શ્વેતા બચ્ચન નંદાઃબચ્ચન પરિવારની આ મેમ્બરની આવી છે લાઈફ

Published: Mar 17, 2019, 11:16 IST | Bhavin
 • શ્વેતા બચ્ચન નંદાનો જન્મ આજના દિવસે 1974માં મુંબઈમાં થયો હતો. તસવીરમાં: પિતા અમિતાભ બચ્ચન, માતા જયા બચ્ચન, ભાઈ અભિષેક બચ્ચન સાથે ઉભેલા શ્વેતા બચ્ચન

  શ્વેતા બચ્ચન નંદાનો જન્મ આજના દિવસે 1974માં મુંબઈમાં થયો હતો.

  તસવીરમાં: પિતા અમિતાભ બચ્ચન, માતા જયા બચ્ચન, ભાઈ અભિષેક બચ્ચન સાથે ઉભેલા શ્વેતા બચ્ચન

  1/21
 • 2018માં શ્વેતા બચ્ચને પોતાની ફેશન બ્રાન્ડ MxS લોન્ચ કરી હતી. MxS શ્વેતા બચ્ચન નંદા અને ડિઝાઈનર મોનિશા જયસિંઘનું જોઈન્ટ વેન્ચર છે. તસવીરમાં: પિતા અમિતાભ અને કઝિન્સ સાથે શ્વેતા બચ્ચન. આ ફોટો 1985નો છે જ્યારે બિગ બીને સારવાર માટે દાખલ કરાયા હતા.

  2018માં શ્વેતા બચ્ચને પોતાની ફેશન બ્રાન્ડ MxS લોન્ચ કરી હતી. MxS શ્વેતા બચ્ચન નંદા અને ડિઝાઈનર મોનિશા જયસિંઘનું જોઈન્ટ વેન્ચર છે.

  તસવીરમાં: પિતા અમિતાભ અને કઝિન્સ સાથે શ્વેતા બચ્ચન. આ ફોટો 1985નો છે જ્યારે બિગ બીને સારવાર માટે દાખલ કરાયા હતા.

  2/21
 • મોનિશા જયસિંઘ અને શ્વેતા બચ્ચન મિત્રો છે. બંનેએ એક કોમન ફ્રેન્ડના બર્થ ડે માટે કપડા ડિઝાઈન કર્યા હતા, ત્યાર બાદ બંનેએ ક્લોથિંગ લાઈન શરૂ કરવાનું નક્કી કર્યું તસવીરમાં: 1976માં ફિલ્મ અદાલતના સેટ પર પિતા અમિતાભ સાથે શ્વેતા બચ્ચન

  મોનિશા જયસિંઘ અને શ્વેતા બચ્ચન મિત્રો છે. બંનેએ એક કોમન ફ્રેન્ડના બર્થ ડે માટે કપડા ડિઝાઈન કર્યા હતા, ત્યાર બાદ બંનેએ ક્લોથિંગ લાઈન શરૂ કરવાનું નક્કી કર્યું

  તસવીરમાં: 1976માં ફિલ્મ અદાલતના સેટ પર પિતા અમિતાભ સાથે શ્વેતા બચ્ચન

  3/21
 • બંને મિત્રોએ કેટલીક ચર્ચા કરીને આખરે એક આઉટફિટ ડિઝાઈન કર્યું. જેમાં ટ્રાઉઝરની પેસ સાથે બોમ્બર જેવું ઓવરસાઈઝ્ડ શર્ટ હતું. તસવીરમાં: હરિવંશ રાય બચ્ચન સાથે શ્વેતા અને અભિષેકનો ફોટો પાડી રહેલા અમિતાભ

  બંને મિત્રોએ કેટલીક ચર્ચા કરીને આખરે એક આઉટફિટ ડિઝાઈન કર્યું. જેમાં ટ્રાઉઝરની પેસ સાથે બોમ્બર જેવું ઓવરસાઈઝ્ડ શર્ટ હતું.

  તસવીરમાં: હરિવંશ રાય બચ્ચન સાથે શ્વેતા અને અભિષેકનો ફોટો પાડી રહેલા અમિતાભ

  4/21
 • આ તસવીર અભિષેક બચ્ચને શૅર કરી હતી. 2017માં રક્ષાબંધનના દિવસે બહેન શ્વેતાને વિશ કરવાની સાથે અભિષેકે આ ફોટો શૅર કર્યો હતો.

  આ તસવીર અભિષેક બચ્ચને શૅર કરી હતી. 2017માં રક્ષાબંધનના દિવસે બહેન શ્વેતાને વિશ કરવાની સાથે અભિષેકે આ ફોટો શૅર કર્યો હતો.

  5/21
 • શ્વેતા બચ્ચન નંદાએ 1997માં બિઝનેસ મેન નિખિલ નંદા સાથે લગ્ન કર્યા હતા. નિખિલ રાજકપૂરના પુત્રી રીતુ નંદાના પુત્ર છે. બંનેને નવ્યા નવેલી નંદા અને અગત્સ્ય એમ બે બાળકો છે.

  શ્વેતા બચ્ચન નંદાએ 1997માં બિઝનેસ મેન નિખિલ નંદા સાથે લગ્ન કર્યા હતા. નિખિલ રાજકપૂરના પુત્રી રીતુ નંદાના પુત્ર છે. બંનેને નવ્યા નવેલી નંદા અને અગત્સ્ય એમ બે બાળકો છે.

  6/21
 • 2018માં શ્વેતા બચ્ચને પહેલી વાર સ્ક્રીન પર ડેબ્યુ કર્યું હતું. શ્વેતાએ પિતા અમિતાભ બચ્ચન સાથે એક જ્વેલરી બ્રાન્ડની એડવર્ટાઈઝમેન્ટમાં કામ કર્યું હતું. જો કે પાછળથી કેટલાક કારણોસર આ એડ ઓફ એર કરી દેવાઈ હતી.

  2018માં શ્વેતા બચ્ચને પહેલી વાર સ્ક્રીન પર ડેબ્યુ કર્યું હતું. શ્વેતાએ પિતા અમિતાભ બચ્ચન સાથે એક જ્વેલરી બ્રાન્ડની એડવર્ટાઈઝમેન્ટમાં કામ કર્યું હતું. જો કે પાછળથી કેટલાક કારણોસર આ એડ ઓફ એર કરી દેવાઈ હતી.

  7/21
 • બચ્ચન પરિવારની આ પુત્રી પણ પિતાની જેમ ખાસ્સી ટેલેન્ટેડ છે. શ્વેતા બચ્ચન 'પેરેડાઈઝ ટાવર્સ' નામની નોવેલ લખી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે શ્વેતાના દાદા હરિવંશરાય બચ્ચન પણ કવિ અને લેખક હતા.

  બચ્ચન પરિવારની આ પુત્રી પણ પિતાની જેમ ખાસ્સી ટેલેન્ટેડ છે. શ્વેતા બચ્ચન 'પેરેડાઈઝ ટાવર્સ' નામની નોવેલ લખી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે શ્વેતાના દાદા હરિવંશરાય બચ્ચન પણ કવિ અને લેખક હતા.

  8/21
 • શ્વેતા બચ્ચન નંદાએ પોતાની નોવેલ વિશે કહ્યું હતું,'એક દિવસ સવારે ઉઠતાવેંત જ મને પેરેડાઈઝ ટાવરનો આઈડિયા સૂજ્યો હતો. હું વાર્તા કહેનાર લોકોના પરિવારની છું. બાળપણમાં પણ અમને વાંચન અને લખવા માટે પ્રેરવામાં આવતા હતા. મારી પહેલી બુક પબ્લિશ થવા વખતે હું ખૂબ જ એક્સાઈટેડ હતી.'

  શ્વેતા બચ્ચન નંદાએ પોતાની નોવેલ વિશે કહ્યું હતું,'એક દિવસ સવારે ઉઠતાવેંત જ મને પેરેડાઈઝ ટાવરનો આઈડિયા સૂજ્યો હતો. હું વાર્તા કહેનાર લોકોના પરિવારની છું. બાળપણમાં પણ અમને વાંચન અને લખવા માટે પ્રેરવામાં આવતા હતા. મારી પહેલી બુક પબ્લિશ થવા વખતે હું ખૂબ જ એક્સાઈટેડ હતી.'

  9/21
 • 2017માં જયા બચ્ચન, શ્વેતા બચ્ચન અને નવ્યા નવેલી બચ્ચને એક મેગેઝિનને ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ ઈન્ટરવ્યુમાં શ્વેતાએ કહ્યું હતું કે,'હું નવ્યાને હંમેશ બોલીવુડથી સાવધ રહેવા કહેતી રહું છું. હું ઈન્ડસ્ટ્રીના વિરોધમાં નથી. પરંતુ આ વર્લ્ડમાં રહેવું ઈઝી નથી.'

  2017માં જયા બચ્ચન, શ્વેતા બચ્ચન અને નવ્યા નવેલી બચ્ચને એક મેગેઝિનને ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ ઈન્ટરવ્યુમાં શ્વેતાએ કહ્યું હતું કે,'હું નવ્યાને હંમેશ બોલીવુડથી સાવધ રહેવા કહેતી રહું છું. હું ઈન્ડસ્ટ્રીના વિરોધમાં નથી. પરંતુ આ વર્લ્ડમાં રહેવું ઈઝી નથી.'

  10/21
 • શ્વેતા બચ્ચનની પુત્રી નવ્યા નવેલી સોશિયલ મીડિયા સેન્સેશન બની ચૂકી છે. નવ્યા ડિસમ્બર 2018માં જ 21 વર્ષની થઈ છે. તે ક્યારેક ક્યારેક દાદા અમિતાભ બચ્ચન સાથે હેંગઆઉટ કરતી પણ જોવા મળે છે.

  શ્વેતા બચ્ચનની પુત્રી નવ્યા નવેલી સોશિયલ મીડિયા સેન્સેશન બની ચૂકી છે. નવ્યા ડિસમ્બર 2018માં જ 21 વર્ષની થઈ છે. તે ક્યારેક ક્યારેક દાદા અમિતાભ બચ્ચન સાથે હેંગઆઉટ કરતી પણ જોવા મળે છે.

  11/21
 • નવ્યા નવેલીની કેટલીક ટેલેન્ટ એકદમ તેની મોમ શ્વેતા બચ્ચન નંદા જેવી જ છે. તે કોન્ફિડન્ટ છે, પોલાઈટ છે અને સાવધ રહે છે.

  નવ્યા નવેલીની કેટલીક ટેલેન્ટ એકદમ તેની મોમ શ્વેતા બચ્ચન નંદા જેવી જ છે. તે કોન્ફિડન્ટ છે, પોલાઈટ છે અને સાવધ રહે છે.

  12/21
 • શ્વેતા બચ્ચન અને કરણ જોહર બેસ્ટ ફ્રેન્ડ છે. શ્વેતા અને અભિષેક તાજેતરમાં જ કરણ જોહરના ચેટ શૉ કોફી વીથ કરણમાં સાથે દેખાયા હતા.

  શ્વેતા બચ્ચન અને કરણ જોહર બેસ્ટ ફ્રેન્ડ છે. શ્વેતા અને અભિષેક તાજેતરમાં જ કરણ જોહરના ચેટ શૉ કોફી વીથ કરણમાં સાથે દેખાયા હતા.

  13/21
 • શ્વેતા અને અભિષેક પણ ભાઈ બહેન તરીકે એકબીજાની ખૂબ નજીક છે. 2017માં એક લગ્નપ્રસંગમાં બંને સાથે દેખાયા હતા.

  શ્વેતા અને અભિષેક પણ ભાઈ બહેન તરીકે એકબીજાની ખૂબ નજીક છે. 2017માં એક લગ્નપ્રસંગમાં બંને સાથે દેખાયા હતા.

  14/21
 • શ્વેતા બચ્ચન નંદાની કેટલીક કેન્ડીડ તસવીરો. અમિતાભ, ઐશ્વર્યા, આરાધ્યા જયા બચ્ચન સાથે બિગ બીનો 75મો જન્મદિવસ ઉજવી રહેલી શ્વેતા બચ્ચન

  શ્વેતા બચ્ચન નંદાની કેટલીક કેન્ડીડ તસવીરો. અમિતાભ, ઐશ્વર્યા, આરાધ્યા જયા બચ્ચન સાથે બિગ બીનો 75મો જન્મદિવસ ઉજવી રહેલી શ્વેતા બચ્ચન

  15/21
 • અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક અને ઐશ્વર્યા રાય સાથે શ્વેતા બચ્ચન

  અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક અને ઐશ્વર્યા રાય સાથે શ્વેતા બચ્ચન

  16/21
 • (ડાબેથી) અમિતાભ બચ્ચન, શ્વેતા બચ્ચન, સોનનમ કપૂર, મનીષ મલ્હોત્રા, જાવેદ અખ્તર, શત્રુઘ્ન સિંહા, સોનાક્ષી સિંહા, જયા બચ્ચન અને અભિષેક બચ્ચન.

  (ડાબેથી) અમિતાભ બચ્ચન, શ્વેતા બચ્ચન, સોનનમ કપૂર, મનીષ મલ્હોત્રા, જાવેદ અખ્તર, શત્રુઘ્ન સિંહા, સોનાક્ષી સિંહા, જયા બચ્ચન અને અભિષેક બચ્ચન.

  17/21
 • અભિનેત્રી તિલોત્તમા શોમના લગ્ન દરમિયાન બચ્ચન પરિવાર સાથે શ્વેતા બચ્ચન

  અભિનેત્રી તિલોત્તમા શોમના લગ્ન દરમિયાન બચ્ચન પરિવાર સાથે શ્વેતા બચ્ચન

  18/21
 • પિતા અમિતાભ બચ્ચન સાથે શ્વેતા બચ્ચન. અમિતાભ બચ્ચને આ ફોટો શૅર કરીને લખ્યું હતું,'Daughters be the best'

  પિતા અમિતાભ બચ્ચન સાથે શ્વેતા બચ્ચન. અમિતાભ બચ્ચને આ ફોટો શૅર કરીને લખ્યું હતું,'Daughters be the best'

  19/21
 • પુત્ર અગત્સ્ય નંદા સાથે શ્વેતા બચ્ચન. નવેમ્બર 2018માં જ અગત્સ્યએ 18 વર્ષ પૂરા કર્યા છે.

  પુત્ર અગત્સ્ય નંદા સાથે શ્વેતા બચ્ચન. નવેમ્બર 2018માં જ અગત્સ્યએ 18 વર્ષ પૂરા કર્યા છે.

  20/21
 • એક ફ્રેમમાં 4 પેઢી. (ડાબેથી) જયા બચ્ચન, પૌત્રી નવ્યા નવેલી, માતા ઈન્દિરા ભાદુરી અને પુત્રી શ્વેતા બચ્ચન નંદા

  એક ફ્રેમમાં 4 પેઢી. (ડાબેથી) જયા બચ્ચન, પૌત્રી નવ્યા નવેલી, માતા ઈન્દિરા ભાદુરી અને પુત્રી શ્વેતા બચ્ચન નંદા

  21/21
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચના પુત્રી શ્વેતા બચ્ચન નંદાનો આજે જન્મદિવસ છે. અભિષેક બચ્ચનની આ બહેન આમ તો લૉ પ્રોફાઈલ રહે છે. કેરિંગ મમ્મી, પર્ફેક્ટ વાઈફ, પર્ફેક્ટ પુત્રી અને મોટી બહેન હોવાની સાથે સાથે શ્વેતા બચ્ચન નંદા લેખિકા અને આંતરપ્રિન્યોર પણ છે. (તસવીર સૌજન્યઃ મિડ ડે આર્કાઈવ્ઝ, યોગેન શાહ, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને નવ્યા નેવેલીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK