શાહિદ કપૂર-મીરા રાજપુત ઉર્ફે ‘સમીરા’ની અનોખી લવ સ્ટોરી

Published: Jul 08, 2019, 18:54 IST | Vikas Kalal
 • શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્ન 7 જુલાઈ 2015ના થયા હતા. મીરા રાજપૂત દિલ્હીના બિઝનેસમેન વિક્રમાદિત્ય રાજપૂતની પુત્રી છે.

  શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્ન 7 જુલાઈ 2015ના થયા હતા. મીરા રાજપૂત દિલ્હીના બિઝનેસમેન વિક્રમાદિત્ય રાજપૂતની પુત્રી છે.

  1/12
 • શાહિદ કપૂર અને મીરા રાજપૂતના અરેન્જ્ડ મેરેજ હતા. મીરાનો જન્મ 7 સપ્ટેમ્બર 1994ના થયો હતો. માત્ર 20 વર્ષની ઉમરે મીરાના લગ્ન શાહિદ સાથે થયા હતા.

  શાહિદ કપૂર અને મીરા રાજપૂતના અરેન્જ્ડ મેરેજ હતા. મીરાનો જન્મ 7 સપ્ટેમ્બર 1994ના થયો હતો. માત્ર 20 વર્ષની ઉમરે મીરાના લગ્ન શાહિદ સાથે થયા હતા.

  2/12
 • શાહિદ કપૂર અને મીરાની મુલાકાત એક ધાર્મિક સ્થળે થઈ હતી. જ્યાર મીરાના લગ્ન શાહિદ સાથે થયા ત્યારે એક સામાન્ય છોકરી હતી અને બધાને શંકા હતી કે શાહિદના સ્ટારડમ, પાપારાઝીના અટેન્શનને કઈ રીતે સંભાળશે.

  શાહિદ કપૂર અને મીરાની મુલાકાત એક ધાર્મિક સ્થળે થઈ હતી. જ્યાર મીરાના લગ્ન શાહિદ સાથે થયા ત્યારે એક સામાન્ય છોકરી હતી અને બધાને શંકા હતી કે શાહિદના સ્ટારડમ, પાપારાઝીના અટેન્શનને કઈ રીતે સંભાળશે.

  3/12
 • મીરા રાજપૂતે તેનુ સ્કૂલિંગ વસંત વેલી સ્કૂલ દિલ્હીથી કર્યું હતું. મીરા અમેરિકામાં ઈન્ટર્નશીપ કરી ચૂકી છે. મીરાને મ્યુઝિકનો શોખ છે અને તે નાની ઉમરે પિયાનોના ક્લાસ પણ આપતી હતી.

  મીરા રાજપૂતે તેનુ સ્કૂલિંગ વસંત વેલી સ્કૂલ દિલ્હીથી કર્યું હતું. મીરા અમેરિકામાં ઈન્ટર્નશીપ કરી ચૂકી છે. મીરાને મ્યુઝિકનો શોખ છે અને તે નાની ઉમરે પિયાનોના ક્લાસ પણ આપતી હતી.

  4/12
 • મીરાએ દિલ્હીની ફેમસ કોલેજ શ્રીરામ કોલેજમાંથી બેચલરની ડિગ્રી મેળવી હતી

  મીરાએ દિલ્હીની ફેમસ કોલેજ શ્રીરામ કોલેજમાંથી બેચલરની ડિગ્રી મેળવી હતી

  5/12
 • મીરા તેના પરિવારની ઘણી નજીક છે ખાસ કરીને તેના માતા-પિતા. મીરાને 2 મોટી બહેનો પણ છે.

  મીરા તેના પરિવારની ઘણી નજીક છે ખાસ કરીને તેના માતા-પિતા. મીરાને 2 મોટી બહેનો પણ છે.

  6/12
 • મીરા ફેશન વર્લ્ડ સાથે અપડેટેડ રહે છે અને તેના ડ્રેસિંગ પરથી જોઈ શકાય છે. મીરા ઘણી મેગેજીનના કવર પેજ પર પણ છવાઈ ચુકી છે.

  મીરા ફેશન વર્લ્ડ સાથે અપડેટેડ રહે છે અને તેના ડ્રેસિંગ પરથી જોઈ શકાય છે. મીરા ઘણી મેગેજીનના કવર પેજ પર પણ છવાઈ ચુકી છે.

  7/12
 • શાહિદ મીરાના વખાણ કરતો રહે છે. શાહિદે મીરાને એક મેચ્યુર વાઈફ દર્શાવી હતી.

  શાહિદ મીરાના વખાણ કરતો રહે છે. શાહિદે મીરાને એક મેચ્યુર વાઈફ દર્શાવી હતી.

  8/12
 • મીરા રાજપૂતે શાહિદની ઘણી ફિલ્મો તેના લગ્ન પહેલા જોઈ પણ હતી નહી. ત્યારે મીરાનો ફેવરિટ સ્ટાર શાહિદ નહી પણ સલમાન ખાન છે.

  મીરા રાજપૂતે શાહિદની ઘણી ફિલ્મો તેના લગ્ન પહેલા જોઈ પણ હતી નહી. ત્યારે મીરાનો ફેવરિટ સ્ટાર શાહિદ નહી પણ સલમાન ખાન છે.

  9/12
 • મીરા અને શાહિદ 26 ઓગસ્ટ 2016ના માતા-પિતા બન્યા હતા. મીરા અને શાહિદે પુત્રી મિશાને જન્મ આપ્યો હતો.

  મીરા અને શાહિદ 26 ઓગસ્ટ 2016ના માતા-પિતા બન્યા હતા. મીરા અને શાહિદે પુત્રી મિશાને જન્મ આપ્યો હતો.

  10/12
 • મીરા અને શાહિદ બીજી વાર માતા-પિતા બનતા મિશા મોટી સિસ્ટર બની હતી. ફોટોમાં મિશા બ્લેકબોર્ડ પર છે અને બાજુમાં બલુન્સ ડ્રો કર્યા છે અને ઉપર મોટા અક્ષરોમાં બિગ સિસ્ટર લખ્યું છે.

  મીરા અને શાહિદ બીજી વાર માતા-પિતા બનતા મિશા મોટી સિસ્ટર બની હતી. ફોટોમાં મિશા બ્લેકબોર્ડ પર છે અને બાજુમાં બલુન્સ ડ્રો કર્યા છે અને ઉપર મોટા અક્ષરોમાં બિગ સિસ્ટર લખ્યું છે.

  11/12
 • મીરા રાજપૂત પોતાના કામમાં વ્યસ્ત રહેવામાં માને છે. બધા જ કામ વચ્ચે પણ મીરા શાહિદ કપૂર માટે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે.

  મીરા રાજપૂત પોતાના કામમાં વ્યસ્ત રહેવામાં માને છે. બધા જ કામ વચ્ચે પણ મીરા શાહિદ કપૂર માટે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડ સ્ટાર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપુત કે જેણે શાહિદ સાથે 4 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. મીરા શાહિદ કરતા 14 વર્ષ નાની છે. શાહિદ કપૂર સાથે લગ્ન પહેલા મીરા એક સામાન્ય છોકરી હતી. જે લગ્ન પછી ફેશન સ્ટાર બની ગઈ છે. શાહિદ અને મીરાની જોડી સમીરાના નામથી ઓળખાય છે. જુઓ શાહિદ અને મીરાની અનોખી લવસ્ટોરીનું ફ્લેશબેક

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK