શાંતિ જાળવો, આવી રહ્યા છે 'ટીચર ઓફ ધી યર'

Published: Dec 21, 2018, 11:54 IST | Bhavin
 • એક સીનના શૂટિંગ દરમિયાન ડિરેક્ટર એક્ટર સૌનક વ્યાસ સાથે રાગી જાની અને ફિલ્મના અન્ય કલાકારો

  એક સીનના શૂટિંગ દરમિયાન ડિરેક્ટર એક્ટર સૌનક વ્યાસ સાથે રાગી જાની અને ફિલ્મના અન્ય કલાકારો

  1/9
 •  કૉ રાઈટર-ડિરેક્ટર વિક્રમ પંચાલ અને એક્ટર ડિરેક્ટર સૌનક વ્યાસ સાથે ફિલ્મની ક્રૂ

   કૉ રાઈટર-ડિરેક્ટર વિક્રમ પંચાલ અને એક્ટર ડિરેક્ટર સૌનક વ્યાસ સાથે ફિલ્મની ક્રૂ

  2/9
 • આ ફિલ્મને સૌનક વ્યાસની સાથે ડૉ. વિક્રમ પંચાલે લખી છે. આ જ જોડી ફિલ્મને ડિરેક્ટ કરી રહી છે. તો ફિલ્મમાં કોરિયોગ્રાફી DID ફેમ હાર્દિક રાવલ કરી રહ્યા છે.  તસવીરમાં: સૌનક વ્યાસ અને કૉ રાઈટર ડિરેક્ટર વિક્રમ પંચાલ

  આ ફિલ્મને સૌનક વ્યાસની સાથે ડૉ. વિક્રમ પંચાલે લખી છે. આ જ જોડી ફિલ્મને ડિરેક્ટ કરી રહી છે. તો ફિલ્મમાં કોરિયોગ્રાફી DID ફેમ હાર્દિક રાવલ કરી રહ્યા છે.  તસવીરમાં: સૌનક વ્યાસ અને કૉ રાઈટર ડિરેક્ટર વિક્રમ પંચાલ

  3/9
 • ટીચર ઓફ ધી યર ફિલ્મ એન્ટરટેઈનર હોવાની સાથે સાથે મેસેજ પણ આપશે. ફિલ્મની સ્ટોરી ટીચર્સ અને સ્ટુડન્ટ્સ વચ્ચેની છે. ફિલ્મમાં એક રિયાલીટી શૉ દ્વારા એક સ્ટુડન્ટના ગમતા વિષય સુધી પહોંચવાની જર્ની અને તેમાં મળતા ફેવરિટ ટીચરના સાથની વાત દર્શાવાશે. સાથે જ થોડોક રોમાન્સ પણ હશે.  તસવીરમાં: ફિલ્મના એક દ્રશ્યમાં સૌનક વ્યાસ અને આલીશા પટેલ 

  ટીચર ઓફ ધી યર ફિલ્મ એન્ટરટેઈનર હોવાની સાથે સાથે મેસેજ પણ આપશે. ફિલ્મની સ્ટોરી ટીચર્સ અને સ્ટુડન્ટ્સ વચ્ચેની છે. ફિલ્મમાં એક રિયાલીટી શૉ દ્વારા એક સ્ટુડન્ટના ગમતા વિષય સુધી પહોંચવાની જર્ની અને તેમાં મળતા ફેવરિટ ટીચરના સાથની વાત દર્શાવાશે. સાથે જ થોડોક રોમાન્સ પણ હશે.  તસવીરમાં: ફિલ્મના એક દ્રશ્યમાં સૌનક વ્યાસ અને આલીશા પટેલ 

  4/9
 • ફિલ્મના શૂટિંગ દરમિયાન બિહાઈન્ડ કેમેરા શૂટ હેન્ડલ કરી રહેલા સૌનક વ્યાસ.

  ફિલ્મના શૂટિંગ દરમિયાન બિહાઈન્ડ કેમેરા શૂટ હેન્ડલ કરી રહેલા સૌનક વ્યાસ.

  5/9
 • એક્ટર ડિરેક્ટર સૌનક વ્યાસનું કહેવું છે કે આ ફિલ્મ દરેક ઉંમરના વ્યક્તિને ગમશે, અને તમે ફિલ્મ જોઈને તમારી સ્કૂલ લાઈફ તેમજ ફેવરિટ ટીચરને જરૂર યાદ કરશો.

  એક્ટર ડિરેક્ટર સૌનક વ્યાસનું કહેવું છે કે આ ફિલ્મ દરેક ઉંમરના વ્યક્તિને ગમશે, અને તમે ફિલ્મ જોઈને તમારી સ્કૂલ લાઈફ તેમજ ફેવરિટ ટીચરને જરૂર યાદ કરશો.

  6/9
 • ફિલ્મમાં ગુજરાતી નાટકના જાણીતા અભિનેતા સૌનક વ્યાસ, અલીશા પ્રજાપતિ, મેહૂલ બૂચ, રાગી જાની, નિસર્ગ ત્રિવેદી, અર્ચન ત્રિવેદી અને જીતેન્દ્ર ઠક્કર જેવા જાણીતા ચહેરા છે. આ તમામ નામ સાથે જ ફિલ્મ એક એન્ટરટેઈનમેન્ટ પેકેજ લાગી રહી છે. તસવીરમાં: કાસ્ટ સાથે સીન ડિસ્કસ કરી રહેલા સૌનક વ્યાસ.

  ફિલ્મમાં ગુજરાતી નાટકના જાણીતા અભિનેતા સૌનક વ્યાસ, અલીશા પ્રજાપતિ, મેહૂલ બૂચ, રાગી જાની, નિસર્ગ ત્રિવેદી, અર્ચન ત્રિવેદી અને જીતેન્દ્ર ઠક્કર જેવા જાણીતા ચહેરા છે. આ તમામ નામ સાથે જ ફિલ્મ એક એન્ટરટેઈનમેન્ટ પેકેજ લાગી રહી છે. તસવીરમાં: કાસ્ટ સાથે સીન ડિસ્કસ કરી રહેલા સૌનક વ્યાસ.

  7/9
 • શિયાળાની ઠંડીમાં પણ ટીચર ઓફ ધી યરની ટીમે શૂટિંગનો છેલ્લો ટાસ્ક પૂરો કર્યો. હાલ ફિલ્મનું રેપ અપ થઈ ચૂક્યુ છે. અને ટૂંક સમયમાં જ ફિલ્મ રિલીઝ થશે.

  શિયાળાની ઠંડીમાં પણ ટીચર ઓફ ધી યરની ટીમે શૂટિંગનો છેલ્લો ટાસ્ક પૂરો કર્યો. હાલ ફિલ્મનું રેપ અપ થઈ ચૂક્યુ છે. અને ટૂંક સમયમાં જ ફિલ્મ રિલીઝ થશે.

  8/9
 •  ફિલ્મનું મૂહુર્ત અમદાવાદના તત્વતીર્થ આશ્રમમાં થયું હતું. ફિલ્મ 28 ઓક્ટોબરથી ઓન ફ્લોર ગઈ હતી. અને બરાબ એક મહિનામાં એટલે કે 28 નવેમ્બરે શૂટિંગ પુરુ થઈ ચુક્યુ છે.

   ફિલ્મનું મૂહુર્ત અમદાવાદના તત્વતીર્થ આશ્રમમાં થયું હતું. ફિલ્મ 28 ઓક્ટોબરથી ઓન ફ્લોર ગઈ હતી. અને બરાબ એક મહિનામાં એટલે કે 28 નવેમ્બરે શૂટિંગ પુરુ થઈ ચુક્યુ છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે


હાલ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એજ્યુકેશન પર ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ફિલ્મ 'ઢ', 'બૅક બેન્ચર' બાદ વધુ એક ગુજરાતી ફિલ્મ શિક્ષણના વિષય પર જ આવી રહી છે. સૌનક વ્યાસની ફિલ્મ 'ટીચર ઓફ ધી યર'નું શૂટિંગ પુરુ થઈ ચુક્યુ છે. અને 2019માં ટૂંક સમયમાં ફિલ્મ રિલીઝ થવાની છે. જુઓ શૂટિંગ દરમિયાન 'ટીચર ઓફ ધી યર'ની ટીમ કેવી મસ્તી કરતી હતી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK