બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં બોલીવુડ સેલેબ્સનો જમાવડો

Updated: 3rd June, 2019 16:24 IST | Sheetal Patel
 • શાહરૂખ ખાન બ્લૂ કુર્તો અને સફેદ પાયજામો પહેરી બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી.

  શાહરૂખ ખાન બ્લૂ કુર્તો અને સફેદ પાયજામો પહેરી બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી.

  1/28
 • સબામાન ખાન બાબા સિદ્દીકી અને તેમના પુત્ર ઝીશાન સાથે ઈફ્તાર પાર્ટીમાં ફોટોગ્રાફરો સામે પોઝ આપી રહ્યા હતા.

  સબામાન ખાન બાબા સિદ્દીકી અને તેમના પુત્ર ઝીશાન સાથે ઈફ્તાર પાર્ટીમાં ફોટોગ્રાફરો સામે પોઝ આપી રહ્યા હતા.

  2/28
 • રોમાનિયાની બ્યૂટી યુલિયા વન્ટુર ટ્રેડિશનલ ડ્રેસમાં સુંદર લાગી રહી હતી અને આ ઈફ્તાર પાર્ટીની શોભા વધારી હતી.

  રોમાનિયાની બ્યૂટી યુલિયા વન્ટુર ટ્રેડિશનલ ડ્રેસમાં સુંદર લાગી રહી હતી અને આ ઈફ્તાર પાર્ટીની શોભા વધારી હતી.

  3/28
 • અરબાઝ ખાન અને ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાએ પણ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી.

  અરબાઝ ખાન અને ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાએ પણ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી.

  4/28
 • કેટરિના કૈફ સફેદ ડ્રેસ પહેરી ઈફ્તાર પાર્ટીમાં સુંદર લાગી રહી હતી. હાલ કેટરિના 'ભારત'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

  કેટરિના કૈફ સફેદ ડ્રેસ પહેરી ઈફ્તાર પાર્ટીમાં સુંદર લાગી રહી હતી. હાલ કેટરિના 'ભારત'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

  5/28
 • ઈફ્તાર પાર્ટીમાં કિમ શર્મા ગોલ્ડ અને વાઈટ ટ્રેડિશનલ ડ્રેસમાં ઘણી સુંદર લાગી રહી હતી. 

  ઈફ્તાર પાર્ટીમાં કિમ શર્મા ગોલ્ડ અને વાઈટ ટ્રેડિશનલ ડ્રેસમાં ઘણી સુંદર લાગી રહી હતી. 

  6/28
 • એક્ટ્રેસ અને કૉંગ્રેસ લીડર ઉર્મિલા માતોંડકર અને પતિ મોહસીન અખ્તર મિર ઈફ્તાર પાર્ટીમાં કૅમેરા સામે સ્માઈલ આપી રહ્યા હતા.

  એક્ટ્રેસ અને કૉંગ્રેસ લીડર ઉર્મિલા માતોંડકર અને પતિ મોહસીન અખ્તર મિર ઈફ્તાર પાર્ટીમાં કૅમેરા સામે સ્માઈલ આપી રહ્યા હતા.

  7/28
 • રવીના ટંડન અને હસબન્ડ અનિલ થડાણી ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા હતા અને રવીના ટંડનની તો વાત જ નિરાળી છે.

  રવીના ટંડન અને હસબન્ડ અનિલ થડાણી ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા હતા અને રવીના ટંડનની તો વાત જ નિરાળી છે.

  8/28
 • 'ગોલ્ડ' એક્ટ્રેસ મૌની રૉય ફ્લોરલ અનારકલી ડ્રેસ પહેરી બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચી હતી.

  'ગોલ્ડ' એક્ટ્રેસ મૌની રૉય ફ્લોરલ અનારકલી ડ્રેસ પહેરી બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચી હતી.

  9/28
 • બ્લૂ કલરની સુંદર સાડી પહેરી રિયા સેન ઈફ્તાર પાર્ટીમાં પહોંચી હતી.

  બ્લૂ કલરની સુંદર સાડી પહેરી રિયા સેન ઈફ્તાર પાર્ટીમાં પહોંચી હતી.

  10/28
 • ટેલિવિઝન કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દાહિયા પણ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી.

  ટેલિવિઝન કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દાહિયા પણ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી.

  11/28
 • પ્રીતી જાંગિયાની પતિ પ્રવિણ દબાસ સાથે બાન્દ્રામાં આયોજિત બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચી હતી. 

  પ્રીતી જાંગિયાની પતિ પ્રવિણ દબાસ સાથે બાન્દ્રામાં આયોજિત બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચી હતી. 

  12/28
 • Sonu Ke Titu Ki Sweety એક્ટ્રેસ નુસરત ભરૂચા બ્લશ પિન્ક અનારકલી અને મિનિમલ એક્સેસરીઝમાં બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં જોવા મળી હતી.

  Sonu Ke Titu Ki Sweety એક્ટ્રેસ નુસરત ભરૂચા બ્લશ પિન્ક અનારકલી અને મિનિમલ એક્સેસરીઝમાં બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં જોવા મળી હતી.

  13/28
 • કરિશ્મા તન્નાએ બાન્દ્રાના 5-સ્ટાર હોટેલમાં બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં સિલ્વર એઈમ્બ્રોડરીવાળા શરારાની પંસદગી કરી હતી. 

  કરિશ્મા તન્નાએ બાન્દ્રાના 5-સ્ટાર હોટેલમાં બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં સિલ્વર એઈમ્બ્રોડરીવાળા શરારાની પંસદગી કરી હતી. 

  14/28
 • આમિર અલી અને સંજિદા શૈખ કૅમેરા સામે પોઝ આપી ઘણા એડોરબલ લાગી રહ્યા હતા.

  આમિર અલી અને સંજિદા શૈખ કૅમેરા સામે પોઝ આપી ઘણા એડોરબલ લાગી રહ્યા હતા.

  15/28
 • અલ્વિરા અગ્નિહોત્રી પતિ અતુલ અગ્નિહોત્રી અને યાસ્મિન કરાચીવાલાએ પણ ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી.

  અલ્વિરા અગ્નિહોત્રી પતિ અતુલ અગ્નિહોત્રી અને યાસ્મિન કરાચીવાલાએ પણ ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી.

  16/28
 • LoveYatri એક્ટર આયુષ શર્મા અને પત્ની અર્પિતા શર્મા ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા હતા.

  LoveYatri એક્ટર આયુષ શર્મા અને પત્ની અર્પિતા શર્મા ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા હતા.

  17/28
 • ઉર્વશી રૌતેલા લાલ કલરના મેસ શરારામાં અને કૅમેરા સામે સ્માઈલ કરતી અતિસુંદર લાગી રહી હતી.

  ઉર્વશી રૌતેલા લાલ કલરના મેસ શરારામાં અને કૅમેરા સામે સ્માઈલ કરતી અતિસુંદર લાગી રહી હતી.

  18/28
 • LoveYatri એક્ટ્રેસ વારીના હુસૈન બ્લેક ટ્રેડિશનલ અટાયરમાં મોહક લાગી રહી હતી.

  LoveYatri એક્ટ્રેસ વારીના હુસૈન બ્લેક ટ્રેડિશનલ અટાયરમાં મોહક લાગી રહી હતી.

  19/28
 • સચિન પિલગાંવકર દીકરી શ્રિયા સાથે ઈફ્તાર પાર્ટીની મજા માણવા પહોંચ્યા હતા.

  સચિન પિલગાંવકર દીકરી શ્રિયા સાથે ઈફ્તાર પાર્ટીની મજા માણવા પહોંચ્યા હતા.

  20/28
 • બ્યૂટીફૂલ હુમા કુરેશી ડ્રેસ પહેરી ઈફ્તાર પાર્ટીમાં 5-સ્ટાર હોટેલ પહોંચી હતી.

  બ્યૂટીફૂલ હુમા કુરેશી ડ્રેસ પહેરી ઈફ્તાર પાર્ટીમાં 5-સ્ટાર હોટેલ પહોંચી હતી.

  21/28
 • સોફી ચૌધરી પિન્ક શરારા સાથે જેકેટ પહેરી અતિસોહામણી લાગી રહી હતી અને લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી હતી. 

  સોફી ચૌધરી પિન્ક શરારા સાથે જેકેટ પહેરી અતિસોહામણી લાગી રહી હતી અને લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી હતી. 

  22/28
 • ટેલિવિઝન એક્ટ્રેસ શમા સિકંદર પણ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં હાજર રહી હતી.

  ટેલિવિઝન એક્ટ્રેસ શમા સિકંદર પણ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં હાજર રહી હતી.

  23/28
 • રશ્મી દેસાઈ આ બ્યૂટીફૂલ અનારકલીમાં ઘણી અમેઝિંગ લાગી રહી હતી.

  રશ્મી દેસાઈ આ બ્યૂટીફૂલ અનારકલીમાં ઘણી અમેઝિંગ લાગી રહી હતી.

  24/28
 • ધ કપિલ શર્મા શૉના કૉમેડિયન્સ કિકુ શારદા અને સુમોના ચક્રવર્તીએ ઈફ્તાર પાર્ટીમાં પધાર્યા હતા.

  ધ કપિલ શર્મા શૉના કૉમેડિયન્સ કિકુ શારદા અને સુમોના ચક્રવર્તીએ ઈફ્તાર પાર્ટીમાં પધાર્યા હતા.

  25/28
 • સુનિલ ગ્રોવર જે હાલમાં ભારત ફિલ્મના પ્રમોશનમા વ્યસ્ત છે, પણ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં ભાગ લીધો હતો.

  સુનિલ ગ્રોવર જે હાલમાં ભારત ફિલ્મના પ્રમોશનમા વ્યસ્ત છે, પણ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં ભાગ લીધો હતો.

  26/28
 • બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં સિમ્બા એક્ટર સોનુ સુદ ફોટોગ્રાફર સામે થમ્સ-અપ આપી રહ્યા હતા. 

  બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં સિમ્બા એક્ટર સોનુ સુદ ફોટોગ્રાફર સામે થમ્સ-અપ આપી રહ્યા હતા. 

  27/28
 • ટેલિવિઝન ફનીમેન મનિષ પૌલ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા હતા. 

  ટેલિવિઝન ફનીમેન મનિષ પૌલ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા હતા. 

  28/28
 • loading...

ફોટોઝ વિશે

શાહરૂખ ખાન, સલમાન ખાન, યુલિયા વન્ટુર, અરબાઝ ખાન સાથે જ્યોર્જિયા, કેટરિના કૈફ, કિમ શર્મા, ઉર્મિલા માતોંડકર, રવીના ટંડન, મૌની રૉય, રિયા સેન, દિવ્યાંકા ત્રિપાઠી, કરિશ્મા તન્ના સહિતના બધા બોલીવુડ-ટેલિવિઝન સ્ટાર બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં પ્લશ 5-સ્ટાર હોટેલમાં પહોંચ્યા હતા. જુઓ તસવીરો

First Published: 3rd June, 2019 13:17 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK