શેફાલી શાહ છે અડધા ગુજરાતી અને અડધા મેંગ્લોરિયન, આ ગુજરાતી ફિલ્મમાં કર્યું છે કામ

Updated: May 16, 2019, 12:49 IST | Bhavin
 • નિર્ભયા ગેંગ રેપ કેસ પર આધારિત વેબસિરીઝ 'દિલ્હી ક્રાઈમ'માં શેફાલી શાહ દેખાયા હતા. આ વેબસિરીઝમાં તેમના કામના જબરજસ્ત વખાણ થયા છે. 46 વર્ષે પણ આ અભિનેત્રી હજી એટલા જ ગ્રેસફુલ દેખાઈ રહ્યા છે. 

  નિર્ભયા ગેંગ રેપ કેસ પર આધારિત વેબસિરીઝ 'દિલ્હી ક્રાઈમ'માં શેફાલી શાહ દેખાયા હતા. આ વેબસિરીઝમાં તેમના કામના જબરજસ્ત વખાણ થયા છે. 46 વર્ષે પણ આ અભિનેત્રી હજી એટલા જ ગ્રેસફુલ દેખાઈ રહ્યા છે. 

  1/16
 • તમને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ શેફાલી શાહનું મૂળ નામ શેફાલી શેટ્ટી છે. તેઓ અડધા ગુજરાતી અને અડધા મેંગ્લોરિયન છે. 

  તમને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ શેફાલી શાહનું મૂળ નામ શેફાલી શેટ્ટી છે. તેઓ અડધા ગુજરાતી અને અડધા મેંગ્લોરિયન છે. 

  2/16
 • શેફાલી શાહે એક્ટિંગની શરૂઆત નાટકોથી કરી હતી. તેઓ ઘણા ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. 

  શેફાલી શાહે એક્ટિંગની શરૂઆત નાટકોથી કરી હતી. તેઓ ઘણા ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. 

  3/16
 • 1983માં શેફાલી શાહે 'દેવકન્યા' નામના ગુજરાતી નાટકમાં કામ કર્યું હતું. 'હું ચંદ્રકાંત બક્ષી' અને 'મોહનનો મસાલો' ડિરેક્ટ કરનાર મનોજ શાહનું આ પહેલું નાટક હતું.

  1983માં શેફાલી શાહે 'દેવકન્યા' નામના ગુજરાતી નાટકમાં કામ કર્યું હતું. 'હું ચંદ્રકાંત બક્ષી' અને 'મોહનનો મસાલો' ડિરેક્ટ કરનાર મનોજ શાહનું આ પહેલું નાટક હતું.

  4/16
 • તો 'અંત વગરની અંતાક્ષરી' નાટકમાં પણ શેફાલી શાહનો અભિનય ખૂબ જ વખણાયો હતો. 

  તો 'અંત વગરની અંતાક્ષરી' નાટકમાં પણ શેફાલી શાહનો અભિનય ખૂબ જ વખણાયો હતો. 

  5/16
 • શેફાલીએ 1999માં 'દરિયાછોરુ' નામની ગુજરાતી ફિલ્મમાં પણ એક્ટિંગ કરી છે. આ ફિલ્મમાં તેમની સામે લીડ રોલમાં જમનાદાસ મજીઠિયા હતા. નાટકને વિપુલ શાહે ડિરેક્ટ કર્યું હતું.

  શેફાલીએ 1999માં 'દરિયાછોરુ' નામની ગુજરાતી ફિલ્મમાં પણ એક્ટિંગ કરી છે. આ ફિલ્મમાં તેમની સામે લીડ રોલમાં જમનાદાસ મજીઠિયા હતા. નાટકને વિપુલ શાહે ડિરેક્ટ કર્યું હતું.

  6/16
 • આ નાટકના થોડા સમય બાદ શેફાલી શાહે ડિરેક્ટર વિપુલ શાહ સાથે લગ્ન કર્યા છે. 

  આ નાટકના થોડા સમય બાદ શેફાલી શાહે ડિરેક્ટર વિપુલ શાહ સાથે લગ્ન કર્યા છે. 

  7/16
 • શેફાલી શાહે પોતાની કરિયરમાં ઘણા બોલ્ડ ડિસીઝન લીધા છે. વિપુલ શાહ અને અમિતાભ બચ્ચન સાથે કામ કરવા માટે તેમણે માત્ર 33 વર્ષની ઉંમરે 'વક્ત' ફિલ્મમાં  39 વર્ષના અભિનેતા અક્ષયકુમારની માતા બનવાનો રોલ સ્વીકાર્યો હતો. 

  શેફાલી શાહે પોતાની કરિયરમાં ઘણા બોલ્ડ ડિસીઝન લીધા છે. વિપુલ શાહ અને અમિતાભ બચ્ચન સાથે કામ કરવા માટે તેમણે માત્ર 33 વર્ષની ઉંમરે 'વક્ત' ફિલ્મમાં  39 વર્ષના અભિનેતા અક્ષયકુમારની માતા બનવાનો રોલ સ્વીકાર્યો હતો. 

  8/16
 • જો કે શેફાલીએ આ પહેલીવાર માતાનો રોલ નહોતો કર્યો. આ પહેલા તેઓ માત્ર 21 વર્ષની ઉંમરે 'હસરતેં' નામની ફિલ્મમાં પણ માતાનો રોલ કરી ચૂક્યા હતા.

  જો કે શેફાલીએ આ પહેલીવાર માતાનો રોલ નહોતો કર્યો. આ પહેલા તેઓ માત્ર 21 વર્ષની ઉંમરે 'હસરતેં' નામની ફિલ્મમાં પણ માતાનો રોલ કરી ચૂક્યા હતા.

  9/16
 • બાદમાં શેફાલી શાહને જો કે માતાનો જ રોલ ઓફર થવા લાગ્યો. આખરે શેફાલી શાહે ‘કપૂર એન્ડ સન્સ’ અને ‘નીરજા’ જેવી ફિલ્મોમાં માતાનો રોલ નકાર્યો હતો. 

  બાદમાં શેફાલી શાહને જો કે માતાનો જ રોલ ઓફર થવા લાગ્યો. આખરે શેફાલી શાહે ‘કપૂર એન્ડ સન્સ’ અને ‘નીરજા’ જેવી ફિલ્મોમાં માતાનો રોલ નકાર્યો હતો. 

  10/16
 • ફિલ્મ 'સત્યા' માટે શેફાલી શાહને ફિલ્મફેર ક્રિટિક્સ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ મળ્યો હતો. 

  ફિલ્મ 'સત્યા' માટે શેફાલી શાહને ફિલ્મફેર ક્રિટિક્સ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ મળ્યો હતો. 

  11/16
 • તો 'ધ લાસ્ટ લીયર' નામની ફિલ્મ માટે શેફાલી શાહને 2007માં બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે. 

  તો 'ધ લાસ્ટ લીયર' નામની ફિલ્મ માટે શેફાલી શાહને 2007માં બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે. 

  12/16
 • શેફાલી શાહ અને વિપુલ શાહને બે પુત્રો પણ છે. એક પુત્રનું નામ આર્યમાન રાખ્યું છે. આ તસવીરમાં પણ તેઓ પુત્ર આર્યમાન સાથે નજરે પડી રહ્યા છે. 

  શેફાલી શાહ અને વિપુલ શાહને બે પુત્રો પણ છે. એક પુત્રનું નામ આર્યમાન રાખ્યું છે. આ તસવીરમાં પણ તેઓ પુત્ર આર્યમાન સાથે નજરે પડી રહ્યા છે. 

  13/16
 • નાના પુત્ર સાથે વેકેશન દરમિયાન શેફાલી શાહ 

  નાના પુત્ર સાથે વેકેશન દરમિયાન શેફાલી શાહ 

  14/16
 • શેફાલી શાહે આ ફોટો મધર્સ ડેના દિવસે પોસ્ટ કર્યો હતો. આ ફોટો શેફાલી શાહના બાળપણનો છે, જેમાં તે પોતાના દાદી સાથે દેખાઈ રહ્યા છે. 

  શેફાલી શાહે આ ફોટો મધર્સ ડેના દિવસે પોસ્ટ કર્યો હતો. આ ફોટો શેફાલી શાહના બાળપણનો છે, જેમાં તે પોતાના દાદી સાથે દેખાઈ રહ્યા છે. 

  15/16
 • રાઈટર ડિરેક્ટર પતિ વિપુલ શાહ સાથે અભિનેત્રી શેફાલી શાહ. 

  રાઈટર ડિરેક્ટર પતિ વિપુલ શાહ સાથે અભિનેત્રી શેફાલી શાહ. 

  16/16
 • loading...

ફોટોઝ વિશે

નિર્ભયા ગેંગ રેપ પર આધારિત વેબસિરીઝ 'દિલ્હી ક્રાઈમ'માં શેફાલી શાહના અભિનયના બધા જ લોકો વખાણ કરી રહ્યા છે. પણ શું તમને એ ખબર છે કે શેફાલી શાહ અડધા ગુજરાતી છે અને તેઓ ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં કામ કરી ચૂક્યા છે. (Image Courtesy : Shefali Shah Instagram )

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK