મિશા કપૂરની બર્થ ડે પાર્ટીમાં હાજર રહ્યા આ ક્યુટ સ્ટાર કિડ્સ, જુઓ ફોટોઝ

Published: Aug 27, 2019, 12:03 IST | Bhavin
 • સોમવારે મિશાના જન્મદિવસ નિમિત્તે શાહિદ અને મીરાએ જુહુમાં પાર્ટી આપી હતી. પાર્ટીમાં આ કપલ પોતાના બંને બાળકો સાથે પહોંચ્યું હતું.

  સોમવારે મિશાના જન્મદિવસ નિમિત્તે શાહિદ અને મીરાએ જુહુમાં પાર્ટી આપી હતી. પાર્ટીમાં આ કપલ પોતાના બંને બાળકો સાથે પહોંચ્યું હતું.

  1/14
 • જોઈ લો બર્થ ડે ગર્લ મિશા કપૂરને... ક્યૂટી પાઈ છે ને એકદમ. મોનોક્રોમ ડ્રેસમાં પાર્ટીમાં પહોંચેલી મિશા સેન્ટર ઓફ એટ્રેક્શન હતી.

  જોઈ લો બર્થ ડે ગર્લ મિશા કપૂરને... ક્યૂટી પાઈ છે ને એકદમ. મોનોક્રોમ ડ્રેસમાં પાર્ટીમાં પહોંચેલી મિશા સેન્ટર ઓફ એટ્રેક્શન હતી.

  2/14
 • મિશા બાદ શાહિદ અને મીરા રાજપૂતને 5 સપ્ટેમ્બર 2018ના રોજ પુત્રનો જન્મ પણ થયો હતો. શાહિદ પુત્ર ઝૈનને પણ મિશાની બર્થ ડે પાર્ટીમાં લઈને આવ્યો હતો.

  મિશા બાદ શાહિદ અને મીરા રાજપૂતને 5 સપ્ટેમ્બર 2018ના રોજ પુત્રનો જન્મ પણ થયો હતો. શાહિદ પુત્ર ઝૈનને પણ મિશાની બર્થ ડે પાર્ટીમાં લઈને આવ્યો હતો.

  3/14
 • ભત્રીજીની બર્થ ડે પાર્ટીમાં કાકા ન હોય તો કેમ ચાલે. ઈશાન ખટ્ટરે પણ યલૉ ટી શર્ટ બ્લેક બર્મુડામાં હાજરી આપી હતી.

  ભત્રીજીની બર્થ ડે પાર્ટીમાં કાકા ન હોય તો કેમ ચાલે. ઈશાન ખટ્ટરે પણ યલૉ ટી શર્ટ બ્લેક બર્મુડામાં હાજરી આપી હતી.

  4/14
 • શાહિદ કપૂરના માતા નીલિમા અઝીમ પણ પાર્ટી એન્જોય કરવા પહોંચ્યા હતા.

  શાહિદ કપૂરના માતા નીલિમા અઝીમ પણ પાર્ટી એન્જોય કરવા પહોંચ્યા હતા.

  5/14
 • પંકજ કપૂર અને સુપ્રિયા પાઠકે પણ પૌત્રીની બર્થ ડે પાર્ટીમાં હાજરી આપી હતી. મિશાના જન્મદિવસે બંને ખુશખુશાલ દેખાતા હતા.

  પંકજ કપૂર અને સુપ્રિયા પાઠકે પણ પૌત્રીની બર્થ ડે પાર્ટીમાં હાજરી આપી હતી. મિશાના જન્મદિવસે બંને ખુશખુશાલ દેખાતા હતા.

  6/14
 • આ છે શાહિદ કપૂરના સાસુ બેલા રાજપૂત. તેઓ કંઈક આ અંદાજમાં પોતાની પૌત્રીનો જન્મદિવસ ઉજવવા પહોંચ્યા હતા.

  આ છે શાહિદ કપૂરના સાસુ બેલા રાજપૂત. તેઓ કંઈક આ અંદાજમાં પોતાની પૌત્રીનો જન્મદિવસ ઉજવવા પહોંચ્યા હતા.

  7/14
 • આમને ઓળખો છો ? આ છે શાહરુખ અને ગૌરીનો પુત્ર અબ્રામ ખાન. લાગે છે ને પપ્પા જેટલો જ ક્યુટ

  આમને ઓળખો છો ? આ છે શાહરુખ અને ગૌરીનો પુત્ર અબ્રામ ખાન. લાગે છે ને પપ્પા જેટલો જ ક્યુટ

  8/14
 • તો એશા દેઓલ પણ પોતાની પુત્રી રાધ્યાને લઈ પાર્ટીમાં પહોંચી હતી. પોતાની ફ્રેન્ડ મિશાને વિશ કરવા રાધ્યા વ્હાઈટ ટીશર્ટ અને ડેનિમ શોર્ટ્સમાં દેખાઈ હતી.

  તો એશા દેઓલ પણ પોતાની પુત્રી રાધ્યાને લઈ પાર્ટીમાં પહોંચી હતી. પોતાની ફ્રેન્ડ મિશાને વિશ કરવા રાધ્યા વ્હાઈટ ટીશર્ટ અને ડેનિમ શોર્ટ્સમાં દેખાઈ હતી.

  9/14
 • તૈમુરની ગેરહાજરીમાં તેની કઝિન બહેન ઈનાયા ખેમુ માતા સોહા અને પિતા કુણાલ સાથે પાર્ટીમાં પહોંચી હતી. ઈનાયા બિલકુલ બાર્બી જેવી લાગે છે.

  તૈમુરની ગેરહાજરીમાં તેની કઝિન બહેન ઈનાયા ખેમુ માતા સોહા અને પિતા કુણાલ સાથે પાર્ટીમાં પહોંચી હતી. ઈનાયા બિલકુલ બાર્બી જેવી લાગે છે.

  10/14
 • મિશાની બર્થ ડે પાર્ટીમાં રાની મુખર્જી વ્હાઈટ કેઝ્યુઅલ અટાયરમાં દેખાઈ હતી. હાલ રાની મર્દાની ટુમાં કામ કરી રહી છે.

  મિશાની બર્થ ડે પાર્ટીમાં રાની મુખર્જી વ્હાઈટ કેઝ્યુઅલ અટાયરમાં દેખાઈ હતી. હાલ રાની મર્દાની ટુમાં કામ કરી રહી છે.

  11/14
 • ડિરેક્ટર રોહિત ધવનની વાઈફ જાનવીએ પણ પોતાની પુત્રી સાથે પાર્ટી અટેન્ડ કરી હતી.

  ડિરેક્ટર રોહિત ધવનની વાઈફ જાનવીએ પણ પોતાની પુત્રી સાથે પાર્ટી અટેન્ડ કરી હતી.

  12/14
 • કરણ જોહરના બંને ટ્વિન્સ યશ જોહર અને રુહી જોહર પણ પોતાની ફ્રેન્ડને વિશ કરવા પહોંચ્યા હતા.

  કરણ જોહરના બંને ટ્વિન્સ યશ જોહર અને રુહી જોહર પણ પોતાની ફ્રેન્ડને વિશ કરવા પહોંચ્યા હતા.

  13/14
 • રૂહી કેમેરામેનથી દૂર ભાગતી હતી, જ્યારે યશ જોહર તૈમુરની જેમ કેમેરાની સામે પોઝ આપી રહ્યો છે.

  રૂહી કેમેરામેનથી દૂર ભાગતી હતી, જ્યારે યશ જોહર તૈમુરની જેમ કેમેરાની સામે પોઝ આપી રહ્યો છે.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

શાહિદ કપૂરની પુત્રી મિશા કપૂરનો સોમવારે જન્મદિવસ હતો. પોતાની પ્રિન્સેસના જન્મદિવસની ઉજવણી માટે શાહિદ અને મીરાએ બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં કિંગ ખાનનો પુત્ર અબ્રાહમ, રાની મુખર્જી, જાન્વી ધવન, ઈનાયા ખેમુ, યશ અને રૂહી જોહર, રાધ્યા તખ્તાની સહિતના સેલિબ્રિટી કિડ્ઝ હાજર રહ્યા હતા. જુઓ ફોટોઝ All pictures/Yogen Shah

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK