બાલિકાવધુ (Balilka Badhu) સિરિયલમાં જગ્યાના પાત્રથી લોકોના દિલ પર રાજ કરનારા શશાંક વ્યાસનો (Shashank Vyas) જન્મદિવસ છે 30 નવેમ્બર 1986. તે મૂળ ઉજ્જૈનનો છે. સ્ટાઇલને મામલે ભલભલા સ્ટારને ટક્કર મારનારા શશાંકની તસવીરો જોઇએ, જાણીએ તેની જર્ની (તસવીરો- શશાંક વ્યાસનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ)