શિલ્પા શેટ્ટીની આ ગ્લેમરસ તસવીરો, જેને જોઇને તમારી નજર નહીં હટે...

Jul 25, 2019, 17:48 IST
  • આમ તો શિલ્પા શેટ્ટીની દરેક તસવીર ખાસ હોય છે અને તે દરેક તસવીરમાં ગ્લેમરસ લાગે છે. પણ તાજેતરમાં જ શિલ્પાએ કરાવેલા સ્પેશિયલ ફોટોશૂટમાં તે ખૂબ જ ગ્લેમરસ અને સુંદર દેખાય છે. જેને જોઇને તમારી નજર એ તસવીર પર જ ચોંટી જશે.  

    આમ તો શિલ્પા શેટ્ટીની દરેક તસવીર ખાસ હોય છે અને તે દરેક તસવીરમાં ગ્લેમરસ લાગે છે. પણ તાજેતરમાં જ શિલ્પાએ કરાવેલા સ્પેશિયલ ફોટોશૂટમાં તે ખૂબ જ ગ્લેમરસ અને સુંદર દેખાય છે. જેને જોઇને તમારી નજર એ તસવીર પર જ ચોંટી જશે.  

    1/12
  • શિલ્પા શેટ્ટીની આ તસવીરમાં તે યેલો કલરના ડ્રેસઅપમાં જોવા મળે છે. એક વિલામાં તેણે ફોટોશૂટ કરાવ્યું છે. અહીં તે પોતાના અનુભવને લઇને કહે છે કે દરેક તસવીર એક સ્ટોરી છે. અહીં ખૂબ એન્જોય કર્યું.

    શિલ્પા શેટ્ટીની આ તસવીરમાં તે યેલો કલરના ડ્રેસઅપમાં જોવા મળે છે. એક વિલામાં તેણે ફોટોશૂટ કરાવ્યું છે. અહીં તે પોતાના અનુભવને લઇને કહે છે કે દરેક તસવીર એક સ્ટોરી છે. અહીં ખૂબ એન્જોય કર્યું.

    2/12
  • શિલ્પા શેટ્ટીની આ બીજી એક તસવીર છે. જેમાં તેણે પિન્ક કલરની ડ્રેસ કેરી કરી છે. 

    શિલ્પા શેટ્ટીની આ બીજી એક તસવીર છે. જેમાં તેણે પિન્ક કલરની ડ્રેસ કેરી કરી છે. 

    3/12
  • આ તસવીરમાં શિલ્પા શેટ્ટી હંમેશાની જેમ ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.

    આ તસવીરમાં શિલ્પા શેટ્ટી હંમેશાની જેમ ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.

    4/12
  • વધુ એક તસવીરમાં શિલ્પા શેટ્ટીએ રેડ કલરનું સુંદર ડ્રેસિંગ કર્યું છે. ખાસ કરીને આમાં તેની યુનિક સ્ટાઇલ સ્ટેટમેન્ટ જોવા મળે છે.

    વધુ એક તસવીરમાં શિલ્પા શેટ્ટીએ રેડ કલરનું સુંદર ડ્રેસિંગ કર્યું છે. ખાસ કરીને આમાં તેની યુનિક સ્ટાઇલ સ્ટેટમેન્ટ જોવા મળે છે.

    5/12
  • શિલ્પા શેટ્ટીએ આ સ્પેશિયલ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં ઘણી તસવીરો છે. આ તસવીરોને શિલ્પા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 

    શિલ્પા શેટ્ટીએ આ સ્પેશિયલ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં ઘણી તસવીરો છે. આ તસવીરોને શિલ્પા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 

    6/12
  • આ તસવીરમાં શિલ્પા શેટ્ટીએ ઑફ શોલ્ડર રફલ્ડ ટ્યૂબ ટૉપ પહેર્યું છે. જેમાં તે ખૂબ જ સિઝલિંગ દેખાય છે. 

    આ તસવીરમાં શિલ્પા શેટ્ટીએ ઑફ શોલ્ડર રફલ્ડ ટ્યૂબ ટૉપ પહેર્યું છે. જેમાં તે ખૂબ જ સિઝલિંગ દેખાય છે. 

    7/12
  • શિલ્પા શેટ્ટીએ આ ફોટોશૂટ ફેમિના મેગેઝિન માટે કરાવ્યું છે જેમાં પણ તે ખૂબ જ હોટ દેખાઇ રહી છે.

    શિલ્પા શેટ્ટીએ આ ફોટોશૂટ ફેમિના મેગેઝિન માટે કરાવ્યું છે જેમાં પણ તે ખૂબ જ હોટ દેખાઇ રહી છે.

    8/12
  • આ તસવીરમાં પણ શિલ્પા શેટ્ટીનો હોટ અને સિઝલિંગ અવતાર જોવા મળે છે.

    આ તસવીરમાં પણ શિલ્પા શેટ્ટીનો હોટ અને સિઝલિંગ અવતાર જોવા મળે છે.

    9/12
  • બ્લેક એન્ડ વાઇટ ઝિબ્રા પ્રિન્ટેડ સ્ટાઇલ વન પીસમાં શિલ્પા શેટ્ટીનો લૂક એકદમ પિક્ચર પર્ફેક્ટ છે. 

    બ્લેક એન્ડ વાઇટ ઝિબ્રા પ્રિન્ટેડ સ્ટાઇલ વન પીસમાં શિલ્પા શેટ્ટીનો લૂક એકદમ પિક્ચર પર્ફેક્ટ છે. 

    10/12
  • આ ફોટોશૂટ શિલ્પા શેટ્ટીએ ફેમિના મેગેઝિન માટે કરાવ્યું છે જેની તસવીરો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. 

    આ ફોટોશૂટ શિલ્પા શેટ્ટીએ ફેમિના મેગેઝિન માટે કરાવ્યું છે જેની તસવીરો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. 

    11/12
  • સુપર ડાન્સર 3ની જજ તરીકે સજ્જ થઇને પિક્ચર પર્ફેક્ટ લૂકમાં શિલ્પા શેટ્ટી

    સુપર ડાન્સર 3ની જજ તરીકે સજ્જ થઇને પિક્ચર પર્ફેક્ટ લૂકમાં શિલ્પા શેટ્ટી

    12/12
  • loading...

ફોટોઝ વિશે

શિલ્પા શેટ્ટી ભલે ફિલ્મોથી દૂર હોય પણ તે લોકોને સતત ફિટનેસ ટિપ્સ આપતી હોય છે અને યોગ માટે પણ મોટિવેટ કરતી હોય છે. તેના ફિટનેસ અને યોગના વીડિયોઝ સતત સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે જેને જોવાનું તેના ચાહકો પણ પસંદ કરતાં હોય છે. શિલ્પા શેટ્ટી ઇન્સ્પિરેશન છે અને એ જ કારણ છે કે તેની ફેન ફોલોઇંગ પણ સારી છે. હવે શિલ્પાએ એક સ્પેશિયલ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેનો ગ્લેમરસ લૂક ફરી એકવાર સામે આવ્યો છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK