શર્લિન ચોપરાઃ આજે પણ યુવાનોના હૈયાની ધડકન છે 35 વર્ષની હિરોઈન, જુઓ ફોટોઝ

Updated: Feb 11, 2019, 11:47 IST | Bhavin
 • શર્લિન ચોપરાનો 1974માં આજના જ દિવસે હૈદરબાદમાં જન્મી હતી. 15 વર્ષની ઉંમરે જ મિસ આંધ્ર 1999નો તાજ જીતીને તેણે ખ્યાતિ મેળવી હતી. બ્યુટીની સાથે સાથે હોટનેસને કારણે દેશભરમાં તેના લાખો ચાહકો છે.

  શર્લિન ચોપરાનો 1974માં આજના જ દિવસે હૈદરબાદમાં જન્મી હતી. 15 વર્ષની ઉંમરે જ મિસ આંધ્ર 1999નો તાજ જીતીને તેણે ખ્યાતિ મેળવી હતી. બ્યુટીની સાથે સાથે હોટનેસને કારણે દેશભરમાં તેના લાખો ચાહકો છે.

  1/16
 • સાત વર્ષ પહેલા તેણે પ્લેબોય મેગેઝિન માટે ન્યૂડ પોઝ આપ્યો હતો. ત્યારથી જ શર્લિન ચોપરા ચર્ચામાં આવી હતી.

  સાત વર્ષ પહેલા તેણે પ્લેબોય મેગેઝિન માટે ન્યૂડ પોઝ આપ્યો હતો. ત્યારથી જ શર્લિન ચોપરા ચર્ચામાં આવી હતી.

  2/16
 • પ્લેબોય માટે શૂટ કરાવતા પહેલા શર્લિન ચોપરાએ એક્ટિંગમાં હાથ અજમાવી ચૂકી છે. જો કે તેમાં તેને સફળતા નહોતી મળી.

  પ્લેબોય માટે શૂટ કરાવતા પહેલા શર્લિન ચોપરાએ એક્ટિંગમાં હાથ અજમાવી ચૂકી છે. જો કે તેમાં તેને સફળતા નહોતી મળી.

  3/16
 • 2002માં તેલુગુ ફિલ્મ વેન્ડી મુબ્બુમાં શર્લિન ચોપરાએ ડેબ્યુ કર્યો હતો. આ જ વર્ષે તેણે અંગ્રેજી ફિલ્મ બીપર અને તમિલ ફિલ્મ યુનિવર્સિટી પણ કરી હતી.

  2002માં તેલુગુ ફિલ્મ વેન્ડી મુબ્બુમાં શર્લિન ચોપરાએ ડેબ્યુ કર્યો હતો. આ જ વર્ષે તેણે અંગ્રેજી ફિલ્મ બીપર અને તમિલ ફિલ્મ યુનિવર્સિટી પણ કરી હતી.

  4/16
 • 2005માં શર્લિન ચોપરાએ 'ટાઈમ પાસ' નામની ફિલ્મ દ્વારા બોલીવુડ કરિયરની શરૂઆત કરી હતી. શર્લિન ચોપરા 'દોસ્તીઃફ્રેન્ડ્ઝ ફોરએવર', 'જવાની દિવાનીઃઅ યુથફુલ જોયરાઈડ', 'નૉટી બૉય', 'ગેમ', 'રકીબ', 'રેડ સ્વસ્તિક' અને 'દિલ બોલે હડિપ્પા'માં કામ કરી ચૂકી છે.

  2005માં શર્લિન ચોપરાએ 'ટાઈમ પાસ' નામની ફિલ્મ દ્વારા બોલીવુડ કરિયરની શરૂઆત કરી હતી. શર્લિન ચોપરા 'દોસ્તીઃફ્રેન્ડ્ઝ ફોરએવર', 'જવાની દિવાનીઃઅ યુથફુલ જોયરાઈડ', 'નૉટી બૉય', 'ગેમ', 'રકીબ', 'રેડ સ્વસ્તિક' અને 'દિલ બોલે હડિપ્પા'માં કામ કરી ચૂકી છે.

  5/16
 • જો કે આમાંથી એક પણ ફિલ્મ ન તો હિટ સાબિત થઈ, ન તો શર્લિન ચોપરાનું કરિયર આગળ વધ્યું. 2012માં પ્લેબોયના મેગેઝિને જ તેને વિશ્વભરમાં જાણીતી બનાવી દીધી.

  જો કે આમાંથી એક પણ ફિલ્મ ન તો હિટ સાબિત થઈ, ન તો શર્લિન ચોપરાનું કરિયર આગળ વધ્યું. 2012માં પ્લેબોયના મેગેઝિને જ તેને વિશ્વભરમાં જાણીતી બનાવી દીધી.

  6/16
 • પ્લેબોય મેગેઝિનના પબ્લિશર હ્યુજ હેફનર સાથે મુલાકાતને યાદ કરતા શર્લિન ચોપરાએ મિડ ડેને કહ્યું,'મેં 2012ના મે મહિનામાં પ્લેબોય માટે શૂટ કરવા તેને પત્ર લખ્યો હતો. મને એક અઠવાડિયા કરતા ઓછા સમયમાં તેમનો રિપ્લાય આવ્યો. 2 મહિના બાદ હું તેમને પ્લેબોય મેન્શનમાં જ મળી હતી.'

  પ્લેબોય મેગેઝિનના પબ્લિશર હ્યુજ હેફનર સાથે મુલાકાતને યાદ કરતા શર્લિન ચોપરાએ મિડ ડેને કહ્યું,'મેં 2012ના મે મહિનામાં પ્લેબોય માટે શૂટ કરવા તેને પત્ર લખ્યો હતો. મને એક અઠવાડિયા કરતા ઓછા સમયમાં તેમનો રિપ્લાય આવ્યો. 2 મહિના બાદ હું તેમને પ્લેબોય મેન્શનમાં જ મળી હતી.'

  7/16
 • જો કે વિવાદને કારણે મેગેઝિન થોડાક જ સમયમાં પ્રતિબંધિત થઈ ગયું હતું. એવી પણ ચર્ચા હતી કે આ ફોટોશૂટ ખોટું છે, શર્લિન ચોપરાએ ક્યારેય પ્લેબોયના કવરપેજ માટે શૂટ કર્યું જ નહોતું. મેગેઝિનનો આ ઈસ્યુ પબ્લિશ થતા જ જપ્ત થયો હતો. જો કે તેનું કવરપેજ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરાયું હતું.

  જો કે વિવાદને કારણે મેગેઝિન થોડાક જ સમયમાં પ્રતિબંધિત થઈ ગયું હતું. એવી પણ ચર્ચા હતી કે આ ફોટોશૂટ ખોટું છે, શર્લિન ચોપરાએ ક્યારેય પ્લેબોયના કવરપેજ માટે શૂટ કર્યું જ નહોતું. મેગેઝિનનો આ ઈસ્યુ પબ્લિશ થતા જ જપ્ત થયો હતો. જો કે તેનું કવરપેજ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરાયું હતું.

  8/16
 • ન્યૂડ ફોટોશૂટનો અનુભવ શૅર કરતા શર્લિન ચોપરાએ કહ્યું,'આ સૌથી અમેઝિંગ ફોટોશૂટ હતું. હું કહી શકું કે મારી જિંદગીના એ બેસ્ટ દિવસો હતા.'

  ન્યૂડ ફોટોશૂટનો અનુભવ શૅર કરતા શર્લિન ચોપરાએ કહ્યું,'આ સૌથી અમેઝિંગ ફોટોશૂટ હતું. હું કહી શકું કે મારી જિંદગીના એ બેસ્ટ દિવસો હતા.'

  9/16
 • આ ન્યૂડ ફોટોશૂટ દરમિયાન સેટ પર તમામ ક્રૂ મેમ્બર્સ હાજર હતા, જો કે શર્લિન ચોપરાને ક્યારેય અનકમ્ફર્ટેબલ મહેસૂસ નહોતું થયું. શર્લિનનું કહેવું છે કે,'મને એક વાર પણ ઓકવર્ડ કે એમ્બેરેસ્ડ ફીલ નહોતું થયું. એક ઈન્ડિયન ગર્લ આટલી સારી રીતે બોડીને દર્શાવી શકે તે માનવું ક્રૂ માટે પણ અઘરું હતું.'

  આ ન્યૂડ ફોટોશૂટ દરમિયાન સેટ પર તમામ ક્રૂ મેમ્બર્સ હાજર હતા, જો કે શર્લિન ચોપરાને ક્યારેય અનકમ્ફર્ટેબલ મહેસૂસ નહોતું થયું. શર્લિનનું કહેવું છે કે,'મને એક વાર પણ ઓકવર્ડ કે એમ્બેરેસ્ડ ફીલ નહોતું થયું. એક ઈન્ડિયન ગર્લ આટલી સારી રીતે બોડીને દર્શાવી શકે તે માનવું ક્રૂ માટે પણ અઘરું હતું.'

  10/16
 • શર્લિન ચોપરા કહે છે કે,'તેમાં વિન્ટેજ જ્વેલરી, વિન્ટેજ કોસ્ચ્યુમ, હોળી, ધ જેમ્સ બોન્ડ ગર્લ અને મિસ્ટ્રી વિમન જેવી જાતભાતની થીમ હતી. હું કપડા વગર કેવી લાગુ છું તે જોવા માટે મેં પહેલા મારા એક ફોટોગ્રાફર ફ્રેન્ડ સાથે મોક શૂટ કર્યું હતું. તે ફોટા જોઈને જ મને પ્લેબોય માટે કામ કરવાની ઈચ્છા થઈ હતી.'

  શર્લિન ચોપરા કહે છે કે,'તેમાં વિન્ટેજ જ્વેલરી, વિન્ટેજ કોસ્ચ્યુમ, હોળી, ધ જેમ્સ બોન્ડ ગર્લ અને મિસ્ટ્રી વિમન જેવી જાતભાતની થીમ હતી. હું કપડા વગર કેવી લાગુ છું તે જોવા માટે મેં પહેલા મારા એક ફોટોગ્રાફર ફ્રેન્ડ સાથે મોક શૂટ કર્યું હતું. તે ફોટા જોઈને જ મને પ્લેબોય માટે કામ કરવાની ઈચ્છા થઈ હતી.'

  11/16
 • એક સમયની ચેન સ્મોકર શર્લિન ચોપરાએ 2018ના સ્વાતંત્ર દિવસે એન્ટી સ્મોકિંગ વીડિયો રિલીઝ કર્યો હતો. આ વીડિયો લૉન્ચમાં તેણે કહ્યું હતું,'આ વીડિયો દ્વારા હું બસ એટલું કહેવા માગુ છુ કે સ્વાતંત્ર દિવસની ઉજવણી કરીએ છીએ એવી જ રીતે પોતાની જાતને નિકોટિનથી પણ આઝાદ થઈએ.'

  એક સમયની ચેન સ્મોકર શર્લિન ચોપરાએ 2018ના સ્વાતંત્ર દિવસે એન્ટી સ્મોકિંગ વીડિયો રિલીઝ કર્યો હતો. આ વીડિયો લૉન્ચમાં તેણે કહ્યું હતું,'આ વીડિયો દ્વારા હું બસ એટલું કહેવા માગુ છુ કે સ્વાતંત્ર દિવસની ઉજવણી કરીએ છીએ એવી જ રીતે પોતાની જાતને નિકોટિનથી પણ આઝાદ થઈએ.'

  12/16
 • શર્લિન ચોપરા મહારાષ્ટ્ર સરકારની નો સ્મોકિંગ ઝુંબેશમાં પણ જોડાઈ હતી.

  શર્લિન ચોપરા મહારાષ્ટ્ર સરકારની નો સ્મોકિંગ ઝુંબેશમાં પણ જોડાઈ હતી.

  13/16
 • જ્યારે અમે શર્લિન ચોપરાને સ્મોકિંગ છોડવા લોકોને મેસેજ આપવાનું કહ્યું તો તેણે કહ્યું,'હું એક વર્ષથી સ્મોકિંગ છોડી ચૂકી છું. અને ભવિષ્યમાં કદાચ ક્યારેય નહીં કરીએ. હું ચેન સ્મોકર હોવા છતાં જો સ્મોકિંગ છોડી શકું, તો કોઈ પણ છોડી શકે છે. આ કોઈ મોટી વાત નથી. '

  જ્યારે અમે શર્લિન ચોપરાને સ્મોકિંગ છોડવા લોકોને મેસેજ આપવાનું કહ્યું તો તેણે કહ્યું,'હું એક વર્ષથી સ્મોકિંગ છોડી ચૂકી છું. અને ભવિષ્યમાં કદાચ ક્યારેય નહીં કરીએ. હું ચેન સ્મોકર હોવા છતાં જો સ્મોકિંગ છોડી શકું, તો કોઈ પણ છોડી શકે છે. આ કોઈ મોટી વાત નથી. '

  14/16
 • 2019માં શર્લિન ચોપરાએ પોતાનું સોંગ ટુનુ ટુનુ રિલીઝ કર્યું હતું. જેને યુટ્યુબ પર માત્ર 12 કલાકમાં જ 1 મિલિયન વ્યૂઝ મળ્યા હતા.

  2019માં શર્લિન ચોપરાએ પોતાનું સોંગ ટુનુ ટુનુ રિલીઝ કર્યું હતું. જેને યુટ્યુબ પર માત્ર 12 કલાકમાં જ 1 મિલિયન વ્યૂઝ મળ્યા હતા.

  15/16
 •  હેપ્પી બર્થ ડે શર્લિન ચોપરા

   હેપ્પી બર્થ ડે શર્લિન ચોપરા

  16/16
 • loading...

ફોટોઝ વિશે

તેને ગમાડો અથવા તેની ટીકા કરો, પણ તમે તેને ઈગ્નોર નહીં કરી શકો. ઈન્ડિયન એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની વિવાદિત એક્ટ્રેસ શર્લિન ચોપરાનો આજે 35નો જન્મ દિવસ છે, ત્યારે ફોટોઝમાં જોઈએ તેની જર્ની. (તસવીર સૌજન્યઃશર્લિન ચોપરા ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK