સાહોના પ્રમોશન ઈવેન્ટમાં આ અંદાજમાં દેખાયા શ્રદ્ધા કપૂર અને પ્રભાસ

Published: Aug 22, 2019, 20:17 IST | Vikas Kalal
 • શ્રદ્ધા કપૂર અને પ્રભાસ જુહુની પ્લસ હોટલમાં સાહોના પ્રમોશન માટે પહોંચ્યા હતા. શ્રદ્ધા કપૂર ગ્રીન પેન્ટ શૂટમાં જ્યારે પ્રભાસ શર્ટ, ગ્રે ટ્રાઉઝર અને વ્હાઈટ ટીશર્ટમાં પહોંચ્યો હતો.

  શ્રદ્ધા કપૂર અને પ્રભાસ જુહુની પ્લસ હોટલમાં સાહોના પ્રમોશન માટે પહોંચ્યા હતા. શ્રદ્ધા કપૂર ગ્રીન પેન્ટ શૂટમાં જ્યારે પ્રભાસ શર્ટ, ગ્રે ટ્રાઉઝર અને વ્હાઈટ ટીશર્ટમાં પહોંચ્યો હતો.

  1/11
 • સાહો પ્રભાસની બોલીવુડ ડેબ્યૂ ફિલ્મ છે. બોલીવુડ પછી લાખો લોકોના દિલમાં ઘર કરનારા પ્રભાસ માટે આ અનુભવ રોમાંચક રહ્યો હતો. પ્રભાસ હિન્દી બોલી નથી શકતો પરંતુ તેને વાંચી અને લખી શકે છે.

  સાહો પ્રભાસની બોલીવુડ ડેબ્યૂ ફિલ્મ છે. બોલીવુડ પછી લાખો લોકોના દિલમાં ઘર કરનારા પ્રભાસ માટે આ અનુભવ રોમાંચક રહ્યો હતો. પ્રભાસ હિન્દી બોલી નથી શકતો પરંતુ તેને વાંચી અને લખી શકે છે.

  2/11
 • સાહો આ વર્ષની મોસ્ટ અવેઈટેડ મૂવી માંથી એક છે. સાહોના ટીઝર અને ટ્રેલરને દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી છે. ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધાની યુનીક કેમેસ્ટ્રી જોવા મળશે.

  સાહો આ વર્ષની મોસ્ટ અવેઈટેડ મૂવી માંથી એક છે. સાહોના ટીઝર અને ટ્રેલરને દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી છે. ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધાની યુનીક કેમેસ્ટ્રી જોવા મળશે.

  3/11
 • એક તરફ સાહો સાથે પ્રભાસની બી-ટાઉનમાં એન્ટ્રી થઈ છે ત્યાર શ્રદ્ધા કપૂરે સાઉથ ઈન્ડસ્ટ્રીની શરૂઆત કરી છે. 

  એક તરફ સાહો સાથે પ્રભાસની બી-ટાઉનમાં એન્ટ્રી થઈ છે ત્યાર શ્રદ્ધા કપૂરે સાઉથ ઈન્ડસ્ટ્રીની શરૂઆત કરી છે. 

  4/11
 • સાહોમાં લીડમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર જોવા મળશે પરંતુ તેની સાથે કદાવર અભિનેતાઓની ભરમાર પણ જોવા મળશે. ફિલ્મમાં જેકી શ્રોફ, નીલ નિતિન મુકેશ, અરુણ વિજય, ચંકી પાન્ડેય, મહેશ માંજરેકર, મુરાલી શર્મા જેવા સ્ટાર્સ પણ જોવા મળશે.


  સાહોમાં લીડમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર જોવા મળશે પરંતુ તેની સાથે કદાવર અભિનેતાઓની ભરમાર પણ જોવા મળશે. ફિલ્મમાં જેકી શ્રોફ, નીલ નિતિન મુકેશ, અરુણ વિજય, ચંકી પાન્ડેય, મહેશ માંજરેકર, મુરાલી શર્મા જેવા સ્ટાર્સ પણ જોવા મળશે.

  5/11
 • સાહોને ત્રણ ભાષામાં શૂટ કરવામાં આવી છે. પ્રમોશનલ ઈવેન્ટમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂરે હોમી અડજાનિઆ સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતાં.

  સાહોને ત્રણ ભાષામાં શૂટ કરવામાં આવી છે. પ્રમોશનલ ઈવેન્ટમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂરે હોમી અડજાનિઆ સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતાં.

  6/11
 • સાહોના મેકર્સે દર્શકોમાં આતુરતા વધારવા માટે હાલમાં સાહો ગેમ પણ રિલીઝ કરી હતી જેમા તમે સાહોનો રોમાંચ માણી શકો છો. પ્રભાસે શૂટિંગ દરમિયાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો.

  સાહોના મેકર્સે દર્શકોમાં આતુરતા વધારવા માટે હાલમાં સાહો ગેમ પણ રિલીઝ કરી હતી જેમા તમે સાહોનો રોમાંચ માણી શકો છો. પ્રભાસે શૂટિંગ દરમિયાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો.

  7/11
 • સાહો મેગા એક્શન સ્ટાર મૂવીઝમાંથી એક માનવામાં આવી રહી છે. ફિલ્મમાં એક્શન સાથે થ્રિલની કોઈ પણ કમી રાખવામાં આવી નથી.

  સાહો મેગા એક્શન સ્ટાર મૂવીઝમાંથી એક માનવામાં આવી રહી છે. ફિલ્મમાં એક્શન સાથે થ્રિલની કોઈ પણ કમી રાખવામાં આવી નથી.

  8/11
 • સાહો માટે પ્રભાસે 10 કિલોગ્રામ વજન ઓછુ કર્યું હતુ. હાલમાં પ્રભાસે તેની ટ્રેનિંગનો એક વીડિયો પણ શૅર કર્યો હતો. 

  સાહો માટે પ્રભાસે 10 કિલોગ્રામ વજન ઓછુ કર્યું હતુ. હાલમાં પ્રભાસે તેની ટ્રેનિંગનો એક વીડિયો પણ શૅર કર્યો હતો. 

  9/11
 • ફિલ્મના ટ્રેલર અને ટીઝરને ધમાકેદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મના ટ્રેલર અને ટીઝર લાખો વાર જોવાઈ ચૂક્યા છે જેને જોઈને કહી શકાય કે દર્શકો ફિલ્મની કેટલી રાહ જોઈ રહ્યાં છે. 

  ફિલ્મના ટ્રેલર અને ટીઝરને ધમાકેદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મના ટ્રેલર અને ટીઝર લાખો વાર જોવાઈ ચૂક્યા છે જેને જોઈને કહી શકાય કે દર્શકો ફિલ્મની કેટલી રાહ જોઈ રહ્યાં છે. 

  10/11
 • મોસ્ટ અવેઈટેડ ફિલ્મ સાહો 30 ઓગસ્ટે રિલીઝ થવા માટે તૈયાર છે.

  મોસ્ટ અવેઈટેડ ફિલ્મ સાહો 30 ઓગસ્ટે રિલીઝ થવા માટે તૈયાર છે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ સાહોને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બન્ને સ્ટાર્સ પ્રમોશનલ ઈવેન્ટ માટે સાથે જોવા મળી રહ્યાં છે. એક્શન અને થ્રિલર કોમ્બિનેશન સાથે પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટારર સાહો સિલ્વર સ્ક્રિન પર ધમાકેદાર એન્ટ્રી માટે તૈયાર છે ત્યારે આ પહેલા મુંબઈના જુહુમાં પ્રમોશનલ ઈવેન્ટ માટે પહોંચ્યા હતા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK