ગુજરાતની ફિલ્મ 'હું મારી વાઈફ ને એનો હસબન્ડ'નું લંડનમાં શરૂ થયું શૂટિંગ..

Sep 13, 2019, 14:22 IST
  • ચીલઝડપ બાદ વધુ એક ફિલ્મ લઈને આવી ગયા છે ધર્મેશ મહેતા. જેનું નામ છે હું મારી વાઈફ ને એનો હસબન્ડ.

    ચીલઝડપ બાદ વધુ એક ફિલ્મ લઈને આવી ગયા છે ધર્મેશ મહેતા. જેનું નામ છે હું મારી વાઈફ ને એનો હસબન્ડ.

    1/10
  • ઈશા કંસારા ફિલ્મમાં ટ્વિંકલના પાત્રમાં જોવા મળશે.

    ઈશા કંસારા ફિલ્મમાં ટ્વિંકલના પાત્રમાં જોવા મળશે.

    2/10
  • ટ્વિંકલ સાથે ફિલ્મમાં વત્સલ શેઠ જોવા મળશે.

    ટ્વિંકલ સાથે ફિલ્મમાં વત્સલ શેઠ જોવા મળશે.

    3/10
  • ફિલ્મમાં વ્રજેશ હિરજી પણ છે.

    ફિલ્મમાં વ્રજેશ હિરજી પણ છે.

    4/10
  • અને ફિલ્મમાં છે જોની લીવર. કાસ્ટને જોતા લાગે છે કે ફિલ્મ કૉમેડી હશે.

    અને ફિલ્મમાં છે જોની લીવર. કાસ્ટને જોતા લાગે છે કે ફિલ્મ કૉમેડી હશે.

    5/10
  • ફિલ્મનું લંડનમાં શૂટિંગ થઈ રહ્યું છે.

    ફિલ્મનું લંડનમાં શૂટિંગ થઈ રહ્યું છે.

    6/10
  • ધર્મેશ મહેતાની ફિલ્મ ચીલઝડપ હાલમાં જ રીલિઝ થઈ છે. જેને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

    ધર્મેશ મહેતાની ફિલ્મ ચીલઝડપ હાલમાં જ રીલિઝ થઈ છે. જેને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

    7/10
  • ફિલ્મના શૂટિંગ દરમિયાન ધર્મેશન મહેતા, વત્સલ શેઠ અને વ્રજેશ હિરજી.

    ફિલ્મના શૂટિંગ દરમિયાન ધર્મેશન મહેતા, વત્સલ શેઠ અને વ્રજેશ હિરજી.

    8/10
  • વત્સલ શેઠ આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરી રહ્યા છે.

    વત્સલ શેઠ આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરી રહ્યા છે.

    9/10
  • ફિલ્મનું ટાઈટલ અને કાસ્ટ એકદમ રસપ્રદ લાગી રહ્યા છે. જેથી આ ફિલ્મનો ઈંતઝાર રહેશે.

    ફિલ્મનું ટાઈટલ અને કાસ્ટ એકદમ રસપ્રદ લાગી રહ્યા છે. જેથી આ ફિલ્મનો ઈંતઝાર રહેશે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

અપકમિંગ ગુજરાતી ફિલ્મ હું મારી વાઈફ ને એનો હસબન્ડનું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું છે. જુઓ તેની તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK