે જગજીત સિંહ, મેંહદી હસન, ગુલામ અલી જેવા ગાયકોને સાંભળે છે, અને તેમને કારણે જ શ્વેતાને મ્યુઝિક શીખવાની પ્રેરણા મળી છે. 

    શ્વેતાને ગઝલનો ખૂબ શોખ છે. તે જગજીત સિંહ, મેંહદી હસન, ગુલામ અલી જેવા ગાયકોને સાંભળે છે, અને તેમને કારણે જ શ્વેતાને મ્યુઝિક શીખવાની પ્રેરણા મળી છે. 

    10/20
  • ઘરમાંથી કેવી રીતે પરમિશન મળી એ વિશે વાત કરતા શ્વેતાનું કહેવું છે કે,'મારા ઘરમાં કોઈ પ્રોફેશનલી મ્યુઝિક સાથે જોડાયેલું નથી. પણ પરિવારે મને હંમેશા ટેકો આપ્યો છે.'

    ઘરમાંથી કેવી રીતે પરમિશન મળી એ વિશે વાત કરતા શ્વેતાનું કહેવું છે કે,'મારા ઘરમાં કોઈ પ્રોફેશનલી મ્યુઝિક સાથે જોડાયેલું નથી. પણ પરિવારે મને હંમેશા ટેકો આપ્યો છે.'

    11/20
  • શ્વેતાના મુંબઈ શિફ્ટ થવાના નિર્ણયને પણ તેમના માતા ભાવનાબેન અને પિતા રાજેન્દ્ર રાજ્યુગરુએ શ્વેતાના નિર્ણયને ટેકો આપ્યો હતો. શ્વેતા કહે છે કે,'નોકરી છોડીને ભારત આવી હતી, આગળ શું એ નક્કી નહોતું. સિંગિંગમાં આગળ શું થશે એ પણ ખ્યાલ નહોતો, ત્યારે મુંબઈ આવવાના મારા નિર્ણયને મમ્મી પપ્પાએ સ્વીકાર્યો હતો.'

    શ્વેતાના મુંબઈ શિફ્ટ થવાના નિર્ણયને પણ તેમના માતા ભાવનાબેન અને પિતા રાજેન્દ્ર રાજ્યુગરુએ શ્વેતાના નિર્ણયને ટેકો આપ્યો હતો. શ્વેતા કહે છે કે,'નોકરી છોડીને ભારત આવી હતી, આગળ શું એ નક્કી નહોતું. સિંગિંગમાં આગળ શું થશે એ પણ ખ્યાલ નહોતો, ત્યારે મુંબઈ આવવાના મારા નિર્ણયને મમ્મી પપ્પાએ સ્વીકાર્યો હતો.'

    12/20
  • શ્વેતાને બોલીવુડની સાથે સાથે ગુજરાતી અને ઈંગ્લિશ સોંગ્સ પસંદ છે. તેને ગરબા ગાવા અને રમવાનો પણ ખૂબ શોખ છે. ક્લાસિકલની સાથે તેઓ સ્ટાઈલ અને ગાયકી પર પણ ધ્યાન આપી રહ્યા છે. 

    શ્વેતાને બોલીવુડની સાથે સાથે ગુજરાતી અને ઈંગ્લિશ સોંગ્સ પસંદ છે. તેને ગરબા ગાવા અને રમવાનો પણ ખૂબ શોખ છે. ક્લાસિકલની સાથે તેઓ સ્ટાઈલ અને ગાયકી પર પણ ધ્યાન આપી રહ્યા છે. 

    13/20
  • હાલ શ્વેતા સિંગિંગની સાથે સાથે યુએસના કેટલાક ડિજિટલ માર્કેટિંગ ક્લાયન્ટસ માટે સોશિયલ મીડિયા માર્કેટિંગ કન્સટન્ટ તરીકે પણ કામ કરે છે. 

    હાલ શ્વેતા સિંગિંગની સાથે સાથે યુએસના કેટલાક ડિજિટલ માર્કેટિંગ ક્લાયન્ટસ માટે સોશિયલ મીડિયા માર્કેટિંગ કન્સટન્ટ તરીકે પણ કામ કરે છે. 

    14/20
  • શ્વેતાને પહેલેથી જ કવર સોંગ રેકોર્ડ કરવા, સ્ટુડિયોમાં જઈને ગીતો રેકોર્ડ કરવાની ઈચ્છા થતી હતી.

    શ્વેતાને પહેલેથી જ કવર સોંગ રેકોર્ડ કરવા, સ્ટુડિયોમાં જઈને ગીતો રેકોર્ડ કરવાની ઈચ્છા થતી હતી.

    15/20
  • શ્વેતાએ પોતાની આ ઈચ્છા યુટ્યુબન ચેનલ દ્વારા પૂરી કરી છે. આજે યુટ્યુબ પર શ્વેતાના હજારો ફોલોઅર્સ છે. તો ટિકટોક પર 1 લાખ 80 હજાર લોકો તેને ફોલો કરે છે.

    શ્વેતાએ પોતાની આ ઈચ્છા યુટ્યુબન ચેનલ દ્વારા પૂરી કરી છે. આજે યુટ્યુબ પર શ્વેતાના હજારો ફોલોઅર્સ છે. તો ટિકટોક પર 1 લાખ 80 હજાર લોકો તેને ફોલો કરે છે.

    16/20
  • શ્વેતાને સિંગિંગ સિવાય ડાન્સનો પણ ખૂબ શોખ છે. તે વડોદરામાં પ્રોફેશનલી ડાન્સ શીખતા હતા. હાલ મુંબઈમાં પણ તે વેસ્ટર્ન ડાન્સ ફોર્મ શીખે છે.

    શ્વેતાને સિંગિંગ સિવાય ડાન્સનો પણ ખૂબ શોખ છે. તે વડોદરામાં પ્રોફેશનલી ડાન્સ શીખતા હતા. હાલ મુંબઈમાં પણ તે વેસ્ટર્ન ડાન્સ ફોર્મ શીખે છે.

    17/20
  • આ ઉપરાંત તેને ટ્રાવેલિંગ કરવું ગમે છે. શ્વેતાની યુટ્યુબ ચેનલ પર તે થોડા જ સમયમાં ટ્રાવેલ વ્લોગ પણ શરૂ કરવાના છે.

    આ ઉપરાંત તેને ટ્રાવેલિંગ કરવું ગમે છે. શ્વેતાની યુટ્યુબ ચેનલ પર તે થોડા જ સમયમાં ટ્રાવેલ વ્લોગ પણ શરૂ કરવાના છે.

    18/20
  • ટૂંક સમયમાં જ આ ગુજરાતી યુટ્યુબ સ્ટારને તમે લાઈવ પણ સાંભળી શક્શો.

    ટૂંક સમયમાં જ આ ગુજરાતી યુટ્યુબ સ્ટારને તમે લાઈવ પણ સાંભળી શક્શો.

    19/20
  • આ નવરાત્રિમાં કે પછી નવરાત્રિ પહેલા જ શ્વેતા પોતાનો પહેલો સ્ટેજ શો કરવા જઈ રહી છે. ત્યારે આપણે આ ગુજરાતી છોકરીને વીશ કરીએ ઓલ ધી બેસ્ટ

    આ નવરાત્રિમાં કે પછી નવરાત્રિ પહેલા જ શ્વેતા પોતાનો પહેલો સ્ટેજ શો કરવા જઈ રહી છે. ત્યારે આપણે આ ગુજરાતી છોકરીને વીશ કરીએ ઓલ ધી બેસ્ટ

    20/20
  • loading...

ફોટોઝ વિશે

યુટ્યુબએ ટેલેન્ટ માટે સારું પ્લેટફોર્મ છે. અને આ જ પ્લેટફોર્મ ઘણા સારા કલાકારો પણ આપે છે. આજે વાત એક આવી જ કલાકાર શ્વેતા રાજ્યગુરુની. શ્વેતાના યુટ્યુબ પરના કવર સોંગ ખૂબ જ લોકપ્રિય થયા છે. આ ગુજરાતી છોકરીને ભવિષ્યમાં સચિન જિગર જેવા કમ્પોઝર સાથે ગુજરાતી મ્યુઝિક અને બોલીવુડમાં કામ કરવું છે. ચાલો જાણીએ સિંગર શ્વેતા રાજ્યગુરુ વિશે. (Image Courtesy:Shweta Rajyaguru instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK